[:gj]સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફાયદો[:en]Fertilizer made from cow dung increases 20 percent production beneficial for farmers [:hn]गोरब की पैदास से कृषि उत्पादन का 20 प्रतिशत अचानक बढ़ जाता है, तो किसानों को बहुत लाभ होगा[:]

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]રબડીમાંથી બનેવેલા સેન્દ્રિય ખાતર-જૈવિક ખાતરની કૃષિ પાક પર શું અસર થાય છે તેની ચકાસણી આણંદ-બોરસદના ખેડૂતોના ખેતરમાં કરવામાં આવી હતી. જેમાં PROM, ગ્રેડ3 અને રૂટગાર્ડ એમ 3 પ્રોડક્ટના અખતરા કરવામાં આવ્યા હતા. આણંદના 11 ગામના 17 મધ્યમ અને સિમાંત ખેડૂતો પસંદ કરાયા હતા.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે જમીન માટે નક્કી કરેલા ધોરણો પ્રમાણે આ ખાતર 2019-2010માં  આપવામાં આવ્યા હતા. જેમાં કેળા, કપાસ, ડાંગર, ઘઉં, રીંગણ, મરચી, ટામેટાં, પપૈયા, અરંડાના પાકમાં સુધન બ્રાંડના ઉત્પાદનોના વાપરવામાં આવ્યા હતા. 400-500 મીટરના પ્લોટમાં જ્યાં ઉપયોગ કરાયો અને જ્યાં ન કરાયો તે બન્નેની સરખામણી કરવામાં આવી હતી.

કપાસના ઉત્પાદનમાં 36.1 ટકાનો ફાયદો

નક્કી કરેલા સમયે આપવામાં આવેલા આ ઉત્પાદનો પછી એવું જણાયું હતું કે છોડના કંડી, ફળો, જીંડવા, સ્પાઈક અને પાકના ઉત્પાદન પર દિવેલામાં 14.7 ટકાનો ફાયદો થયો હતો. કપાસના ઉત્પાદનમાં 36.1 ટકા ફાયદો થયો હતો. સરેરાશ 26.1 ટકાવો વધારો જોવા મળેલો હતો. મૂળ, પાન, ઉંચાઈ, ફૂલ, ફળમાં એનડીડીબીનું સુધાન ખાતર સારું એવું કામ કરતું જણાયું હતું.

ખાતરથી 20 ટકા ઉત્પાદન વધે છે

રાસાયણિક ખાતર એપીકે – નાઈટ્રોડન ફોસ્ફરસ અને પોટાશના કુલ વપરાશના 4.5 ટકા છાણની રબડીથી મેળવી શકાય તેમ છે. જેમાં ગુજરાતમાં 4 લીખ ઘન રબડીનો ઉપયોગ કરીને રૂ.600 કરોડનું ખાતર બચાવી શકાય તેમ છે. શૂક્ષ્મ પોષકતત્વો 0.4 ટકા રબડી ખાતરમાંથી મેળવી શકાય તેમ છે.

ગુજરાતમાં જેટલાં રાસાણીક ખાતર વપરાય છે તેના 30 ટકા બચત આ ખાતર દ્વારા કરી શકાય તેમ છે. જોકે તેમાં હાલ 50 ટકા તો ખેતરમાં વપરાય છે. જીવાણુંઓ અને તત્વો ઉમેરીને બનાવેલા ખાતરને ખેતરમાં વાપરવાથી 20 ટકા ઉત્પાદનમાં વધારો થતો હોવાનું નોંધ્યું છે. આ ખાતરમાં પ્રવાહી સ્વરૂપમાં લોહ 2.0 ટકા, મેંગેનીંઝ 0.5 ટકા, જસત 8 ટકા, તાંબુ 0.5 ટકા, બોરોન 0.5 ટકા ઉમેરવામાં આવે છે.

ડો.વર્ગીસની કથા છાણ દ્વારા આગળ વધી રહી છે.

