1 અગથીયો -આધાશીશી, પેટરોગ
2 અઘેડો -ભસ્મક રોગ, સરળ પ્રસુતિ
3 અમરવેલ – લોહી વિકાસ, ચામડીનારોગો
4 અરણી – તાવ,શરીરના સોજા
5 અરડૂસો- ધનુર્વા ,સુવારોગ
6 અરડૂસી- કફ,ઉધરસ,ક્ષય
7 અનંતમૂળ/ઉપલસરી – મૂત્રરોગ, ત્વચાનો રંગ સુધારવા
8 અર્જુન સાદડ – હદયરોગ, ફેકચર
9 અરીઠા – કેશ રક્ષક , અંગદાહ
10 અંજીર- શરીર પુષ્ટિ,પેટરોગ, કબજીયાત
11 અંકોલ – વિષનાશક, ફુડપોઈઝન
12 આકડો – વાતરોગ, ચામડીના રોગ
13 આવળ- દાંતરોગ, મારચોટ,મચકોડ
14 આંબો- પાચનરોગ, શરીરપુષ્ટિ, લુ લાગવી
15 આદુ- શરદી-ઉધરસ, મંદાગ્નિ, અજીર્ણ
16 આમળા- આખરોગ,વાળરોગ,આયુષ્ય વધારનાર
17 આંબા હળદર- પાચનરોગ, મૂ્રઢમાર, સોજો
18 અશ્વગંધા- શકિતવર્ધક, વીર્યવૃઘ્ધિ, અનિદ્રા, લો બીપી
19 આમલી- લુ લાગવી, મારચોટ
20 એખરો- ધાતુપુષ્ટિ, યોનીસંકોચન
21 એલચો- મસાલા તરીકે, મૂત્ર કાષ્ટ
22 એરંડો- વાતરોગ, અંડવઘ્ધિ , કબજીયાત
23 ઈન્દા્મણા- શીળસ, ઉંદરી, ચર્મરોગ (રેચક અને ઝેરી છે)
24 ઈંગોરીયા- ખીલ , મુખની કાળાશ
25 ઉમરો/ઉમરડો- ઝેર નાશક , વાજીકરણ
26 ઉટકંટો- અતિપ્રસવેદ, ઉટાટીયુ
27 ઉંદરકરણી- ગાંડપણ, કાટો કે કાચ વાગે ત્યાર
28 કદંબ- મુખપાક, મુત્રકાષ્ટ
29 કરંજ- દાત પેઢાના રોગ, રકતશોધકં
30 કડો – રકતશોધક , અતિસાર,મરડો
31 કરેણ- સાપ,વીછીનુ ઝેર , હરસ-મસા(ઝેરી હોય છે)
32 કરમદી- તૃષારોગ, ગરમીનો દાહ
33 કાંચનાર – ગાઠ ,ગલગંડ, ગંડમાળ, રકતપિત
34 કાસુન્દ્રો- સફેદકોઢ, બાળકોની આંચકી, હાથીપગો
35 કાંટા સરીયો- વાળ વધારનાર, આમવાત
36 કીડામારી- ઋતુમા લાવનાર, પશ-ુપ્રાણીના જખ્મ
37 કૂબો- આધાશીશી, મેલેરીયા
38 કુવાડીયો- લોહી વિકાર, ચમરોગ, ખસ-ખરજવુ , દાદર
39 કુવારપાઠુ- દાજીજવુ , સંધીવા, સ્તનગાંઠ
40 કેતકી- કાનનો દુખાવો ,મુત્રકાષ્ટ
41 કેવડો- હરસ,વાઈ- હિસ્ટીયા
42 કેળ- પેટરોગ, બહુમુત્રતા , વજનવધારનાર
43 કેરડો- પાચક, વાયુરોગ, અથાણુ થાય
44 કોળકંદ/પાણકંદો – ચામડીના મસા, મ્ર્રત્ર રેચન
45 કંકોળા- વાયુનુ મસ્તક શૂળ, સ્તનપીડા
46 કૌચા- વાજીકર, ગર્ભધારણ , હાથની કંપારી
47 ખજૂર- શકિતવર્ધક , લોહીવર્ધક, ઉંચાઈવર્ધક
48 ખણસલીયો/પીતપાપડો- અંગદાહ ,ભુખલગાડે
49 ખરખોડી, ડોડી,જીવંતી- દ્રષ્ટિ તેજ વધારે, ધાતુપુષ્ટી, આયુષ્યકર
50 ખરેટી,ખપાટ,બલા- બળપ્રદ, ઓજવધારનાર, સ્તંભક,ક્ષય-ટીબી
51 ખાખરો- સંધીવા, મુત્ર સાફ લાવે, સંતાનપ્રાપ્તિ
52 લુણી- હાથ-પગની બળતરા, વ્રણ-જખમ ંરુઝવનાર
