[:gj]Ladakh has been branded by APEDA Organic Fruit Sea Buckthorn, nothing for Dang of Gujarat
ગાંધીનગર, 26 જૂલાઈ 2021
લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ અને પ્રમોશન માટે એપેડા વિશેષ સહાય આપશે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. દવા માટે ઉપગોય થાય છે તે સી બકથોર્ન નામના ફળના બ્રાન્ડિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. જે વિટામિન સી, ઓમેગા અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપુર ફળ છે. વળી, ખેડુતોને -25 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ઉગતા પાંદડાવાળા શાકભાજી ઉગાડવામાં મદદ મળી રહી છે. ડાંગના 30 હજાર ખેડૂતોની 15 ખેત પેદાશોને એપેડા બજાર ઊભું કરવા કામ કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.
ગુજરાતમાં ડાંગ જિલ્લો ઓર્ગેનિક બનાવવામાં આવી રહ્યો છે પણ તેને માટે એપેડાઈ આજ સુધી કોઈ મદદ કરી નથી. તેથી હવે કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા સમક્ષ ડાંગને મદદ કરવા માટે ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે.
લદ્દાખથી કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારના બાગાયત, કૃષિ, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓના સહયોગથી એપીડાએ, કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા, ખેડુતો તેમજ ઉદ્યમીઓની તૈયારીમાં વધારો એક વ્યાપક ક્રિયા યોજના.
લદાખના અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન એપેડા અધિકારીઓએ ખેતીમાં રસાયણોનો ઓછામાં ઓછો વપરાશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
બ્રાંડિંગમાં મદદ માટે એપેડાએ રસાયણો અને ખાતરોનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.
લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ, પ્રમોશન અને માર્કેટિંગ માટે તકનીકી સહાય પૂરી પાડશે.
મિશન ઓર્ગેનિક માટે ઓર્ગેનિક સ્ટડી ગ્રુપ બનાવ્યું છે, જે ‘ઓર્ગેનિક’ સર્ટિફિકેશન અને તેના પ્રમાણપત્ર આપવા માટેના દસ્તાવેજો તૈયાર કરવાના વિવિધ તબક્કામાં પ્રક્રિયા તૈયાર કરી અમલીકરણ કરી રહ્યું છે.
એપેડા લેહ અને લદાખ જિલ્લાના કૃષિ અને બાગાયત વિભાગો, શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી, ડીઆઈએઆર, જમ્મુ અને લદ્દાખમાં કૃષિ ક્ષેત્રના વ્યાપક વિકાસ માટે સતત કાર્યરત છે.
ડાંગના 310 ગામના 30 હજાર ખેડૂતો પાસે 53,000 હેક્ટર જમીન છે. જે 5 વર્ષમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં બદલવાની હતી. ખેડૂતોને પ્રોસેસીંગ અને વેલ્યૂ એડિશન કરવા સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હાલ કોઈ વ્યવસ્થા નથી. તે માટે કેન્દ્ર સરકારની કોઈ મદદ મળી રહી નથી.

