[:gj]જિઓ ફોન કંપનીએ 3 મહિનામાં 10 વિદેશી કંપનીઓને રૂ. 1.15 લાખ કરોડનો હિસ્સો વેચી દીધો[:en]Jio Phone has paid Rs 10 crore to 10 foreign companies in 3 months. 1.15 lakh crore[:hn]तीन महीने में, जियो फोन ने 10 विदेशी कंपनियों को 10 करोड़ रुपये का भुगतान किया। 1.15 लाख करोड़ रु[:]

[:gj]મુંબઈ, 18 જૂન, 2020

જિયો પ્લેટફોર્મ્સે નવ અઠવાડિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મેળી જિયો ફોનનો હિસ્સો વેચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના રૂ. 11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. પીઆઇએફ એ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે. આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. પીઆઇએફને આ રોકાણની સામે જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે 2.32 ટકા ઇક્વિટી હિસ્સો મળશે.

આ રોકાણ સાથે 10 વિદેશી કંપનીઓનું જિયો પ્લેટફોર્મ્સને એપ્રિલ, 2020થી અત્યાર સુધી વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,694 કરોડનું રોકાણ મળ્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી અને એલ કેટરટન સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર તરીકે મોર્ગન સ્ટેન્લી તથા કાયદેસર સલાહકાર તરીકે એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કામગીરી કરી હતી.

પીઆઇએફના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે આંતરરાષ્ટ્રીય સ્તરના ટોચના નાણાકીય રોકાણકારો સાથે પાર્ટનરશિપ કરી છે. ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ હું જિયો પ્લેટફોર્મ્સમાં કિંમતી પાર્ટનર તરીકે પીઆઇએફને આવકારું છું.”

પીઆઇએફના ગવર્નર યાસિર અલ-રુમાય્યાને કહ્યું હતું કે, “અમને ઇનોવેટિવ બિઝનેસમાં રોકાણ કરવાની ખુશી છેઅમે માનીએ છીએ કે, ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં પુષ્કળ સંભવિતતા રહેલી છે.  કિંગ્ડમની રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવા અને એની વૃદ્ધિને સુસંગત છે.”[:en]After Facebook and Silver Lake, US-based Vista Equity Partners will invest Rs 11,367 crore into Jio Platforms for a 2.32 per cent stake, making it the third high profile investment in Reliance Industries Limited (RIL) unit.

Vista’s investment is at a 12.5 per cent premium over the Facebook deal announced in April.

“This investment values Jio Platforms at an equity value of Rs 4.91 lakh crore and an enterprise value of Rs 5.16 lakh crore,” a statement from RIL read.

Vista is a leading global investment firm focussed on empowering and growing enterprise software, data and technology-enabled companies that are reinventing industries and catalysing change.

“Like our other partners, Vista also shares with us the same vision of continuing to grow and transform the Indian digital ecosystem for the benefit of all Indians. They believe in the transformative power of technology to be the key to an even better future for everyone,” RIL Chairman Mukesh Ambani said in the statement.

“In Robert and Brian, whose family hails from Gujarat, I found two outstanding global technology leaders who believe in India and the transformative potential of a Digital Indian Society. We are excited to leverage the professional expertise and multi-level support that Vista has been offering to its investments globally for the benefit of Jio,” he added.

Vista portfolio companies have a significant presence in India with over 13,000 employees. This is Vista’s first sizable investment in India, RIL said.

Vista’s investment will translate into a 2.32 per cent equity stake in Jio Platforms on a fully diluted basis, making Vista the largest investor in Jio Platforms behind Reliance Industries and Facebook. Jio Platforms has now raised Rs 60,596.37 crore from leading technology investors in less than three weeks.

On April 22, Facebook said that it would invest USD 5.7 billion in Jio Platforms for a 9.99 per cent stake. Later on May 4, US private equity firm Silver Lake said it will invest Rs 5,655.75 crore in Jio Platforms for a 1.15 per cent stake.[:hn]मुंबई, 18 जून, 2020
जियो प्लेटफॉर्म ने कुल रु। 115,693.95 करोड़ रुपये के निवेश के साथ, मेली जियो ने अपनी हिस्सेदारी बेच दी है। रिलायंस इंडस्ट्रीज लिमिटेड और जियो प्लेटफॉर्म्स लिमिटेड ने आज रु। 11,367 करोड़ रुपये के निवेश की घोषणा की। PIF सऊदी अरब का सॉवरेन वेल्थ फंड है। इस निवेश में, जियो प्लेटफ़ॉर्म का इक्विटी मूल्य रु। 4.91 लाख करोड़ और उद्यम मूल्य रु। 5.16 लाख करोड़ का अनुमान लगाया गया है। पीआईएफ को इस निवेश के खिलाफ पूरी तरह से पतला आधार पर जियो प्लेटफार्मों में 2.32 प्रतिशत इक्विटी हिस्सेदारी मिलेगी।

इस निवेश के साथ, 10 विदेशी कंपनियों के जियो प्लेटफार्मों को कुल रु। फेसबुक, सिल्वर लेक, विस्टा इक्विटी पार्टनर्स, जनरल अटलांटिक, केकेआर, मुबाडाला, एडीआईए, टीपीजी और एल कैटरटन सहित 115,694 करोड़। मॉर्गन स्टेनली रिलायंस इंडस्ट्रीज के वित्तीय सलाहकार थे और AZB और पार्टनर्स और डेविस पोल्क और वार्डवेल कानूनी सलाहकार थे।

पीआईएफ के निवेश के साथ, जियो प्लेटफार्मों ने अंतरराष्ट्रीय स्तर पर शीर्ष वित्तीय निवेशकों के साथ भागीदारी की है। भारत में 388 मिलियन ग्राहक हैं। जियो प्लेटफॉर्म ने ब्रॉडबैंड कनेक्टिविटी, स्मार्ट डिवाइस, क्लाउड और एज कंप्यूटिंग, बिग डेटा एनालिटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस, इंटरनेट ऑफ थिंग्स, संवर्धित और मिश्रित वास्तविकता और ब्लॉकचैन को अपने पूरे डिजिटल इकोसिस्टम में महत्वपूर्ण निवेश किया है।

छोटे व्यापारियों, छोटे व्यवसायों और किसानों सहित डिजिटल मीडिया के माध्यम से देश के 1.3 अबज लोगों और सभी व्यवसायों की सुविधा के लिए।
रिलायंस इंडस्ट्रीज के अध्यक्ष और प्रबंध निदेशक, मुकेश अंबानी ने कहा, “मैं पीआईएफ का जियो प्लेटफार्मों में एक मूल्यवान भागीदार के रूप में स्वागत करता हूं।”
पीआईएफ के गवर्नर यासिर अल-रुमायन ने कहा, “हम एक अभिनव व्यवसाय में निवेश करके प्रसन्न हैं। हमारा मानना ​​है कि भारतीय डिजिटल अर्थव्यवस्था में बहुत अधिक संभावनाएं हैं। किंगडम के राष्ट्रीय खजाने की सुरक्षा और वृद्धि के अनुरूप। ”[:]