[:gj]અમદાવાદ, 27 ઓક્ટોબર 2020
1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ.5 હજાર કરોડનું નુકસાન ગણવામાં આવે છે.
અમદાવાદમાં રીક્ષા અને વાન ચાલકો 25000 સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સરકાર અથવા શાળા સંચાલકોથી એસોસિએશનએ મદદ માંગી છે. વડોદરામાં 7500 સ્કૂલ વર્ધીના વાહનો છે. સુરતમાં 24000 વાહનો છે. બાકીના નાના-મધ્યમ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છે હાઇકોર્ટે સ્કૂલ વર્ધી વાનમાં 14 અને રિક્શામાં 6થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગુજરાતમાં માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે. 14 બાળકો સાથેનો 3200 હજારનો વિમો, 7 હજાર વાહન વેરો, વાહનનની લોન, મહેનતાણુ બંધ, પેટ્રોલ – ડીઝલનો સરકારી ટેક્ષ છતાં પણ શાળા વર્ધી પરિવહન માટે કામ કરતા 1,25,000 પરિવારો લાચાર બની ગયા છે તેમ કોંગ્રેસના નેતા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.
એમ્બ્યુલંસનો દરજ્જો આપો
ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના સમય, સુરક્ષા, શાંતિ માટે સરકારે શાળા પરિવહન માટે કામ કરતા વાહનને એમ્બ્યુલન્સ જેવો દરજ્જો આપવો જોઈએ એવી માંગણી છે.
કોંગ્રેસની માંગ
ફેબ્રુઆરીથી કોરોના મહામારીના કારણે ગુજરાતમાં 1,25,000 પરિવારજનો છે, જેઓ સ્કુલ વર્ધી અને ડ્રાઈવર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સ્કુલો બંધ હોવાથી તેમની રોજગારી માર્ચ મહિનાથી બંધ છે. તેવા સંજોગોમાં તેમના પરિવારોને ભરણપોષણ આપવુ જોઈએ તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી ડો. હિમાંશુ પટેલે જણાવ્યું હતું. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.
સરકારને કોરોડોની આવક પણ મદદ 0
માંગમી છે કે, વિમો, પેટ્રોલ, ડીઝલ, વાહહનો વેરો, વાહન પરની લોન ઉપરનું વ્યાજથી સરકારને મોટી આવક થાય છે. આવી કટોકટીના સમયે સરકારે સ્કુલ પરિવહનના પરિવારોને મદદ કરવી જોઈએ. માર્ચ મહિનાથી સ્કુલ પરિવહન સાથે જોડાયેલા પરિવારોના રોજગાર બંધ છે. તેના લીધે સ્કુલ વર્ધીના વાહન માલીક તથા ડ્રાઈવરને આજદિન સુધી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય સરકાર તરફથી મળેલી નથી. સ્કુલવર્ધીના વાહન માલીક તથા ડ્રાઈવરોને તાત્કાલીક સહાય મળે તેવી માંગણી છે. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.
આર્થીક પેકેજ આપો – ડો.હિમાંશુ
શાળાવાન સાથે સંકળાયેલા લોકો માટે અલગથી આર્થીક પેકેજ આપવામાં આવે. લોન સ્વરૂપે જેમા ઓછા વ્યાજ અને ઓછા ડોક્યુમેન્ટથી લોન આપો. જે વાહનો ઉપર લોનોનું ભારણ ચાલુ છે તેવા માલિકોને વ્યાજ માફી આપવામાં આવે એવી માંગણી છે. સ્કૂલ વાહનોમાં ભરવાપાત્રના વીમા પ્રિમીયમમાં પણ રાહત આપવામાં આવે. બેરોજગાર થઈ ગયેલા હોવાથી તેમના ઘરનું ભરણપોષણ કરવામાં સરકારે તાત્કાલીક આર્થિક સહાય આપવી જોઈએ. ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

અત્મઘાત કરે કે ગાંધી આશ્રમ જઈને બેસે
ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈપણ જાતની આર્થિક મદદ નહીં આપવામાં આવે તો આ સ્કૂલવર્ધીના મિત્રો અસામાજીક પ્રવૃત્તિ તરફ વળે અથવા તો આત્મઘાતી પગલુ ભરે તેવી શક્યતાઓ રહેલી છે.
