[:gj]પીપરમીંટની માલામાલ ખેતી Mint cultivation[:en]Mint cultivation in Gujarat [:hn]गुजरात में पुदीना की खेती Mint cultivation[:]

[:gj]દિલીપ પટેલ – 20 જાન્યુઆરી 2022
વૈજ્ઞાનિક સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CSIR-CIMAP) કે જે ખેડૂતોને મેન્થલ મિન્ટ જેવા રોકડિયા પાકોના બિયારણો તૈયાર કરી આપે છે. ખેડૂતોને ઔષધીય અને સુગંધિત છોડ આપે છે.

જે નિસ્યંદન એકમો અને તેના બજાર અને ખેતીની તકનીકો વિશે ખેડૂતો માહિતી મેળવી રહ્યાં છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોના 35 હજાર ખેડૂતોને ફૂદીના-મેંથના છોડ આ વર્ષે આપવામાં આવશે.

ભારત કુદરતી ફૂદીનાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. ભારતમાં લગભગ 3 લાખ હેક્ટરમાં ફૂદીનાની ખેતી થાય છે. દર વર્ષે લગભગ 30 હજાર મેટ્રિક ટન ફૂદીનાના તેલનું ઉત્પાદન થાય છે.

પરંપરાગત ખેતી છોડીને મેન્થા ખેડૂતોની પ્રથમ પસંદગી બનીને તેમની આર્થિક સમૃદ્ધિનો આધાર બન્યો છે. મેન્થા તેલમાંથી તૈયાર થતા ક્રિસ્ટલ્સની નિકાસ થાય છે.

મેન્થાની ખેતી નસીબ બદલી શકે છે. ખેડૂતો એક એકરમાં પાકની ખેતી કરીને એક લાખ રૂપિયા સુધી મળે છે જેમાં મહેનત સાથે 70 હજારનો નફો કમાઈ શકે છે. સારો નફો મળે છે.

ખેતીની શરુઆત ઠંડી ઓછી થાય એટલે તરત જ, લગભગ જાન્યુઆરીના અંતથી મધ્ય એપ્રિલ સુધી તેનું વાવેતર કરવામાં આવે છે. 90 દિવસમાં જૂનમાં, પાક લણણી માટે તૈયાર હોય છે.

એક વીઘામાં લગભગ 12-15 કિલો મેન્થા તેલ નીકળે છે. મેન્થા તેલ અને ક્રિસ્ટલની તૈયારી માટેના ઘણા પ્લાન્ટ્સ છે.

ખેડૂત એક હેક્ટરમાં મેન્થામાંથી લગભગ 100 લિટર તેલ મેળવે છે. જે બજારની વધઘટ પ્રમાણે 900થી 1300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ત્રણ મહિનામાં 1 લાખની કમાણી થઈ જાય છે. ભારતમાં ફૂદીનાના તેલની ભારે માંગ છે. ખેતર પરથી ખરીદી થઈ રહી છે. લાખોની કમાણી આપતો આ પાક ગુજરાતમાં આ વર્ષે 300 એકરમાં થાય એવી શક્યતા છે.

રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. ફુદીનાના નિયમિત સેવનથી આશરે 70 રોગો દૂર થઈ શકે છે.

તેલની ખેતી
કોરાનાના સમયમાં દવાથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સ અને ફૂડ આઈટમોમાં મેન્થા ઓઈલની માંગ સતત વધી રહી છે. તેલનો ઉપયોગ તુથપેસ્ટ, માથાનું તેલ, સાબુ, પાઉડર, દવા, ફ્લોક ધોવા, ગુટખા, તમાકું, ઠંડાપીણા, કફ-સીરપ, ચોકલેટ, પીપરમીન્ટ, વિક્સ જેવી ફાર્મસી પ્રોડક્ટ, બેકરી, કોસ્મેટિકમાં થાય છે. બિસ્કીટ ચોકલેટ, ઠંડા પીણા, પોતા મસાજ તેલમાં વપરાય છે. બ્યુટી પાર્લરમાં અને કોસ્મેટિક્સમાં ભરપુર ઉપયોગ થાય છે.

મેન્થા તેલના ભાવમાં 2-3 વર્ષથી નોંધપાત્ર ઘટાડો થયો છે.

