[:gj]ખેતીના સામાન્ય પ્રોજેક્ટસના નાણાં પણ સરકાર આપી શકતી નથી, બગીચા અને કોલ્ડ સ્ટોરેજના કામ અધુરા[:en]Gujarat govt cannot finance normal agricultural projects, the work of gardens and cold storage is incomplete[:hn]गुजरात सरकार कृषि की सामान्य परियोजनाओं को भी वित्त नहीं दे सकती है, बागानों और कोल्ड स्टोरेज का काम अधूरा [:]

[:gj]ગાંધીનગર, 01 ઓગસ્ટ 2020

ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી.

રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા.

વળી ફળોના 11200 હેક્ટર વિસ્તારમાં બગીચા બનાવવા માટે નકકી કરાયું હતું. તે માટે કૃષિ મંત્રીએ રૂ.27.75 કરોડ રકમ ફાળવી હતી. પણ માંગ 6120 હેક્ટરમાં એટલે કે 50 ટકા બગીચા બની શક્યા અને તેની પાછળ માંગ 12 કરોડ આપવામાં આવ્યા હતા. ફૂલોના બગીચા 685 હેક્ટર વધારવાના હતા જે 298 હેક્ટર માંડ થઈ શક્યા હતા. આવું જ મરીમસાલામાં થયું છે. 350 હેક્ટરમાં મરામસાલાની સહાય આપવાની હતી તેની સામે 99 હેક્ટર થઈ શકી હતી.

શાકભાજી માટે 7500 હેક્ટરમાં સહાય આપવાની હતી જેમાં 5526 હેક્ટરમાં સહાય આપી શકાઈ હતી.

ગુજરાતમાં ખાનગી વેપારીઓ દ્વારા કુલ 12 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂ.95.62 કરોડ ખર્ચ ખાનગી લોકોએ કરેલું હતું. પણ સરકારે તેમાં રૂ.46 કરોડ ખર્ચને માન્ય ગણીને રૂ.17 કરોડની સબસીડી વેપારીઓને આપી હતી. જેમાં સૌથી વધુ સબસીડી તીરુપતી બાલાજી એગ્રી લીંકને રૂ.1.43 કરોડ, ઈસ્કોન બાલાજી ફુડ કંપનીને 1.83 કરોડ અને રાધે કોલ્ડ સ્ટોરેજને 1.43 સબસાડી આપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી ચાલતા 16 કોલ્ડ સ્ટોરેજની કુલ 5.46 કરોડની કિંમતમાં 1.67 કરોડ સબસીડી આપી હતી. આમ આધુનિક કક્ષાના તમામ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં આવી રહ્યાં છે અને સરકારે ઉત્તર ગુજરાતના પ્રોજેક્ટ ને જ સબસીડી આપી હોવાનું જણાય છે.[:en]Gandhinagar, August 01, 2020
The target set by the Gujarat government to plant new orchards of fruits and flowers and allocate funds for it could not be met in 2019. It decided to provide assistance to farmers to establish 122 nurseries at a cost of Rs 7.68 crore. But barely 62 nurseries could be built and that too amounted to Rs 42 lakh. Recently, a meeting has been held in the meeting of the Agriculture Department.

It was decided to plant orchards in an area of ​​11200 hectares. The Agriculture Minister had allocated Rs 27.75 crore for this. But 6120 hectares or 50 percent could be made. 12 crore farmers were given behind this. The flowering plantations spanned 685 hectares, which could barely be 298 hectares. The same thing has happened with spices. Spice yield support was to be provided in 350 hectares, while in 99 hectares.

Assistance was to be provided in 7500 hectares for vegetables, of which 5526 hectares could be supported.

In 2019, a total of 12 cold storages were set up by private traders in Gujarat. Of this, a total of 95.62 crores was spent by private individuals. But the government approved the expenditure of Rs 46 crore and gave subsidy of Rs 17 crore to the traders. The highest subsidy was given to Tirupati Balaji Agri Link Rs 1.43 crore, ISKCON Balaji Food Company Rs 1.83 crore and Radhe Cold Storage Rs 1.43 crore.

In North Gujarat, 16 solar-powered cold storages were subsidized by Rs 1.67 crore at a total cost of Rs 5.46 crore. Thus, all modern projects are coming up in North Gujarat and the government seems to have subsidized only North Gujarat projects.[:hn]गांधीनगर, 01 अगस्त, 2020

फल और  फूलों के नए बगीचे लगाने और इसके लिए धन आवंटित करने के लिए गुजरात सरकार द्वारा निर्धारित लक्ष्य को 2019 में पूरा नहीं किया जा सका। इसने 7.68 करोड़ रुपये की लागत से 122 नर्सरी स्थापित करने के लिए किसानों को सहायता प्रदान करने का निर्णय लिया। लेकिन मुश्किल से 62 नर्सरी बन पाईं और वह भी 42 लाख रुपये की। हाल ही में मीली कृषि विभाग की बैठक में ए बाते रखी गई है।

11200 हेक्टेयर क्षेत्र में फलो के बाग लगाने का निर्णय लिया गया। कृषि मंत्री ने इसके लिए 27.75 करोड़ रुपये आवंटित किए थे। लेकिन 6120 हेक्टेयर यानी 50 फीसदी बन सका। इसके पीछे 12 करोड़ किसानो को दीया गया था।  फूलों के बागानों का विस्तार 685 हेक्टेयर तक था, जो मुश्किल से 298 हेक्टेयर हो सकता था। यही बात मसालों के साथ भी हुई है। मसाला की पैदावार की सहायता को 350 हेक्टेयर में प्रदान किया जाना था, जबकि 99 हेक्टेयर में हो सका।

सब्जियों के लिए 7500 हेक्टेयर में सहाय दिया जाना था, जिसमें से 5526 हेक्टेयर को सहायता दिया जा सका था।

2019 में गुजरात में निजी व्यापारियों द्वारा कुल 12 कोल्ड स्टोरेज स्थापित किए गए थे। इसमें से कुल 95.62 करोड़ रुपये निजी व्यक्तियों द्वारा खर्च किए गए। लेकिन सरकार ने 46 करोड़ रुपये के खर्च को मंजूरी दे दी और व्यापारियों को 17 करोड़ रुपये की सब्सिडी दी। सबसे ज्यादा सब्सिडी तिरुपति बालाजी एग्री लिंक को 1.43 करोड़ रुपये, इस्कॉन बालाजी फूड कंपनी को 1.83 करोड़ रुपये और राधे कोल्ड स्टोरेज को 1.43 करोड़ रुपये दी गई।

उत्तर गुजरात में, 16 सौर ऊर्जा संचालित कोल्ड स्टोरेज को 5.46 करोड़ रुपये की कुल लागत पर 1.67 करोड़ रुपये की सब्सिडी दी गई। इस प्रकार, सभी आधुनिक परियोजनाएं उत्तर गुजरात में आ रही हैं और ऐसा लगता है कि सरकार ने केवल उत्तर गुजरात परियोजनाओं को सब्सिडी दी है।[:]