[:gj]રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ[:]

World record in Rajkot; The world's largest national flag made of paper

[:gj]ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી – રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે.
જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહી છે. વિશિષ્ટ પ્રકારના હજારો કાગળથી બનેલ રાષ્ટ્રધ્વજ બનાવનાર કલાકારોએ જાન્યુઆરી 24, 2020  બનાવ્યો હતો.
સૌથી મોટું ફલેગ બનાવીને રેકોર્ડ જાપાનીઝ કલા ઘશિલળશના ઉપયોગથી 40,573 કાગળના ટૂકડાઓને ગુંદર કે પીન જેવા કોઇ પદાર્થ/ સાધનનો ઉપયોગ વગર જ એકબીજા સાથે જોડી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કરવામાં આવેલ છે.
આર્ટિસ્ટ વિરાજકુમારી જાડેજાના પ્રતિનિધિત્વમાં કરવામાં આવેલું છે જેમણે અંદાજે 42 હજાર જેટલા ટુકડાઓ સાંકળી રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં 200 કલાક જેટલો સમયનું યોગદાન આપેલ છે. “Flag of Unity’’નું કદ 9.99 ફુટ ડ6.66 ફુટ છે તેમજ તે 12.382 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે. આ અદ્વિતીય રાષ્ટ્રધ્વજના નિર્માણમાં શાળાના બાળકો, દિવ્યાંગ તેમજ મનો દિવ્યાંગ બાળકોથી લઇ, વિધવા બહેનો, એનસીસી કેડેટસ, સીઆઈએસએફ પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહમા કુમારીઝ વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઇઓ/ બહેનો મળી કુલ 26 હાજરથી વધુ લોકોએ 1000 વધુ માનવ કલાકોની ભાગીદારી નોંધાવી છે. જે તેના નામે નઋહફલ જ્ઞર ઞક્ષશિુંથથને સાથે કરે છે. અને આપણા દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરે છે.[:]