[:gj]પત્રકાર ધવલ રૂપાણીને કેમ નડે છે, એક જ અહેવાલ નહીં અનેક અહેવાલો સરકાર સામે લખ્યા છે[:en]Why journalist Dhaval Patel is being harassed by Rupani Government[:hn]क्यों पत्रकार धवल पटेल को रूपानी सरकार परेशान कर रही हैं ? गुजरात के पत्रकार की कहानी[:]

[:gj]દિલીપ પટેલ,

allgujaratnews.in

અમદાવાદ, 12 મે 2020

રાજદ્રોહ હેઠળ  શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક સમાચાર આઇટમ અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ જણાવ્યું હતું. આ આરોપ રાજદ્રોહ માટે દાખલ કરાયો છે, જેમાં જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટાવી શકે અને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની વરણી કરી શકે છે.

જેમની સામે દેશદ્રોહનો ગુનો ભાજપની વિજય રૂપાણી સરકારે નોંધ્યો છે તે, ગુજરાતના બહાદુર પત્રકારની ઉંમર માત્ર 32 વર્ષની છે. સરકાર સામે ભય વગર લખવા માટે ધવલ પટેલ અમદાવાદમાં જાણીતા છે. તેમણે ભાજપ સરકારના અને સત્તાધિશોના અનેક કૌભાંડ જાહેર કર્યા છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં તે લડવા હંમેશ તૈયાર હોય છે. જો સરકારી તંત્ર કંઈ ખોટું કરે અને તેની પાસે પુરતા પુરાવા ન હોય તો પણ ઘણી વખત જોખમ ખેડીને આવા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતા સામે તે કોઈ ભય વગર ખૂલ્લા પાડતા રહ્યાં છે. સાચું લખવામાં ભારે હિંમત બતાવે છે. જેની તે કિંમત ચૂકવી રહ્યાં છે.

પ્રધાનો અને અધિકારીઓને હુકમ શાહી સામે તે લખે છે. જ્યાં રાજકારણીઓ ખોટું કરતાં દેખાય ત્યાં તે લખે છે. સત્તાના અનેક દલાલોની કાળા કામો તેણે જાહેર કર્યા છે.

ફેસ ઓફ નેશન

વડોદરામાં રહેતાં ડો. જ્યોતિર્નાથ કહે છે કે, મેં ધવલ સાથે ફેસ ઓફ નેશનમાં 7 વર્ષ કામ કરેલું છે. તેને સારી રીતે ઓળખું છું. 2010માં ચાલુ કરેલું. દર સોમવારે વાડજથી પ્રસિદ્ધ થાય છે. વાડજની ગોપી અન્નક્ષેત્રમાં ગોલમાલ પકડી હતી. ગોપી અન્નક્ષેત્રના ગોટાળા બહાર આવતાં 3 દિવસ બંધ કરાવામાં આવ્યું હતું.

નાનું અખબાર કેમ ચાલુ કર્યું ?

સત્ય વાત રજુ કરવા માટે તેમણે ફેસ ઓફ નેશન નામનું અખબાર શરૂ કર્યું હતું. જેમાં તે આક્રમક અહેવાલો લખતાં હતા. તેથી સરકાર, સત્તાધિશો, રાજ નેતાઓ સામે લડવા માટે ફેસ ઓફ નેશન નામનું અખબાર અને વેબસાઈટ શરૂ કરી છે. તેમ તેમણે જણાવ્યું હતું.

ઘણાં કૌભાંડ જાહેર કર્યા

આંગણવાડી કૌભાંડ, ભાજપ સરકારના ટેન્ડરોની ગોલમાલના કૌભાંડ, ધર્મમાં પેસી ગયેલાઓના કૌભાંડ,  મણિનગર કેસમાં ખૂનની ધમકી મળી હતી. જેમાં રાજકીય નેતાઓ પડેલાં હતા. અંબાજી ગોલમાલ ચાલતી હતી તે અહેવાલો છાપીને બંધ કરાવી હતી.

નડિયાદમાં કરોડોના કૌભાંડના અહેવાલ

નડિયાદના અધિકારી અને નડિયાદ નગરપાલિકાના કરોડોના કૌભાંડ જાહેર કર્યા હતા. ત્યારે તેની સામે ખંડણી – લાંચ માંગવાનો ગુનો દાખલ કરાયો છે. જે રીતે અમદાવાદમાં અનેક પત્રકારો કે જે સરકારના કૌભાંડ જાહેર કરે છે તેમની સામે આવા જ ખંડણીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેથી પકત્રકારો તેમની સામે લખતાં ડરે.

