[:gj]નર્મદા જિલ્લાની 221 ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા પરિસરને આદેશ કર્યો[:en]Ordered the premises to sanitize every gram panchayat of Narmada district[:hn]नर्मदा जिले की 221 ग्राम पंचायतों को सेनीटाईझ करने का आदेश दिया[:]

[:gj]નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાનીદરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે.નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે, અને આદેશ થતાં જ વિવિધગ્રામ પંચાયતો અને સરપંચો દ્વારા ગામેગામ સેનિટાઈઝડ શરૂ કરી દેવાયું છે. સૌ પ્રથમ કુંવરપુરા ગામને સેનિટેઝશન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રામ પંચાયતોએ સરપંચોને જેટલી માત્રામાં સેનિટાઈઝડની જરૂર હતી તેટલી જ માત્રામાં વિનામૂલ્યે આપવામાં આવશે.તિલકવાડા તાલુકામાં પણ સરપંચ દ્વારા દરેક ગામને સેનિટાઈઝડ કરવાની સૂચના આપવામાં આવી છે.
શહેર રાજપીપળા અને તાલુકા 05, ગામડાઓ 527 તથા નગરપાલિકાઓ 01 છે.
એમ. આર. કોઠારી, આઈ.એ.એસ છે.
ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. જેમાં ભરૂચ જિલ્લાનાં નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વડોદરા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનો સમાવેશ નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યો. તા. ૧૮/૦૨/૨૦૧૪ નાં રોજ નવાં ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં ૧૦૮ ગામ, ડેડીયાપાડા તાલુકામાં ૧૩૩ ગામ, સાગબારા તાલુકામાં ૯૫ ગામ, તિલકવાડા તાલુકામાં ૯૭ ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં ૯૪ ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ ૫૨૭ ગામ અને ૨૨૧ ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી ૫,૯૦,ર૭૯ (૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ) છે.

નર્મદા જીલ્લામાં કુલ ૬૮૯ પ્રાથમિક શાળાઓ, ૫૩ માધ્યામિક શાળાઓ, ૨૩ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જીલ્લામાં કુલ ૪ કોલેજ આવેલી છે. જેમાં આર્ટ્સ, કોમર્સ, અને સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે. અન્ય કોલેજોમાં પી.ટી.સી. કોલેજ, બી.એડ, સી.પી.એડ, બી.પી.ઇ. અને મહિલા પોલીટેકનિક જેવી કોલેજ પણ આવેલી છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થવા જઇ રહીછે. નર્મદા જીલ્લા ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે.[:en]ptc- deepak jagtap After 11 cases of corona in Narmada, awareness has been created among the villagers to prevent corona infection in rural areas. Narmada district sarpanch has ordered to sanitize every gram panchayat in Narmada district as there is a need to sanitize the villages. First of all, the village of Kunwarpura was sanitized. Each gram panchayat will provide the required amount of sanitizer to the sarpanch free of cost. In Tilakwada taluka also the sarpanch has instructed to sanitize every village.[:hn]नर्मदा में कोरोना के 11 मामलों के बाद, ग्रामीण क्षेत्रों में कोरोना संक्रमण को रोकने के लिए गाँव के लोगों में जागरूकता आई है। नर्मदा जिला सरपंच ने नर्मदा जिले की प्रत्येक ग्राम पंचायत को सेनीटाईझ करने का आदेश दिया है क्योंकि गांवों को पवित्र करने की आवश्यकता है। सबसे पहले कुंवरपुरा गाँव को पवित्र किया गया। प्रत्येक ग्राम पंचायत में, सरपंचों को उतनी ही राशि मुफ्त में प्रदान की जाएगी, जितनी उन्हें स्वच्छता की आवश्यकता होती है। तिलकवाड़ा तालुका में, सरपंच ने प्रत्येक गाँव को सेनीटाईझ करने का भी निर्देश दिया है।
शहर राजपीपला और तालुका 05, गांव 527 और नगर पालिका 01 हैं।

गुजरात राज्य के पूर्वी कोने में स्थित है। जिसमें भरुच जिले के नंदोद, ददियापाड़ा और सागबारा तालुका और वड़ोदरा जिले के तिलकवाड़ा तालुका को नर्मदा जिले में शामिल किया गया था। टा। 7/1/1 को नए गरुड़ेश्वर तालुका का गठन किया गया। इस प्रकार, जिले में कुल पांच तालुका हैं। नर्मदा जिले में पाँच तालुका और एक नगरपालिका है। नांदोद तालुका में 8 गाँव, दादियापाड़ा तालुका में 4 गाँव, सागबारा तालुका में 4 गाँव, तिलकवाड़ा तालुका में 3 गाँव और गरुड़ेश्वर तालुका में 4 गाँव हैं। इस प्रकार नर्मदा जिले में। कुल 5 गाँव और 3 ग्राम पंचायतें हैं। जिले की कुल जनसंख्या 9,30,28 (2011 की जनगणना के अनुसार) है।

नर्मदा जिले में कुल 6 प्राथमिक विद्यालय, 4 माध्यमिक विद्यालय, 4 उच्चतर माध्यमिक विद्यालय हैं। जिले में 4 कॉलेज हैं। इनमें कॉलेज ऑफ आर्ट्स, कॉमर्स और साइंस शामिल हैं। अन्य कॉलेजों में पीटीसी शामिल है। कॉलेज, बी.एड., सी.पी.एड., बी.पी.ई. और महिला पॉलीटेक्निक जैसे कॉलेज हैं। जिले की कुल साक्षरता दर 7.31% है। जिले में करमा नदी और लोगों की आजीविका के रूप में एक ही नर्मदा नदी है। जिले में सरदार सरोवर योजना, करजन सिंचाई योजना, ककड़ी आम सिंचाई योजना और चोपडाव जैसी सिंचाई योजनाएँ भी हैं। आने वाले समय में “स्टैच्यू ऑफ यूनिटी” जैसी एक महत्वपूर्ण परियोजना जिले में सच होने जा रही है।[:]