53 ખીજડો- ખસ-ખરજવુ, ચામડી રોગ, પ્રમેહ-પ્રદર
54 ખેર- સફેદકોઢ, રકતત્રાવ , કાથોબને
55 ગરણીવેલો – સફેદકોઢ, હાથીપગો, ગર્ભપાત અટકાવવા
56 ગરમાળો- કબજીયાત ,ચામડીરોગ, રકતપિત
57 ગલગોટા – કામેચ્છા ઘટાડવા, મારચોટ મચકોડ
58 ગુલમહોર – ફેફસારોગ,શ્વાસરોગ,
59 ગળજીભી- મેલેરીયા તાવ, દંતરોગ
60 ગળો- ત્રીદોષ શામક, તાવ, પેટરોગ, ડાયાબીટીશ
61 ગોરખગાંજો- મૂત્રાશયની પથરી , કમળો
62 મધુનાશીની – ડાયાબીટીશ નાશક
63 ગુલછડી,રજનીગંધા- સંગુધીપુષ્પ , કેશવૃઘ્ધિ
64 ગુલબાશ- વાજીકર, વાળકાઢવા માટે
65 ગુલદાવરી- કીડનીની પથરી, દાજીજવુ
66 ગુલાબ- ગરમીમા શરબત પીવુ , અતિ પરસેવો
67 ગુગળ- મેદ નાશક, સંધીવાત, પુરક ઔષધ
68 ગોખરુ- પથરી , પેશાબરોગ, શકિતદાયક રસાયન ઔષધ
69 ગોરસઆમલી- અમ્લપીત, ગરમીનો દમ
70 ગંગેટી/ખપાટ- શકિતવર્ધક, મુત્ર-વીર્યદોષ,
71 ગુંદો- રકતદોષ, ગુદાભ્રુશ, મુત્રદાહ
72 ગુંદી- સુકી ઉધરસ,ન્યુમોનીયા
73 ટીંડોરા- પાંડુરોગ, પેશાબમા રસી જવી
74 ચણીયાબોર- હર્નિયા, શીળસ, ચામઠા
75 ચણોઠી- ઉંદરી, વાળ ઉગાડે છ, મુખરોગ
76 ચમારદૂધેલી/નાગલાદૂધેલી- ઉધરસ, સરળપ્રસવ
77 ચમેલી- જીભના ચીરા, મુખપાક
78 ચીકુ- ધાતુપૌષ્ટિક મુત્રદાહ ,
79 ચિત્રક/ચિત્રો- સ્તનગાંઠ અર્જીણ
80 ચિમેડ- આંખના રોગ
81 ચંદન (શ્વેત), સુખડ- સૌદર્યવર્ધક, સંગંધી, રકતશોધક
82 ચંદન (લાલ), રતાંજળી- રકતપિત, ચહેરાની કાળાશ
83 ચીલભાજી ચંદનબાટવા- બળવર્ધક, આંચકી નિવારક
84 ચંપો- ચાંદી (શિફીલીશ)
85 જળબ્રામ્હી – માનસિક રોગ, અવાજબેસી જવો,
86 જામફળ – શકિતદાયક , કબજીયાત
87 જાયફળ- વાજીકર, સ્તંભક , સંધિવા-ગઠીયોવા
88 જાસુદ- સફેદવાળ ,માથાની ટાલ
89 પીલુ – સંધીવા, આમવાત, કબજીયાત
90 જાંબુ- મઘુપ્રમેહ, મુત્રરોગ, પથરી
91 જાંબુ (સફેદ)- સારણગાંઠ, હોજરીના ચાંદા
92 જુઈ- નાસુર, ભગંદર, મુખપાક
93 જેઠીમધ- કફઉધરસ, રસાયણ ઔષધ
94 ઝીપટો- મૂત્રાતીસાર, રકતઝાડા,
95 ટીંબરુ- લકવા, જીભ અચકાવવી
96 ટીટુ- સંધીવા, કમળો,ઘા રુઝવવા
97 મરવો- કૃમિનાશક , કર્ણશૂળ, પેઢાની પીડા
98 ડાભ/ દર્ભ- ઈન્દ્રીયમાથી રક્તસ્ત્રાવ, સગર્ભાશૂળ
99 ડીકામારી- વાયુરોગ, ચામડી રોગ,
100 વારાહી કંદ/ડુકકર કંદ-રસાયન, મંદકામ શકિત
101 તમાલપત્ર- તાવ, અર્જીણ, ઉદરશુળ
102 તરબુચ- પિતરોગ, અલ્મપિત ,ગરમીનુ ગાંડપણ
103 તાંદળજો- વાતરક, રકતપિત,
