[:gj]લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી [:en]Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat [:hn]लंदन में पढ़ाई की और खेत को गुजरात के मोरबीक में प्रयोगशाला में बदला [:]

[:gj]लंदन में पढ़ाई की और खेत को मोरबीक में एक प्रयोगशाला में बदल दिया

Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના સંજય ચંદુ રાઠોડે લંડનમાં માર્કેટિંગમાં એમબીએ કરીને ખેતીનું મેનેજમેન્ટ અને માર્કેટિંગ કરી રહ્યાં છે. 15 વીઘામાં શેરડી દાડમ, ચારો, આંતરપાક, હળદર, તુવેર, ઘઉં, જીરું, ધાણાની ઓર્ગેનિક ખેતી કરે છે.

વર્ષે 30 લાખ કમાય છે.

ખેતર પ્રયોગશાળા

રેસિડ્યુ ફ્રી ઉત્પાદન માટે 70 વીઘા જમીનને પ્રયોગશાળા બનાવી છે. બળદથી ખેડ કરે છે. વનસ્પતિજન્ય દવાઓ જાતે જ તૈયાર કરે છે. 15 દિવસે આકડાનું દ્રાવણ 200 લિટર, ખાટી છાસ, હિંગ, અજમાનું દ્રાવણ કરીને જમીનમાં ટપક સિંચાઈ સાથે આપે છે. તેથી જમીનજન્ય રોગ, ઉંદર નુકસાન કરતાં નથી.

રાસાયણિક ખાતરો ઘટાડીને ગૌમૂત્ર, દેશી છાણિયું ખાતર, ઘનજીવામૃતનો વપરાશ વધાર્યો. 40 વીઘામાં ગાયના છાણ-મૂત્રથી જૈવિક-પ્રાકૃતિક ખેતી કરે છે. ગૌશાળામાં 30-35 ગાયો છે, 100 લિટર દૂધ મળે છે. દૂધના વેચાણથી ખેતીનો તમામ ખર્ચ નિકળી જાય છે.

બિયારણની શોધ

4 વર્ષના સંશોધન બાદ તેમણે શેરડીનું પોતાનું જ બિયારણ તૈયાર કર્યું છે. દોઢ મહિનાની શેરડી થાય એટલે પાળા પર ટપક સિંચાઈ કરે છે. જેથી ઉંચાઈ વધે અને આડી પડતી નથી.

10 મહિનામાં એક સાંઠામાંથી 10 સાંઠા તૈયાર થયા છે. 1 વીઘે 14-15 ટન શેરડી પાકે છે. 20 કિલોના 110 રૂપિયા ભાવ આવે છે. 1 વીઘે 32 મણ બિયારણ વપરાય છે. વીઘે 8 હજારનો ખર્ચ થાય છે. તેની સામે 80-85 હજારની વીઘે આવક કરે છે.[:en]Sanjay Chandu Rathore of Mansar village in Halwad taluka of Morbi district has done MBA in Marketing from London and is doing Agriculture Management and Marketing. Organic farming of sugarcane, pomegranate, fodder, intercrop, turmeric, turmeric, wheat, cumin, coriander in 15 bighas.
Earn 30 lakhs in a year.
farm lab
The laboratory has established 70 acres of land for residue free production. Plowing with oxen. Herbal medicines are prepared manually. On the 15th day, 200 liters of acacia solution, sour buttermilk, asafoetida and ajma solution are given in the soil by drip irrigation. So ground-borne disease doesn’t harm rats.
Due to the reduction of chemical fertilizers, the consumption of cow urine, country manure, solid materials has increased. Organic-natural farming with cow dung-urine in 40 bighas. There are 30-35 cows in Gaushala, 100 liters of milk is available. The sale of milk takes away all the cost of farming.

Research for seeds
After 4 years of research, he has prepared his own sugarcane seed. After one and a half month of sugarcane, drip irrigation is done on the ridge. So that the height rises and does not fall horizontally.
Out of one stalk, 10 stalks are ready in 10 months. There is 14-15 tonnes of sugarcane crop in 1 Vigha. 20 kg costing Rs. 1 mana 32 mana seed is used. The price of Vigh is 8 thousand. Vighya earns 80-85 thousand rupees from this.[:hn]Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat
मोरबी जिले के हलवाड़ तालुका के मानसर गांव के संजय चंदू राठौर ने लंदन से मार्केटिंग में एमबीए किया है और कृषि प्रबंधन और मार्केटिंग कर रहे हैं। 15 वीघा में गन्ना, अनार, चारा, अंतरफसल, हल्दी, हल्दी, गेहूं, जीरा, धनिया की जैविक खेती। साल में 30 लाख कमाएं।
फार्म प्रयोगशाला
प्रयोगशाला ने अवशेष मुक्त उत्पादन के लिए 70 एकड़ भूमि स्थापित की है। बैलों से हल चलाना। हर्बल दवाएं मैन्युअल रूप से तैयार की जाती हैं। 15वें दिन 200 लीटर अकड़ा घोल, खट्टी छास, हींग, अजमा का घोल टपक सिंचाई से मिट्टी में दिया जाता है। तो जमीन से पैदा होने वाली बीमारी चूहों को नुकसान नहीं पहुंचाती है।
रासायनिक खाद कम करने से गोमूत्र, देशी खाद, ठोस पदार्थों की खपत बढ़ी है। 40 वीघा में गोबर-मूत्र से जैविक-प्राकृतिक खेती। गौशाला में 30-35 गाय हैं, 100 लीटर दूध मिलता है। दूध की बिक्री से खेती का सारा खर्चा निकल जाता है।

बीज की खोज
4 साल के शोध के बाद उन्होंने अपना गन्ना बीज तैयार किया है। गन्ने के डेढ़ महीने बाद, रिज पर ड्रिप सिंचाई की जाती है। ताकि ऊंचाई बढ़े और क्षैतिज रूप से न गिरे।
एक डंठल में से 10 डंठल 10 महीने में तैयार हो जाते हैं। 1 विघा में 14-15 टन गन्ने की फसल होती है। 20 किलो की कीमत रु। 1 मन 32 मन बीज का उपयोग किया जाता है। विघ की कीमत 8 हजार है। इससे विघ्य 80-85 हजार रुपये कमा लेता है।[:]