લખનૌની CIMAP અને કનૌજાની FFDC સંસ્થાના વિજ્ઞાનીઓએ ગુજરાતમાં ખેતી માટે અનુકુળ વાતાવારણ જણાવ્યું છે. પંચમહાલ અને નર્મદા જિલ્લામાં ખેતી સારી થઈ શકે એવું કહ્યું છે. ગાંધીનગર ઔષધી બોર્ડ કે હોર્ટીકલ્ચર બોર્ડમાં ખેતીમાં સબસીડી મળી શકે છે.

ધોરાજીના ખેડૂતની ખેતી

રાજકોટના ધોરાજીના 70 વર્ષના ખેડૂત હસમુખ રાણાભાઈ હીરપરા બીએસસી થયા પછી 2001થી ખેતી કરે છે. સુગંધીત પાકની – એરોમા પાકોમાંથી પ્રોસેસિંગ કરીને તેનું તેલ વેચે છે. તેલ કાઢવા માટે મશીન આવે છે. વળી બાષ્પીભવન દ્વારા નિષ્યંદન દ્વારા તેલ મેળવી શકાય છે. ઘરે આ મશીન રાખીને પણ તેલ કાઢી શકાય છે. તેલ કાઢી લીધા પછી સુકો માલ બળતણમાં વાપરવામાં આવે છે.

જાપાનીજ ફૂદીનો, મેન્થોલ – મિન્ટની ખેતી 20 વર્ષથી કરે છે. તેમની પાસે 3 ટનનો પ્રોસેસીંગ પ્લાન્ટ છે. તેઓ પોતે વર્ષે 50 લાખનો વેપાર કરી શકે છે.

તેમણે ઇ.સ.2000થી પ્રથમ વખત મેન્થા-ફૂદીનાની ખેતી કરી હતી. ત્યારે રૂ.250નો તેલનો ભાવ મળ્યો હતો. જે 2008થી વધીને 2450 રૂપિયા કિલોના ભાવ હતો. 2012-13માં 2800 થી 3250 રૂયિયાનો તેલનો ભાવ મળતો હતો. હવે 1 હજારની આસપાસ છે.

તેલ કાઢી ઉપયોગ

કપાસની ખેતી કરતા ફાયદા કારક
એક એકરે ત્રણ વખત છોડને કાપીને તેમાંથી 150 કિલો તેલ નિકળે છે. જેનો સરેરાશ રૂ.1 હજારના કિલો વેચાય છે. રૂ.1.50 લાખનો નફો થાય છે. તેની સામે કપાસમાં 60 મણના ઉતારે 12500 નો નફો થાય છે. આમ કપાસ કરતાં ઘણો સારો નફો મળે છે. નિશ્ચિત આવક થાય છે. કપાસના બિયારણની જેમ દર વર્ષે મેન્થા બિયાણ લેવું પડતું નથી.

ઉત્પાદન
મેન્થાની ખેતીમાં એકરે 15થી 20 ટન લીલા ફૂદીનાની ઉપજ થાય છે. જેમાં 0.80 થી 1.50 ટકા તેલ નિકળે છે. એક ટને 10થી 12 કિલો તેલ નિકળે છે. જો સ્ટિમડીસ્ટીલેશન પ્લાંટ હોય તો એક ટનમાં 18થી 20 કીલો તેલ મળે છે. એક એકરે 150 થી 180 કિલો તેલ મળે છે. 3 મહિનાના પાકમાં 70થી 80 કિલો તેલ મળે છે.

પશુ ખાતા નથી
ફૂદીનાને પશુ ખાતા નથી. તેથી ભૂંડ કે નિલગાય તે અન્ય પ્રાણીઓથી નુકસાન થતું નથી. તેને દવા કે બધું મોંઘા રાયાણીક ખાતરની જરૂર પડતી નથી. ઢોર ખાય નહીં.

8થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં થઈ શકે છે.
પ્રથમ કાપણી 120 દિવસે અને બીજી કાપણી 60થી 70 દિવસે કરવી પડે છે. વાવેતર માટે શર્કરાના મૂળનો ઉપયોગ થાય છે. ફૂદીનો ત્રણ વખત વાઢી લીધા બાદ તેને ઉખેડીને તૂલસી વાવી શકાય છે.

