[:gj]ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની હતી, 10 વર્ષમાં કંઈ ન થયું[:en]Canada as partner of Gujarat Vibrant, has not started helicopter taxi in 10 years [:hn]गुजरात वाईब्रंट की साझेदार कनाडा की कंपनी ने 10 साल में हेलिकॉप्टर टैक्सी शुरू नहीं की, मोदी का वचन फोक [:]

[:gj]ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020

કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ અને કેટલાક હેલીકોપ્ટર ભાડે લેવાનું અનુમાન હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાં પ્રસિદ્ધિ લઈને કેનેડાનું નામ વટાવી ખાધું હતું. પણ વાયબ્રંટમાં જે જાહેરાતો થઈ હતી તેમાં 10 વર્ષમાં કંઈ થયું નહીં.

કેનેડાની કુલ 12 કંપનીઓ ગુજરાતમાં

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર દેશ તરીકે જોડાનારા કેનેડાની 12 કંપની ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવાની હતી. કેનેડાએ ભારત સાથે વેપાર માટે દ્વિપક્ષીય કરારો કરેલાં છે. કેનેડા સરકાર ગુજરાતની કંપનીઓને પણ પોતાના દેશમાં લઈ જવાની હતી. આ માટે ગુજરાતની ઓઈલ અને ગેસ ક્ષેત્રની 8 કંપનીઓ સાથે વાત ચાલતી હતી. જેઓ કેનેડામાં રોકાણ કરવા માટે રસ ધરાવતી હતી.

કેનેડાના ઉદ્યોગકારો સાથે આવેલા ભારતીય મૂળના એમ પી દેવિન્દર શોરીએ કહ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ સસ્કાટેચ્વાઉન શિક્ષણક્ષેત્રે ગુજરાત સાથે એમઓયુ કરશે. આ કરારમાં સ્ટુડન્ડ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અને રિસર્ચનો સમાવેશ હતો.
કેનેડાની બાયો મેસ ફર્ટિલાઈઝર ક્ષેત્રે અગ્રણી કંપની એન વાયરો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે 20 મિલિયન ડોલરનું રોકાણ પાઈલોટ પ્રોજેક્ટ રૂપે કરશે. કંપની પાસે પોતાની પેટન્ટ ટેક્નોલોજી છે.

કંપની દ્વારા ઉત્પાદિત ફર્ટિલાઈઝરમાંથી જીઆઈડીસી પણ કેટલીક ખરીદી કરવાની હતી. સામાજિક જવાબદારીના ભાગરૂપે તે ખેડૂતોને આપવાની હતી. આ કંપની અંકલેશ્વરના પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય શહેરોમાં પણ રોકાણ કરવાની હતી. પણ પ્રસિદ્ધિ સિવાય કંઈ ન થયું.

કેનેડા સરકારના ઈન્વેસ્ટમેન્ટ એટ્રેકશન વિભાગના ડાયરેક્ટર એલેકસ એલ એ કહ્યું હતું કે, ગુજરાત અને ભારતની કંપનીઓ કેનેડામાં એનર્જી, ઓઈલ અને ગેસ, એગ્રીકલ્ચર, મિનરલ્સ, યુરેનિયમ અને પોટાશ ક્ષેત્રે રોકાણ કરે તેવું ઈચ્છે અને આ માટે ભારતની કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. પણ કંઈ થયું નથી.[:en]Gandhinagar, 1 December 2020

Skyline Aviation Company of Canada, the fourth largest airline in the world. The company produces 23-seater unique helicopters. The company was to start helicopter taxi service with 3 helicopters in and around Gujarat. For this, an MoU was announced in Gujarat 10 years ago in 2010. The helicopter was expected to employ disaster management, police departments and some helicopters. Former Gujarat Chief Minister Narendra Modi became famous worldwide and surpassed the name of Canada. But in 10 years of the announcements made in Vibrant, nothing happened.

Total 12 Canadian companies

The 12 Canadian companies joining the Vibrant Gujarat Summit as partner countries were to invest in various regions of Gujarat. Canada has bilateral trade agreements with India. The Canadian government was also supposed to bring companies from Gujarat into their country. Nobody came. For this, negotiations were going on with 8 companies in Gujarat’s oil and gas sector. Who were willing to invest in Canada.

