[:gj]BSNL પાયમાલ: 14 મહિનાથી કોન્ટ્રાકટ વર્કરોને ચુકવણી નથી થઈ, છટણી કરાશે[:en]BSNL bankrupt: Contract workers not paid for 14 months, will be laid off[:hn]BSNL का दिवाला: कर्मीओ का 14 माह से भुगतान नहीं हुआ, निकाल दिया जाएगा[:]

[:gj]BSNL કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ VRS જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે. યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા 14 મહિનાથી મજૂરીનું ચુકવણુ નહિ થવાથી 13 કોન્ટ્રાકટ વર્કરોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આમ છતાં નિયત તારીખે મજૂરોને પગાર ચુકવાતો નથી.

તાજેતરમાં કંપનીથી એક આદેશ જારી થયો છે જેમાં ચીફ જનરલ મેનેજરોને ખર્ચ ઘટાડવા અને કોન્ટ્રાકટ વર્કરો પાસેથી કામ લેવાની પ્રથા બંધ કરવા જણાવાયું છે. કંપનીના અધ્યક્ષની ઇચ્છા છે કે દરેક સર્કલમાં આવા કામદારોને હટાવા માટે એક સ્પષ્ટ રોડ મેપ બનાવામાં આવે. BSNL કર્મચારી યુનિયનના મહામંત્રીના જણાવ્યા મુજબ છટણીમાં લગભગ 30 હજાર કોન્ટ્રાકટ મજૂરોને ઘરભેગા કરી દેવાયા છે. હવે આ નવા આદેશથી કોન્ટ્રેકટ કામદારોને ઘરે જવા મજબૂર થવું પડશે.[:en]The BSNL employees’ union said in a letter to the company’s chairman that VRS was responsible for the company’s financial condition. The financial condition of the company has deteriorated since the scheme was implemented. Not only that, due to lack of staff, proper work has not been done in many places. So the faults in the line and the network faults have increased. The union also said 13 contract workers had allegedly committed suicide over the past 14 months due to non-payment of wages. However, the workers are not paid on the due date.

An order has recently been issued by the company asking the chief general managers to reduce costs and stop the practice of hiring work from contract workers. The chairman of the company wants a clear road map to be drawn in each circle to eliminate such workers. According to the general secretary of the BSNL employees’ union, about 30,000 contract workers have been sent home. Now this new order will force contract workers to go home.[:hn]बीएसएनएल कर्मचारी संघ ने कंपनी के अध्यक्ष को लिखे पत्र में कहा कि कंपनी की वित्तीय स्थिति के लिए वीआरएस जिम्मेदार था। योजना लागू होने के बाद से कंपनी की वित्तीय स्थिति खराब हो गई है। यही नहीं, कर्मचारियों की कमी के कारण कई जगहों पर समुचित काम नहीं हो पाया है। तो लाइन में दोष और नेटवर्क दोष बढ़ गए हैं। यूनियन ने यह भी कहा कि 13 संविदा कर्मियों ने पिछले 14 महीनों में कथित रूप से मजदूरी न मिलने के कारण आत्महत्या कर ली थी। हालांकि, श्रमिकों को नियत तिथि पर भुगतान नहीं किया जाता है।

कंपनी द्वारा हाल ही में एक आदेश जारी किया गया है जिसमें मुख्य महाप्रबंधकों को लागत कम करने और अनुबंध कर्मचारियों से काम पर रखने की प्रथा को रोकने के लिए कहा गया है। कंपनी का अध्यक्ष प्रत्येक सर्कल में ऐसे श्रमिकों को खत्म करने के लिए एक स्पष्ट रोडमैप चाहता है। बीएसएनएल कर्मचारी संघ के महासचिव के अनुसार, हड़ताल में लगभग 30,000 संविदा कर्मचारियों को घर भेजा गया है। अब यह नया आदेश ठेका श्रमिकों को घर जाने के लिए मजबूर करेगा।[:]