[:gj]ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટકા જોવા મળે છે. જો તેમા તેલિબિયાને ખોરાક તરીકે ગણવામાં આવે તો 34 ટકા વાવેતર તેનું ગણી શકાય. દિવેલાના સ્થાને કપાસિયા તેલને ખાદ્ય પદાર્થ ગણી શકાય છે.
ગુજરાતમાં 1.01 કરોડ હેક્ટરમાં ખતરો છે. તેમાં ચોમાસામાં કુલ 85 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજો વાવેતર વિસ્તાર, ફળ-ફૂલના બગીચા અને શેરડી ગણી લેવામાં આવે છે.
ગુજરાતની ખેતી કઈ તરફ જઈ રહી છે તે આ ટકાના ગણીતથી સમજી શકાય તેમ છે. ગુજરાતનો 50 ટકા પાક કપાસ અને મગફળી થઈ ગયો છે. બાકીના બીજા પાકો 50 ટકામાં આવી જાય છે. ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે તેની પાછળનું મુખ્ય કારણ કપાસ અને મગફળીના વધું પડતાં વાવેતરના કારણે છે. આ બન્ને પાકો આંતરરાષ્ટ્રિય બજારના આધારે સફળ થાય છે. જેના ભાવમાં ભારે ચઢ ઉતર જોવા મળે છે. વધું ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.
કુલ વાવેતરની સામે પાકનું કેટલા ટકા વાવેતર પૂરું થયું છે, તેની વિગતો ટકામાં આપવામાં આવી છે.
પાક | ટકા |
| અનાજ | 15.85 |
| કઠોળ | 5.16 |
| તેલીબીયાં | 34 |
| અન્ય પાક | 45 |
| ડાંગર | 9.84 |
| બાજરી | 2.15 |
| જુવાર | 0.34 |
| મકાઈ | 3.37 |
| અન્ય ધાન્ય | 0.15 |
| તુવેર | 2.65 |
| મગ | 1.11 |
| મઠ | 0.17 |
| અડદ | 1.18 |
| અન્ય કઠોળ | 0.3 |
| મગફળી | 24.30 |
| તલ | 1.75 |
| દિવેલા | 6.11 |
| સોયાબિન | 1.75 |
| અન્ય તેલીબિંયા | 0.04 |
| કપાસ | 26.79 |
| તમાકુ | 0.15 |
| ગુવાર સીડ | 1.39 |
| શાકભાજી | 2.78 |
| ઘાસચારો | 2.77 |
| ફળ, શેરડી | 15 |
| કુલ જમીન 1.01 કરોડ હેક્ટરમાં વાવેતર | |
| ચોમાસાનું વાવેતર 85 લાખ હેક્ટર થયું છે. | |
વાવેતર પૂરું થયું પણ ઉત્પાદન અડધું થઈ જશે
આ આંકડા વાવેતર થયું તેના છે. જેમાં વધુ વરસાદ પડવાથી જે નુકસાન થયું છે અને પાક બરબાદ થઈ ગયો છે તેની વિગતો નથી. આ ટકાવારી ઉત્પાદનની ગણતરીમાં કામ આવે એવી નથી. કારણ કે ડાંગરને બાદ કરતાં મોટા ભાગના પાકમાં 50 ટકા નુકસાન થયું છે. વધું વરસાદ થવાના કારણે આ વખતે ઉત્પાદન અડધું થઈ જશે. એવું ખેડૂતો માની રહ્યાં છે. ગુજરાતની 50 ટકા ખેતી વધુ વરસાદના કારણે બરબાદ થઈ ગઈ છે. જ્યાં ફરીથી વાવેતર ખેડૂતો હવે કરી શકે તેમ નથી. જેમાં આ વખતે તેલીબિયાંનું વાવેતર સારું એવું વધ્યું છે. જેમાં સૌથી વધું નુકસાન વધારે વરસાદના કારણે થયું છે.[:en]ગુજરાતની જમીનનો ખેડૂતો કેવો ઉપયોગ કરી રહ્યાં છે તે વાવેતર પૂરું થયા પછી સ્પષ્ટ થયું છે. કૃષિ વિભાગે જાહેર કરેલા અહેવાલ પ્રમાણે હવે વાવણી પૂરી થઈ છે. છેલ્લે દિવેલાનું વાવેતર થયું છે. જોકે, ખાદ્ય પદાર્થો કરતાં કોમર્શિયલ પાક વધું જોવા મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી માણસના જીવન આવશ્યક પાક છે. જેનું વાવેતર માંડ 25 ટકા છે. તેની સામે કોમર્શિયલ પાક લગભગ 75 ટકા જોવા મળે છે. જો તેમા તેલિબિયાને ખોરાક તરીકે ગણવામાં આવે તો 34 ટકા વાવેતર તેનું ગણી શકાય. દિવેલાના સ્થાને કપાસિયા તેલને ખાદ્ય પદાર્થ ગણી શકાય છે.
ગુજરાતમાં 1.01 કરોડ હેક્ટરમાં ખતરો છે. તેમાં ચોમાસામાં કુલ 85 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજો વાવેતર વિસ્તાર, ફળ-ફૂલના બગીચા અને શેરડી ગણી લેવામાં આવે છે.
ગુજરાતની ખેતી કઈ તરફ જઈ રહી છે તે આ ટકાના ગણીતથી સમજી શકાય તેમ છે. ગુજરાતનો 50 ટકા પાક કપાસ અને મગફળી થઈ ગયો છે. બાકીના બીજા પાકો 50 ટકામાં આવી જાય છે. ગુજરાતના ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે તેની પાછળનું મુખ્ય કારણ કપાસ અને મગફળીના વધું પડતાં વાવેતરના કારણે છે. આ બન્ને પાકો આંતરરાષ્ટ્રિય બજારના આધારે સફળ થાય છે. જેના ભાવમાં ભારે ચઢ ઉતર જોવા મળે છે. વધું ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.
