[:gj]કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ, રૂપાણીએ દરિયો સાફ ન કર્યો  [:en]Import of 1000 lakh tons of crude oil in Gulf of Kutch, destruction of life if dropped, Rupani did not clean the sea[:hn]कच्छ की खाड़ी में 1000 लाख टन कच्चे तेल का आयात, अगर गिरा तो जीवन का विनाश, रुपानी ने समुद्र की सफाई नहीं की[:]

[:gj]ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020

457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્રકારના મૃદુકાય, 27 પ્રકારના ઝીંગા, 30 પ્રકારના કરચલા, 200 પ્રકારની માછલી, 8 પ્રકારનાદરિયાઇ કાચબા, 94 પ્રકારના પાણીના પક્ષીઓ, 78 પ્રકારનાં જમીનના પક્ષીઓ છે. કચ્છના અખાતના પરવાળાના ખડકો પર દરિયાની ઓટમાં પગપાળા ફરી શકાય છે. જીવતું સ્વર્ગ મિનિટોમાં ખતમ થઈ શકે છે.

41 ટકા મૂરિંગ પોઇંટ અખાતમાં

ભારતના કૂલ 27 સિંગલ મૂરિંગ પોઇંટ પૈકી 11 માત્ર કચ્છના અખાતમાં છે. એટલે કે 41%. 2019ના 12 મહિનામાં ભારતની ક્રૂડ ઓઇલની આયાત 212.4 મિલિયન ટન થઈ હતી. તેના 50 ટકા એટલે કે 106 મિલિયન ટન કચ્છના અખાતમાં આયાત થાય છે. જેમાં રિલાયંસ મુખ્ય છે. માલવાહક જહાજમાં અકસ્માતના કારણે ઓઇલ પ્રસરવાની શકયતા વધુ રહે છે. જો મોટા પ્રમાણમાં ઓઈલ ઢોળાય તો કરોડો જિવો થોડી મિનિટોમાં જ ખતમ થઈ શકે છે.

મુખ્ય પ્રધાનની શેખી

21 ડિસેમ્બર 2016ના રોજ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે કચ્છનો અખાત સાફ કરાશે. દરિયાની સફાઈ કરાશે. જેને 4 વર્ષ પૂરા થવા આવ્યા છે. છતાં કચ્છનો 7300 વર્ગ કિલોમિટરનો દરિયો સાફ થયો નથી કે તે માટે દરિયાનું એક લીટર પાણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરાવી શક્યા નથી. તેઓ માત્ર વાતોના વાડા કરે છે, સમુદ્ર સાફ કરવાની વાતો કરીને કંઈ કરતાં નથી. દરિયાને સાફ કરવો સરળ નથી. અમદાવાદ શહેરની નીચે વહેતી સાબરમતી નદી દુનિયાની સૌથી વધું પ્રદુષિત નદીને તેઓ સાફ કરી શક્યા નથી ત્યાં દરિયો સાફ કરવાની વાત કરે છે.

દરિયો સાફ કરવાની વાતો

ભારતીય તટ રક્ષક દળ દ્વારા કચ્છના અખાતમાં હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એકસરસાઇઝ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાગરમાં પ્રદૂષણ નિવારવા માટે તટરક્ષક દળને પૂરો સહયોગ આપવાની જાહેરાત કરી હતી. સ્વચ્છ ભારતની જેમ સાગરને પણ સ્વચ્છ બનાવાશે, એવું નિવેદન આપ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, કચ્છનો અખાત સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. ત્યારે, જળસીમાની સુરક્ષા સાથે દરિયાઇ સંપદાના સંરક્ષણનું કાર્ય સરાહનીય છે. સાગરમાલા પ્રોજેકટ માટે ગુજરાતના પોર્ટના વિકાસ માટેની વાતો કહી હતી.

ઈકોસેન્સેટિવ અખાત

ઇકોસેન્સેટિવ એવા કચ્છના અખાતની જૈવિક સંપદાનું તથા સાગર સીમાનું રક્ષણ કરવામાં ભારતીય તટરક્ષક દળના 250 જવાનોની ભૂમિકાની વાત કરી હતી.

20થી 60 ફૂટ ઉંડો અખાત

અકસ્માતે દરિયામાં ઓઇલ ઢોળાય તો શું થાય, 7350 વર્ગ કિલોમિટરમાં કચ્છનો અખાત છે. જે 20થી 60 મીટર ઉંડું પાણી ધરાવે છે. તેની લંબાઈ 170 કિલો મીરટ છે. પહોળીઈ મુખ પાસે 75 કિલોમીટર છે. કંડલા, મુંદ્રા જેવા બંદરો આવેલા છે, જયાંથી ભારતના કૂલ આયાતના 74 ટકા કાચાતેલની આયાત થાય છે.