સરકારે સમાચારપત્ર બંધ કરાવ્યું

તેમણે ભાજપના નડિયાદના નેતાના અને સરકારની આલોચના કરતો એક સનસની ખેજ અહેવાલ પોતાના નાના સમાચાર પત્રમાં લખતો હતો ત્યારે કલેક્ટરે તે સમાચાર પત્ર બંધ કરી દેવા માટે નક્કી કરીને નોટિસ આપી હતી. જેની સામે ધવલ પટેલ લડ્યા હતા.

નડિયાદ નગરપાલિકાના કરોડો રૂપિયાના કૌભાંડ જાહેર કર્યા હતા. ભાજપ સરકારે કૌભાંડીઓ સામે કોઈ પગલાં ન લીધા પણ અધિકારીએ ધવલ સામે ખંડણીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

નડિયાદમાં ભાજપના ધારાસભ્ય અને દંડક પંકજ દેસાઈ સામે ધવલે લખ્યું ત્યારે હતું. તો નડિયાદ કલેક્ટરે ફેસ ઓફ નેશન છાપું 9 મહિના માટે બંધ કરાવી દીધું હતું. જેમાં ધવલ હાઈકોર્ટમાં ગયો હતો અને જીતી ગયો હતો. હાઈકોર્ટે કહ્યું કે કલ્કેટકરને કોઈ સમાચારપત્ર બંધ કરવાનો કોઈ હક્ક નથી.

ભાજપ જે અખબાર બંધ કરાવવા માંગતું હતું તે રૂપાણીની છાતી પર બેસીને સત્ય લખતું હતું. જે ભાજપના સરમુખત્યાર નેતાઓથી સહન થયું ન હતું.

ધવલ સામે રાજકીય ઈશારે લાંચ માંગવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અનેક વખત ધમકી

રાજનેતાઓના કૌભાંડો અને અધિકારીઓના કૌભાંડો તે છાપતાં રહેતાં હોવાથી તેને અનેક વખત ધમકી મળી છે. ધાર્મિક નેતાના મણિનગરના કૌભાંડ જાહેર કર્યા ત્યારે તેની હત્યા કરવાની ધમકી મળી હતી. જેમાં રાજકીય નેતા પણ રસ લઈ રહ્યાં હતા. અનેક વખથ રાજકીય ધમકી મળી હતી.

પેપર સારૂં ચાલે છે

2010માં ફેસ ઓફ નેશન અઠવાડિક શરૂ કર્યું હતું. વેબસાઈ પણ આ નામથી છે. ફેસ ઓફ નેશનની ફેસ બુક પર 38,000 લાઈક છે. હાલ કોરોના ચેપ હોવાથી પેપર બંધ છે પણ વેબસાઈટ અને ફેસબુક જેવા સોશિયલ મિડિયામાં તેના અહેવાલો લાખો લોકો વાંચે છે.

ખરું કારણ શું

રૂપાણી બદલાવાના છે એ અહેવાલો સેંકડોની સંખ્યામાં લખાયા છે. અખબારોએ લખ્યા છે. પત્રકારનો અધિકાર છે કે કોઈ રાજકીય ચહલપહલ ચાલતી હોય તો તે ધારણા તરીકે લખી શકે છે. અનેક પત્રકારોએ આ સમાચાર લખ્યા છે. પણ દેશદ્રોહનો ગુનો તો માત્ર ધવલ સામે જ કરાયો છે.

પણ ખરું કારણ તો અમદાવાદ શહેરમાં કોરોનામાં લોકો ટપોટપ મરી રહ્યાં હતા ત્યારે ધવલે વિજય નેહરાના કપડા ઊતારી લેતાં સત્ય અહેવાલો છાપ્યા હતા. જેમાં ભાજપની પોલ ખૂલતી હતી. તેમના આકરા અહેવાલોના કારણે નેહરાના સ્થાને રૂપાણીએ બીજા અધિકારીઓની નિમણૂક કરવી પડી હતી.

