[:gj]ગુજરાતમાં કોરોનાની બીમારી ફેલાવવામાં દેશમાં સૌથી આગળ [:en]Gujarat is infecting an average of 3.3 people [:]

[:gj]ગુજરાત માટે ચિંતા
23 એપ્રિલે પ્રાપ્ય ડેટાના આધારે આઇઆઇટી દિલ્હીએ એક નવું ડેશબૉર્ડ પ્રકૃતિ તૈયાર કર્યું. આ ડેશબૉર્ડ બતાવે છે કે 19 રાજ્યો અને 10 જિલ્લાઓમાં ભારતના કુલ ચેપના 60% છે. ડેટા અનુસાર દેશમાં સૌથી વધુ ચેપનો દર (આરઓ) 3.3 ગુજરાતમાં છે. આરઓ એટલે કોઇ બીમાર માણસ એક ગ્રૂપમાં સરેરાશ કેટલા વ્યક્તિને બીમાર પાડી શકે એનો દર. એટલે ગુજરાતમાં દરેક ચેપી વ્યક્તિ સરેરાશ 3.3 લોકોને ચેપ લગાડી રહી છે. રાષ્ટ્રીય સરેરાશ દર 1.8 છે અને 100માંથી માત્ર 28 જિલ્લાઓમાં જ ટ્રાન્સમિશન દર એના કરતા વધારે છે. આ જિલ્લાઓ રાજસ્થાન, યુપી, એમપી, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને પંજાબમાં આવ્યા છે.

આઇઆઇટી દિલ્હીના સંશોધકોએ તાજેતરમાં જે મોડેલિંગ તૈયાર કર્યું એ સૂચવે છે કે સાત રાજ્યોમાં કોરોના રાષ્ટ્રીય દર કરતા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ સાત રાજ્યો છે: ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત. દેશના કુલ કેસોના બે તૃતિયાંશથી વધારે આ સાત રાજ્યોમાં છે.[:en]On April 23, IIT Delhi prepared a new dashboard based on the data available. This dashboard shows that 19 states and 10 districts account for 60% of India’s total infections. According to the data, Gujarat has the highest infection rate (RO) in the country at 3.3. RO is the rate at which a sick person can make an average person sick in a group. That means every infected person in Gujarat is infecting an average of 3.3 people.

The national average rate is 1.8 and only 28 out of 100 districts have higher transmission rates.

These districts are Rajasthan, UP, MP, Gujarat, Tamil Nadu, Maharashtra, Karnataka, Telangana and Punjab. A recent modeling by researchers at IIT Delhi suggests that corona is spreading faster than the national rate in seven states. These are the seven states: Jharkhand, Rajasthan, Maharashtra, UP, Madhya Pradesh, West Bengal and Gujarat. These seven states account for more than two-thirds of the country’s total cases.[:]