ઈજમેટના ફૂલ કે મેન્થોલ

ઉત્તર પ્રદેશમાં ખેડૂતો ઘરે ફૂદીનાથી તેલ કાઢે છે. 60 કિલો તેલ મેન્થલ નિકળે છે. ઈજમેટના ફૂલ, મેન્થોલના નામથી ઓળખવામાં આવે છે. સફેદ દૂધને ઠંડીમાં જમાવી દેવામાં આવે છે. તે ઈજમેટના ફૂલ બની જાય છે. પાનમાં નંખાતુ ઇજમેન્ટ પણ બનાવવામાં આવે છે.

માલવણ ગામમાં ખેતી

ખેડા જિલ્લાના વિરપુર તાલુકાના માલવણ ગામમાં 60 વર્ષના ખેડૂત નરેન્દ્રભાઇ છોટાભાઇ પટેલ પણ ફૂદીનાની 2003થી 24 એકર જમીન પર ખેતી કરીને લાખોની કમાણી પણ કરી રહ્યા છે. જાપાનીઝ મીંટ અને સુગંધીત ઘાસની ખેતી કરે છે. ફૂડ અને ફાર્મસી ઇન્ડસ્ટ્રીઝ સામેથી શોધતી આવે છે. જાપાનીઝ મીંટનું બિયારણ એટલે કે એ છોડના મૂળિયા લઇ આવ્યા હતા. ફૂદીનાના પાંદડામાંથી ઓઇલ પણ થાય અને પાવડર પણ થાય. વાપી, ભરુચ, અને હાઇવે ઉપરની ઇન્ડસ્ટ્રીઓ 24 એકરના ખેતરનો માલ જ સોદો કરીને લઇ જાય છે.

ડીસ્ટીલેશન યુનિટ

વાપીથી ખરીદીને ડીસ્ટીલેશન યુનિટ નાખ્યું છે. ડીસ્ટીલેશન યુનિટમાંથી આ છોડના પાંદડા અને ડાળખાનું તેલ નીકળે છે. તેલ ઇન્ડસ્ટ્રીમાં 1800 રૂપિયામાં લઈ જાય છે. એક એકરે રૂપિયા 50 હજારનો ખર્ચ થાય છે.

40 વર્ષથી ગામમાં કરે છે ફુદીનાની ખેતી
વલસાડના ફણસવાળા ગામની મહિલા ખેડૂત શીલાબેન પટેલ અને ગામના ખેડૂતો 40 વર્ષથી ફુદીનાની ખેતી કરે છે. ઓછા ખર્ચામાં વધુ નફાકારક સાબિત થઇ રહ્યો છે. ફુદીના માટે વધારે મહેનત કરાવી પડતી નથી અને ખર્ચ પણ ઓછો લાગે છે.

1954થી શરૂઆત

1954માં જમ્મુ પ્રયોગશાળા દ્વારા ભારતમાં ફૂદીનાની ખેતીની શરૂઆત થઈ હતી. હવે ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશના બારાબંકી, કાનપુર, લખનૌ, બરેલી, કનોજ, રામપુર, ગોરખપુર જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે. ભારતમાં 1 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. મેન્થા તેલની નિકાસ 25700 ટનની થઈ હતી. ઉત્પાદન 50 હજાર ટન તેલનું થાય છે. 325 લાખ ખેડૂતો રોકાયેલા છે.
વાવેતર

પંજાબ, હરિયાણા અને બિહાર ભારત વિશ્વનો સૌથી મોટો પેપરમિન્ટ નિકાસ કરતો દેશ છે. ભારત મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, જાપાન, વગેરેમાં પેપરમિન્ટ અથવા તેના ઉત્પાદનોની નિકાસ કરે છે, જે ખેડૂતોની આવક પર સીધી અસર કરે છે.
95% વાવેતર ઉત્તર પ્રદેશ અને અન્ય 5% અન્ય રાજ્યો દ્વારા થાય છે. ઉત્તર પ્રદેશમાં 1.30 લાખ હેક્ટર જમીનમાં મેન્થાની ખેતી થાય છે. વાર્ષિક 22,000 ટન તેલનું ઉત્પાદન થાય છે.

