[:gj]કાળું જીરું ગુજરાતમાં થઈ શકે એવા સંજોગો, જીરું જ્યાં થાય ત્યાં કલોંજી થાય, યાદ શક્તિ વધારવા તે ટાલમાં વાળ લાવવા ઉપયોગ[:hn]मसाला पाको में आगे गुजरात अब काला जीरा की खेती की ओर, कंई रोगो में उपयोग [:]

[:gj]

અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2020

કાળી જીરી, કાળાજીરા, સતાઈવા નામના છોડના બીને  બ્લેક ક્યુમીન (નિઝેલા સેવટીવા), હિન્દી, પંજાબી અને ઉર્દુમાં તેને કલોંજી તરીકે ઓળખવામાં આવે છે. ખોરકાને સુગંધી બનાવવા, પીણા બનાવવા, મેડિશીન, ફાર્માસ્યુટીકલ અને પરફ્યુમ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે. અનેક બીમારીઓનો ઈલાજ છે. દવાઓ બનાવવામાં કલોંજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમ્યુન સિસ્ટમ અને એનહેન્સર માટે કામ આપે છે. અનેક પ્રકારના રોગમાં તે વપરાય છે.

વીઘે 20 મણ ઉત્પાદન મળે છે. 1700 -2600 ભાવ મળે છે. કાળાજીરાનુંવાવેતર ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધીમાં થાય છે. તેલ માટે સપ્ટેમ્બરમાં વાવેતર થાય છે. જ્યાં જીરૂં થાય ત્યાં કાળીજીરી થાય છે.

ગુજરાતમાં બીજ મસાલા પાકોમાં જીરુ, અજમો, સુવા, વરિયાળી, ધાણા, મેથી, શાહજીરુ, એનીસીડ, સેલરીનું વાવેતર થાય છે. ત્યાં મોટા ભાગે કાળી જીરી વાવી શકાય છે. શિયાળામાં થાય છે, વરસાદ પડેતો સુકાઈ જાય છે. ઝાંકળ નુકસાન કરે છે.

દુનિયામાં કાળીજીરી ઈજીપ્ત, ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, તૂર્કિ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળમાં થાય છે. તેની ખેતી મધ્યપ્રદેશ બિહાર અને આસામ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તામીલનાડુ, પશ્ચિમ બંગાળમાં થાય છે. હવે ગુજરાતમાં  કેટલાંક ખેડૂતો વાવેતર કરીને ઊંઝા ખેત ઉત્પન્ન બજારમાં વેચવા જાય છે. ગુજરાતમાં જીરુનું વાવેતર 2.25 લાખ હેક્ટરમાં થાય છે. 80 હજાર ટન પેદા થાય છે. એક હેક્ટરે 356 કિલો પેદા થાય છે. આમ જીરૂ કરતાં સારું ઉત્પાદન લઈ શકાય છે.

વાવેતર

પાક વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ વિકસાવી નથી. તેથી સ્થાનિક જાતોનું વાવેતર થાય છે. ઉત્પાદન ઓછું થાય છે પણ ભાવ સારા મળે છે.

ગુજરાત બહારની જાતો

એન. આર. સી. એસએસ-એએન -1: આ વિવિધ પાકે છે અને લગભગ 135 દિવસમાં તૈયાર છે. તેની સરેરાશ ઉપજ 8.0 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે અને અસ્થિર તેલનું પ્રમાણ 0.7 ટકા છે.

આઝાદ કાલોનજી:  145-150 દિવસમાં તૈયાર થાય છે. ઉપજ 10 હેક્ટર પ્રતિ ક્વિન્ટલ છે.

એન.એસ. 44- તે નિગેલાની અદ્યતન જાતિ છે. તે 150-160 દિવસમાં રસોઈ દ્વારા રાંધવામાં આવે છે. તે 4.5 થી 5.5 ક્વિન્ટલ / હેક્ટર સુધીનો છે. આમાં 2-3 વાવેતર અનુક્રમે 30, 60 અને 90 દિવસ પછી કરવું જોઈએ. હેક્ટર 7-8 ક્યુ. જેની બજાર કિંમત પ્રતિ ક્વિન્ટલ 20 હજારની આસપાસ જોવા મળે છે.

બેહાર વચ્ચે 20-30 સેમી, 1 સેમીની ઉંડે કરવામાં આવે છે. હેક્ટરે 7-8 કિલો વપરાય છે. બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખવા છોડની ફારવણી કરવી જોઈએ. 110-120 દિવસમાં તૈયાર થઈ જાય છે. કેપ્સુલમાંથી કાળા બીજ કાઢતા સુગંધ આવે છે. હાથથી આંગણી વડે દબાવતા કાળા રંગના બીજ છુટા પડી બહાર નીકળે અને સુગંધ આવે ત્યારે કાપણ કરવી જોઈએ.

