Thursday, April 18, 2024

[:gj]જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ[:en]Ghar Nal sche...

દિલીપ પટેલ ગાંધીનગર, 21 એપ્રિલ 2023 ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...

[:gj]મોદીએ વચન આપ્યું પણ 20 વર્ષ સુધી ન પાળ્યું, CM પટેલે કામ કર્યું[:...

અમદાવાદ, 20 એપ્રિલ 2023 દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.110 કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ' શરૂ કરાયો છે. પહેલા તે રૂ.200 કરોડના ખર્ચનો અંદાજ હતો. તેની ડીઝાઈન અને સ્થળમાં ફેરફાર કરવા પડ્યા છે. 20 વર્ષ પહેલા પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવાની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. હવે ...

[:gj]ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ[:en]Astole proj...

10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન ગાંધીનગર 10 જૂન 2022 2018માં રૂ.586.16 કરોડના ખર્ચે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ પૂરો થયો છે. પ્રોજેક્ટ એક સિદ્ધિ છે. 4.50 લાખ લોકોને પાણી મલશે. મધુબન બંધમાંથી રોજ 7.5 કરોડ લીટર પાણી આપવામાં આવશે. 200 માળ (1837 ફીટ પાણી પહોંચાડાશે. વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 17...

[:gj]હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે [:en]Ma...

હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા દિલીપ પટેલ, 8 મે 2022 માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત...

[:gj]સમગ્ર ભારતમાં સૌથી વધું ઉત્પાદન આપતી જુવારની નવી જાત મધુ નવસારીમા...

Navsari discovers new variety of jowar, Madhu, which gives highest yield across India દિલીપ પટેલ - 30 માર્ચ 2022 દાણા જુવારની જાત જી. જે. 44 - મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત ...

[:gj]ક્ષાર ધરાવતી જમીનમાં પાકતા નવી જાતની ડાંગર ઓરંગ શોધાઈ[:en]Discove...

Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat દિલીપ પટેલ - 25 માર્ચ 2022 ગુજરાત સાઈસ - 19 ઓરંગા નામની નવી ચોખાની જાત દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધવામાં આવી છે. જે ડાંગરની ક્ષાર પ્રતિકાર જાત એન વી એસ આ - 6150નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 5305 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 12થી 16 ટકા વધું ઉત...

[:gj]દક્ષિણ ગુજરાતમાં એકજ સ્થળે કેરીની 180 જાતોનું ઉત્પાદન [:]

13 જાન્યુઆરી 2022માત્ર વલસાડી, હાફુજ અને કેસર કેરી જ લોકપ્રિય છે. આ સિવાય ગધેમાલ, માલગોબો, સોનપરી, મલ્લિકા, મિયા અને નીલફાંસો જાતિનો સ્વાદ અદ્ભુત છે.વલસાડ જિલ્લાના પરિયા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી ફળો માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર ધરાવે છે, જેણે 173 જાતોનું ઉત્પાદન કર્યું છે. ઉત્તર ભારતની પ્રખ્યાત લંગડા અને દશેરી કેરી પણ અહીં ઉગાડવામાં આવે છે. આ ...

[:gj]4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં...

દિલીપ પટેલ વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી ...

[:gj]મીંઢોળા નદી પર બ્રીજનું કામ શરૂ થાય તે પહેલા જ ખર્ચ 100 કરોડ વધી ...

14 જૂલાઈ 2021 ગાંધીજીની દાંડી યાત્રા આ નદીને ઓળંગવા માટે સત્યાગ્રહીઓએ નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. હવે મીંઢોળા નદી પર 14 પુલ છે. જેમાં બેઠા પુલ પણ છે. જો તેની આજે તે તમામ બનાવવાના થાય તો રૂ.4200 કરોડ થઈ જાય. નવો પુલ બનશે તેની સાથે કુલ રૂ.4500 કરોડના પુલ આ એક માત્ર નદી પર રોકાણ થયું ...

[:gj]ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દ...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...

[:en]The pressure to keep Amit Shah away from Gujarat election, money ...

Gandhinagar, 11 February 2021 BJP is being pressurized to keep Home Minister Amit Shah away from campaigning in the home state of Gujarat. Party President CR Patil and Amit Shah do not already have good political relations. In this, Modi keep Amit Shah away from Gujarat, so now everyone is away from Shah. Even party president CR Patil does no...

[:gj]ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં ...

ગાંધીનગર, 26 - 11 - 2020 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુબેર બોટ'નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજ...

[:gj]સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે આત્મહત્યા કરી – પરી...

નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ...

[:gj]કુંવારપાઠા માંથી જોખમી એલોઈન તત્વ દૂર કરવાની નવી ટેકનિક શોધી કાઢત...

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2020 કુંવારપાઠા-એલોવેરાનું વાવેતર અને વપરાશ ગુજરાતમાં વધી ગયો છે. ખેડૂતો પોતે જ કુંવારપાઠામાંથી રસ કે જેલ તૈયાર કરીને 3 ગણી કમાણી કરી શકે છે. કુંવારપાઠામાં પીળો રંગ ધરાવતો ચીકણો પદાર્થ જે એલોઈન કહે છે તે નિકળે છે. એલોઈન ઓછું કરવું જરૂરી છે. કારણ કે તે નુકસાનકારક છે. એલોઈનને દૂર કરવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ....
Orange । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાન...

ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020 નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું ત...