[:gj]પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધા વગર આજે પરિક્ષાનું પરિણામ[:en]Gujarat BJP MP Kachdiya who broke into the question paper test site[:hn]गुजरात भाजपा सांसद काछड़िया के खिलाफ कार्रवाई किए बिना आज परीक्षा परिणाम[:]

[:gj]ગાંધીનગર, 17 મે 2020

અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સાંસદ સામે પગલાં લીધા વગર હવે તે પરિક્ષાનું પરીણામ 17મીએ જાહેર કરી દેવામાં આવશે.

અમરેલીનાં સાંસદ તેના કાર્યકરો અને આગેવાનો સાથે અચાનક પરીક્ષા પ્રશ્નપત્ર મુલ્‍યાંકન કેન્‍દ્રમાં જઈ ચડતાં પરીક્ષા પ્રશ્નપત્ર તપાસતા શિક્ષકોને ખલેલ પહોંચી હતી.

કામ સિવાય ઘરની બહાર ન નીકળવાનો નિયમ હોવા છતાં ભાજપનાં સાંસદ કામ વગર જ પરીક્ષા મુલ્‍યાંકન કેન્‍દ્રમાં જઈ ચડતા શિક્ષકોમાં કચવાટનો માહોલ જોવા મળ્‍યો હતો.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૧૭મી મેએ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ પરીક્ષા બાદની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની અગત્યની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ -૨૦૨૦ લેવાયેલ હતી. Covid-19ની પરિસ્થિતિમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના ૧૭ લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓની કામગીરી સમયસરપૂર્ણ કરવામાં આવેલ હતી.

કેટલાક રાજયોના બોર્ડની તેમજ સી.બી.એસ.ઇ.ની પરીક્ષાઓ કોવીડ-૧૯ની મહામારીના સંજોગોમાં પૂર્ણ થઇ નથી તેવા સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧ર પરીક્ષાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.[:en]Gandhinagar, 17 May 2020
BJP MP from Amreli Naran Kachdiya had directly interfered in the work of teachers by infiltrating instead of checking the question papers. BJP MP Naran Kachdiya has been repeatedly in controversy. The Aam Aadmi Party and the Congress had demanded that action be taken against them for infiltrating the secret place where the standard 10-12 answer books are being checked. The results of the exam will now be declared on the 17th without taking action against the BJP MP.
Amreli MP along with his activists and leaders suddenly went to the examination question paper evaluation center and disturbed the teachers checking the examination question paper.
Despite the rule of not going out of the house except for work, the BJP MPs were seen going to the examination assessment center without work.
The result of Std-12 Science stream examination conducted by Gujarat Higher Secondary Education Board in March 2020 has been announced on 15th May. Even in an epidemic like Corona, important work of evaluation of post-examination answer books has been completed.
Gujarat Board of Secondary and Higher Secondary Education conducted Std-10, Std-12 Science stream and general stream examinations in March 2020. In the situation of Covid-19, under the guidance of the State Government, the Board had completed the work of more than 17 lakh candidates of Std-10, Std-12 Science stream and General stream in a timely manner.

The Gujarat Board of Secondary and Higher Secondary Education had completed the Std-10 and Std-12 examinations in the circumstances where the board examinations of some states as well as CBSE examinations were not completed due to the epidemic of Kovid-12.[:hn]गांधीनगर, 17 मई 2020
अमरेली से बीजेपी सांसद नारन काछडिय़ा ने प्रश्नपत्रों की जांच के बजाय जगह में घुसपैठ करके शिक्षकों के काम में सीधे हस्तक्षेप किया था। बीजेपी सांसद नारन कचड़िया बार-बार विवादों में रहे हैं। आम आदमी पार्टी और कांग्रेस ने मांग की थी कि मानक 10-12 उत्तर पुस्तिकाओं की घुसपैठ के लिए उनके खिलाफ कार्रवाई की जाए, जिन्हें एक गुप्त स्थान पर जांचा जा रहा है। परीक्षा के नतीजे अब भाजपा सांसद के खिलाफ कार्रवाई किए बिना 17 तारीख को घोषित किए जाएंगे।
अमरेली सांसद अपने कार्यकर्ताओं और नेताओं के साथ अचानक परीक्षा प्रश्न पत्र मूल्यांकन केंद्र गए और परीक्षा प्रश्न पत्र की जाँच कर रहे शिक्षकों को परेशान किया।
काम के अलावा घर से बाहर नहीं निकलने के नियम के बावजूद, भाजपा सांसद बिना काम के परीक्षा मूल्यांकन केंद्र में जाते देखे गए।
मार्च 2020 में गुजरात उच्चतर माध्यमिक शिक्षा बोर्ड द्वारा आयोजित Std-12 विज्ञान स्ट्रीम परीक्षा का परिणाम 15 मई को घोषित किया गया है। कोरोना जैसी महामारी में भी, परीक्षा के बाद उत्तर पुस्तिकाओं के मूल्यांकन का महत्वपूर्ण काम पूरा हो चुका है।
गुजरात बोर्ड ऑफ सेकेंडरी एंड हायर सेकेंडरी एजुकेशन ने मार्च 2020 में Std-10, Std-12 विज्ञान स्ट्रीम और सामान्य स्ट्रीम परीक्षाएं आयोजित कीं। राज्य सरकार के मार्गदर्शन में, कोविद -19 की स्थिति में, बोर्ड ने समय-समय पर Std-10, Std-12 विज्ञान स्ट्रीम और सामान्य स्ट्रीम के 17 लाख से अधिक उम्मीदवारों का काम पूरा कर लिया था।

गुजरात बोर्ड ऑफ सेकेंडरी एंड हायर सेकेंडरी एजुकेशन ने उन परिस्थितियों में एसटीडी -10 और एसटीडी -12 परीक्षाओं को पूरा किया था, जहां कुछ राज्यों के साथ-साथ सीबीएसई की परीक्षाएं भी कोविद -12 की महामारी के कारण पूरी नहीं हुई थीं।[:]