તેઓ રોજ જયંતી રવિના ખોટા નિર્ણય અંગે સાચું લખતાં હતા. કોરોનામાં વિજય રૂપાણીની સરકાર ખૂલ્લી પડી ગઈ હતી. હવે તેમાં તો સરકાર પગલાં લઈ ન શકે. સરકાર ધવલ સામે પગલાં લેવા માટે બહાનું શોધતી હતી. જે એક મુખ્ય પ્રધાન બદલાઈ શકે છે એવી ધારણા આધારિત અહેવાલ લખ્યો હતો.

સુબ્રહ્મણીયમ સ્વામિએ આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો કોરોના કાબુમાં આવી શકે છે એવું જાહેર નિવેદન ટ્વીટ પર કર્યું હતું. તો ભાજપના નેતા સુબ્રહ્મણીયમ સ્વામી સામે પોલીસે પગલાં લીધા નથી.

દેશદ્રોહનો ગુનો આ કેસમાં બનતો નથી. તે સરકાર પણ જાણે છે. પણ ધવલને દિવસો સુધી જેલ અને કાનૂની જંગ લડવો પડશે. સરકાર આ જ ઈચ્છે છે. જેથી પત્રકાર પરેશાન થાય. બીજા પત્રકારો તે જૂએ અને ધવલ જેવું લખતા ગભરાઈ એવું ભાજપ સરકાર ઈચ્છે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકાર પ્રશાંત દયાલ સામે પણ રાજદ્રોહનો ગુનો મોદીની સરકાર વખતે લગાવવામાં આવ્યો હતો.

રૂપાણી બદલાય છે તે અંગે બધાએ લખ્યું તેમની સામે કોઈ પગલાં ન લેવાયા

કેમેરામેન અને પત્રકાર

રિપોર્ટર અને કેમેરામેન તરીકે અમદાવાદમાં કામ કામ કરતો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એએનઆઈમાં કેમેરામેન તરીકે કામ કરેલું છે. તેમણે ઈન કેબલમાં વધું કામ કરેલું છે. સંદેશ અખબારમાં રિપોર્ટર તરીકે કામ કર્યું છે.  સંદેશ અમદાવાદ રિપોર્ટીંગ કરેલું છે. દિવ્ય ભાસ્કર, સિટી ન્યૂઝમાં કામ કર્યું છે.

કુટુંબ

મધ્યમ વર્ગથી આવેલો છે. પોતાની મહેનત આગળ આવેલા છે. સંયુક્ત પરિવાર છે. કુટુંબમાં તેમના પત્ની, પુત્રી અને માતા-પિતા છે. તેના દાદા જાણીતા એકવોકેટ હતા. સામાન્ય વ્યવસાય છે. ધવલ પાસે પત્રકારની ડીગ્રી નથી. પણ ટીવી ચેનલોમાં તે કેમેરામેન અને પત્રકાર હતા ત્યારે તે હંમેશ સત્યની પડખે રહેતો હતો. ઈન કેબલમાં સૌથી વધું કામ કરેલું છે. તેની આર્થિક સારી છે, તેથી સરકાર સામે લડી શકે છે. હમણાં જ તેઓ અમેરિકા, જાપાન પ્રવાસે જઈ આવ્યા છે.[:en]Dilip Patel
allgujaratnews.in

Ahmedabad, 12 May 2020

Under section 124-A (sedition) of the Indian Penal Code and the Disaster Management Act, against Dhaval Patel, editor of Gujarati news portal Face of Nation, for uploading a news item by Ahmedabad Crime Branch on Friday, 7 May 2020. The charge has been booked for treason, stating that the BJP high command may remove Chief Minister Vijay Rupani from his post and replace him with Union Minister Mansukh Mandavia.

The brave journalist of Gujarat is only 32 years old, against whom the BJP Vijay Rupani government has registered the crime of sedition. Dhaval Patel is known in Ahmedabad for writing against the government without fear. He has exposed several scams of the BJP government and the authorities. He is always ready to fight where things go wrong. Even if the government does something wrong and does not have enough evidence, it often exposes such corrupt officials and leaders without fear. Shows great courage in writing the truth.

Face of Nation

Dr. living in Vadodara. “I have worked with Dhawal in Face of Nation for 7 years,” says Jyotirnath. I know him well. Launched in 2010. Every Monday it is released from Vadaj, Ahmedabad. After exposing Vadaj’s Gopi food court scam was shut down for 3 days.

Why did you start a newspaper?

He started a weekly newspaper called Face of Nation, to tell the truth. In which he was writing aggressive reports. He started a newspaper and a website called Face of the Nation to fight against the anti-establishment, the government and the authorities, He said.