રિલાયન્સ તથા એસ્સાર

રિલાયન્સ તથા એસ્સાર કંપનીની રિફાયનરી કચ્છના અખાતમાં ઓઈલ ઉતારે છે અને મોકલે છે. આ ઓઈલ ઢોળાય કે પાણીમાં પ્રદુષણ થાય તો કચ્છના અખાતમાં મેન્ગ્રુવ અને પરવાળાના બેટ પણ આવેલા છે, તેની જૈવિક સંપદાનો નાશ થઈ શકે છે. તેની જવાબદારી ભારતીય તટરક્ષક દળને નોડેલ એજેન્સીની છે.

મોટા ઉદ્યોગો

રિલાયન્સ, એસ્સાર, અદાણી, એલ એન્ડ ટી, સૈલ, હજીરા, એક્સલ, નિરમા, આઈ.પી.સી.અલે. શીપબકે્રીંગ જવેી માટેી કંપનીઓ દરિયાકીનારા પર પોતના ઉદ્યોગો શરૂ કર્યા છે.

લેપ્ટા માછલીઓ

કચ્છના અખાતમા દરિયાઈ જીવો વિપુલ પ્રમાણમાં છે જે દ્વારકાથી નવલખી સુધી છે. કચ્છના અખાતમાં કાદવ વિસ્તાર છે. જ્યાં લેપ્ટા માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કચ્છના અખાત પાસે ઉદ્યોગો અને બંદરના કામકાજો વિસ્તરેલા છે. આ બધા પરિબળો દરિયાઈ સંપત્તિ અને પયાર્વરણને નુકશાન થયું છે.

સાધનો

2 પોલ્યુશનકન્ટ્રોલ વેસેલ, 2 ઓફ શોર પેટ્રોલ વેસેલ, 2 ઇન્ટરસેપ્ટર બોટ, 2 ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, એરફોર્સના 2 એરક્રાફટ, 1 હેલીકોપ્ટર છે. આઇ.સી.જી. પોલ્યુશન કંટ્રોલ વેસેલ (પી.સી.વી.) આઇ.સી.જી.એસ. સી. સીડ ફાસ્ટ પેટ્રોલ વહાણ આઇસીજીએસ અરિંજય અને ઇન્ટરસેપ્ટર બોટ આઇસીજીએસ સી-401, સી-152, સી-313 અને સી-116 છે. હેલી સીમર દ્વારા ઓઇલ એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવે છે. ટાઇડલ વેવ્ઝ હોય ત્યારે પણ ઓઇલને પ્રસરતું અટકાવવામાં આવે છે. એરફોર્સના એરક્રાફટ દ્વારા પોલ્યુશન કન્ટ્રોલ કરી શકાય છે.[:en]Gandhinagar, 1 December 2020

In the Marine Century of Gujarat Kutch, there is a high possibility of oil spill due to an accident in a cargo ship. If a large amount of oil spills, then in few minutes millions of marine lives could be killed.

457 square kilometers of marine century and 163 square kilometers of marine life in national parks. There are sea grasslands, islands, bays, salt agar, cherry forest, coral reefs, beaches, marshes, rocky shores. 108 types of algae, 8 types of cherries, 70 types of blue coral, 49 types of hard coral, 23 types of soft coral,  27 types of shrimp, 27 types of shrimp, 30 types of crabs, 200 types of fish, 8 There are types of sea turtles, 94 types of water birds, 78 types of land birds. The coral reefs of the Gulf of Kutch can be crossed on foot. The living paradise of the sea can end in minutes.

oil spills in the Gulf

Of the total 27 single point imports of India’s crude oil, 11 are in the Gulf of Kutch alone. That is 41%. From 12 months to 2019, India’s crude oil imports stood at 212.4 million tonnes. Is imported into the Gulf of Kutch. Reliance is the main one. Cargo ship accidents are more likely to cause oil spills. If a large amount of oil was spilled, in a few minutes millions of lives could be killed.

Chief Minister’s talks

On December 21, 2016, the Chief Minister announced that the Gulf of Kutch would be cleared. The sea will be clear. Which has come till the end of 4 years. However, the 7300 sq km sea of ​​Kutch has not been cleared, for which Chief Minister Vijay Rupani cannot get one liter of water. They just talk, do nothing to clear the sea. The sea is not easy to clean. The Sabarmati River, which flows under the city of Ahmedabad, talks of clearing the sea where they have not been able to clear the world’s most polluted river.