સ્વપ્નદ્રષ્ટા ડો.વર્ગીસ કુરીયનએ દૂધની અછત ધરાવતા ભારતને વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં સૌથી પ્રથમ હરોળમાં મૂકી દીધું હતું. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે અનેક હોદ્દા સંભાળ્યા. 1950 થી 1973 સુધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ), 1973થી 1983માં  ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સ્થાપક અને એમ.ડી. રહ્યાં હતા. કોંગ્રેસ સરકારે તેમને તમામ મદદ કરી હતી.

એન.ડી.ડી.બી.ના ચેરમેન તરીકે રહ્યાં. ઈરમા ના ચેરમેન પદે રહ્યા . તે ઉપરાંત નેશનલ  કો-ઓપરેટીવ ડેરી ફેડરેશનઓફ ઇન્ડિયાના ચેરમેન પદે પણ રહ્યાં. આ તમામ પદો તેમને માટે મહત્વના ન હતા પણ તેઓએ ભારતના ખેડૂતો-પશુપાલકોને કમાણી કરતાં કરી આપ્યા હતા. નાની વાતને વૈશ્વિક સ્વરૂપ આપી ગયા છે. તેમણે ભારતને દુનિયામાં ગૌરવ અપાવેલું છે.  હવે તેની જ કથા છાણ દ્વારા આગળ વધી રહી છે.

દૂધ સહકારી મંડળી જે રીતે કામ કરે છે તે પ્રમાણે જ રબડીનું કઈ રીતે કામ થશે ?

(વધું આવતા અંકે)

પાછલો અંક: અમૂલ પછી હવે સુધન, કલેક્શન અને વિતરણ તથા નફાની વહેંચણી આ રીતે થશે

[:en]The effect of organic manure made from Rabari-organic manure on agricultural crops was tested in the fields of farmers of Anand-Borsad. In which PROM, Grade 3 and Rootguard M3 products were tested. 17 medium and marginal farmers from 11 villages of Anand were selected.

Fertilizer was given in 2019-2010 as per the standards set for the land by Anand Krishi Vishwa Vidyalaya and Indian Council of Agricultural Research. In which Sudhan brand products were used in banana, cotton, paddy, wheat, brinjal, chilli, tomato, papaya, castor crops. The 400–500 meter plot compared both where used and where not used.

Cotton production increases by 36.1 percent

After delivering these products on schedule, it was found that there was a 14.7 percent gain in the production of plant stalks, fruits, ginseng, spikes and crops. Cotton production increased by 36.1 percent. All on average saw a 26.1 percent increase. Roots, leaves, heights, flowers, fruits were found to work well for the improvement of NDDB.

20% increase in fertilizer production

Chemical Fertilizer APK – Nitrodone can be obtained from 4.5% of total phosphorus and potash consumption. By using Rabri in Gujarat, Rs 600 crore of manure can be saved. Micronutrients can be obtained from 0.4% Rabri manure.

It is possible to save 30% of the chemical fertilizer used in Gujarat. However, currently 50 percent of it is used in agriculture. The use of fertilizers made by adding germs and elements in the field has increased production by 20 percent. The liquid form of this fertilizer contains 2.0 percent iron, 0.5 percent manganese, 8 percent zinc, 0.5 percent copper and 0.5 percent boron.

Story of Dr. Varghese & his inovation

Dreamer Dr. Varghese Kurien put India in milk-crisis in terms of milk production in the world. He held many positions during his lifetime. Founder of Kheda District Milk Producers Cooperative Society (Amul) from 1950 to 1973, founder of Gujarat Co-operative Milk Marketing Federation from 1973 to 1983 and M.D. Were. The Congress government helped them all.

Remained as Chairman of NDDB. Irma was the chairman. He was also the President of the National Co-operative Dairy Federation of India. Not all of these positions were important to him, but he gave them to the farmers and herders of India. Small things have been globalized. He has made India proud in the world. Now his very story is moving through cow dung.