દેશમાં મેન્થાની 80 ટકા ખેતી યુપીમાં
દેશના 80 ટકા મેન્થા ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં તેની ખેતી બારાબંકી, ચંદૌલી, સીતાપુર, બનારસ, મુરાદાબાદ, બદાઉન, રામપુર, ચંદૌલી, લખીમપુર, બરેલી, શાહજહાંપુર, બહરાઈચ, આંબેડકર નગર, પીલીભીત, રાયબરેલીમાં થાય છે.
મેન્થાનો ગઢ ગણાંતા બારાબંકીમાં પાકનું વાવેતર 88000 હેક્ટરમાં થયું હતું. રાજ્યના કુલ તેલ ઉત્પાદનમાં એકલા બારાબંકીનો ફાળો 25 થી 33 ટકા છે.

ખેતીની દવા

ફુદીનાને પાણીમાં ઉકાળ્યા બાદ તે પાણી ખેતીના પાક પર છાંટવાથી શાકભાજીમાં બેસતી ઈયળનો નાશ થઇ જાય છે.

70 રોગોમાં કામ

પેટમાં દુખાવો, ઝેરી જંતુના કરડવાથી, ગેસ, આંતરડાના કૃમિ, ચહેરાની સુંદરતા, વીંછીના ડંખ, ત્વચાના રોગો, અપચો, ત્વચાની ગરમી, શરદી અને ખાંસી, લોહી. ઠંડું, કોલેરા, બાળકોના રોગો, હવાના રોગો, આંતરડાના રોગો, શરદી તાવ, માથાનો દુખાવો, ટાઇફોઇડ, ન્યુમોનિયા અને અન્ય રોગો સંપૂર્ણ દવા છે. ફુદીના થી શરીરમાં ઠંડક રહે છે. ફુદીનાના પાનને અંજીર સાથે લેવાથી કફ દૂર થાય છે. શ્વાસ અને ઉનાળામાં ગરમીથી રાહત થાય છે.

ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.

ભૂખ માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.

તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દિવસમાં બે વખત પીવો. મધ સાથે આપી શકાય છે.

અપાચન, અજીર્ણ અને ઊલટીમાં તાજો રસ ફાયદો કરે છે.

પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.

શરદી, સળેખમ અને પીનસમાં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.
મો ની દુર્ગંધ દુર કરવા માટે

ફુદીનાના સુકા પાનનું ચૂર્ણ દાંતમાં લગાવવાથી દુર્ગંધ દુર થાય છે.

ફુદીનાના થોડા પાન, લીંબુના 3 ટીંપા ચહેરાના ખીલ અને તેના ડાઘા દૂર કરે છે.

ફૂદીનાના પાન હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશરની સમસ્યા મદદરૂપ સાબિત થાય છે.

દરરોજ ફુદીના સાથે લીંબુ નો રસ અને મધ ભેળવીને સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

પાનનું ચૂર્ણ મધ સાથે દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.
ડિહાઇડ્રેશનથી છુટકારો થાય છે.

એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં ફૂદીનો પીવાથી લાભ મળે છે.
ફૂદીનાનો રસ પીવાથી હેડકીની સમસ્યામાં રાહત મળે છે.

ફૂદીનાનો શરબત બને છે.

ખેતરમાં 250 થી 300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ગાયનું છાણ અથવા ખાતર ભેળવે છે.[:en]Mint cultivation
Dilip Patel 20 JANUARY 2022
The scientific institute is the Central Institute of Medicinal and Aromatic Plants (CSIR-CIMAP) which provides seeds of cash crops like Menthol Mint to the farmers. Provides medicinal and aromatic plants to farmers.

Farmers are getting information about distillation units and their markets and farming techniques. This year, 35 thousand farmers of other states including Uttar Pradesh and Gujarat will be given mint plants.

India is the world’s largest exporter of natural mint. Mint is cultivated in about 3 lakh hectares in India. About 30,000 metric tons of peppermint oil is produced every year.

Mentha has become the first choice of farmers instead of traditional farming and has become the basis of their economic prosperity. Crystals made from mentha oil are exported.