ઉપર મુજબની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ગાંધી આશ્રમ ખાતે ધરણાં કરી સરકાર સામે લડત આપવામાં આવશે. તેમ ડૉ. હિમાંશુ પટેલે ૯૮૨૫૦૨૭૭૨૧ જણાવ્યું હતું.
સરકાર સમક્ષ માંગણ
સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા રિક્ષા અને વાનચાલકોને દર મહિને 5 હજાર રૂપિયાની મદદ કરવા તેઓએ સરકાર પાસે વિનંતી કરી છે. રાજ્ય સરકાર અથવા સ્કૂલ સંચાલકો દર મહિને 5 હજારની સહાય કરે તેવું એસોસિસેયનનું કહેવું છે. આ વિશે એસોસિયેશને જણાવ્યું કે, અમે સ્કૂલ ચાલુ થતા દર મહિને 5 હજાર રૂપિયા પણ જમા કરાવીશું.
કોરોનાના કારણે માર્ચ મહિનાથી સ્કૂલ બંધ થતાં સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા તમામની સ્થિતિ કથળી ચુકી છે. નવી રીક્ષા ખરીદી કરી સ્કૂલ વર્ધીમાં સંકળાયેલા કેટલાક રિક્ષાચાલકો હપ્તો ના ભરી શકતા હવે રિક્ષાઓ આખરે વેચવા કાઢી છે.
સરકાર દાઢમાં રાખે છે
સ્કૂલ વર્ધીના વાન, રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે સરકારે બેઠક યોજી હતી. હવે 12ના બદલે 14 બાળકોને સ્કુલ વાનમાં ભરવાની માંગણી ભાજપ સરકારે નીચી મૂંડીએ સ્વિકારવી પડી હતી તેથી વેર રાખવામાં આવી રહ્યું છે.
વળી જૂન મહિનામાં થયેલા પરિપત્રમાં સ્કલ વાનની સ્પિડમાં વધારો કરાયો છે. અગાઉ 20 કિ.મિ.ની સ્પીડ લીમીટ હતી, તે વધારી 40 કિ.મિ. કરાઇ તે પણ સરકારે કમને કરવું પડ્યું હતું. હડતાલ પાડી હતી તેથી સરકાર હવે દાઢમાં રાખી રહી છે. તેમ કેટલાંક રિક્ષા ચાલકો માની રહ્યાં છે.
સ્કુલ વર્ધી એસોશિએશ
અમદાવાદની સ્કુલ વર્ધી એસોશિએશને 21 જૂન 2019ના રોજ કહ્યું હતું કે, અમદાવાદમાં 12 હજાર વાહનો જેમાં 6,500 રિક્ષા અને 5,500 સ્કૂલવાન છે. જેમાં 4 લાખ બાળકો મુસાફરી કરે છે. 1 કિ.મી.નું રિક્ષાનું ભાડું રૂ.600 અને વાનનું ભાડું 900 લેવામાં આવે છે. રૂ.400 કરોડ જેટલી કમાણી શાળાના ટ્રાન્સપોર્ટેશન પાછળ થાય છે. જેમાં શાળાની પોતાની બસની આવક ગણવામાં આવે તો તે રૂ.500 કરોડ થઈ શકે છે.
જો તેમાં કોલેજના વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન પાછળ રૂ.750 કરોડનું ખર્ચ સ્કુલ વર્ધી પાછળ કરવામાં આવે છે. જે બીજા 7 મહાનગરોમાં લગભગ રૂ.2 હજાર કરોડ અને સમગ્ર ગુજરાતમાં રૂ.5 હજાર કરોડનો ખર્ચ શાળાની વર્ધી પાછળ થાય છે.[:en]Ahmedabad, 27 October 2020
Rs.1120 crore school vehicle owners have lost an average of Rs 800 per month in 8 months. They were taking 17 to 22 lakh children to school-college, which is closed due to corona. They have to pay tax and insurance of Rs 33.33 crore. 1.25 lakh school vehicle buseness people have become unemployed. If the cost of school-college vehicles other than vans and rickshaws are taken into consideration, then a loss of Rs 5,000 crore.