Talks about cleaning the sea

During the National Pollution Response Exercise organized by the Indian Coast Guard in the Gulf of Kutch, Chief Minister Vijay Rupani announced full cooperation to the Coast Guard to curb pollution at sea. The statement said that the sea would be made clean like a clean India. He also said that the Gulf of Kutch is also important in terms of security. Again, the work of conserving water as well as marine resources is commendable. Talked about development of Gujarat port for Sagarmala project.

Coast Guard

Eco-sensitive has the role of 250 Indian Coast Guard personnel in protecting the biological resources of the Gulf of Kutch and the maritime border.

Bay 20 to 60 feet deep

If oil spills into the sea by accident, the Gulf of Kutch covers 7350 square kilometers. Which is 20 to 60 meters deep water. Its length is 170 kg. The width is 75 kilometers near the mouth. There are ports like Kandla and Mundra from where 74% of India’s total crude oil is imported.

Reliance and Essar

Reliance and Essar Refinery in the Gulf of Kutch. If oil spills or pollutes the water, mangroves and coral bats are also found in the Gulf of Kutch, which can destroy its biological resources. It is the responsibility of the nodal agency for the Indian Coast Guard.

Big business

Reliance, Essar, Adani, L&T, SAIL, Hazira, Axel, Nirma, IPC. The companies have started their own businesses on the coast for shipbuilding.

Lepta fish

The Gulf of Kutch is rich in marine life from Dwarka to Navlakhi. There is a muddy area in the Gulf of Kutch. Where lepta fish is found in abundance. Industries and port operations are spread near the Gulf of Kutch. All these factors have caused damage to marine resources and the environment.

equipment

There are 2 pollution control vessels, 2 offshore patrol vessels, 2 interceptor boats, 2 fast patrol boats, 2 Air Force aircraft, 1 helicopter. ICG Pollution Control Vessel (PCV) ICGS c. The Seed Fast Patrol vessels are ICGS Arinjay and interceptor boats ICGS C-401, C-152, C-313 and C-116. The oil is collected and disposed of by the heli seamer. Oil is prevented from spreading even when there are tidal waves.[:hn]गांधीनगर, 1 दिसंबर 2020

गुजरात कच्छ का मरीन सेंचुरी में मालवाहक जहाज में दुर्घटना के कारण तेल फैलने की संभावना अधिक होती है। यदि बड़ी मात्रा में तेल फैलता है तो, कुछ ही मिनटों में करोडो जीवो की जान जा सकती थी।

कच्छ का मरीन सेंचुरी का 457 वर्ग किलोमीटर और राष्ट्रीय उद्यानों का 163 वर्ग किलोमीटर समुद्री जीवन का घर है। वहाँ समुद्री घास के मैदान, द्वीप, खण्ड, लवण अगर, चेरी वन, प्रवाल भित्तियाँ, समुद्र तट, दलदल, चट्टानी तट हैं। 108 प्रकार के शैवाल, 8 प्रकार की चेरी, 70 प्रकार के नीले मूंगे, 49 प्रकार के कठोर मूंगे, 23 प्रकार के नरम मूंगे, 200 प्रकार के नरम मूंगे, 27 प्रकार के चिंराट, 30 प्रकार के केकड़े, 200 प्रकार की मछली, 8 समुद्री कछुओं के प्रकार, 94 प्रकार के जल पक्षी, 78 प्रकार के भूमि पक्षी हैं। कच्छ की खाड़ी के प्रवाल भित्तियों को पैदल ही पार किया जा सकता है। समुद्र का जीवित  स्वर्ग मिनटों में खत्म हो सकता है।

खाड़ी में 41 प्रतिशत मौरंग अंक

भारत के कच्चे तेल का आयात कुल 27 एकल अंकों में से 11 अकेले कच्छ की खाड़ी में हैं। यानी 41%। 12 महीनों से 2019 तक भारत का कच्चे तेल का आयात 212.4 मिलियन टन रहा। कच्छ की खाड़ी में आयात किया जाता है। रिलायंस मुख्य है। मालवाहक जहाज में दुर्घटना के कारण तेल फैलने की संभावना अधिक होती है। यदि बड़ी मात्रा में तेल गिराया जाता तो कुछ ही मिनटों में करोडो जीवो की जान जा सकती थी।