Mentha cultivation can change fortunes. Farmers earn up to one lakh rupees by planting crops in one acre, in which they can earn a profit of 70 thousand by hard work. Make good profit

It is sown almost immediately from the end of January to the middle of April, when the start of cultivation is less cold. The crop is ready for harvesting in 90 days in June.

About 12-15 kg of Mentha oil comes out from one Vigha. There are many plants used to make mentha oil and crystals.

The farmer gets about 100 liters of oil per hectare from Mentha. Which is sold at a price of Rs 900 to 1300 per kg depending on the fluctuations of the market. Earning one lakh in three months There is a lot of demand for mint oil in India. Buying from the farm The lac-earning crop is likely to be grown on 300 acres in Gujarat this year.

Mint is used to enhance the taste of food. Every problem related to stomach can also be got rid of. About 70 diseases can be cured by regular consumption of mint.

oil farming
The demand for this specialty has increased significantly as a result of recent corporate scandals. The oil is used in pharmaceutical products such as toothpaste, scalp oil, soap, powder, medicine, flock wash, gutka, tobacco, soft drinks, cough syrup, chocolate, peppermint, beeswax, bakery, cosmetics. The biscuit itself is used in chocolate, cold drinks, massage oil. Widely used in beauty parlor and cosmetics.

Mentha oil prices have come down significantly in the last 2-3 years.

Scientists from CIMAP in Lucknow and FFDC in Kannauj have described a favorable climate for agriculture in Gujarat. He said that good farming can be done in Panchmahal and Narmada districts. Agriculture subsidy can be obtained from Gandhinagar Medicinal Board or Horticulture Board.

Farmer farming in Dhoraji

Hasmukh Ranabhai Hirpara, 70 years old farmer from Dhoraji, Rajkot, B.Sc. Having been cultivating since 2001. Aromatic Crop – Aroma sells its oil by processing it from the crop. The machine comes to extract the oil. Oil can also be obtained by evaporation and distillation. Oil can also be extracted by keeping this machine at home. The dry ingredients are used in the fuel after the oil is extracted.

Japanese Mint, Menthol – Mint has been cultivated for over 20 years. They have a 3 ton processing plant. He himself can do business of 50 lakhs in a year.

He cultivated mentha-mint for the first time after 2000. At that time the price of oil was Rs.250. The price has increased from 2008 to Rs 2,450 per kg. In 2012-13, the price of oil was in the range of Rs 2,800 to Rs 3,250. Now about 1 thousand.

use oil extract

Benefits of cotton cultivation
One acre is cut thrice and 150 kg of oil is extracted from it. Which sells on an average Rs 1000 a kg. 1.50 lakh profit. On the other hand, a profit of Rs. Thus much better profit is made as compared to cotton. There is a fixed income. Mentha seeds do not need to be harvested every year like cotton seeds.

the product
Mentha cultivation produces 15 to 20 tonnes of green mint per acre. In which 0.80 to 1.50% oil is extracted. 10 to 12 kg of oil comes out from one ton. If there is a steam distillation plant, then 18 to 20 kg of oil is available in one ton. 150 to 180 kg of oil is produced in one acre. A crop of 3 months yields 70 to 80 kg of oil.

don’t eat animals
Mint is not eaten by animals. So pigs or swallows are not harmed by other animals. For this neither medicine is needed nor expensive chemical fertilizers are needed. Cattle do not eat.

Can be at a temperature of 8 to 45 degrees.
First harvesting is to be done in 120 days and second in 60 to 70 days. Chinese roots are used for planting. After growing mint thrice, it can be uprooted and planted in the form of basil.

ismat flower or menthol

Farmers in Uttar Pradesh extract oil from mint at home. 60 kg oil menthol extract. Izmat flower is known as Menthol. White milk has frozen. It becomes a flower of respect. Eggplant is also made in a pan.

Farming in Malvan village

Narendrabhai Chhotabhai Patel, 60, a farmer from Malvan village in Virpur taluka of Kheda district, has been cultivating mint on 24 acres of land since 2003, earning millions. The Japanese cultivate mint and aromatic grass. Food and pharmacy industry. The Japanese brought mint seeds, that is, the roots of the plant. Mint leaves also contain oil and powder. Industries in Vapi, Bharuch and on the highway deal in only 24 acres of agricultural land.

distillation unit

Bought from Vapi and installed distillation unit. of this plant

The leaves and twigs extract the oil from the distillation unit. 1800 in the oil industry. Its cost is Rs 50,000 per acre.