(And next week)

Read More: Ways Collection and distribution of profits of Amul Sudhan

[:hn]कृषि-फसल पर रबरी-जैविक खाद से बनी जैविक खाद के प्रभाव का परीक्षण आनंद-बोरसद के किसानों के खेतों में किया गया। जिसमें PROM, ग्रेड 3 और रूटगार्ड M3 उत्पादों का परीक्षण किया गया। आणंद के 11 गांवों के 17 मध्यम और सीमांत किसानों का चयन किया गया।

आनंद कृषि विश्व विद्यालय और भारतीय कृषि अनुसंधान परिषद द्वारा भूमि के लिए निर्धारित मानकों के अनुसार 2019-2010 में उर्वरक दिया गया था। जिसमें केले, कपास, धान, गेहूं, बैंगन, मिर्च, टमाटर, पपीता, अरंडी फसलों में सुधान ब्रांड उत्पादों का उपयोग किया गया था। 400-500 मीटर के प्लॉट में जहां इस्तेमाल किया गया और जहां इस्तेमाल नहीं किया गया, दोनों की तुलना की गई।

कपास उत्पादन में 36.1 प्रतिशत की वृद्धि

इन उत्पादों को निर्धारित समय पर पहुंचाने के बाद, यह पाया गया कि पौधे के डंठल, फल, जिनसेंग, स्पाइक्स और फसलों के उत्पादन में 14.7 प्रतिशत लाभ हुआ। कपास का उत्पादन 36.1 प्रतिशत बढ़ा। औसतन सभी में 26.1 प्रतिशत की वृद्धि देखी गई। NDDB के सुधार के लिए जड़ों, पत्तियों, ऊंचाइयों, फूलों, फलों को अच्छी तरह से काम करते पाया गया।

उर्वरक उत्पादन में 20% की वृद्धि

रासायनिक उर्वरक APK – नाइट्रोडोन कुल फॉस्फोरस और पोटाश की खपत के 4.5% से प्राप्त किया जा सकता है। गुजरात में  रबरी का उपयोग करके, 600 करोड़ रुपये की खाद बचाई जा सकती है। सूक्ष्म पोषक तत्व 0.4% रबरी खाद से प्राप्त किए जा सकते हैं।

गुजरात में इस्तेमाल होने वाले रासायनिक उर्वरक का 30% बचाना संभव है। हालांकि, वर्तमान में इसका 50 प्रतिशत कृषि में उपयोग किया जाता है। खेत में रोगाणु और तत्वों को जोड़कर बनाए गए उर्वरकों के उपयोग से उत्पादन में 20 प्रतिशत की वृद्धि हुई है। इस उर्वरक के तरल रूप में 2.0 फीसदी लोहा, 0.5 फीसदी मैंगनीज, 8 फीसदी जिंक, 0.5 फीसदी तांबा और 0.5 फीसदी बोरॉन होता है।

डॉ। वर्गीस की कहानी गोबर के माध्यम से आगे बढ़ रही है।

सपने देखने वाले डॉ। वर्गीस कुरियन ने दुनिया में दूध उत्पादन के मामले में भारत को दुग्ध-संकट में डाल दिया। उन्होंने अपने जीवनकाल में कई पदों पर कार्य किया। 1950 से 1973 तक खेड़ा जिला दुग्ध उत्पादक सहकारी समिति (अमूल) के संस्थापक, 1973 से 1983 तक गुजरात को-ऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन के संस्थापक और एम.डी. थे। कांग्रेस सरकार ने उन सभी की मदद की।

NDDB के अध्यक्ष के रूप में बने रहे। इरमा चेयरमैन रहे। वह नेशनल को-ऑपरेटिव डेयरी फेडरेशन ऑफ इंडिया के अध्यक्ष भी थे। ये सभी पद उनके लिए महत्वपूर्ण नहीं थे, लेकिन उन्होंने उन्हें भारत के किसानों और पशुपालकों को दिया। छोटी चीजों को वैश्विक रूप दिया गया है। उन्होंने भारत को दुनिया में गौरवान्वित किया है। अब उनकी बहुत कहानी गोबर के माध्यम से आगे बढ़ रही है।

दूध सहकारी समिति की तरह ही गलफुला कैसे काम करेगा?

(और अगले हफ्ते)

पिछला हफ्ता: अमूल, सुधन के बाद, संग्रह और वितरण और मुनाफे का वितरण इस तरह से किया जाएगा

[:]