While rickshaws and van drivers are associated with 25000 school-college uniforms in Ahmedabad, the association has sought help from the government or school administrators in this critical situation. There are 7500 school-college vehicles in Vadodara. There are 24000 vehicles in Surat. The rest are in small towns and rural areas. The High Court has banned 14 students from sitting in school vans and more than 6 in rickshaws.
Schools in Gujarat have been closed since March. Despite the insurance of 3200 thousand with 14 children, 7 thousand vehicle tax, vehicle loan, prohibition on remuneration, government tax on petrol and diesel, 1,25,000 families working for school transport have become helpless, Congress leader Dr. Himanshu Patel said.
Give ambulance status
Dr. Himanshu Patel said, for the time being, for the safety and peace of the students, the government is required to give ambulance status to the vehicle working for school transport.
Congress demand
Since February, Gujarat has had 1,25,000 families, who live as school children and drivers, due to the Covid-19 epidemic. His employment has been closed since March due to the closure of the school. Demanding that their families be subsumed under such circumstances, Gujarat Pradesh Congress General Secretary, Dr. Himanshu Patel said.
crores of income to the government
Insurance, petrol, diesel, vehicle tax, vehicle loans generate huge revenue for the government, it is demanded that interest on. In times of such crisis, the government should help the families with school transport. Employment of school transport families has been closed since March. Due to this, the owner and driver of the school vehicle has not received any financial support from the government till date. There is a demand for immediate assistance to school vehicle owners and drivers. Dr. Himanshu Patel said.
Give an Economic Package – Dr. Himanshu
A separate economic package is provided for those involved in school education. Give loans in the form of loans with less interest and fewer documents. There is a demand for interest waiver for the owners of vehicles, on which the debt burden continues. Reimbursement of insurance premium payable on school vehicles. The government should provide immediate financial support to unemployed families. Dr. Himanshu Patel said.
Commits suicide or goes to Gandhi ashram
Dr. Himanshu Patel said that if no financial help is provided by the government, it is likely that it will turn into anti-social activities or take suicidal steps.
If the above demand is not accepted, then there will be a sit-in at the Gandhi Ashram soon to fight against the government. Also Dr. Himanshu Patel said 2021.
Put a demand before the government
He has requested the government to provide Rs 5,000 per month to rickshaw drivers and van drivers associated with the school. The association says that the state government or school administrators contribute Rs 5,000 per month. “We will also deposit 5,000 rupees every month when the school starts,” he told the association.
The school has been closed since March due to Corona, worsening the condition of all those associated with the school. After purchasing new rickshaws, some rickshaw drivers involved in the development of the school could not pay the installments and now the rickshaws are finally for sale.
The government holds it
Following the strike by school vans and rickshaw drivers, the government today held a meeting with the office bearers of the Ahmedabad School Wardhi Association. Now the BJP government had to accept the demand to fill 14 children in school vans instead of 12, hence the revenge is being taken.
In a circular issued in June, the speed of the skull van has been increased. Earlier the speed limit was 20 kmph, this has been increased to 40 kmph. The government had to do the same. The government is now closely monitoring the strike. Some rickshaw drivers are believing that.
The School Wardhi Association
The School Wardhi Association of Ahmedabad said on June 21, 2019, that there are 12,000 vehicles in Ahmedabad, including 6,500 rickshaws and 5,500 school van. In which 4 lakh children travel. 1 km rickshaw fare Rs. 600 and the fare of a van is Rs.900 is.
