[:gj]કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ[:en]Injustice with Corona Warriors, pay cuts in tough times[:hn]कोरोना वारियर्स के साथ अन्याय, कठिन समय में कटौती का भुगतान[:]

[:gj]અમદાવાદ,

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે.

SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશો દ્વારા મેસેજ કરીને જાણ કરાઈ કે અગાઉના નિર્ણયને પાછો ખેંચવામાં આવે છે, હવે કોઇનો પગાર કપાશે નહીં. SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીએ નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા નર્સિંગ બહેનો અને સ્ટાફ રોષે ભરાયો હતો.

હોસ્પિટલમાં અનેક કિસ્સામાં નર્સિંગ બહેનોનો 35 હજાર પગાર હતો, પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે 22 હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો.વળતર તો દૂરની વાત રહી, પરંતુ પોતાની મહેનતના પગારમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીએ કાપ મૂકતા આજે નર્સિંગ સ્ટાફ ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો

સ્ટાફ પણ કોરોના પોઝિટિવ

કોરોના વોરિયર્સનું કહેવું છે કે, અમે અહીં પોતાનું ઘર છોડીને કામ કરી રહ્યાં છીએ. અમારા પગારમા 10થી 15 હજાર રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. સ્ટાફના અનેક લોકો કોરોના પોઝિટિવ થઇ ગયા છે. અમે ઘરે પણ જઇ નથી શકતા અને બીજી તરફ અમને રહેવા માટે હોટલનાં રૂમ આપવામાં આવ્યાં હતાં. ત્યાંથી પણ અમને જવાનું કહેવામાં આવ્યું છે. તો અમારે હવે જવું ક્યાં.

અમે અમારા જીવના જોખમે અહીં કામ કર્યું છે તેના બદલામાં અમને કોઇ સુવિધા મળી નથી રહી. આમ કોરોના ફાઇટર્સે રોષ ઠાલવ્યો છે. પગાર કાપ વિશે જ્યારે નર્સિંગ સ્ટાફ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, અમારી સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. PPE કીટ અને માસ્કનો ખર્ચ થતો હોવાથી પગાર કાપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે[:en]Ahmedabad,

The municipal corporation-run SVP hospital has been rocked by cuts in the salaries of Corona Warriors. Corona’s warriors, including doctors and nurses, are working day and night to treat Covid 19 at a time when their pay cuts have sparked controversy.

The nursing staff of SVP Hospital went on strike and was informed by the SVP authorities in a message that the previous decision was withdrawn and no one’s salary would be deducted. The nursing sisters and staff were outraged when the contracting company slashed the salaries of the nursing staff when the nursing staff at the SVP hospital was recruited on a contract basis.

In many cases, the nursing sisters in the hospital had a salary of Rs 35,000, but instead of compensating them in the Corona epidemic, they were outraged by the payment of Rs 22,000. Shouted

The staff is also Corona positive

“We’re working far from home,” Corona Warriors said. Our salary has been cut by 10 to 15 thousand rupees. Many of the staff have become Corona positive. We couldn’t even go home and on the other hand we were given hotel rooms to stay. From there we are also told to go. So where do we go now.

We have not got any facility in return for working here at the risk of our lives. Thus Corona’s fighters are outraged. “We are being discriminated against,” she said when talking to nursing staff about pay cuts. Salary cuts are being revealed due to the cost of PPE kits and masks[:hn]अहमदाबाद,

नगर निगम द्वारा संचालित एसवीपी अस्पताल में कोरोना वारियर्स के वेतन कटौती से खलबली मच गई है। कोरोना के योद्धा, जिनमें डॉक्टर और नर्स शामिल हैं, कोविद 19 के इलाज के लिए दिन-रात काम कर रहे हैं, जब उनके वेतन कटौती ने विवाद खड़ा कर दिया है।

एसवीपी अस्पताल के नर्सिंग कर्मचारी हड़ताल पर चले गए और एसवीपी अधिकारियों द्वारा एक संदेश में सूचित किया गया कि पिछले फैसले को वापस ले लिया गया था और किसी का वेतन नहीं काटा जाएगा। जब एसवीपी अस्पताल में नर्सिंग स्टाफ को अनुबंध के आधार पर भर्ती किया गया था, तो नर्सिंग बहनों और कर्मचारियों ने तब नाराजगी जताई जब ठेका कंपनी ने नर्सिंग स्टाफ की तनख्वाह घटा दी।

कई मामलों में, अस्पताल में नर्सिंग बहनों का वेतन 35,000 रुपये था, लेकिन कोरोना महामारी में उन्हें मुआवजा देने के बजाय, 22,000 रुपये के भुगतान से नाराज थे। चिल्लाया

स्टाफ भी कोरोना पॉजिटिव है

कोरोना वॉरियर्स कहती है, ” हम काम करने के लिए अपना घर छोड़ रहे हैं। हमारे वेतन में 10 से 15 हजार रुपये की कटौती की गई है। कर्मचारियों में से कई कोरोना सकारात्मक हो गए हैं। हम घर भी नहीं जा सकते थे और दूसरी ओर हमें रहने के लिए होटल के कमरे दिए गए थे। वहां से हमें जाने के लिए भी कहा जाता है। तो अब हम कहां जाएं।

हमें अपने जीवन के जोखिम पर यहां काम करने के बदले में कोई सुविधा नहीं मिली है। इस प्रकार कोरोना के सेनानियों को नाराज किया जाता है। वेतन कटौती के बारे में नर्सिंग स्टाफ से बात करने पर उसने कहा, “हमारे साथ भेदभाव किया जा रहा है।” पीपीई किट और मास्क की लागत के कारण वेतन में कटौती का खुलासा किया जा रहा है[:]