[:gj]અલંગમાં કામ શરૂં પણ મંદી અને મજૂરોથી ઓછા જહાજ ભંગાશે [:en]work starts in Alang, less ships will be breaked due to recession and labor problem [:hn]अलंग में काम शुरू, मंदी और श्रम के कारण कम जहाजों का काम होगा [:]

[:gj]ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે.

હાલ અલંગમાં મજૂરો નથી. મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશ જતાં રહ્યાં છે.

મંગળવારથી 40 થી 50 ટકા પ્લોટમાં જે પ્લોટધારકો પાસે સેનિટાઈઝર, થર્મલ ગન સહિતની જરૂરી સાધનો ઉપલબ્ધ છે, તેવા પ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. 10થી વધુ શ્રમિકો તેમજ ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળતી શરૂ થઈ જશે.

યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો ભાંગવા ચીન અને તુર્કી જાય છે. દુનિયામાં 1 હજાર જહાજને ભાંગી નાંખવામાં આવે છે. જેમાં 250થી 300 જહાજ અલંગ આવે છે.

આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.

ભારતે બનાવેલા નવ કાયદાથી યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળે એવી ધારણા હતી.

અગાઉ વોરશિપ પ્રતિબંધ રાખ્યા હતા. તે આ વર્ષથી આવવાના હતા. પણ કોરોનાના કારણે તે ઓછા આવશે. જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની અબજો રૂપિયાીન લોન લઈને  ગુજરાતમાં અલંગને વિકસાવવાના પ્લાન ચાલી રહ્યા છે.[:en]Gandhinagar, 5 May 2020

The Alang shipyard in Bhavnagar district has been throbbing again after a month start. Work began with a clean-up operation on half the plot at the Alang Ship Recycling Yard, which reopened a month after the lockdown. The rest of the plot will also be buzzing in two days. This year, the turnover was expected to be 4 million tonnes of iron ore and 1.50 billion. Which will be reduced by 20 per cent.

There are currently no laborers in Alang. The laborers are moving to Bihar and Uttar Pradesh.
Plots have been started from Tuesday in 40 to 50 per cent of the plots where the plot holders have the necessary equipment including sanitizer, thermal gun. More than 10 workers as well as people involved in other occupations including transport will start earning their livelihood directly and indirectly.

Ships from countries like Europe and Japan go to China and Turkey to break up. 1 thousand ships are wrecked in the world. In which 250 to 300 ships come separately.

The industry produces 3.5 million tons of steel a year with a turnover of 1.3 billion.

The nine laws enacted by India were expected to divert European and Japanese ships to Alang in Gujarat on a large scale.

Worship was previously banned. He was to come this year. But because of Corona it will come low. With the help of Japan, Japan Industrial Corporation Authority (JICA) is planning to develop Alang in Gujarat by taking a loan of billions of rupees.[:hn]गांधीनगर, 5 मई 2020

गुजरात के भावनगर जिले में अलंग शिपयार्ड एक महीने के बाद फिर से धड़कने लगा है। अलंग शिप रिसाइकल यार्ड में आधे प्लॉट पर सफाई अभियान के साथ काम शुरू हुआ, जो तालाबंदी के एक महीने बाद फिर से खुल गया। बाकी प्लॉट भी दो दिन में काम शरूं हो जाएंगे। इस साल, टर्नओवर 4 मिलियन टन लौह अयस्क और 1.50 बिलियन होने की उम्मीद थी। जिसे 20 फीसदी कम होगा।

वर्तमान में अलंग में मजदूर कम हैं। मजदूर बिहार और उत्तर प्रदेश का रुख कर रहे हैं।
प्लॉट धारकों के पास जरूरी उपकरण हैं जिनमें सैनिटाइजर, थर्मल गन समेत 40 से 50 फीसदी प्लॉट्स हैं। 10 से अधिक श्रमिकों के साथ-साथ परिवहन सहित अन्य व्यवसायों में शामिल लोग प्रत्यक्ष और अप्रत्यक्ष रूप से अपनी आजीविका अर्जित करना शुरू कर देंगे।

यूरोप और जापान जैसे देशों से जहाजों को तोड़ने के लिए चीन और तुर्की जाते हैं। दुनिया में 1 हजार जहाज में से 250 से 300 जहाज अलंग से आते हैं।

उद्योग 1. 1.3 बिलियन के कारोबार के साथ एक वर्ष में 3.5 मिलियन टन स्टील का उत्पादन करता है।

भारत द्वारा लागू किए गए नौ कानूनों से बड़े पैमाने पर यूरोपीय और जापानी जहाजों को गुजरात के अलंग में हटाने की उम्मीद की गई थी।

पहले पूजा पर प्रतिबंध लगा दिया गया था। उसे इसी साल आना था। लेकिन कोरोना की वजह से यह कम आएगा। जापान के सहयोग से जापान औद्योगिक निगम प्राधिकरण (जेआईसीए) से बहु-अरब रुपये के ऋण के साथ गुजरात में अलंग को विकसित करने के लिए योजनाएं बनाई गई हैं।[:]