[:gj]ગુજરાતના 9 જિલ્લાના 190 હેક્ટરમાં તીડ છે, પણ ખેતીને કોઈ નુકસાન નથી[:en]There are locusts in 190 hectares in 9 districts of Gujarat, no harm to agriculture[:hn]गुजरात के 9 जिलों के 190 हेक्टेयर में टिड्डियां हैं, कृषि को कोई नुकसान नहीं [:]

[:gj]ગાંધીનગર, 23 મે 2020
ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે. 8થી 21 મે 2020 દરમિયાન 276 ટીમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 9925 હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવેલો હતો. 190 હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલા હતી. જેમાં 112 હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવેલું હતું.

સરેરાશ 150થી 2000 દરેક હેક્ટર તીડની સંખ્યા જોવા મળેલી છે. કૃષિ પાકને નુકશાન થયુ નથી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 9 જીલ્લા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીના 12 તાલુકાના 31 ગામોમાં તીડ જોવા મળેલા હતા.

રણતીડના ટોળા હજારો માઇલ દુરના દેશોમા જઇ ખેતી પાકોને મોટુ નુકશાન કરે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ રણતીડ 8 મે 2020ના રોજ બનાસકાંઠાં જીલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં જોવા મળ્યા હતા.

ગત વર્ષે 2019માં રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જીલ્લામાં આશરે 19 હજાર હેક્ટર વિસ્તારમાં તીડ નો ઉપદ્રવ જોવા મળેલો હતો.

ભારત સરકારના તીડ નિયંત્રણ એકમ દ્વારા મેલાથિઓન 96% જંતુનાશક દવાથી અંદાજીત 21 લીટર જથ્થો આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે તીડ નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ 20 ઇસી અને 50 ઇસી જંતુનાશક દવાનો 173 કિલોનો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવ્યુ છે.

ખેડુતો દ્વારા કરવામાં આવતા જંતુનાશક દવાના છંટકાવના ખર્ચની સહાય કરવામાં આવે છે.

એટલે રાજયના ખેડૂતો એ સહેજપણ ગભરાવાની જરૂરર નથી. સંભવિત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે. તેમ કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ જણાવ્યું હતું.[:en]Gandhinagar, 23 May 2020
Scattered locusts have been spotted in some areas of Gujarat. The survey was conducted by 276 teams from 8 to 21 May 2020. An area of ​​9925 hectares was surveyed. The presence of desert locusts was observed in an area of ​​190 hectares. The locusts were controlled with pesticides in an area of ​​112 hectares.

An average of 150 to 2000 locusts are found per hectare. Agricultural crops were not damaged. So far this year, locusts have been found in 31 villages in 9 districts, Banaskantha, Patan, Kutch, Morbi, Surendranagar, Bhavnagar, Ahmedabad, Gandhinagar and 12 talukas of Amreli.

Herds of rancid go to thousands of miles away and cause great damage to crops. This year, the first attack in the state was seen on May 8, 2020 in Mitha Vicharan village of Vav taluka of Banaskantha district.

Last year in 2019, locust infestation was found in an area of ​​about 19 thousand hectares in Kutch, Banaskantha, Patan district in the state.

An estimated quantity of 21 liters of Malathion 96% pesticide has been provided by the Locust Control Unit of the Government of India.

The Gujarat government has sprayed 173 kg of Chloropyrifos 20 EC and 50 EC pesticides for locust control.

The cost of pesticide spraying done by the farmers is assisted.

So the farmers of the state need not panic at all. The state government is fully equipped to deal with all possible situations. This was stated by Agriculture Minister Ranchod Faldu.[:hn]गांधीनगर, 23 मई 2020
गुजरात के कुछ इलाकों में बिखरे हुए टिड्डों को देखा गया है। सर्वेक्षण 8 से 21 मई 2020 के दौरान 276 टीमों द्वारा किया गया था। 9925 हेक्टेयर क्षेत्र का सर्वेक्षण किया गया था। 190 हेक्टेयर क्षेत्र में रेगिस्तानी टिड्डों की उपस्थिति देखी गई। 112 हेक्टेयर क्षेत्र में कीटनाशकों के साथ टिड्डियों को नियंत्रित किया गया था।

प्रति हेक्टेयर औसतन 150 से 2000 टिड्डे पाए जाते हैं। कृषि फसलों को नुकसान नहीं हुआ। इस वर्ष अब तक 9 जिलों, बनासकांठा, पाटन, कच्छ, मोरबी, सुरेंद्रनगर, भावनगर, अहमदाबाद, गांधीनगर और अमरेली के 12 तालुकाओं में 31 गांवों में टिड्डे पाए गए हैं।

बासी के झुंड हजारों मील दूर तक जाते हैं और फसलों को बहुत नुकसान पहुंचाते हैं। इस वर्ष, राज्य में पहला नशा, 8 मई, 2020 को बनासकांठा जिले के वाव तालुका के मिथा विचरन गाँव में देखा गया था।

पिछले साल 2019 में, राज्य के कच्छ, बनासकांठा, पाटन जिले में लगभग 19 हजार हेक्टेयर के क्षेत्र में टिड्डे की घुसपैठ पाई गई थी।

भारत सरकार की टिड्डी नियंत्रण इकाई द्वारा 21 लीटर मैलाथियान 96% कीटनाशक की अनुमानित मात्रा प्रदान की गई है।

गुजरात सरकार ने टिडपाइरिफोस 20 ईसी और 173 ईसी कीटनाशकों के टिड्डी नियंत्रण के लिए 173 किलोग्राम का छिड़काव किया है।

किसानों द्वारा किए गए कीटनाशक छिड़काव की लागत में मदद की जाती है।

इसलिए राज्य के किसानों को घबराने की जरूरत नहीं है। राज्य सरकार सभी संभावित परिस्थितियों से निपटने के लिए पूरी तरह से सुसज्जित है। यह बात कृषि मंत्री रणछोड़ फलदू ने कही।[:]