[:gj]રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે[:]

[:gj]રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્‌ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્ષા મંત્રીની હાજરીમાં એક પછી એક ચીનને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્‌ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. ભારતના રક્ષા મંત્રીની હાજરીમાં એક પછી એક ચીનને પોતાની તાકાતનો અહેસાસ કરાવી રહ્યા છે. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.[:]