[:gj]VIDEO નર્સો સાથે પોલીસનું અમદાવાદમાં ખરાબ વર્તન [:en]VIDEO: Police Mistreating Nurses In Ahmedabad[:hn]VIDEO: अहमदाबाद में पुलिसने की नर्सों से बदसलूकी[:]

police become unnecessary hard stapes

[:gj]અમદાવાદમાં કાલુપુરમાં આરોગ્ય સ્ટાફ જોડે પોલિસનું ખરાબ વર્તન. નર્સનો રોષ ફાટી નિકળ્યો. પોલીસ રોજ અહીં પરેશાન કરી રહી છે.

કોરોના સામે સૌથી વધુ નજીક રહીને લડત આપતા વોરિયર્સની સાથે પોલીસ વિભાગે આવું વર્તન કરવું અયોગ્ય, પોલીસ વિભાગ આ પોલીસકર્મીઓને સજા આપે[:en]Police misbehave with health staff in Kalupur in Ahmedabad.

Police is harassing here every day.

It is inappropriate for the police department to treat the warriors who are fighting Corona up close, the police department should punish these policemen.[:hn]अहमदाबाद के कालूपुर में पुलिस ने स्वास्थ्य कर्मचारियों के साथ दुर्व्यवहार किया।

पुलिस हर दिन यहां उत्पीड़न कर रही है।

पुलिस विभागने उन योद्धाओं के साथ दुर्व्यवहार करना अनुचित है जो कोरोना को करीब से लड़ रहे हैं, पुलिस विभाग को इन पुलिसकर्मियों को दंडित करना चाहिए।[:]