[:gj]માહિતી બ્યુરો, મોરબી હળવદના પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના પગલે એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ૨૦૦૦ હજાર મજૂરો મોરબી જિલ્લાના હળવદમાં જીનપ્લોટમાંથી મજૂરો રવાના થયા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતિય મજૂરો કોરોના વાયરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કરતા ખેતમજૂરો અને છુટક મજૂરી કામ કરતા કારખાનાઓ, ઉદ્યોગ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો ગુજરાતના બહારના રાજસ્થાન, એમપી, બિહાર સહિતના મજૂરો પોતાના વતન જવા માટે હળવદના વિસ્તારના પ્લોટમાં ખાનગી લક્ઝરી મારફત જવા માટે રવાના થયા હતા. સ્થાનિક પોલીસે તમામ મજૂરોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી લકઝરી બસને રવાના કરવામાં આવી હતી.[:]
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત[:en]Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine[:hn]गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/04/Corona-in-Gujarat.png?resize=218%2C150&ssl=1)
![[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/Corona-in-India.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો[:en]Provide assistance of Rs 12,000 crore for 3 lakh deaths due to corona in Gujarat[:hn]गुजरात में कोरोना से 3 लाख मौतों के लिए 12,000 करोड़ रुपये की सहायता प्रदान करें[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/bharat222.jpg?resize=218%2C150&ssl=1)