Mint is in the village for 40 years
Farming
Sheilaben Patel, a woman farmer of Phanswala village in Valsad and the farmer of the village have been cultivating mint for 40 years. Proven to be more profitable at lower cost. Mint does not take much effort and the cost is also less.

starting from 1954

Mint cultivation in India was started in 1954 by the Jammu Laboratory. Now farmers are cultivating in Uttaranchal and Barabanki, Kanpur, Lucknow, Bareilly, Kanauj, Rampur, Gorakhpur districts of Uttar Pradesh. It is cultivated in 1 lakh hectare in India. Mentha oil exports stood at 25,700 tonnes. Production is 50 thousand tons of oil. 325 lakh farmers are engaged.
planting

Punjab, Haryana and Bihar India is the world’s largest exporter of mint. India mainly exports peppermint or its products to USA, UK, Argentina, Brazil, France, Germany, Japan etc., which directly affects the income of farmers.
95% of the farming is done by Uttar Pradesh and another 5% by other states. Mentha is cultivated in 1.30 lakh hectares of land in Uttar Pradesh. It produces 22,000 tonnes of oil annually.

80% of mentha cultivation in the country in UP
80% of the country’s mentha is grown in Uttar Pradesh. In Uttar Pradesh it is cultivated in Barabanki, Chandauli, Sitapur, Banaras, Moradabad, Badaun, Rampur, Chandauli, Lakhimpur, Bareilly, Shahjahanpur, Bahraich, Ambedkar Nagar, Pilibhit, Rae Bareilly.
Crops were planted in 88000 hectares in Barabanki, the stronghold of Mentha. Barabanki alone contributes 25 to 33 percent of the state’s total oil production.

agricultural medicine

Boiling mint in water and spraying water on the crop kills the worms in vegetables.

work in 70 diseases

Abdominal pain, Poisonous insect bite, Gas, Intestinal worms, Facial beauty, Scorpion bite, Skin diseases, Indigestion, Heat of the skin, Cold and cough, Blood. Cold, cholera, pediatric diseases, airborne diseases, intestinal diseases, cold, fever, headache, typhoid, pneumonia and other diseases are the perfect medicine. Mint cools the body. Eating mint leaves with figs provides relief in cough. Relieves breath and summer heat.

Mint is sweet, tasty, hearty, warm, mild, talkative, expectorant and normalizes excessive bowel movements. It cures indigestion, diarrhea and cough. It is an anti-inflammatory, anti-inflammatory, anti-inflammatory and anthelmintic. Prevents vomiting and diarrhea. To some extent it is also bile. It enhances digestion and appetite.

For hunger: Drink four spoons (about half a cup) decoction of mint, basil, black pepper and ginger every morning.

In case of fever: Drink mint and basil juice twice a day. Can be served with honey.

Fresh juice is beneficial in indigestion, dyspepsia and vomiting.

Stomach pain: Mix one spoon mint juice, one spoon ginger juice and drink it twice a day.

Apply two-three drops of mint juice in the nose two-three times a day in cold, barberry and pinas.
Mo . to remove the smell of

Applying powder of dried mint leaves on the teeth ends bad breath.

Few mint leaves, 3 drops of lemon remove acne and its scars.

Mint leaves are helpful in treating high blood pressure and low blood pressure.

Drinking lemon juice and honey mixed with mint daily ends all stomach related problems.

Taking the powder of the leaves with honey regularly two to three times a day ends the problem of menstruation.
Provides relief from dehydration.

Taking cardamom powder and mint mixed with hot water is beneficial.
Drinking mint juice cures hiccups.

Mint syrup is made.

