[:gj]વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરાની મુલાકાતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આવશે આથી ટ્રમ્પની મુલાકાત માટે સ્ટેડિયમ નજીક હેલિપેડ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમના કમ્પાઉન્ડ પાસે હનુમાન મંદિર પાસેથી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સહિતના વીવીઆઈપીની એન્ટ્રી થશે.
ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ‘હાઉડી મોદી’ની જેમ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે.જોકે, હજુ આ કાર્યક્રમને સત્તાવાર સમર્થન નથી મળ્યું પરંતુ આ મુલાકાત અંગે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિવેદન આપ્યું હતું.દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં નિવેદન આપ્યું હતું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાતે આવવાના છે
જેનો વિકાસ વડાપ્રધાન મોદીએ કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સંભવિત મુલાકાતને લઈને સાબરમતી વિસ્તારમાં રોડ રસ્તાના કામો પૂરજોશમાં છે. વિશ્વમાં સૌથી વધુ સુરક્ષા અમેરિકાના પ્રમુખને મળે છે. અમેરિકન પ્રમુખ જે વિસ્તારની મુલાકાત કરે છે તે વિસ્તારમાં પ્રોટોકોલ મુજબ હવાઈ મુસાફરી પણ ડિસ્ટર્બ થઈ જાય છે. અમેરિકન પ્રમુખ પોતાની કાર અને એરફોર્સના હેલિકોપ્ટરમાં જ પ્રવાસ કરે છે. જો, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ આવશે તો તે અમેરિકન એરફોર્સના હેલિકોપ્ટરમાં જ સવારી કરશે.[:]
![[:gj]અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે[:en]3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad[:hn]अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/04/1-3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે? [:en]Will CM Bhupendra Patel resign after showing his achievement?[:hn]अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/12/KUTCH3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં હૃદયના દર્દીમાં 4 વર્ષમાં 200 ટકાનો વધારો, શાળાના મેદાનો નથી એક કારણ[:en]200 percent increase in heart patients in Gujarat, lack of school grounds is also a reason[:hn]गुजरात में 4 साल में दिल के मरीजों में 200 फीसदी बढ़ोतरी, स्कूल का मैदान न होना भी एक वजह[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/WhatsApp-Image-2024-10-24-at-11.44.27.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એકાએક સારી શાળાઓ કેમ બનાવી? નગ્ન સત્ય જાણો[:en]Why did CM Bhupendra Patel suddenly build good schools? Know the naked truth[:hn]मुख्य प्रधान भूपेन्द्र पटेल ने अचानक क्यों बनाये अच्छे स्कूल? जानिए नंगा सच[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/20240711_120930.jpg?resize=218%2C150&ssl=1)