Many scams exposed

Anganwadi scam, BJP government’s tender rigging scam, religion scam, Had received death threats in maninagar case, In which political leaders were involved. Ambaji bungle was also stopped after they published news articles.

Exposed Crores Rupees scam in Nadiad

Exposed Nadiad officials and Nadiad municipality’s scams of crores of rupees. Because of that he has been charged with soliciting ransom-bribe. Similar ransom charges have been filed against several journalists in Ahmedabad who expose government scams. Therefore many reporters are afraid to write against them.

The government shut down the newspaper

He was writing a sensational report criticizing the BJP Nadiad leader and the government in his small newspaper when the collector issued a notice to close the newspaper. Against which Dhaval Patel fought and won.

Nadiad municipality had exposed to a scam of crores of rupees. The BJP government did not take any action against the scammers but the officials had filed a ransom case against Dhaval.

When Dhaval wrote against BJP MLA and Dandak Pankaj Desai in Nadiad, Nadiad Collector closed the Face of the Nation newspaper for 9 months. In which Dhawal fought in the High Court and won. The High Court said that Collector had no right to close any newspaper.

The newspaper that the BJP wanted to shut down was was writing expose and scams of rupani. Which was not acceptable by dictatorial leaders of the BJP. Dhaval was charged with soliciting bribes in a political gesture.

Threatened several times

He has been threatened many times as he publishes scams of politicians and government officials. He received death threats by religious leaders when he revealed the Maninagar scam. Political leaders were also involved. They received several political threats.

The paper doing well

Launched Face of Nation Weekly in 2010. The website also has this name. Face of Nation has 38,000 likes on Facebook. The paper is currently closed due to the corona epidemic but its reports are read by millions on their websites and Facebook.

What is the real reason

Hundreds of reports have been written in many newspapers and websites about Rupani being replaced as a CM. A journalist has the right to write about an assumption if there is a political movement going on. Many journalists have written about this news but the crime of sedition has been filed only against Dhaval.

But the real reason is that while people were dying from Corona in Ahmedabad city, Dhaval published true reports about Vijay Nehra’s failures because of that Rupani had to appoint other officers to replace Nehra.

He used to write openly about Jayanti Ravi’s wrong decisions. Vijay Rupani’s government was exposed in Corona by him but the government cannot take action against Dhaval. The government was looking for an excuse to take action against Dhaval, which they found when he wrote a report that a chief minister could be changed.

Subramaniam Swamy tweeted that Anandiben Patel could bring the corona situation under control if she is made the Chief Minister. But the police have not taken any action against BJP leader Subramaniam Swamy.

The crime of treason/sedition shouldn’t be applied in this case. The government knows this. But Dhawal will have to fight jail and legal battle for days. This is what the government wants. So that the journalist is disturbed. The BJP government wants other journalists to see this and panic. Times of India journalist Prashant Dayal was also charged with sedition during the Modi government.

Cameraman and journalist
Dhaval has worked as a cameraman at the international news organization ANI. He has done more work in In-cable. He has worked as a reporter in Sandesh newspaper, Divya Bhaskar, City News.[:hn]दिलीप पटेल
allgujaratnews.in

अहमदाबाद, 12 मई 2020

अहमदाबाद क्राइम ब्रांच द्वारा शुक्रवार को 7 मई 2020 को न्यूज आइटम अपलोड करने के लिए गुजराती समाचार पोर्टल फेस ऑफ नेशन के संपादक धवल पटेल के खिलाफ भारतीय दंड संहिता की धारा 124-ए (राजद्रोह) और आपदा प्रबंधन अधिनियम के तहत केस दर्ज कीया गया।

राजद्रोह के आरोप में बुक ईस लिये किया गया है, कि भाजपा हाईकमान मुख्यमंत्री विजय रूपानी को उनके पद से हटा सकता है और उन्हें केंद्रीय मंत्री मनसुख मंडाविया के साथ बदल सकता है.

