[:gj]
જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 2 કેસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા
બે દિવસ અગાઉ લીધેલ સેંપલ પૈકી ના બે લોકોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા
હિંમતનગર ના આગીયોલ ગામના 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ
પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો
પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ અગાઉ પણ પોઝીટીવ આવ્યો હતો અને સારવાર બાદ નેગેટિવ આવ્યો હતો અને બાદ માં ડિસ્ચાર્જ કરાયો હતો પરંતુ આજે ફરી એનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો.
સાંપડ ના પોઝીટીવ નોંધાયેલ પુરુષ નું આજે કોરોના સામે જંગ હાર્યો
જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 4 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં આજે એક નું મોત
[:]
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત[:en]Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine[:hn]गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/04/Corona-in-Gujarat.png?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન[:en]Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production[:hn]गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/06/2-3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/11/Corona-in-India.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા કરી શકે[:en]Production doubled by making Aeroponic potato seed into a lab, why not in Gujarat [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/%E0%AA%8F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF.jpg?resize=218%2C150&ssl=1)