Sources said, the school transport has earned around Rs 400 crore. If the school’s own bus revenue is taken into consideration, it could be Rs 500 crore. If the college students are counted in it, then transportation costs Rs. 50 crores. In the other 7 metros, around Rs 2,000 crore and all over Gujarat, Rs 5,000 crore is spent on school development. Translated from Gujarati.[:hn]अहमदाबाद, 27 अक्टूबर 2020
1120 करोड़ स्कूल वाहन मालिकों को 8 महीने में औसतन 800 रुपये प्रति माह का नुकसान हुआ है। वे 17 से 22 लाख बच्चों को स्कूल-कोलेज ले जा रहे थे, जो कोरोना के कारण बंद है। उन्हें 33.33 करोड़ रुपये का कर और बीमा देना है। 1.25 लाख स्कूल जाने वाले लोग बेरोजगार हो गए हैं। अगर वैन और रिक्शा के अलावा स्कूल-कॉलेज के वर्धी वाले वाहनो की लागत को ध्यान में रखा जाए, तो 5,000 करोड़ रुपये का नुकसान माना जाता है।
जबकि रिक्शा और वैन चालक अहमदाबाद में 25000 स्कूल-कोलेज वर्दियों से जुड़े हुए हैं, एसोसिएशन ने इस विकट स्थिति में सरकार या स्कूल प्रशासकों से मदद मांगी है। वडोदरा में 7500 स्कूली-कोलेज वाहन हैं। सूरत में 24000 वाहन हैं। बाकी छोटे-छोटे शहरों और ग्रामीण इलाकों में हैं। हाईकोर्ट ने 14 छात्रों को स्कूल वैन में और 6 से ज्यादा रिक्शा में वैठाने का प्रतिबंध लगा दिया है।
गुजरात के स्कूल मार्च से बंद कर दिए गए हैं। 14 बच्चों के साथ 3200 हजार का बीमा, 7 हजार वाहन कर, वाहन ऋण, पारिश्रमिक पर रोक, पेट्रोल-डीजल पर सरकारी कर के बावजूद, स्कूल परिवहन के लिए काम करने वाले 1,25,000 परिवार असहाय हो गए हैं, कांग्रेस नेता डॉ। हिमांशु पटेल ने कहा।
एम्बुलेंस का दर्जा दें
डॉ हिमांशु पटेल ने कहा। समय, छात्रों की सुरक्षा और शांति के लिए, सरकार से स्कूल परिवहन के लिए काम करने वाले वाहन को एम्बुलेंस का दर्जा देने की माँग की जाती है।
कांग्रेस की मांग
फरवरी से, गुजरात में कोरो महामारी के कारण 1,25,000 परिवार हैं, जो स्कूली बच्चों और ड्राइवरों के रूप में काम करके अपना जीवनयापन करते हैं। स्कूल बंद होने से मार्च से उनका रोजगार बंद है। मांग करते हुए कि ऐसी परिस्थितियों में उनके परिवारों को निर्वाह दिया जाए, गुजरात प्रदेश कांग्रेस महासचिव डॉ। हिमांशु पटेल ने कहा। डॉ हिमांशु पटेल ने कहा।
इससे सरकार को करोड़ों की आय भी होती है
यह मांग की जाती है कि बीमा, पेट्रोल, डीजल, वाहन कर, वाहन ऋण पर ब्याज सरकार के लिए भारी राजस्व उत्पन्न करता है। ऐसे संकट के समय में सरकार को स्कूल परिवहन वाले परिवारों की मदद करनी चाहिए। स्कूल परिवहन से जुड़े परिवारों का रोजगार मार्च से बंद है। इसके कारण, स्कूल वाहन के मालिक और चालक को आज तक सरकार से कोई वित्तीय सहायता नहीं मिली है। स्कूल वाहन मालिकों और ड्राइवरों को तत्काल सहायता देने की मांग है। डॉ हिमांशु पटेल ने कहा।
एक आर्थिक पैकेज दें – डॉ। हिमांशु