104 તુલસી (રામ)- શરદી-ઉધરસ, કફ ,તાવ, પવિત્ર અને પુજનીય છોડ
105 તુલસી (શ્યામ)- ટાઈફોડ-સફેદ દાગ,
106 નીલગીરી- શરદી,શળેખમ, ફલુ, નાકબંધ થઈ જવુ
107 થોર-હાથલીયો- લીવર, બરોળ વિકાર, રકત વર્ધક
108 થોર-ચોધાર- મસા, શ્વાસ, ક્ષય
109 થોર-ત્રણધારીયો- દાદર મટાડુ,સંધીવાત, નખલો
110 થોર-ખરસાણી- વીછીનુ કરડ, શરીરના મસા
111 દાડમ- પાચન સુધારે, ઝાડા મટાડે, ગુદાભશ
112 દારુડી – નપુસંકતા, ચામડીના રોગ, આખનુ આંજણ બને
113 દ્રાક્ષ- રકતવર્ધક , તાજગી દેનાર, અજીર્ણ, કબજીયાત
114 ઘરો- નસકોરી ફુટવી, રકતપ્રદર
115 ધતુરો- શ્વાસ, હાથીપગો, બહેરાશ
116 નગોડ- વાતરોગ, ગંડમાળ, સંધીવાત
117 નસોતર- ઉતમ રેચક, વાતરક,જળોદર
118 નાગરવેલ- પાચનકર્તા, મુખશુઘ્ધિ, શરદી-કફ
119 નાળીયેર- શકિતદાયક, ધાવણ વધારે, પવિત્ર ફલ
120 નેપાળો- કબજીયાત ,આધાશીશી (અતિરેચક)
121 નોળવેલ- સર્પ, વીછી જેવા જીવના ઝેર પર
122 પપૈયુ- અર્જીણ, મેદસ્વીતા, ચેહરાની સંદરતા
123 પાન અજમો- ગેર -વાયુ, અજીર્ણ , ભમરીનો ડંખ
124 પાતાલ ગારુડી- અસ્થિભંગ, રકત વિકાર
125 પનરવો, પારીભદ- કેન્સર-વાજીકર, કૃમિ
126 પારસ પીપળો-પુત્રદાતા, ચર્મરોગ, વાળરોગ
127 પાલખ ભાજી- પથરી, લોહી વર્ધક , વિષપ્રભાવ
128 પારીજાત-સાયટીકા, વાજીકર, શરદી-કફ
129 પીપર- રકતપિત, રતવા
130 પીપળો- ગર્ભસ્થાપક , વાજીકર , ુમુખપાક
131 પીલુડી- લીવર રોગ, જળોદર, હદયરોગ
132 ફળસ- હદયરોગ, કંઠ રોગ
133 ફુદિનો- પાચનરોગ, પાચક ચટણી બને, કોલેરા
134 બકાયન લીમડો- દુજતા હરસ, ચર્મરોગ ,મોઢાના ચાંદા
135 બહુફળી- સ્વપ્નદોષ, શીઘ્રપતન, પ્રદર , કમરપીડા
136 બહેડા- સફેદવાળ, કંઠરોગ, કફ-ઉધરસ
137 બાવળ- મુખપાક, ફ્રકચર , મોઢાના ચાંદા
138 બીજોરુ- પેટરોગ, પાચકરોગ, મરડો
139 બીલી- મરડો, ઝાડા ,પાચનરોગ
140 વીકળો- કમળો, રકતવિકાર
141 બોરડી- રકત વર્ધક, કબજીયાત,
142 બોરસલી- દાંત મજબુત બનાવે, હરસ
143 બ્રામ્હી- યાદશકિત વધારનાર,મગજની નબળાઈ
144 બીટકંદ- રકતવર્ધક, વાજીકર
145 બારમાસી- ડાયાબીટીશ, લોહીવા, ભમરીનો ડંખ
146 ભાંગરો- વાળરોગ, રસાયન, આયુષ્યવર્ધક
147 ભોય આમલી- લીવર રોગ, કમળો
148 ભો રીંગણી- કફ-શ્વાસ, દમ, ઉંદરી
149 મરડા સીંગ- અતિસાર, શિરોરોગ, મોતીયો
150 મરીયાદ વેલ- જળોદર, અંગજકડન
151 મહુડો- વાય-ગાંડપણ, હીસ્ટીરીયા
152 માલકાંગણી- યાદશકિત વધારનાર, નપુષંકતા
153 મીઠો લીમડો- ઉદરશૂળ, યાદશકિત, હોજરીની નબળાઈ
