[:gj]અધિકારીઓ અમદાવાદમાં ગરીબોને ખોરાક વેચવા નિકળ્યા[:en]Officers goes out to sell food to the poor in Ahmedabad[:hn]अधिकारी अहमदाबाद में गरीबों को भोजन बेचने के लिए बाहर जाता है[:]

Officers goes out to sell food to the poor in Ahmedabad

[:gj]25 માર્ચ 2020
હાલમાં કોરોના વાયરસના કહેરના પગલે સમગ્ર અમદાવાદમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. દરરોજ કામ કરીને કમાઈને ખાનારા લોકો માટે કપરાં દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયે અમદાવાદ મ્યુ. કોર્પો.ની જેટની ટીમે 5900 જેટલાં લંચ પેક તૈયાર કરીને મંગળવારના દિવસે ગરીબોમાં વહેંચ્યા હતા.મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને બાંહેધરી આપી હતી કે આવતાં 21 દિવસ દરમ્યાન શહેરમાં ફૂટપાથ પર રહેતાં અને ગરીબોને ખાવાનું મળી રહે તે બાબતે અમે સજાગ રહીશુ અને શક્ય હોય ત્યાં સુધી દરેકને ખાવાનું મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીશુ.

https://twitter.com/vnehra/status/1242521354680832005[:en]March 25, 2020
Currently, businesses across Ahmedabad have been terminated following the outbreak of the Corona virus. The days of those who earn a living by working every day have begun. At such time, Ahmedabad M / s. Corp.’s jet team prepared 5900 lunch packs and distributed them to the poor on Tuesday. Commissioner Vijay Canal tweeted and informed about this and guaranteed that during the next 21 days, we will be aware of living on the sidewalk in the city and providing food to the poor and will continue to make it possible for everyone to get food.

https://twitter.com/vnehra/status/1242521354680832005[:hn]25 मार्च, 2020
वर्तमान में, कोरोना वायरस के प्रकोप के बाद अहमदाबाद भर में व्यवसायों को समाप्त कर दिया गया है। रोज काम करके रोजी कमाने वालों का दिन शुरू हो गया है। ऐसे समय में अहमदाबाद मेसर्स। कॉर्प की जेट टीम ने 5900 लंच पैक तैयार किए और उन्हें मंगलवार को गरीबों में वितरित किया। कमिश्नर विजय नहर ने ट्वीट किया और इस बात की जानकारी दी और गारंटी दी कि अगले 21 दिनों के दौरान, हम शहर में फुटपाथ पर रहने और गरीबों को भोजन प्राप्त करने के लिए जागरूक होंगे और सभी को भोजन प्राप्त करना संभव बनाएंगे।

https://twitter.com/vnehra/status/1242521354680832005[:]