રોગમાં વપરાય છે

વાયુ, કમરદર્દ, કૃમિ, ભૂખ, સોજા, પાચન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદય રોગ, બહેરાપણું, આંખો, વજન, કિડ, મેમરી બૂસ્ટ, અસ્થમા, કેન્સરનું જોખમ ઘટાડે, ધાવણ લાવનાર, ચામડી, પેશાબ વધારનાર, ગર્ભાશયનું સંકોચન, માસિક ધર્મ, આફરો મટાડનાર, વાળ, તાવ, ત્વચાના ફોલ્લા, ખીજવવું, કરડવાના કિસ્સા, સાંધા દુઃખાવામાં કલોંજી તેલમાં લસણને શેકી લગાવવું, પથરીમાં વાટી મધ સાથે, દરરોજ સેવન કરવા થી મગજ શક્તિ વધે છે અને યાદશક્તિ ઝડપી બને છે. લાંબા સમયની ઉધરસ, સવારે ખાલી પેટ પાણી સાથે લઈને રક્તની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. લેવાની માત્રા અડધી ચમચી સવાર સાંજ

વજન ઉતારે

રસોડામાં રહેલી કલોંજી વજન ઉતારવા માટે લાભદાયી છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કલોંજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. કલોંજી મેટાબોલિઝમ રેટ વધારવામાં મદદ કરે છે. તેથી વજન ઘટે છે.

ટાલમાં વાળ

ટાલમાં નવા વાળ ઉગાડી શકાય છે. વાળ ખરવા, વાળ સફેદ થઇ જવા, માથાનો દુખાવો, ખોડો, વાળને મજબુત,  ટાલ માં ફરી વાળ ઉગાડી શકાય છે. ટાલ પર લીંબુ ઘસીને તેલથી મસાજ કરીને અડધી કલાક પછી હુફાળા પાણીથી માથું ધોવું. કલોંજી ના તેલથી વાળ લાંબા, કાળા અને ઘાટા બને છે. માથાના દુખાવામાં તેનું માલીશ કરો.

તત્વો

નિગોલોન, એમિનો એસિડ અને સેપોનીન હોય છે. આ ઉપરાંત કલોંજીમાં ક્રૂડ ફાઈબર, પ્રોટીન, ફેટી એસિડ, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, એલ્કાલોઈડ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલું છે. 35 ટકા કાર્બોહાઇડ્રેટ, 21 ટકા પ્રોટીન અને 35-38 ટકા ચરબી જોવા મળે છે.

તેલ

તેલમાં નિજિલોન તત્વ. ઉડ્ડનશીલ તેલ (વોલેટાઈલ ઓઈલ) જેને મિઝેલોન , ખાંસી અને શરદી મટાડે છે. બીજમાં 0.5થી 1.4 % તેલ છે. કોસ્મેટિક્સ તેલ વપરાય છે

ચરબી માટે રિસર્ચ

ઈન્ડોનેશિયાનું વિજ્ઞાન જર્નલ ઓફ ઈંટર્નલ મેડિસિનના રિસર્ચમાં સામે આવ્યું છે કે, કલોંજી ખાવાથી પેટ પરની ચરબી ઓછી થાય છે. એક અઠવાડિયામાં અસર જોવા મળે છે. કલોંજીના ભૂકાને ગરમ પાણીમાં નાંખી  ચમચી મધ, અડધા લીંબુનો રસ એક દિવસમાં માત્ર 4-5 દાણા કાળીજીરી લેવી. વધારે પડતા સેવનથી એસિડિટી થાય છે.[:hn]

अहमदाबाद, 14 सितंबर 2020

गुजराती में काला जीरा, हिंदी, पंजाबी और उर्दू में इसे कलौंजी के नाम से जाना जाता है। चिकित्सा, दवा और इत्र उद्योगों में उपयोग किया जाता है। कई बीमारियों का इलाज है। कलौंजी का उपयोग दवाई बनाने में किया जाता है। प्रतिरक्षा प्रणाली और बढ़ाने के लिए काम करता है। इसका उपयोग कई बीमारियों में किया जाता है।

काला जीरा अक्टूबर से नवंबर के अंत तक लगाया जाता है। तेल के लिए सितंबर में लगाया गया। जहां जीरा है, वहां देखभाल है।

गुजरात में जीरा, अंजमो, सुवा, सौंफ, धनिया, मेथी, शाहजीरू, सौंफ, अजवाइन की खेती बीज मसाला फसलों में की जाती है, ज्यादातर काला जीरा वहां उगाया जा सकता है। सर्दियों में होती है, बारिश सूख जाती है। धुंध ने नुकसान पहुंचाया।

दुनिया में, मिस्र, भारत, पाकिस्तान, ईरान, इराक, तुर्की, श्रीलंका, बांग्लादेश, नेपाल में देखभाल की जाती है। इसकी खेती मध्य प्रदेश, बिहार और असम, उत्तर प्रदेश, राजस्थान, हिमाचल प्रदेश, तमिलनाडु, पश्चिम बंगाल में की जाती है। अब गुजरात में कुछ किसान अपनी उपज बेचने के लिए बाजार जाते हैं। गुजरात में, 2.25 लाख हेक्टेयर में जीरे की खेती की जाती है। 80 हजार टन का उत्पादन होता है। एक हेक्टेयर में 356 किलोग्राम उत्पादन होता है। इस प्रकार कलौंजी का बेहतर उत्पाद लिया जा सकता है।

