Thursday, April 18, 2024

[:gj]ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની [:en...

ગાંધીનગર, 7 એપ્રિલ 2023 ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...

[:gj]રિલાયન્સ રિફાઈનરી ગુપ્ત રીતે રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ રિફાઈન કર...

14 ઓગષ્ટ 2022 યુક્રેન યુદ્ધ પછી યુએસએ ફેબ્રુઆરીમાં પ્રતિબંધો લાદ્યા હતા કે, ક્રૂડ તેલ, શુદ્ધ ઇંધણ, નિસ્યંદન, કોલસો અને ગેસ સહિત રશિયન મૂળના ઊર્જા ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયાના ક્રૂડ ઓઈલમાંથી બનેલા ઈંધણની નિકાસ પર પ્રતિબંધ પછી પણ ભારતે ઈંધણ ખરીદવા સામે અમેરિકાને વાંધો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર માઈકલ પા...

[:gj]ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)...

https://youtu.be/wsMwFRMfe1I 07 જૂલાઈ 2022, અમદાવાદ જામનગર શહેરમાં શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની યોજના પ્રમાણે રૂ.214 કરોડની યોજનાઓ શરૂ થઈ છે. JMCના 588 કામો માટે 43.85 કરોડ આપવામાં આવશે, એવું ગુજરાત સરકારે 6 જૂલાઈ 2022માં જાહેર કર્યું હતું. સરકારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન અંગે પણ કહ્યું કે ...

[:gj]જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ...

The record of the biggest flute in Jamnagar is now in the name of Pilibhit દિલીપ પટેલ, 20 એપ્રિલ 2022 પશુઓનું દૂધ દોહતી વખતે વાંસળીનો અવાજ સંભળાવવામાં આવે તો દૂધ વધુ આપે છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલે 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. સંગીતથી ગાય ન્યુટ્રલ થાય છે. સંગીત ચાલતું હોય ...

[:gj]12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછે...

https://youtu.be/1G3ymsXhjBI ગાંધીનગર, 7 મે 2021 ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે. ખેડૂત વિજ્ઞાની...
RUPALA MODI

[:gj]કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બ...

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
BHIKHU RSS

[:gj]ભાજપના મહામંત્રી દલસાણીયાના જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટીકીટ આપ...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા અને કૃષી પ્રધાન તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના બેવડા ધોરણ દેખાયા છે. જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટિકીટ આપી છે અને બીજી બાજું ડેપ્યુટી મેયરના સગાને ટિકીટ ન આપતાં તેમણે પાટીલના નિર્ણય સામે રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સ્થાનિક સ્વ...
Quinoa

[:gj]શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવે...

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021 કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે.  સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
SURAT KITCHEN

[:gj]અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું 55મું રસોયઘર જામનગરમાં શરૂં થયું, ગુજરાતમ...

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2020 રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જેએમસી)ના સહયોગથી નવું  રસોડું બનાવવામાં આવ્યું છે. રોજ 50,000 બાળકો માટે ભોજન તૈયાર કરવાની ક્ષમતા છે. પ્રથમ તબક્કામાં અક્ષય પાત્ર, મધ્યાહ્મ ભોજન (એમડીએમ) યોજનાના 33,375 લાભાર્થીઓને તથા આઈસીડીએસ કાર્યક્રમ અંતર્ગત 6000 બાળકોને ભોજન પૂરું પાડશે. હાલમાં અક્ષયપાત્ર ફ...
amrapar

[:gj]જામજોધપુર ભાજપના નેતાઓનું ખાણોનું કરોડોનું કૌભાંડ, અમરાપરની સરકાર...

ગાંધીનગર, 1 જાન્યુઆરી 2021 જામનગર જિલ્લાના જામનોધપુરના અમરાપર ગામની સરકારી જમીન પર લાખોટન કિંમતી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે. જે અંગેની ફરિયાદ જામનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ કરવામાં આવી છે. જેની તપાસ કરવા માટે માંગણી થઈ છે. ખોટા નકશાઓ બનાવી, તે આધારે ખાણની લીઝ મંજુર કરાવી રાજયની માલીકીની જમીનમાંથી ખનીજ મેળવી લેવામાં આવેલું છે. તે ખનીજ...

[:gj]કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર...

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...

[:gj]કોરોનામાં રિલાયન્સ રિફાઈનરી ચાલું રહી [:]

રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયા...

[:gj]જૂનાગઢ કૂષિ વિશ્વ વિદ્યાલય દ્રારા મગફળી બિયારણનું ઓનલાઇન વેચાણ [:...

જૂનાગઢ, એપ્રિલ 20, 2020 જૂનાગઢ તા.૨૦ જૂનાગઢ કૂષિ યુનિવર્સિટી દ્રારા આગામી ખરીફ ૨૦૨૦ વાવેતર માટે મગફળીની જીજી-૨૦ અને જીજેજી-૨૨ જાતોના બિયારણની ફાળવણી માટેની ઓનલાઇન નોંઘણી માટે ની અરજી જૂ.કૂ.યુ.ની વેબસાઇટ www.jau.in ઉપર તા. ૨૭-૦૪-૨૦૨૦ થી તા. ૦૬-૦૫-૨૦૨૦ સુઘી કરવાની રહેશે. અરજી મંજુર થયેલી રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર મગફળી વેચાણ અંગેની SMS થી જાણ કરવ...

[:gj]સોશિયલ મીડિયાએ 400 કિ.મી. દૂર દર્દીને બચાવી લીધો[:]

નાની બેરના વૃધ્ધાએ ૪૦૦ કિ.મી.દુર ઘેર બેઠા મેળવી બ્લડપ્રેશર અને મગજની દવા, ગુજરાતમાં લાખો લોકોને આવી મદદની જરૂર છે. કોણ આપશે તેમને મદદ ? ભુજ, ગુરૂવારઃ વિશ્વને આંગળીના ટેરવે રમતું કરનાર સોશિયલ મીડિયા સહાય કરાવવામાં પણ અદભૂત છે. કચ્છના અબડાસા તાલુકાના છેવાડાના ગામ નાની બેરમાં એક ઘટના બની છે. અબડાસાના પ્રાંત અધિકારીના ટવીટર એકાઉન્ટ પર કચ્છના આદિપુર...

[:gj]જામનગરમાં 10 જમીન કૌભાંડો, ભાજપના બાબુ બોખીરીયા પણ કૌભાંડમાં ખરા[...

જામનગરના નાઘેડી ગામમાં 123 હેક્ટર સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન પરની 2 એકર જમીન મનસુર મામદ સાંઇચા, આમદ ઉમર ખફી, અસગર જુમા દોદેપોત્રા, હનીફ જુમા દોદેપોત્રા, રજાક સીદીક ખીરાએ સરકારી જમીન પચાવી પાડી હતી. નાઘેડી ગામના રેવન્યુ જુના સર્વે નં.187 પૈકી (નવા સર્વે નં. 287)ની આ જમીન છે. સરકારની માલીકીની જમીન બળજબરીથી જેસીબી મશીન ચલ...