[:gj]રૂપાણીને બચાવવા વેન્ટીલેટર કંપનીનો પક્ષ લેતી આખી ભાજપ સરકાર મેદાને[:en]BJP government came out in favor of the ventilator company to save Rupani[:hn]रूपानी को बचाने के लिए वेंटिलेटर कंपनी का पक्ष लेने उतरी पूरी भाजपा सरकार[:]

[:gj]

ધમણની ધમાલ – 2

ગાંધીનગર, 21 મે 2020

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિ જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાને બચાવમાં આખી ભાજપ સરકાર આવી ગઈ છે. જો તેમ કરે તો જ રૂપાણી બચી શકે તેમ છે. તેથી બચાવ માટે પડદા પાછળ રહીને રૂપાણી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની હાથ નીચેના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બચાવ માટે મેદાને ઉતાર્યા છે પણ રૂપાણી પોતે જાહેરમાં આવવાની હિંમત કરી શક્યા નથી.

વિજય રૂપાણી પર મિત્રની કંપની જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ નું માર્કેટિંગ કરવાનો અને સ્ટંટ કરવાનો આરોપ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ધમણ-1 વેન્ટિલેટર્સ અંગે આક્ષેપો કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે નિંદનીય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની કંપની પાસેથી મિત્રતા નિભાવવા માટે ધમણ-1 વેન્ટિલેટર્સ લીધી હતા. એ વાત તદ્દન પાયાવિહોણી છે. આ કંપનીએ પ્રથમ દિવસે જ કહ્યું છે કે અમે 1000 વેન્ટિલેટર્સ ગુજરાત સરકારને વિનામૂલ્યે ભેટ આપવાના છીએ. કોઈપણ વ્યક્તિ ભેટ આપે એમાં કૌભાંડ ક્યાંથી થાય ?

રાજ્યમાં હજારો કંપનીઓ વસ્તુ ઉત્પાદિત કરે છે. તેને નેતા સાથે ગોઠવીને  બદનામ કરવાનો પ્રયાસ છે, તે દુઃખદ છે. જોકે નીતિન પટેલે એવું ન કહ્યું કે વિજય રૂપાણી અને તેઓ પોતે આ ધમણ વેન્ટીલેટર જોવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ શા માટે દોડી ગયા હતા. સરકારે સતત 2 દિવસ સુધી આ કંપનીને પ્રસિદ્ધિ અપાવી હતી. માહિતી ખાતાનો ભરપૂર દૂર ઉપયોગ કરાયો હતો.

રાજકોટની આ કંપનીએ માનવ સેવાનું આ ઉમદા કામ કરીને વિનામૂલ્યે ભેટ આપી છે. એવું સરકારે કહ્યું છે પણ કોઈ ભેટ આપે તે દર્દીના જોખમે લઈ લેવા અંગે પટેલે કંઈ કહ્યું નથી. ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા. તો પછી તેમાં ખામી તો રહેવાની જ. તમામ પર્ફૉર્મન્સ-ટેસ્ટ પૂર્ણ કર્યા હતા અને કુત્રિમ ફેફસાં પર ધમણે 8 કલાક સુધી પરીક્ષણ કર્યું હતું.

[:en]Dhaman Dhamaal – 2

Gandhinagar, 21 May 2020

The entire BJP government has come to the rescue of Parakram Singh Jadeja of Jyoti CNC, a friend of Chief Minister Vijay Rupani. Only then will Rupani be saved. So Rupani is working behind the scenes to rescue. He has come to the rescue of his deputy chief minister Nitin Patel but Rupani himself has not dared to appear publicly.

Vijay Rupani is accused of marketing and stunting Parakram Singh Jadeja of friend’s company Jyoti CNC. State Deputy Chief Minister Nitinbhai Patel has said that for the last two-three days, an attempt is being made to discredit the government by accusing Dhaman-1 ventilator, which is reprehensible.

Chief Minister Vijay Rupani had sought promotion of the Dhamana-1 ventilator from a company based in Rajkot to maintain friendship. Which is completely unfounded. The company has said on the first day that we are going to donate 1000 ventilators to the Gujarat government for free. Where does the scam come from when someone gives a gift? Nitin Patel said.

Thousands of companies in the state produce medical items. The attempt to discredit him by associating him with the leader is tragic. However, Nitin Patel did not explain why Vijay Rupani and he went to the Civil Hospital in Ahmedabad to see the ventilator? The government promoted the company to the Department of Information for 2 consecutive days. The information account was used in its entirety.

This company of Rajkot has given a free gift by doing this noble work of human service. The government has said the same thing, but Patel has not said anything about taking the gift at the risk of the patient. The private company produced the indigenous ventilator in just 10 days. Then there must be fault in it. All demonstration trials were completed and the tumor on the artificial lung was tested for 8 hours.[:hn]धमण धमाल – २

गांधीनगर, 21 मई 2020

मुख्यमंत्री विजय रूपाणी के मित्र ज्योति सीएनसी के पराक्रम सिंह जडेजा के बचाव में पूरी भाजपा सरकार आ गई है। तभी रूपानी बच पाएंगे। इसलिए रूपानी बचाव के लिए पर्दे के पीछे काम कर रहे हैं। वह अपने उपमुख्यमंत्री नितिन पटेल के बचाव में आए हैं लेकिन रूपानी ने खुद सार्वजनिक रूप से सामने आने की हिम्मत नहीं की है।

विजय रूपानी पर दोस्त की कंपनी ज्योति सीएनसी के पराक्रमसिंह जडेजा की मार्केटिंग और स्टंट करने का आरोप है। राज्य के उपमुख्यमंत्री नितिन भाई पटेल ने कहा है कि पिछले दो-तीन दिनों से धमण -1 वेंटिलेटर पर आरोप लगाकर सरकार को बदनाम करने की कोशिश की जा रही है, जो निंदनीय है।

मुख्यमंत्री विजय रूपानी ने दोस्ती बनाए रखने के लिए राजकोट स्थित कंपनी से धमण -1 वेंटिलेटर का प्रचार लिया था। जो पूरी तरह से निराधार है। कंपनी ने पहले दिन कहा है कि हम 1000 वेंटिलेटर गुजरात सरकार को मुफ्त में दान करने जा रहे हैं। जब कोई उपहार देता है तो घोटाला कहां से आता है? नितिन पटेलने कहा।

राज्य में हजारों कंपनियां मेडिकल आइटम का उत्पादन करती हैं। उसे नेता के साथ जोड़कर उसे बदनाम करने की कोशिश दुखद है। हालांकि, नितिन पटेल ने यह नहीं बताया कि विजय रुपाणी और वे वेंटिलेटर देखने के लिए अहमदाबाद के सिविल अस्पताल क्यों गए थे ? सरकार ने लगातार 2 दिनों तक कंपनी को माहिती विभाग को बढ़ावा दिया था। सूचना खाते का उपयोग पूरी तरह से किया गया था।

राजकोट की इस कंपनी ने मानव सेवा के इस नेक काम को करके एक मुफ्त उपहार दिया है। यही बात सरकार ने कही है, लेकिन पटेल ने रोगी के जोखिम पर उपहार लेने के बारे में कुछ नहीं कहा है। निजी कंपनी ने केवल 10 दिनों में स्वदेशी वेंटिलेटर तैयार किया था। फिर उसमें दोष होना ही चाहिए। सभी प्रदर्शन-परीक्षण पूरे हुए और कृत्रिम फेफड़े पर ट्यूमर का 8 घंटे तक परीक्षण किया गया।[:]