रोपण

गुजरात के कृषिविदों ने फसल उपज किस्मों में सुधार नहीं किया है। इसलिए स्थानीय किस्मों की खेती की जाती है। उत्पादन कम है लेकिन कीमतें अच्छी हैं।

गुजरात के बाहर किस्में

एन आर सी। SS-AN-1: यह किस्म पकती है और लगभग 135 दिनों में तैयार हो जाती है। इसकी औसत उपज 8.0 क्विंटल प्रति हेक्टेयर और वाष्पशील तेल 0.7 प्रतिशत है।

आज़ाद कलौंजी: 145-150 दिनों में तैयार। उपज 10 क्विंटल प्रति हेक्टेयर है।

N.S. 44- यह निगेला की उन्नत नस्ल है। इसे 150-160 दिनों में पकाकर बनाया जाता है। यह 4.5 से 5.5 क्विंटल / हेक्टेयर तक होता है। इसमें 2-3 जुताई क्रमशः 30, 60 और 90 दिनों के बाद की जानी चाहिए। हेक्टर 7-8 q। बाजार में इसकी कीमत लगभग 20,000 रुपये प्रति क्विंटल है।

बीहर 20-30 सेमी, 1 सेमी गहरी के बीच किया जाता है। प्रति हेक्टेयर 7-8 किलोग्राम का उपयोग किया जाता है। दो पौधों के बीच 10 सेमी की दूरी रखने के लिए पौधों को काट देना चाहिए। 110-120 दिनों में तैयार। सुगंध कैप्सूल से काले बीज निकालने से आती है। काले बीज, जो हाथ से यार्ड द्वारा दबाए जाते हैं, जब वे बाहर निकलते हैं और सूंघते हैं, तो उन्हें काटा जाना चाहिए।

रोग में प्रयुक्त

पेट फूलना, पीठ दर्द, कृमि, भूख, सूजन, पाचन, मधुमेह, रक्तप्रदर, हृदय रोग, बहरापन, आंखें, वजन, बच्चा, याददाश्त बूस्ट, अस्थमा, कैंसर का खतरा कम करना, स्तनपान, त्वचा, मूत्र वर्धक, गर्भाशय संपीड़न, मासिक धर्म, हींग, बाल, बुखार, त्वचा के फफोले, चिड़चिड़ापन, दंश के मामलों, जोड़ों के दर्द, लहसुन को कलौंजी के तेल में भूनकर, पत्तों में शहद के साथ, रोजाना सेवन करने से मस्तिष्क की शक्ति बढ़ती है और याददाश्त तेज होती है। लम्बी खांसी, सुबह खाली पेट पानी के साथ लेने से रक्त की अशुद्धियाँ दूर होती हैं। खुराक आधा चम्मच सुबह और शाम

वजन कम करना

वजन कम करने के लिए किचन में कलौंजी फायदेमंद है। एंटीऑक्सीडेंट से भरपूर कलौंजी कोलेस्ट्रॉल को कम करती है। कलौंजी चयापचय दर को बढ़ाने में मदद करता है। इसलिए वजन कम करें।

गंजापन में बाल

गंजापन में नए बाल उगाए जा सकते हैं। बालों का झड़ना, सफ़ेद होना, सिरदर्द, रूसी, मजबूत बाल, गंजापन फिर से पैदा हो सकता है। गंजेपन पर नींबू रगड़ने और तेल से मालिश करने के बाद, आधे घंटे के बाद अपने सिर को गुनगुने पानी से धो लें। कलौंजी का तेल बालों को लंबा, काला और काला बनाता है। इसे सिर दर्द में मालिश करें।

तत्वों

इसमें निगोलोन, अमीनो एसिड और सैपोनिन होते हैं। इसके अलावा, कलोंजी में कच्चे फाइबर, प्रोटीन, फैटी एसिड, कैल्शियम, लोहा, सोडियम, पोटेशियम, अल्कलॉइड, लोहा, सोडियम, पोटेशियम और कैल्शियम शामिल हैं। 35 प्रतिशत कार्बोहाइड्रेट, 21 प्रतिशत प्रोटीन और 35-38 प्रतिशत वसा होता है।

तेल

तेल में निजिलोन तत्व। वाष्पशील तेल जो खसरा, खांसी और जुकाम को ठीक करता है। बीज में 0.5 से 1.4% तेल होता है। सौंदर्य प्रसाधन के तेलों का उपयोग किया जाता है

वसा के लिए शोध

इंडोनेशियन जर्नल ऑफ इंटरनल मेडिसिन के शोध से पता चला है कि कलोंजी खाने से पेट की चर्बी कम होती है। इसका असर एक हफ्ते में दिखता है। कलौंजी पाउडर को गर्म पानी में घोलकर, एक चम्मच शहद, आधे नींबू का रस लें और एक दिन में केवल 4-5 बीज लें। अत्यधिक सेवन से एसिडिटी होती है।[:]