गुजरात का बहादुर पत्रकार केवल 32 साल का है, जिसके खिलाफ भाजपा की विजय रूपानी सरकार ने देशद्रोह का अपराध दर्ज किया है। धवल पटेल अहमदाबाद में बिना किसी डर के सरकार के खिलाफ लिखने के लिए जाने जाते हैं। उन्होंने भाजपा सरकार और अधिकारियों के कई घोटाले उजागर किए हैं। वह हमेशा लड़ने के लिए तैयार रहता है जहां चीजें गलत हो रही हैं। यहां तक ​​कि अगर सरकार कुछ गलत करती है और उसके पास पर्याप्त सबूत नहीं है, तो यह अक्सर ऐसे भ्रष्ट अधिकारियों और नेताओं को बिना किसी डर के उजागर करती है। सच लिखने में बहुत साहस दिखाता है। जिसकी कीमत वे चुका रहे हैं।

मंत्रियों और अधिकारियों के खिलाफ लिखता है। वह लिखते हैं जहां राजनेता गलत प्रतीत होते हैं। उन्होंने कई दलालों के काले कामों को उजागर किया है।

फेस ओफ नेशन
वडोदरा के रहने वाले डॉ। ज्योतिरनाथ कहते हैं, “मैंने 7 सालों तक फेस ऑफ़ नेशन में धवल के साथ काम किया है।” मैं उसे अच्छी तरह जानता हूँ। 2010 में लॉन्च किया गया। हर सोमवार को वडाज से रिलीज होती है। वडाज की गोपी ने खाद्य न्यायालय में घेरा डाला। गोपी फूड कोर्ट का घोटाला सामने आने के बाद 3 दिनों के लिए बंद कर दिया गया था।

आपने एक छोटा अखबार क्यों शुरू किया?

उन्होंने सच्चाई बताने के लिए फेस ऑफ नेशन नामक अखबार शुरू किया। जिसमें वह आक्रामक रिपोर्ट लिख रहे थे। इसलिए सरकार, अधिकारियों ने राज नेताओं के खिलाफ लड़ने के लिए एक अखबार और फेस ऑफ द नेशन नामक एक वेबसाइट शुरू की है। उसने कहा।

कई घोटाले उजागर किए
आंगनबाड़ी घोटाला, भाजपा सरकार के टेंडर धांधली घोटाला, धर्म घोटाला, मणिनगर मामले में जान से मारने की धमकी मिली थी। जिसमें राजनैतिक नेता बिछे हुए हैं। अंबाजी मंदिर में चल रहे घोटाले की खबरें बनाई थी।

नडियाद में करोडो का घोटाला रिपोर्ट
नडियाद के अधिकारियों और नडियाद नगरपालिका ने करोड़ों रुपये के घोटाले लेखे थे। धवल के उसके खिलाफ फिरौती-घूस मांगने का मामला दर्ज किया गया है। अहमदाबाद में कई पत्रकारों के खिलाफ इसी तरह के फिरौती के आरोप लगाए गए हैं जो सरकारी घोटालों को उजागर करते हैं। ताकि पत्रकार भाजपा सरकार के खिलाफ लिखने से डरें।

सरकार ने अखबार बंद कर दिया
वह अपने छोटे अखबार में, भाजपा के नाडियाड के नेता और सरकार की आलोचना करते हुए एक सनसनीखेज रिपोर्ट लिख रहे थे, जब कलेक्टर ने अखबार को बंद करने का नोटिस जारी किया। जिसके खिलाफ धवल पटेल ने लड़ाई लड़ी थी।

नडियाद नगरपालिका ने करोड़ों रुपये का घोटाला घोषित किया था। भाजपा सरकार ने घोटाले करने वालों के खिलाफ कोई कार्रवाई नहीं की, लेकिन अधिकारी ने धवल के खिलाफ फिरौती का मामला दर्ज किया।

तभी  नाडियाड में भाजपा विधायक और दंडक पंकज देसाई के खिलाफ लिखा था। इसलिए नाडियाद कलेक्टर ने 9 महीने के लिए फेस ऑफ द नेशन अखबार को बंद कर दिया। जिसमें धवल हाईकोर्ट गए और जीत हासिल की। हाईकोर्ट ने कहा कि कलेक्टर को किसी भी अखबार को बंद करने का अधिकार नहीं था।

जिस अखबार को भाजपा बंद करना चाहती थी वह रूपानी की छाती पर बैठकर सच लिख रहा था। जो भाजपा के तानाशाह नेताओं को बर्दाश्त नहीं था। धवल पर राजनीतिक इशारे में घूस देने का आरोप लगाया गया था।

कई बार धमकी दी
उन्हें कई बार धमकी दी गई है क्योंकि वह नेताओं के घोटाले और अधिकारियों के घोटाले को छापते रहते हैं। मणिनगर घोटाले का खुलासा होने पर धार्मिक नेता को जान से मारने की धमकी मिली। राजनीतिक नेताओं में भी दिलचस्पी थी। कई राजनीतिक खतरे थे।