154 મીન્ઢી આવળ- રેચક, કબજીયા-વાયુ
155 મામેજવો- ડાયાબીટીશ , તાવ-ફલુ
156 કમરખ- ગાંડપણ, અતિતૃષા, અલ્પધાવણ
157 મૃદુગપર્ણી /મુખવેલ- ઉપદંશ ,નબળીદ્રષ્ટિ
158 મહેદી-હાથપગમાં દાહ, તજા ગરમી
159 મોગરો- ધાવણસુકવનાર,ગુમડાની રુઝ લાવે
160 મોગલી એરંડો- દાતના પેઢા, ભગંદર, રકતપિત
161 મોરવેલ- ગંડમાળ, કોઢ, વાયુદોષ
162 મોસંબી- શકિતદાયક,થાક, નબળાઈ
163 રગતરોહિડો- મુઠમાર, રકતકણ બનાવેં
164 રત વેલીયો- વાસના ઘટાડવા, પીડાયુકત મૃત્ર ત્યાગ
165 રામફળ- ઝાડા, મરડો,શ્રમ, થાક
166 રાયણ- ભષ્મક રોગ, મુખના કાળા ડાઘ
167 રામબાવળ, ગાંડોબાવળ- પ્રમેહ, મુત્ર રોગ, રકત વિકાર
168 રિસામણી,લજામણી- યોનીભ્રંસ, ગુદાભ્રંસ
169 રૂફક્ષ- હદય રક્ષક, બી.પી., પવિત્ર ફળ
170 લામણા,હનુમાનવેલ-પુત્રદાતા,બાળકના પોષણ માટે
171 લાંબડી, લાંબડી-મુત્રરોગ, પથરી
172 લીચીફળ- લીવર મજબુત કરે, અંગ-નેત્રદા
173 લીંબુ(કાગદી)- અજીર્ણ, મંદાગ્નિ, ત્વચા સોદર્ય
174 લીલી ચા, લેમન ગ્રાસ- તાવમાં પરસેવો લાવે, ઉદર રોગ
175 લીંડીપીપર- કફ, ઉધરસ, અપચો, મંદાગ્નિ
176 લીમડો- રકત શોધક, તાવ, માથાની ઉદરી-ખોળો
177 લૂણી- ઉનવા, મુત્રદા, રકતપિત
178 વચનાગ- કંઠમાળ, ખસ-ખરજવું-દાદર
179 વડ- દાંતનો દુઃખાવો, નપુંષકતા, પ્રમેહ
180 વાંદો- કર્ણશૂળ, ગર્ભસ્થાપન, તાવ-સોજા
181 વાપુંભા- કૃમી, શરદી કફ, સર્પદંશ
182 વાયવરણો- પથરી, મુત્ર રોગ, વાયુ રોગથી અંગ જકડન
183 વાંસ- સર્વ પ્રમેહ, બાળકોની ઉધરસ, બહુમુત્ર રોગ
184 વિંછુડો- હરસ, ગડમુમડ, જખમની રુજ
185 સપ્તપર્ણી- મેલેરીયા તાવ પર, કુષ્ઠરોગ
186 સર્પગંધા- ઉન્માદ, અનિફ, હાઈ બીપી
187 સફરજન- મેદસ્વિતા,ઝાડા-મરડો,શકિતદાતા,હદયની નબળાઈ
188 વળધારો,સમુદ્રશેષ- જખ્મની રૂઝ,શકિતવર્ધક
189 સરગવો- વાતરોગ, મેદહર
190 સરપંખો- ચામડીરોગ, પેટરોગ, અલ્મપિત
191 સરસડો- સોજા મટાડનાર શીરો રોગ
192 સંઘેસરો- વિંછી ઝેર ઉપર, પેશાબ અટકાવ દૂર કરે
193 સાગ- શીતપિત, પથરી, મેદરોગ
194 સાટોડી- સોજા, પથરી,મત્રરોગ, પેટરોગ
195 સાબુદાણા- તાવની નબળાઈ, ફરાળમાં,પિતદોષ
196 સાટલા,દૂધેલી- દમ,શ્વાસ,શ્વાસનળીનો સોજો
197 સીસમ- ચામડી રોગ, વર્ણ સુધારક,પ્રદર-પ્રમેહ રોગ
198 સીતાફળ- જુ-લીખ,ખોડો,હાઈ બી પી,ભસ્મક રોગ
199 સોપારી- મુખ દુર્ગંધ, આધાશીશી
200 સૂરજમુખી- શ્વાસ, દમ,જુલાબ કરાવવા
201 શંખાવલી, શંખપુષ્પી- યાદશકિત વધારવા, અનિદ્રા માટે
