[:gj]રિકવરી બાદ સેલ્ફ આઇસોલેશન અને કવોરેન્ટન રાખો, વિડિયોથી દર્દી- તબિબો સાથે વાત કરતાં રૂપાણી[:en]Gujarat CM talks to doctors through videoconferencing and enquired about their treatment [:]

[:gj]તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી.
સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવારની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું. સારવાર લઈ રહેલા સૌને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવારજનોએ પણ કવોરેન્ટન રહેવા સલાહ આપી હતી.
રાજ્યના મહાનગરોમાં આ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં અને આ કપરા સમયમાં જાન જોખમે પણ સેવા બજાવી રહેલા સૌ તબીબો રૂપ ગણાવ્યા હતા.
તેમણે જે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓ સારવાર સગવડોની પણ વિગતો આ તબીબો પાસેથી મેળવી હતી. દર્દીઓનીની પારિવારિક વિગતો પણ જાણી હતી.[:en]Gandhinagar, March 23, 2020: Gujarat Chief Minister Vijay Rupani today talked directly to the patients affected by corona virus being treated at the four municipal corporations in Ahmedabad, Surat, Rajkot and Vadodara through videoconferencing from the CM Dashboard Command Control Centre here.

He wished them quick recovery, assuring the state government and society’s sincere concern for their well-being. He requested them to observe self-isolation even after the recovery and asked their family members to be in quarantine as a precautionary step.

The Chief Minister talked to the doctors attending on the patients and congratulated them and other medical staff for their service, risking their own life in these hours of crisis. He also enquired about the medical status of the patients’ family members.

Mr. Rupani also enquired about the availability of medicines and other medical facilities in the hospitals.[:]