In the field, 250 to 300 quintals of cow dung or a mixture of manure is applied per hectare.[:hn]पुदीना की खेती
दिलीप पटेल
वैज्ञानिक संस्थान सेंट्रल इंस्टीट्यूट ऑफ मेडिसिनल एंड एरोमैटिक प्लांट्स (CSIR-CIMAP) है जो किसानों को मेन्थॉल मिंट जैसी नकदी फसलों के बीज उपलब्ध कराता है। किसानों को औषधीय और सुगंधित पौधे प्रदान करता है।

किसानों को आसवन इकाइयों और उनके बाजारों और खेती की तकनीकों के बारे में जानकारी मिल रही है। इस साल उत्तर प्रदेश और गुजरात समेत अन्य राज्यों के 35 हजार किसानों को पुदीने के पौधे दिए जाएंगे।

भारत प्राकृतिक टकसाल का दुनिया का सबसे बड़ा निर्यातक है। भारत में लगभग 3 लाख हेक्टेयर में पुदीने की खेती की जाती है। हर साल लगभग 30,000 मीट्रिक टन पुदीने के तेल का उत्पादन होता है।

पारंपरिक खेती के बजाय मेंथा किसानों की पहली पसंद बन गया है और उनकी आर्थिक समृद्धि का आधार बन गया है। मेंथा तेल से बने क्रिस्टल का निर्यात किया जाता है।

मेंथा की खेती भाग्य बदल सकती है। किसान एक एकड़ में फसल लगाकर एक लाख रुपये तक कमाते हैं जिसमें वे मेहनत से 70 हजार का मुनाफा कमा सकते हैं। अच्छा मुनाफा कमाएं।

इसे जनवरी के अंत से अप्रैल के मध्य तक लगभग तुरंत बोया जाता है, जब खेती की शुरुआत कम ठंड होती है। जून में 90 दिनों में फसल कटाई के लिए तैयार हो जाती है।

एक विघा से लगभग 12-15 किलो मेंथा तेल निकलता है। मेंथा तेल और क्रिस्टल बनाने के लिए कई पौधे हैं।

मेंथा से प्रति हेक्टेयर लगभग 100 लीटर तेल किसान को मिलता है। जो बाजार के उतार-चढ़ाव के आधार पर 900 से 1300 रुपये प्रति किलो के भाव पर बिकता है. तीन महीने में एक लाख की कमाई भारत में पुदीने के तेल की काफी मांग है। खेत से खरीदना। लाख कमाने वाली इस फसल के इस साल गुजरात में 300 एकड़ में उगाए जाने की संभावना है।

पुदीने का इस्तेमाल खाना बनाने का स्वाद बढ़ाने के लिए किया जाता है। पेट से जुड़ी हर समस्या से भी छुटकारा पाया जा सकता है। पुदीने के नियमित सेवन से लगभग 70 रोग ठीक हो सकते हैं।

तेल की खेती
हाल के कॉर्पोरेट घोटालों के परिणामस्वरूप इस विशेषता की मांग में काफी वृद्धि हुई है। तेल का उपयोग टूथपेस्ट, खोपड़ी के तेल, साबुन, पाउडर, दवा, झुंड धोने, गुटखा, तंबाकू, शीतल पेय, कफ सिरप, चॉकलेट, पुदीना, मोम, बेकरी, सौंदर्य प्रसाधन जैसे दवा उत्पादों में किया जाता है। बिस्कुट का इस्तेमाल चॉकलेट, कोल्ड ड्रिंक्स, मसाज ऑयल में खुद किया जाता है। ब्यूटी पार्लर और सौंदर्य प्रसाधनों में व्यापक रूप से उपयोग किया जाता है।

मेंथा तेल की कीमतों में पिछले 2-3 वर्षों में काफी गिरावट आई है।

लखनऊ में सीआईएमएपी और कन्नौज में एफएफडीसी के वैज्ञानिकों ने गुजरात में कृषि के लिए अनुकूल वातावरण का वर्णन किया है। उन्होंने कहा कि पंचमहल और नर्मदा जिलों में अच्छी खेती की जा सकती है. कृषि सब्सिडी गांधीनगर औषधीय बोर्ड या बागवानी बोर्ड से प्राप्त की जा सकती है।

धोराजी में किसान की खेती

धोराजी, राजकोट के 70 वर्षीय किसान हसमुख राणाभाई हिरपारा, बी.एससी. प्राप्त करने के बाद 2001 से खेती कर रहे हैं। सुगंधित फसल – अरोमा फसल से प्रसंस्करण करके अपना तेल बेचता है। तेल निकालने के लिए मशीन आती है। तेल वाष्पीकरण और आसवन द्वारा भी प्राप्त किया जा सकता है। इस मशीन को घर में रख कर भी तेल निकाला जा सकता है। तेल निकालने के बाद ईंधन में सूखी सामग्री का उपयोग किया जाता है।