Indian-origin MP Devinder Shourie, who was with Canadian businessmen, said the University of Saskatchewan would sign an MoU with Gujarat in the field of education. The agreement included a student exchange program and research. En Wire, a leading Canadian biomass fertilizer company, will invest ₹ 20 million in Ankleshwar GIDC as a pilot project. The company has its own patented technology.

GIDC also had to make some purchases from the manure manufactured by the company. This was to be given to the farmers as part of social responsibility. The company was to invest in other cities after the success of the Ankleshwar project. But nothing happened other than fame.

“Companies in Gujarat and India want to invest in Canada, energy, oil and gas, agriculture, minerals, uranium and potash, and are in talks with Indian companies,” Alex L., director of the Canadian government’s investment attraction .A said. but nothing happened.[:hn]गांधीनगर, 1 दिसंबर 2020

कनाडा की स्काईलाइन एविएशन कंपनी दुनिया की चौथी सबसे बड़ी विमानन कंपनी है। कंपनी 23 सीटर अद्वितीय हेलीकॉप्टर बनाती है। कंपनी को गुजरात में और उसके आसपास 3 हेलीकॉप्टर के साथ हेलीकॉप्टर टैक्सी सेवा शुरू करनी थी। इसके लिए गुजरात में 10 साल पहले 2010 में एमओयू की घोषणा की गई थी। हेलीकॉप्टर आपदा प्रबंधन, पुलिस विभाग और कुछ हेलीकॉप्टरों को काम पर रखने की उम्मीद थी। गुजरात के पूर्व मुख्यमंत्री नरेंद्र मोदी दुनिया भर में प्रसिद्ध हुए और कनाडा के नाम से आगे निकल गए। लेकिन वाइब्रेंट में की गई घोषणाओं के 10 साल में कुछ नहीं हुआ।

गुजरात में कुल 12 कनाडाई कंपनियां

सहयोगी देशों के रूप में वाइब्रेंट गुजरात समिट में शामिल होने वाली 12 कनाडाई कंपनियों को गुजरात के विभिन्न क्षेत्रों में निवेश करना था। कनाडा के भारत के साथ द्विपक्षीय व्यापार समझौते हैं। कनाडाई सरकार को गुजरात की कंपनियों को भी अपने देश में ले जाना था। कोई नहीं आया। इसके लिए गुजरात के तेल और गैस क्षेत्र की 8 कंपनियों के साथ बातचीत चल रही थी। जो कनाडा में निवेश करने के इच्छुक थे।

भारतीय मूल के सांसद देविंदर शौरी, जो कनाडा के व्यापारियों के साथ थे, ने कहा कि सस्काचेवान विश्वविद्यालय शिक्षा के क्षेत्र में गुजरात के साथ एक समझौता ज्ञापन पर हस्ताक्षर करेगा। समझौते में एक छात्र विनिमय कार्यक्रम और अनुसंधान शामिल थे। एक प्रमुख कनाडाई बायोमास उर्वरक कंपनी एन वायर, पायलट प्रोजेक्ट के रूप में अंकलेश्वर जीआईडीसी में 20 20 मिलियन का निवेश करेगी। कंपनी की अपनी पेटेंट तकनीक है।

GIDC को कंपनी द्वारा निर्मित खाद से भी कुछ खरीदारी करनी थी। यह किसानों को सामाजिक जिम्मेदारी के हिस्से के रूप में दिया जाना था। कंपनी को अंकलेश्वर परियोजना की सफलता के बाद अन्य शहरों में निवेश करना था। लेकिन शोहरत के अलावा कुछ नहीं हुआ।

“गुजरात और भारत की कंपनियां कनाडा, ऊर्जा, तेल और गैस, कृषि, खनिज, यूरेनियम और पोटाश के क्षेत्र में निवेश करना चाहती हैं, और भारतीय कंपनियों के साथ बातचीत कर रही हैं,” कनाडा के सरकार के निवेश आकर्षण के निदेशक एलेक्स एल.ए.ने कहा था। लेकिन कुछ नहीं हुआ।[:]