पेपर अच्छा जाता है
2010 में फेस ऑफ नेशन वीकली लॉन्च किया। वेबसाइट का यह नाम भी है। फेस ऑफ नेशन के फेसबुक पर 38,000 लाइक्स हैं। वर्तमान में कोरोना संक्रमण के कारण कागज बंद हो गया है लेकिन इसकी रिपोर्टें सोशल मीडिया जैसे वेबसाइटों और फेसबुक पर लाखों लोगों द्वारा पढ़ी जाती हैं।

क्या वास्तविक कारण है ?
कई रिपोर्ट में लिखा गया है कि रूपानी बदलने वाले हैं। अखबारों ने लिखा है। एक पत्रकार को यह मानने का अधिकार है कि क्या कोई राजनीतिक अटकले चल रही है। कई पत्रकारों ने इस खबर को लिखा है। लेकिन राजद्रोह का अपराध केवल  के खिलाफ किया गया है। क्यो ?

लेकिन असली कारण यह था कि जब लोग अहमदाबाद शहर के कोरोना में मर रहे थे, तब धवल ने विजय नेहरा के कपड़े उतार दिए और सच्ची खबरें प्रकाशित कीं। जिसमें बीजेपी की पोल खुल रही थी। रूपानी को अपनी कठोर रिपोर्टों के कारण नेहरा की जगह लेने के लिए अन्य अधिकारियों को नियुक्त करना पड़ा।

वह रोज जयंती रवीना के गलत फैसले के बारे में लिखते थे। विजय रूपाणी की सरकार को कोरोना में उजागर किया गया था। अब सरकार ईस के लीये कार्रवाई नहीं कर सकती। सरकार धवल के खिलाफ कार्रवाई करने का बहाना ढूंढ रही थी। जिसने इस धारणा के आधार पर एक रिपोर्ट लिखी कि एक मुख्यमंत्री बदल सकता है।

सुब्रमण्यम स्वामी ने ट्वीट किया कि अगर उन्हें मुख्यमंत्री बनाया जाता है तो आनंदीबेन पटेल को नियंत्रण में लाया जा सकता है। इसलिए पुलिस ने भाजपा नेता सुब्रमण्यम स्वामी के खिलाफ कार्रवाई नहीं की।

इस मामले में राजद्रोह का अपराध नहीं होता है। वह सरकार भी जानती है। लेकिन धवल को जेल और कानूनी लड़ाई कई दिनों तक लड़नी होगी। यही सरकार चाहती है। ताकि पत्रकार परेशान हो। भाजपा सरकार चाहती है कि अन्य पत्रकार भी इसे देखें और घबराएं। टाइम्स ऑफ इंडिया के पत्रकार प्रशांत दयाल पर भी मोदी सरकार के दौरान राजद्रोह का आरोप लगाया गया था। सभी ने लिखा कि रूपानी सरकार बदल रही था और उसके खिलाफ कोई कार्रवाई नहीं की गई थी

कैमरामैन और पत्रकार

धवल के पास पत्रकारिता की डिग्री नहीं है। लेकिन जब वह टीवी चैनलों में एक कैमरामैन और पत्रकार थे, तो वे हमेशा सच्चाई की तरफ थे। सबसे ज्यादा काम केबल में हुआ।
धवल ने अहमदाबाद में एक रिपोर्टर और कैमरामैन के रूप में काम किया। अंतर्राष्ट्रीय समाचार संगठन ANI में एक कैमरामैन के रूप में काम किया। उन्होंने इन-केबल में अधिक काम किया है। संदेश ने अखबार में रिपोर्टर के रूप में काम किया है।  दिव्या भास्कर ओर सिटी न्यूज़ टीवी में काम किया है।

परिवार
मध्यम वर्ग से धवल है। उनकी खुद की मेहनत से आगे आये है। संयुक्त परिवार है। परिवार में उनकी पत्नी, बेटी और माता-पिता शामिल हैं। उनके दादा एक प्रसिद्ध एकवोकेट थे। पिता का एक सामान्य व्यवसाय है।  इसकी अर्थव्यवस्था अच्छी है, इसलिए सरकार लड़ सकती है। वह अभी अमेरिका और जापान की यात्रा पर गए हैं।[:]