मुख्यमंत्री की बाते

21 दिसंबर, 2016 को मुख्यमंत्री ने घोषणा की कि कच्छ की खाड़ी को साफ कर दिया जाएगा। समुद्र साफ हो जाएगा। जो 4 साल के अंत तक आ गया है। हालांकि, कच्छ के 7300 वर्ग किमी के समुद्र को साफ नहीं किया गया है, जिसके लिए मुख्यमंत्री विजय रूपानी को एक लीटर पानी नहीं मिल सकता है। वे सिर्फ बात करते हैं, समुद्र को साफ करने के लिए कुछ नहीं करते हैं। समुद्र को साफ करना आसान नहीं है। साबरमती नदी, जो अहमदाबाद शहर के नीचे बहती है, समुद्र को साफ़ करने की बात करती है जहाँ वे दुनिया की सबसे प्रदूषित नदी को साफ़ नहीं कर पाए हैं।

समुद्र को साफ करने की बात करता है

कच्छ की खाड़ी में भारतीय तटरक्षक बल द्वारा आयोजित राष्ट्रीय प्रदूषण प्रतिक्रिया अभ्यास के दौरान, मुख्यमंत्री विजय रूपानी ने समुद्र में प्रदूषण को रोकने के लिए तटरक्षक बल को पूर्ण सहयोग की घोषणा की। बयान में कहा गया है कि समुद्र को स्वच्छ भारत की तरह स्वच्छ बनाया जाएगा। उन्होंने यह भी कहा कि सुरक्षा की दृष्टि से कच्छ की खाड़ी भी महत्वपूर्ण है। फिर, जल के संरक्षण के साथ-साथ समुद्री संसाधनों के संरक्षण का कार्य सराहनीय है। सागरमाला परियोजना के लिए गुजरात बंदरगाह के विकास के बारे में बात की।

तटरक्षक

Ecosensitive ने कच्छ की खाड़ी और समुद्री सीमा के जैविक संसाधनों की सुरक्षा में 250 भारतीय तटरक्षक कर्मियों की भूमिका है।

खाड़ी 20 से 60 फीट गहरी

यदि दुर्घटना से तेल समुद्र में फैल जाता है, तो कच्छ की खाड़ी 7350 वर्ग किलोमीटर में होती है। जिसमें 20 से 60 मीटर गहरा पानी है। इसकी लंबाई 170 किलो है। मुंह के पास चौड़ाई 75 किलोमीटर है। कांडला और मुंद्रा जैसे बंदरगाह हैं, जहां से भारत के कुल कच्चे तेल का 74% आयात किया जाता है।

रिलायंस और एस्सार

कच्छ की खाड़ी में रिलायंस और एस्सार रिफाइनरी। यदि तेल पानी को बिखेरता या प्रदूषित करता है, तो कच्छ की खाड़ी में मैंग्रोव और मूंगा चमगादड़ भी पाए जाते हैं, जो इसके जैविक संसाधनों को नष्ट कर सकते हैं। यह भारतीय तटरक्षक के लिए नोडल एजेंसी की जिम्मेदारी है।

बड़ा कारोबार

रिलायंस, एस्सार, अदानी, एलएंडटी, सेल, हजीरा, एक्सल, निरमा, आईपीसी। कंपनियों ने जहाज निर्माण के लिए तट पर अपने स्वयं के व्यवसाय शुरू किए हैं।

लेप्टा मछली

कच्छ की खाड़ी द्वारका से नवलखी तक के समुद्री जीवों से समृद्ध है। कच्छ की खाड़ी में एक मैला क्षेत्र है। जहाँ लेप्टा मछली बहुतायत में पाई जाती है। कच्छ की खाड़ी के पास उद्योग और बंदरगाह संचालन फैला हुआ है। इन सभी कारकों ने समुद्री संसाधनों और पर्यावरण को नुकसान पहुंचाया है।

उपकरण

2 प्रदूषण नियंत्रण पोत, 2 अपतटीय गश्ती जहाज, 2 इंटरसेप्टर नौकाएं, 2 तेज गश्त करने वाली नौकाएं, वायु सेना के 2 विमान, 1 हेलीकॉप्टर हैं। ICG प्रदूषण नियंत्रण पोत (पीसीवी) आईसीजीएस सी। बीज फास्ट पैट्रोल वाहिकाएँ ICGS अरिनजय और इंटरसेप्टर नौकाएँ ICGS C-401, C-152, C-313 और C-116 हैं। हेली सीमर द्वारा तेल एकत्र किया जाता है और उसका निपटान किया जाता है। ज्वार की लहरें होने पर भी तेल को फैलने से रोका जाता है। वायु सेना के विमानों द्वारा प्रदूषण को नियंत्रित किया जा सकता है।[:]