[:gj]નવસારી,
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો.
આવા રોજબરોજના ઝઘડા અને આક્ષેપોથી કંટાળી મહિલા શિક્ષક પતિના ઘરે રહેવા આવી જાય છે. પરંતુ શિક્ષક પત્ની જાડે ફરી ઝઘડા અને મારઝૂડ કરતો હતો. તેમજ ઘરમાં કોઇ ચીજવસ્તુ, અનાજ, ઘર ચલાવવા કોઇ રકમ આપતો ન હતો. આથી કંટાળીને તેમના પરિવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરી પતિને સમજાવવા માટે કહયું હતું.
નવસારી અભયમ મહિલા રેસ્કયુ ટીમ સ્થળ પર પહોîચી શિક્ષકને સમજાવતા જણાવ્યું હતું કે, તમે વિદ્યાર્થીના માર્ગદર્શક અને ગુરુ તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત અત્યારે કાયદો અને સમાજ પણ આવા શારિરીક-માનસિક ત્રાસને સ્વીકારતા નથી તેમજ તમને સજા પણ થઇ શકે. આમ અસરકારક રીતે સમજાવતાં શિક્ષકને પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પરિવાર સાથે શાંતિથી રહેશે તેવી ખાત્રી આપી હતી[:]
![[:gj]નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું [:en]First time: construction of the Narmada Dam, Hilsa increased in other locations[:hn]नर्मदा बांध बनने के बाद पहली बार दूसरी जगहों पर हिल्सा का प्रजनन बढ़ा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/03/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ[:en]Ghar Nal scheme not completed in Gujarat in 2022[:hn]गुजरात में 2022 में घर नल योजना पूरी नहीं हो सकी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોદીએ વચન આપ્યું પણ 20 વર્ષ સુધી ન પાળ્યું, CM પટેલે કામ કર્યું[:en]Modi promised but did not fulfill for 20 years, CM Patel worked[:hn]मोदी ने वादा किया लेकिन 20 साल नहीं निभाया, CM पटेल ने काम किया[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/04/purna-river.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ[:en]Astole project from engineering point of view , in Gujarat[:hn]गुजरात में इंजीनियरिंग की दृष्टि से एस्टोल परियोजना[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-08-at-6.40.14-PM.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે [:en]Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer[:hn]गुजरात में शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, फूल फलने से पहले ही मर गए [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%96%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B.jpg?resize=218%2C150&ssl=1)