202 શતાવરી- શરિરપુષ્ટિ,બળવર્ધક, અપસ્માર,ધાવણ વધારનાર, પ્રમેહ-પ્રદર
203 શીમળો- ધાતુ પૌષ્ટિક, ખીલ, આંખોના કાળા ચકરડા
204 સેવન, સવન- અલ્મપિત, રકતપિત, દાહ થવો, સુવારોગ
205 શિવલીંગી- ગર્ભધારણ માટે
206 શેતુર- દાહ, ગરમી, હદયની નબળાઈ
207 શેરડી- કમળો, ગરમી, લૂ લાગવી ચકકર આવવા
208 હરડે- સર્વરોગ હરનાર, કબજીયાત, અપચો
209 હરફા રેવડી- અલ્સર,અપચો
210 હંસરાજ- ચર્મરોગ, કમળો,રક્ષવા
211 હળદર- સૌદર્યવર્ધક, રસોઈ મસાલા, મુઢમાર,મચકોડશરદી-ફલુ, ઉધરસ
212 આસોપાલવ- હાઈ બીપી, તાવ, લોહીવા
213 નાગફણી- સર્પના વિષ ઉપર
214 પરતવેલિયો- પિત પ્રકોપ, કૃમિ,પેશાબની બળતરા
215 બીયો, હીરા દખલ- ડાયાબીટીશ, નેત્ર જયોતિ વધારવા
તાવ શરદીમાં તુલસી,
કાકડામાં હળદર,
ઝાડામાં છાશ જીરું,
દાદરમાં કુવાડીયો,
હરસ મસામાં સુરણ,
દાંતમાં મીઠું અને ફટકડી
કૃમીમાં વાવડિંગ,
ચામડીમાં લીંબડો,
ગાંઠમાં કાંચનાર
સફેદ ડાઘમાં બાવચી,
ખીલમાં એલોવેરા લાગવા
દુબળાપણાંમાં અશ્વગંધા,
નબળા પાચન માટે આદુ,
અનિંદ્રામાં ગંઠોડા,
ગેસમાં હિંગ,
અરુચિમાં લીંબુ,
એસીડીટીમાં દૂધીને આંબળા,
અલ્સર માં શતાવરી,
અળાઈમાં ગોટલી,
પેટના દુખાવામાં કાકચિયા,
ઉધરસમાં જેઠીમધ,
પાચન વધારવા ફુદીનો,
સ્ત્રીરોગમાં એલોવીરા અને જાસૂદ,
શરદી ખાંસીમાં અરડૂસી,
શ્વાસ અને ખાંસીમાં ભોંય રીંગણી,
યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
મોટાપો ઘટાડવા જવ,
કિડની સફાઈ કરવા વરિયાળી,
તાવ દમ માં ગલકા,
વાની તકલીફમાં નગોડ,
સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
કબજિયાત અને ચર્મ રોગમાં ગરમાળો,
હદયરોગમાં દૂધી,
વાળનું સૌંદર્ય વધારવા જાસૂદ,
દાંત અને ચામડી માટે કરંજ,
મગજ અને વાઈ માટે વજ,
તાવ અને અરુચિ માટે નાગર મોથ,
આંખ ડોડી પાન
વાળ વૃદ્ધિ માટે ભાંગરો,
અનિંદ્રા માટે જાયફળ,
લોહી સુધારવા હળદર,
ગરમી ઘટાડવા જીરું
ત્રિદોષ માટે મૂળા પાન,
પથરી માટે અળશી અને પાન ફૂટી,
કફ અને દમ માટે લિંડી પીપર,
હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા
વિટામિન બી 12 માટે રજકો કે ઘઉંના જવારાનો પાવડર
કંપવા માટે કૌચા બી,
ખરાબ સ્વપ્ન માટે ખેર
ફેક્ચર માટે બાવળ અને સરગવાની સિંગ કે પાનનો પાવડર કે ગોળી
માથાના દુખાવા માટે સહદેવી
આંખ કાન માટે ડોડી ખરખોડી
ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો.