[:gj]6 મેयરોને ટિકિટ ન આપી, પણ અમદાવાદના મેયરના સગાને ટિકિટ આપી [:en]Gujarat BJP did not give tickets to mayors of 6 metros, but gave tickets to relatives [:hn]गुजरात भाजपा ने 6 महानगरों के मेयरो को टिकट नहीं दिया, लेकिन अहमदाबाद के मेयर के रिश्तेदार को दिया[:]

MAYOR
MAYOR

[:gj]ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે.

અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના દીકરાની વહુને ટિકિટ આપવામાં આવી છે. એટલે એમનો મારી સાથે પુત્ર-પુત્રીના કે, અન્ય કોઈ સંબંધ નથી. અંદરો અંદર ઘણા બધા સંબંધી હોય છે.

ભાજપે ક્રાઈટેરિયા અને ગાઈડલાઈન બનાવી છે, કે, 3 ટર્મ થઈ ગઈ હોય તેવા ઉમેદવારને ટિકીટ આપવાની નથી. તેની સાથે સાથે 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય તેવાને પણ ટિકિટ નથી આપવાની. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના સંબંધીઓને પણ ટિકિટ નથી આપવાની.

આ ક્રાઈટેરિયાની સાથે મારી પાર્ટી પણ ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને પાર્ટી અડગ છે. સાથે મને પણ ગર્વ છે કે હું આ નિર્ણયને આવકારું છું. પાર્ટી એ મને ત્રણ-ત્રણ વખત ચૂંટણી લડીને જીતવાનો મોકો આપ્યો હતો. ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી હતી. સાથે જ મને પાર્ટીએ નાની મોટી જવાબદારી આપી હતી. છેલ્લા અઢી વર્ષ દરમિયાન મને મેયર તરીકેની જવાબદારી આપી હતી.  પહેલા બિજલની કોઈ ઓળખ ન હતી આ બધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓળખ મને મળી છે.

એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને મારા મોવડી મંડળનો આભાર માનું છું કે, મને આ હોદ્દા પર લાવીને શહેરના લોકોની સેવા કરવાનો મોકો આપ્યો. આજે હું મને ટિકિટ નથી આપી એ વાતને હું સમર્થન નથી આપતી પરંતુ હજુ પણ પાલડી વોર્ડના 4 ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અને 48 વોર્ડના 192 ઉમેદવાર છે તેને ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય પણ જરૂર લાગશે તો તેમની તમામ જવાબદારી અને આનાથી આગળ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંય પણ પાર્ટી મારો ઉપયોગ કરવા માગે અને મને જે પણ જવાબદારી આપશે તેઓ નિભાવવા માટે કટિબદ્ધ છું.[:en]Gandhinagar, 5 February 2021

In Gujarat, there are 6 municipal corporation’s elections. 6 BJP mayors have not been given tickets for the election. BJP President CR Patilan had promised not to give ticket to the relative. That promise is broken in Ahmedabad. Has given ticket to relative  of Ahmedabad Mayor Bijal Patel.

Many former BJP councilors, including Ahmedabad Mayor Bijal Patel, have cut their tickets. Bijal Patel said I did not ask for tickets. My relatives have been given tickets. My mother-in-law’s cousin-in-law’s wife has been given a ticket. In the village where we live together. So they have no other relationship with me, son or daughter.

The BJP has prepared the criteria and guidelines, that is, the candidate should not be given a ticket who has completed 3 terms. Also, tickets should not be given to those who are over 60 years of age. In addition, relatives of former corporator will not be given tickets.

Along with these criteria, my party is also very confident and the party is firm. Also, proud to welcome this decision. The party gave me a chance to win the election thrice. Made my choice as a candidate. At the same time, the party gave me a big responsibility. During the last year and a half, I was given the responsibility as Mayor. Earlier, Bijal had no identity. I got all these identities from the Bharatiya Janata Party.

That is why I thank the Bharatiya Janata Party and my Move Mandal for bringing me to this post and giving me an opportunity to serve the people of the city. I do not support the fact that I have not been given a ticket today, but I still have the responsibility of winning 4 candidates from Paldi ward and 192 candidates from 48 wards. I want to use and am committed to carrying out whatever responsibility they give me.[:hn]गांधीनगर, 5 फरवरी 2021

गुजरात में, 6 नगर निगमों का चूनाव है। 6 भाजपा मेयरों को फिर से चुनाव के लिए टिकट नहीं दिया गया है। मेयर के कीसी संबंधी को टिकट नहीं देने का वादा भाजपा के अध्यक्ष सी आर पाटीलने किया था। वो वादा अहमदाबाद में तूटा है। अहमदाबाद के मेयर बिजल पटेल के सास के भाई की पत्नी को टिकट दिया है।

अहमदाबाद के मेयर बिजल पटेल सहित कई पूर्व भाजपा पार्षदों ने अपने टिकट काट दिए हैं। बिजल पटेलने कहा मैंने टिकट नहीं मांगा। मेरे रिश्तेदारों को टिकट दिए गए हैं। मेरी सास की चचेरी बहू को उस गाँव में टिकट दिया गया है, जहाँ हम साथ रहते हैं। इसलिए मेरे, बेटे या बेटी के साथ उनका कोई अन्य संबंध नहीं है।

भाजपा ने मापदंड और दिशा-निर्देश तैयार किए हैं, यानी कि ऐसे उम्मीदवार को टिकट नहीं दिया जाए जिसने 3 कार्यकाल पूरा किया हो। साथ ही, टिकट उन लोगों को नहीं दिया जाना चाहिए जिनकी उम्र 60 वर्ष से अधिक है। इसके अलावा, पूर्व नगरसेवक के रिश्तेदारों को टिकट नहीं दिया जाएगा।

इन मानदंडों के साथ-साथ मेरी पार्टी भी बहुत आश्वस्त है और पार्टी दृढ़ है। साथ ही इस निर्णय का स्वागत करते हुए गर्व महसूस कर रहा हूं। पार्टी ने मुझे तीन बार चुनाव जीतने का मौका दिया। एक उम्मीदवार के रूप में मेरी पसंद बना। साथ ही पार्टी ने मुझे एक बड़ी जिम्मेदारी दी। पिछले डेढ़ साल के दौरान मुझे मेयर के रूप में जिम्मेदारी दी गई थी। इससे पहले, बिजल की कोई पहचान नहीं थी। मुझे ये सभी पहचान भारतीय जनता पार्टी से मिली हैं।

इसीलिए मुझे इस पद पर लाने और शहर के लोगों की सेवा करने का मौका देने के लिए मैं भारतीय जनता पार्टी और मेरे मोवे मंडल को धन्यवाद देता हूं। मैं इस तथ्य का समर्थन नहीं करता हूं कि मुझे आज टिकट नहीं दिया गया है, लेकिन मेरे पास अभी भी पालडी वार्ड से 4 उम्मीदवारों और 48 वार्डों के 192 उम्मीदवारों को जीतने की जिम्मेदारी है। मैं उपयोग करना चाहता हूं और वे जो भी जिम्मेदारी देते हैं उसे पूरा करने के लिए प्रतिबद्ध हूं।[:]