ડાંગમાં સજીવ પાક તરીકે
ચોમાસામાં 12 પ્રકારના ડાંગરની જાતો છે. જેમાં દૂધ મલાઈ, લાલ બાવટે, કુડિયા, બંગાળો, આંબમોર, તુલસે, કાજળહરે, ખડસી, પેજીયા, મશુરી, કોલપી, ચિમનસાળ, ઘુડિયા, ટાયચુન, કાળોભાત, સટીયા, દુમનીયા, કમોદ, , કવચી, કડા, ચીરલી, લાલકડા, દૂધમલાઈ, કાંજણ હરે, દેશી કોલમ, લાલ નાગલી, દેશી અડદ દાળ, તુવેર દાળ, મગફળી, વરઈ, સોયાબીન, ચણા, ઘઉં, કેરી, મગફળી, શાકભાજી, કાજુ તથા ખરસાણી, સફેદ અને લાલ નાગલી, વરી, સાવા, બરટી, કોદરા, ભાદલા, રાઅ જેવા પાકો પરંપરાગત ખેતી પધ્ધતિ પેદા થાય છે. જેનું વિશ્વ કક્ષાએ બજાર શોધી આપવા માટે એપેડા મદદ કરતું નથી.[:en]Gandhinagar, 26 July 2021
APEDA will provide special assistance for branding and promotion of Ladakh products. The target is to make Ladakh an organic zone by the year 2025. A lot of emphasis will be placed on the branding of a fruit called sea buckthorn which is used for medicine. Fruits are rich in vitamin C, omega and other essential nutrients. In addition, farmers are being helped to grow leafy vegetables that grow at -25°C. The farmers are demanding that 15 agricultural products from 30,000 farmers in Dang be used to set up APEDA market.
Gujarat’s Dang district is being made organic, but till date it has not helped. Therefore, now the pressure is increasing on the Gujarat government to help Dang in front of Agriculture Minister Parshottam Rupala.
A Comprehensive Action Plan for Promotion of Export of Agricultural Products from APIDA, Ladakh in collaboration with the officials of Department of Horticulture, Agriculture, Commerce and Industry of the Central Government, along with preparation of farmers entrepreneur
During an interaction with the officials of Ladakh, APEDA officials stressed on the need to use minimum amount of chemicals in agriculture.
To help in branding, APEDA has urged not to use chemicals and fertilisers. The target is to make Ladakh an organic zone by the year 2025.
To provide technical support for branding, promotion and marketing of Ladakh products.
The Mission has set up an Organic Study Group for Organics, which is formulating and implementing the process at various stages of issuance of ‘Organic’ certification and preparation of documents for its certification.
APEDA Leh and Ladakh District Agriculture and Horticulture Departments, Sher-e-Kashmir University of Agricultural Science and Technology, DIAR, is continuously working for the comprehensive development of agriculture sector in Jammu and Ladakh.
30,000 farmers from 310 villages of Dang have 53,000 hectares of land. Which was to be converted to organic farming in 5 years. Marketing system will be set up for farmers to do processing and value addition. Currently there is no arrangement. There is no help from the central government for this.
As an organic crop in Dang
There are 12 varieties of paddy in monsoon. In which Milk Cream, Lal Bawte, Kudiya, Bengali, Ambamor, Tulsi, Kajalhare, Khadi, Pejia, Mussoorie, Kolpi, Chimansal, Ghudia, Taichun, Kalobhat, Satia, Dumania, Kamod, Kawachi, Kada, Chirali, Lalkada, Milk Kanjan Hare Are included. , Desi Kolam, Lal Nagli, Desi Adad Dal, Toovar Dal, Groundnut, Varai, Soyabean, Gram, Wheat, Mango, Groundnut, Vegetables, Cashew and Kharsani, White and Red Nagli, Vari, Sava, Barti, Kodra, Bhadla, Crops As Ra is produced by traditional farming method. Which does not help APEDA to find the global market.[:hn]गांधीनगर, 26 जुलाई 2021
एपीडा लद्दाख उत्पादों की ब्रांडिंग और प्रचार के लिए विशेष सहायता प्रदान करेगी। वर्ष 2025 तक लद्दाख को जैविक क्षेत्र बनाने का लक्ष्य है। समुद्री हिरन का सींग नामक फल की ब्रांडिंग पर बहुत जोर दिया जाएगा जिसका उपयोग दवा के लिए किया जाता है। फल विटामिन सी, ओमेगा और अन्य आवश्यक पोषक तत्वों से भरपूर होते हैं। इसके अलावा, किसानों को -25 डिग्री सेल्सियस पर बढ़ने वाली पत्तेदार सब्जियां उगाने में मदद की जा रही है। किसान मांग कर रहे हैं कि डांग में 30,000 किसानों के 15 कृषि उत्पादों का उपयोग एपीडा बाजार स्थापित करने के लिए किया जाए।
गुजरात के डांग जिले को जैविक बनाया जा रहा है लेकिन अपदाई ने आज तक इसके लिए कोई मदद नहीं की है। इसलिए अब गुजरात सरकार पर कृषि मंत्री परसोत्तम रूपाला के सामने डांग की मदद करने का दबाव बढ़ रहा है.
एपीआईडीए, लद्दाख से कृषि उत्पादों के निर्यात को बढ़ावा देने के लिए केंद्र सरकार के बागवानी, कृषि, वाणिज्य और उद्योग विभाग के अधिकारियों के सहयोग से कृषि उत्पादों के निर्यात को बढ़ावा देने के लिए एक व्यापक कार्य योजना, किसानों की तैयारी के साथ-साथ उद्यमी
लद्दाख के अधिकारियों के साथ बातचीत के दौरान, एपीडा के अधिकारियों ने कृषि में न्यूनतम मात्रा में रसायनों का उपयोग करने की आवश्यकता पर बल दिया।
ब्रांडिंग में मदद के लिए एपीडा ने रसायनों और उर्वरकों का उपयोग नहीं करने का आग्रह किया है। वर्ष 2025 तक लद्दाख को जैविक क्षेत्र बनाने का लक्ष्य है।
लद्दाख उत्पादों की ब्रांडिंग, प्रचार और विपणन के लिए तकनीकी सहायता प्रदान करना।
मिशन ने ऑर्गेनिक्स के लिए एक ऑर्गेनिक स्टडी ग्रुप बनाया है, जो ‘ऑर्गेनिक’ प्रमाणीकरण जारी करने और इसके प्रमाणीकरण के लिए दस्तावेज़ तैयार करने के विभिन्न चरणों में प्रक्रिया तैयार और कार्यान्वित कर रहा है।
एपीडा लेह और लद्दाख जिला कृषि और बागवानी विभागों, शेर-ए-कश्मीर कृषि विज्ञान और प्रौद्योगिकी विश्वविद्यालय, डीआईएआर, जम्मू और लद्दाख में कृषि क्षेत्र के व्यापक विकास के लिए लगातार काम कर रहा है।
डांग के 310 गांवों के 30,000 किसानों के पास 53,000 हेक्टेयर जमीन है. जिसे 5 साल में जैविक खेती में बदलना था। किसानों के लिए प्रोसेसिंग और वैल्यू एडिशन करने के लिए मार्केटिंग सिस्टम स्थापित किया जाएगा। वर्तमान में कोई व्यवस्था नहीं है। इसके लिए केंद्र सरकार की ओर से कोई मदद नहीं मिल रही है।

डांग में एक जैविक फसल के रूप में
मानसून में धान की 12 किस्में होती हैं। जिसमें मिल्क क्रीम, लाल बावटे, कुड़िया, बंगाली, अंबामोर, तुलसी, काजलहरे, खडी, पेजिया, मसूरी, कोलपी, चिमनसाल, घुड़िया, ताइचुन, कालोभट, सतिया, डुमनिया, कमोद, कवाची, कड़ा, चिराली, लालकड़ा, दूध कंजन हरे शामिल हैं। , देसी कोलम, लाल नगली, देसी अदद दाल, तुवर दाल, मूंगफली, वरई, सोयाबीन, चना, गेहूं, आम, मूंगफली, सब्जियां, काजू और खरसानी, सफेद और लाल नगली, वरी, सावा, बरती, कोदरा, भादला, फसलें जैसे रा का उत्पादन पारंपरिक कृषि पद्धति द्वारा किया जाता है। जो एपीडा को वैश्विक बाजार खोजने में मदद नहीं करता है।[:]

You must be logged in to post a comment.