[:gj]કુદરતી આફત સામે ખેડૂતોને 10 હજાર કરોડ 9 વર્ષમાં આપ્યા[:en]10 thousand crores were given to the farmers of Gujarat in natural calamities in 9 years[:hn]9 वर्षों में प्राकृतिक आपदाओं में गुजरात के किसानों को 10 हजार करोड़ दिये गये[:]

[:gj]10 thousand crores were given to the farmers of Gujarat in natural calamities in 9 years, 9 वर्षों में प्राकृतिक आपदाओं में गुजरात के किसानों को 10 हजार करोड़ दिये गये

9 ઓગસ્ય 2023
ગુજરાત સરકારે વર્ષ 2015-16થી 2023-24 સુધીમાં કુદરતી આફતમાં કૃષિ પાક નુકશાનીમાં રાહત પેટે 88.76 લાખ ખેડૂતોને રૂ. 10,532 કરોડ આપ્યા હતા.

2015-16માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે 1,82,041 ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૂ. 279.22 કરોડની સહાય આપી હતી.

વર્ષ 2017-18માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં 7,69,570 ખેડૂતોને નુકશાની પેટે રૂ. 1,706. 60 કરોડ આપ્યા હતા.

2018-19 માં ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ જેવી આફતોમાં 17,59,614 ખેડૂતોને રૂ.1,678.09 કરોડની રકમ સહાય આપી હતી.

2019-20માં કમોસમી વરસાદમાં 33,18,097 ખેડૂતોને રૂ. 2,489.58 કરોડની સહાય આપી હતી.

2020-21માં ભારે વરસાદ, પૂરના કારણે 19,03,575 ખેડૂતોને રૂ.2,905.97 કરોડની ચૂકવણી કરી હતી.

2021-22માં વાવાઝોડાથી 7,67,330 ખેડૂતોને રૂ. 1,240.58 કરોડ આપ્યા હતા.

2022-23માં અતિવૃષ્ટીના કારણે 1,38,691 ખેડૂતોને રૂ. 147 કરોડની સહાય ચૂકવી.

2023-24માં કમોસમી વરસાદની સ્થિતિમાં 37,045 ખેડૂતોને રૂ.85.49 કરોડની સહાય ચૂકવી.

આમ છેલ્લા 9 વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકારે ખેડૂતોને 10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી છે.[:en]Adamabad, 9 August 2023
In 9 years, the Gujarat government has given 88.76 lakh farmers Rs. 10,532 crores were given.

After heavy rains and unseasonal rains in 2015-16, 1,82,041 farmers were given Rs. 279.22 crore assistance was given.

In the year 2017-18, in the event of heavy rains, floods and soil erosion, 7,69,570 farmers suffered a loss of Rs. 1,706. 60 crores were given.

An amount of Rs 1,678.09 crore was given to 17,59,614 farmers in calamities like heavy rains, floods and drought in 2018-19.

In unseasonal rains in 2019-20, 33,18,097 farmers got Rs. Assistance of Rs 2,489.58 crore was given.

2,905.97 crore paid to 19,03,575 farmers affected by heavy rains, floods in 2020-21.

In 2021-22, 7,67,330 farmers got Rs. 1,240.58 crores were given.

Due to heavy rains in 2022-23, 1,38,691 farmers will get Rs. Payment of aid amount of 147 crores.

Payment of assistance of Rs 85.49 crore to 37,045 farmers in case of unseasonal rains in 2023-24.

Thus, in the period of last 9 years, the Government of Gujarat has given assistance of more than 10,000 crores to the farmers in natural calamities in Gujarat.[:hn]अदमदाबाद, 9 अगस्त 2023
9 साल में गुजरात सरकार ने 88.76 लाख किसानों को रुपये दिए हैं. 10,532 करोड़ दिए गए.

2015-16 में भारी बारिश और बेमौसम बारिश के बाद 1,82,041 किसानों को रुपये दिए गए। 279.22 करोड़ की सहायता दी गई.

वर्ष 2017-18 में भारी बारिश, बाढ़ और मिट्टी के कटाव की स्थिति में 7,69,570 किसानों को रुपये का नुकसान हुआ। 1,706. 60 करोड़ दिए गए.

2018-19 में भारी बारिश, बाढ़ और सूखा जैसी आपदाओं में 17,59,614 किसानों को 1,678.09 करोड़ रुपये की राशि दी गई।

2019-20 में बेमौसम बारिश में 33,18,097 किसानों को रु. 2,489.58 करोड़ रुपये की सहायता दी गई.

2020-21 में भारी बारिश, बाढ़ से प्रभावित 19,03,575 किसानों को 2,905.97 करोड़ का भुगतान।

2021-22 में चक्रवातों से 7,67,330 किसानों को रु. 1,240.58 करोड़ दिए गए.

2022-23 में भारी बारिश के कारण 1,38,691 किसानों को रु. 147 करोड़ की सहायता राशि का भुगतान।

2023-24 में बेमौसम बारिश की स्थिति में 37,045 किसानों को 85.49 करोड़ रुपये की सहायता का भुगतान।

इस प्रकार, पिछले 9 वर्षों की अवधि में, गुजरात सरकार ने गुजरात में प्राकृतिक आपदाओं में किसानों को 10,000 करोड़ से अधिक की सहायता दी है।[:]