जापानी पुदीना, मेन्थॉल – पुदीना की खेती 20 साल से की जा रही है। उनका 3 टन का प्रोसेसिंग प्लांट है। वह खुद साल में 50 लाख का व्यापार कर सकते हैं।

उन्होंने 2000 के बाद पहली बार मेंथा-पुदीना की खेती की। उस समय तेल की कीमत 250 रुपये थी। कीमत 2008 से बढ़कर 2450 रुपये प्रति किलो हो गई है। 2012-13 में तेल की कीमत 2,800 रुपये से 3,250 रुपये के बीच थी। अब लगभग 1 हजार।

तेल निकालने का प्रयोग करें

कपास की खेती से लाभ कारक
एक एकड़ को तीन बार काटा जाता है और उसमें से 150 किलो तेल निकाला जाता है। जो औसतन 1000 रुपये किलो बिकता है। 1.50 लाख का मुनाफा दूसरी ओर, रुपये का लाभ। इस प्रकार कपास की तुलना में काफी बेहतर लाभ कमाया जाता है। निश्चित आय होती है। मेंथा के बीजों को कपास के बीज की तरह हर साल लेने की जरूरत नहीं है।

उत्पाद
मेंथा की खेती से प्रति एकड़ 15 से 20 टन हरी पुदीना पैदा होता है। जिसमें 0.80 से 1.50% तेल निकाला जाता है। एक टन से 10 से 12 किलो तेल निकलता है। स्टीम डिस्टिलेशन प्लांट हो तो एक टन में 18 से 20 किलो तेल मिलता है। एक एकड़ में 150 से 180 किलो तेल पैदा होता है। 3 महीने की फसल से 70 से 80 किलो तेल पैदा होता है।

जानवर मत खाओ
पुदीना जानवरों द्वारा नहीं खाया जाता है। इसलिए सूअर या निगल को अन्य जानवर नुकसान नहीं पहुंचाते हैं। इसके लिए न दवा की जरूरत होती है और न ही महंगी रासायनिक खाद की। मवेशी नहीं खाते।

8 से 45 डिग्री के तापमान पर हो सकता है।
पहली कटाई 120 दिनों में और दूसरी 60 से 70 दिनों में करनी होती है। चीनी की जड़ों का उपयोग रोपण के लिए किया जाता है। पुदीने को तीन बार उगाने के बाद उसे जड़ से उखाड़कर तुलसी के रूप में लगाया जा सकता है.

इस्मत फूल या मेन्थॉल

उत्तर प्रदेश में किसान घर पर पुदीने से तेल निकालते हैं। 60 किलो तेल मेन्थॉल अर्क। इज़मत के फूल को मेन्थॉल के नाम से जाना जाता है। सफेद दूध जम गया है। यह इज़मत का फूल बन जाता है। कड़ाही में बैंगन भी बनाया जाता है.

मालवण गांव में खेती

खेड़ा जिले के वीरपुर तालुका के मालवन गांव के 60 वर्षीय किसान नरेंद्रभाई छोटाभाई पटेल, 2003 से 24 एकड़ जमीन पर टकसाल की खेती कर रहे हैं, जिससे लाखों की कमाई हुई है। जापानी टकसाल और सुगंधित घास की खेती करते हैं। खाद्य और फार्मेसी उद्योग। जापानी पुदीने के बीज लाए, यानी पौधे की जड़ें। पुदीने की पत्तियों में तेल और पाउडर भी होता है। वापी, भरूच और राजमार्ग पर उद्योग केवल 24 एकड़ कृषि भूमि का सौदा करते हैं।

आसवन इकाई

वापी से खरीदा और आसवन इकाई स्थापित की। इस पौधे की पत्तियाँ और टहनियाँ आसवन इकाई से तेल निकालती हैं। तेल उद्योग में 1800। इसकी कीमत 50,000 रुपये प्रति एकड़ है।

गांव में 40 साल से है पुदीना[:]