[:gj]14 મેથી રાજકોટમાં ઉદ્યોગો ચાલુ કરી દેવાશે, સુરતમાં કેમ નહીં ? [:en]Industries will be started in Rajkot from May 14, why not in Surat?[:hn]राजकोट में 14 मई से उद्योग शुरू किए जाएंगे, सूरत में क्यों नहीं?[:]

[:gj]ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે.

મજૂરો તો બધા બહાર ધકેલી દેવાયા છે. 30 ટકા ઉદ્યોગો માંડ ચાલું થઈ શકે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના મત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યા છે તો ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ઉદ્યોગ કેમ ચાલુ કરવા દેવામાં આવતાં નથી ?

રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ વિજય રૂપાણીએ રહસ્યમય રીતે આપી હતી.

એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં  નિર્ણય કર્યો છે.
રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થશે.  પરવાનગીઓ જિલ્લા કલેકટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવશે.
ઊદ્યોગ-ધંધા શરૂ કરનારાઓએ કામદારો-શ્રમિકોના આરોગ્યનું કામના સ્થળે પરિક્ષણ, કામકાજના સ્થળને સમયાંતરે ડિસઇનફેકટ કરવું તેમજ કામદારોના આવવા-જવાના સમયે ભીડભાડ ન થાય તે માટે સ્ટેગર્ડ ટાઇમ અને ભોજન-લંચ બ્રેક નો સમય પણ સ્ટેગર્ડ કરવાની સૂચનાઓ તથા નિયમોનું પાલન કરવાનું રહેશે.  મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું.[:en]Thursday The Gujarat government has taken an important decision that the district collector will give permission to resume business in Rajkot metropolis from May 18-20. It has been decided that permission to start such industry and business will be given only in areas other than the containment zone area in Rajkot.
The laborers have all been pushed out. 30 per cent of the industries are barely viable. If industries have been started in Chief Minister Rupani’s constituency then why industries are not allowed to be started in Surat, the economic capital of Gujarat?
The city of Rajkot was included in the Orange Zone category. However, Vijay Rupani had secretly given instructions not to start any business there for a week.
In a week, no new case of corona has been reported in Rajkot metropolis.
Public life in the state will be quickly restored. Permissions will be granted from the District Collector level by determining the appropriate conditions.
Entrepreneurs must follow the instructions and rules for testing the health of workers in the workplace, periodically disinfecting the workplace, as well as for staggering the time of arrival and departure, and for the time of staggered lunch and lunch break. Chief Minister’s Secretary Ashwini Kumar said.[:hn]गुरूवार गुजरात सरकार ने एक महत्वपूर्ण निर्णय लिया है कि जिला कलेक्टर 18-20 मई तक राजकोट महानगर में व्यापार फिर से शुरू करने की अनुमति देंगे। यह निर्णय लिया गया है कि इस तरह के उद्योग और व्यवसाय शुरू करने की अनुमति केवल राजकोट में नियंत्रण क्षेत्र क्षेत्र के अलावा अन्य क्षेत्रों में दी जाएगी।
मजदूरों को बाहर निकाल दिया गया है। 30 फीसदी उद्योग बमुश्किल व्यवहार्य हैं। यदि मुख्यमंत्री रूपानी के निर्वाचन क्षेत्र में उद्योग शुरू किए गए हैं, तो गुजरात की आर्थिक राजधानी सूरत में उद्योगों को शुरू करने की अनुमति क्यों नहीं है?
राजकोट शहर को ऑरेंज ज़ोन श्रेणी में शामिल किया गया था। हालांकि, विजय रुपाणी ने गुप्त रूप से एक सप्ताह के लिए वहां कोई भी व्यवसाय शुरू न करने के निर्देश दिए थे।
एक हफ्ते में राजकोट महानगर में कोरोना का कोई नया मामला सामने नहीं आया है।
राज्य में सार्वजनिक जीवन को जल्द बहाल किया जाएगा। उपयुक्त शर्तों का निर्धारण करके अनुमतियाँ जिला कलेक्टर स्तर से दी जाएंगी।
उद्यमियों को कार्यस्थल में श्रमिकों के स्वास्थ्य के परीक्षण के लिए निर्देशों और नियमों का पालन करना चाहिए, समय-समय पर कार्यस्थल कीटाणुरहित करने के साथ-साथ आगमन और प्रस्थान के समय और भोजन और दोपहर के भोजन के ब्रेक के समय के लिए डगमगाते हुए। मुख्यमंत्री के सचिव अश्विनी कुमार ने कहा।[:]