स्कूली शिक्षा में शामिल लोगों के लिए एक अलग आर्थिक पैकेज प्रदान किया जाता है। कम ब्याज और कम दस्तावेजों के साथ ऋण के रूप में ऋण दें। वाहनों के मालिकों के लिए ब्याज माफी की मांग की जा रही है, जिस पर ऋण का बोझ जारी है। स्कूल वाहनों पर देय बीमा प्रीमियम की प्रतिपूर्ति। सरकार को अपने परिवारों को बेरोजगार करने के लिए तत्काल वित्तीय सहायता प्रदान करनी चाहिए। डॉ हिमांशु पटेल ने कहा।
आत्महत्या करता है या गांधी आश्रम जाता है
डॉ हिमांशु पटेल ने कहा कि अगर सरकार की ओर से कोई आर्थिक मदद नहीं दी जाती है, तो इस बात की संभावना है कि असामाजिक गतिविधियों में बदल जाएंगे या आत्मघाती कदम उठा लेंगे।
यदि उपरोक्त मांग को स्वीकार नहीं किया जाता है, तो सरकार के खिलाफ लड़ाई के लिए जल्द ही गांधी आश्रम में धरना दिया जाएगा। साथ ही डॉ। हिमांशु पटेल ने कहा 2021।
सरकार के समक्ष मांग रखी
उन्होंने सरकार से स्कूल से जुड़े रिक्शा चालकों और वैन चालकों को प्रति माह 5,000 रुपये प्रदान करने का अनुरोध किया है। एसोसिएशन का कहना है कि राज्य सरकार या स्कूल प्रशासक प्रति माह 5,000 रुपये का योगदान करते हैं। “हम स्कूल शुरू होने पर हर महीने 5,000 रुपये भी जमा करेंगे,” उन्होंने एसोसिएशन को बताया।
कोरोना के कारण स्कूल को मार्च से बंद कर दिया गया है, जिससे स्कूल से जुड़े सभी लोगों की स्थिति खराब हो गई है। नए रिक्शा खरीदने के बाद, स्कूल के विकास में शामिल कुछ रिक्शा चालक किश्तों का भुगतान नहीं कर सके और अब रिक्शा आखिरकार बिक्री के लिए हैं।
सरकार इसे रोककर रखती है
स्कूल वैन और रिक्शा चालकों की हड़ताल के बाद, सरकार ने आज अहमदाबाद स्कूल वर्धी एसोसिएशन के पदाधिकारियों के साथ बैठक की। अब भाजपा सरकार को 12 के बजाय 14 बच्चों को स्कूल वैन में भरने की मांग को स्वीकार करना पड़ा, इसलिए बदला लिया जा रहा है। जून में जारी एक सर्कुलर में स्कल वैन की स्पीड बढ़ाई गई है।
पहले गति सीमा 20 किमी प्रति घंटा थी, इसे बढ़ाकर 40 किमी प्रति घंटा कर दिया गया है। सरकार को भी ऐसा ही करना पड़ा। सरकार अब हड़ताल पर कड़ी नजर रख रही है। कुछ रिक्शा चालक विश्वास कर रहे हैं कि।
खोपड़ी वर्धी एसोसिएशन
अहमदाबाद के स्कूल वर्धी एसोसिएशन ने 21 जून, 2019 को कहा था कि अहमदाबाद में 12,000 वाहन हैं, जिनमें 6,500 रिक्शा और 5,500 स्कूली बच्चे शामिल हैं। जिसमें 4 लाख बच्चे यात्रा करते हैं। 1 किमी का रिक्शा का किराया रु। 600 और एक वैन का किराया रु। 900 है। स्कूल परिवहन के पीछे लगभग 400 करोड़ रुपये की कमाई हुई है।
अगर स्कूल के खुद के बस राजस्व को ध्यान में रखा जाए, तो यह 500 करोड़ रुपये हो सकता है। अगर कॉलेज के छात्रों को इसमें गिना जाता है, तो परिवहन पर crore५० करोड़ का खर्च आता है। अन्य 7 महानगरों में, लगभग 2,000 करोड़ रुपये और पूरे गुजरात में, विद्यालय विकास पर 5,000 करोड़ रुपये खर्च किए जाते हैं। गुजराती से अनुवादीत।[:]

You must be logged in to post a comment.