[:gj]NDDBએ 500 ગોબર પ્લાંટ આણંદમાં સ્થાપ્યા, આવા છે તેના પરિણામ[:en]NDDB has consequently set up 500 dung plants at Anand[:hn]NDDB ने परिणामस्वरूप आणंद में 500 गोबर प्लांट स्थापित किए हैं[:]

Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]75 વર્ષ પહેલાં આણંદના અજરપુર ગામે દૂધ સહકારી મંડળી ભારતમાં પહેલી બની હતી. શ્વેતક્રાંતિના બીજ રોપાયા હતા.  છાણની સ્લરીના ખાતર વ્યવસ્થાપન માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ-એનડીડીબીએ આખા દેશ માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તે માટે મોડેલ ગામની આણંદમાં પસંદગી કરીને ત્યાં ગોરબ ગેસ પ્લાંટ સ્થાપેલા છે.

છાણ ક્રાંતિનું પહેલું ગામ ઝાકળીયાપુરા

છાણ ક્રાંતિનું પહેલું ગામ – બોરસદ તાલુકાના ઝાકળીયાપુરા ગામે એનડીડીબી દ્વારા ગોબર ખાદ્ય મંડળીની રચના કરી છે. આવી મંડળીઓ આખા દેશમાં બનશે. એનડીડીબી દ્વારા આણંદના મુજકુવા ગામે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 38 પશુપાલક મહિલાઓ ગામની સહકારી મંડળીમાં જોડાઈ હતી. ગામમાં દૂધાળાં પશુઓ ધરાવતાં 368 પરિવારોને 2 ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતાં બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવ્યા છે. તેઓ બાયોગેસ પ્લાન્ટથી ઘરમાં રસોઇ માટે વિના મૂલ્યે બળતણ મેળવી રહ્યા છે. છાણની સ્લરીના પ્રતિ લીટરે રૂા. 1.50થી રૂ.2 અપાય છે. જેવી રબડી એવો ભાવ મળે છે. દૂધની જેમ, તેની ગુણવત્તાના માપદંડો બનાવ્યા છે.

ઝાકળીયાપુરા ગામમાં 368 બાયોગેસ પ્લાન્ટ

બેથી ત્રણ પશુઓ ધરાવતાં પશુપાલક દ્રારા 30-35 કિલો છાણથી રોજની સરેરાશ 60 લિટર છાણની રબડીનું વેચાણ કરવામાં આવે છે. રોજના રૂ.90થી 100ની આવક મળે છે. ઝાકળીયાપુરા ગામમાં 368 પરિવારો બાયોગેસ પ્લાન્ટમાંથી ગેસ બળતણ અને રોજ 22 મેટ્રિક ટન રબડીનું ઉત્પાદન કરે છે. જેમાંથી પશુપાલક પોતાની જરૂરિયાત પૂરી કર્યા બાદ વધેલી છાણની સ્લરીનું વેચાણ કરે છે. પશુપાલક રોજ સરેરાશ 10 મેટ્રિક ટન છાણની સ્લરીનું વેચાણ કરે છે. પશુપાલકોના વ્યક્તિગત બેંક ખાતામાં ચૂકવી આપવામાં આવે છે. દૂધ સહકારી મંડળી દ્વારા સંચાલન થાય છે.

કેટલા લોકોને તેનો ફાયદો થશે ?

(વધું આવતા અંકે)

પાછલો હપ્તો: જર્મન ટેકનોલોજીના ફ્લેગ્ઝી ગેસ પ્લાંટ સફળ કઈ રીતે થઈ રહ્યાં છે ?

[:en]75 years ago, the Milk Cooperative Society in Ajarpur village in Anand became the first in India. The seeds of the White Revolution were sown. The National Dairy Development Board-NDDB has prepared a project for the management of cow dung across the country. For this, Gobar Gas Plant has been set up in Model Village Anand.

Jhankhiyapura, the first village of Gobar Revolution

First village of Gobar Kranti – Jhankhiyapura village of Borsad taluka has formed a cow dung food society by NDDB. Such circles will be formed all over the country. NDDB has started a pilot project in Mujakuwa village in Anand, in which 38 rural women joined the village cooperative. A biogas plant of 2 cubic meters capacity has been provided to 368 families with milch animals in the village. They are getting free fuel for cooking at home from the biogas plant. Per liter in manure solution Rs. 1.50 to Rs. Just like rubber gets the same price. Like milk, its quality is measured.

368 biogas plant in Jhankhiyapura village

On average, 60 liters of fertilizer is sold to two to three animals by 30-35 kg of manure by a shepherd. Daily income is 90 to 100 rupees. In Jakiapura village, 368 families produce gas fuel and 22 metric tons of rubber per day from the biogas plant. Out of which the rustic sells the increased manure solution after meeting its requirement. The villager sells an average of 10 metric tons of manure slurry daily. Paid to pastor’s personal bank account. The milk is managed by a cooperative society.

How many people will benefit from it?

(More on next)

Last Article: How are German technology flaggy gas plants succeeding?

[:hn]75 साल पहले, आनंद में अजरपुर गांव में मिल्क कोऑपरेटिव सोसायटी भारत में पहली बार बनी। श्वेत क्रांति के बीज बोए गए थे। राष्ट्रीय डेयरी विकास बोर्ड-एनडीडीबी ने पूरे देश में गोबर के प्रबंधन के लिए एक परियोजना तैयार की है। इसके लिए, मॉडल गांव आनंद में गोबर गैस प्लांट स्थापित किया गया है।

झंकळियापुरा, गोबर क्रांति का पहला गाँव

गोबर क्रांति का पहला गाँव – बोरसद तालुका के झंकळियापुरा गाँव ने NDDB द्वारा एक गोबर खाद्य समाज का गठन किया है। इस तरह की मंडलियाँ पूरे देश में बनाई जाएंगी। NDDB ने आणंद के मुजकुवा गाँव में एक पायलट प्रोजेक्ट शुरू किया है, जिसमें 38 देहाती महिलाएँ गाँव की सहकारी समिति में शामिल हुईं। गाँव में दुधारू पशुओं वाले 368 परिवारों को 2 घन मीटर की क्षमता वाला बायोगैस संयंत्र उपलब्ध कराया गया है। उन्हें बायोगैस संयंत्र से घर पर खाना पकाने के लिए मुफ्त ईंधन मिल रहा है। खाद घोल में प्रति लीटर रु। 1.50 से रु। जैसे रबर को वैसा ही दाम मिलता है। दूध की तरह, इसकी गुणवत्ता को मापा जाता है।

झंकळियापुरा गाँव में 368 बायोगैस संयंत्र

एक चरवाहे द्वारा 30-35 किलोग्राम खाद से प्रतिदिन औसतन 60 लीटर खाद दो से तीन पशुओं को बेची जाती है। दैनिक आय 90 से 100 रुपये है। जकियापुरा गाँव में, 368 परिवार बायोगैस संयंत्र से प्रतिदिन गैस ईंधन और 22 मीट्रिक टन रबर का उत्पादन करते हैं। जिसमें से देहाती अपनी आवश्यकता को पूरा करने के बाद बढ़ी हुई खाद का घोल बेचता है। देहाती रोजाना औसतन 10 मीट्रिक टन खाद घोल बेचता है। पादरी के व्यक्तिगत बैंक खाते में भुगतान किया। दूध का प्रबंधन एक सहकारी समिति द्वारा किया जाता है।

कितने लोग इससे लाभान्वित होंगे?

(और भी आने को है)

पिछला हफ्ता: जर्मन तकनीक वाले झंडेदार गैस प्लांट कैसे सफल हो रहे हैं?

[:]