કુલ વાવેતરની સામે પાકનું કેટલા ટકા વાવેતર પૂરું થયું છે, તેની વિગતો ટકામાં આપવામાં આવી છે.
પાક | ટકા |
| અનાજ | 15.85 |
| કઠોળ | 5.16 |
| તેલીબીયાં | 34 |
| અન્ય પાક | 45 |
| ડાંગર | 9.84 |
| બાજરી | 2.15 |
| જુવાર | 0.34 |
| મકાઈ | 3.37 |
| અન્ય ધાન્ય | 0.15 |
| તુવેર | 2.65 |
| મગ | 1.11 |
| મઠ | 0.17 |
| અડદ | 1.18 |
| અન્ય કઠોળ | 0.3 |
| મગફળી | 24.30 |
| તલ | 1.75 |
| દિવેલા | 6.11 |
| સોયાબિન | 1.75 |
| અન્ય તેલીબિંયા | 0.04 |
| કપાસ | 26.79 |
| તમાકુ | 0.15 |
| ગુવાર સીડ | 1.39 |
| શાકભાજી | 2.78 |
| ઘાસચારો | 2.77 |
| ફળ, શેરડી | 15 |
| કુલ જમીન 1.01 કરોડ હેક્ટરમાં વાવેતર | |
| ચોમાસાનું વાવેતર 85 લાખ હેક્ટર થયું છે. | |
વાવેતર પૂરું થયું પણ ઉત્પાદન અડધું થઈ જશે
આ આંકડા વાવેતર થયું તેના છે. જેમાં વધુ વરસાદ પડવાથી જે નુકસાન થયું છે અને પાક બરબાદ થઈ ગયો છે તેની વિગતો નથી. આ ટકાવારી ઉત્પાદનની ગણતરીમાં કામ આવે એવી નથી. કારણ કે ડાંગરને બાદ કરતાં મોટા ભાગના પાકમાં 50 ટકા નુકસાન થયું છે. વધું વરસાદ થવાના કારણે આ વખતે ઉત્પાદન અડધું થઈ જશે. એવું ખેડૂતો માની રહ્યાં છે. ગુજરાતની 50 ટકા ખેતી વધુ વરસાદના કારણે બરબાદ થઈ ગઈ છે. જ્યાં ફરીથી વાવેતર ખેડૂતો હવે કરી શકે તેમ નથી. જેમાં આ વખતે તેલીબિયાંનું વાવેતર સારું એવું વધ્યું છે. જેમાં સૌથી વધું નુકસાન વધારે વરસાદના કારણે થયું છે.[:hn]गांधीनगर, 4 सप्टेम्बर 2020
किसान किस तरह से गुजरात की भूमि का उपयोग कर रहे हैं, रोपण के पूरा होने के बाद स्पष्ट हो गया है। कृषि विभाग द्वारा जारी रिपोर्ट के अनुसार, बुवाई अब पूरी हो गई है। दिवेला आखिरकार रोप दी गई है। हालांकि, वाणिज्यिक फसलें खाद्य पदार्थों की तुलना में अधिक सामान्य हैं। अनाज, दालें, सब्जियाँ मानव जीवन की आवश्यक फसलें हैं। जिनकी खेती बमुश्किल 25 फीसदी है। इसके विपरीत, वाणिज्यिक फसलों का लगभग 75 प्रतिशत हिस्सा होता है। यदि तेल को भोजन माना जाता है, तो 34% मीलाया जाता है। कपास के तेल को दीवेला castor oil के बजाय भोजन के रूप में माना जा सकता है।गुजरात में 1.01 करोड़ हेक्टेयर में कृषि होती है। मानसून में कुल 85 लाख हेक्टेयर में कृषि होती है। दूसरे खेतो को बाग और गन्ना खेत माना जाता है।
इस प्रतिशत का गणित दिखाता है कि गुजरात की कृषि कहाँ बढ़ रही है। गुजरात की 50% फसल कपास और मूंगफली है। बाकी अन्य फसलें 50 प्रतिशत पर आती हैं। गुजरात में किसानों के उत्पीड़न का मुख्य कारण कपास और मूंगफली की अधिक खेती है। ये दोनों फसलें की आमदानी अंतर्राष्ट्रीय बाजार के आधार पर निर्भर हैं। जिनकी कीमतों में तेजी से उतार-चढ़ाव होता है। अधिक उत्पादन होने पर किसानों को नुकसान होता है।
कुल रोपण के सामने फसल का कितना प्रतिशत लगाया गया है, इसका विवरण प्रतिशत में दिया गया है।
फसल | प्रतिशत |
| अनाज | 15.85 |
| फलियां | 5.16 |
| तिलहन | 34 |
| अन्य फसलें | 45 |
| धान | 9.84 |
| बाजरा | 2.15 |
| चारा | 0.34 |
| मक्का | 3.37 |
| अन्य अनाज | 0.15 |
| तुअर | 2.65 |
| मग | 1.11 |
| गणित | 0.17 |
| अडद | 1.18 |
| अन्य सेम | 0.3 |
| मूंगफली | 24.30 |
| तिल | 1.75 |
| दिवाली | 6.11 |
| सोयाबीन | 1.75 |
| अन्य तिलहन | 0.04 |
| कपास | 26.79 |
| तंबाकू | 0.15 |
| ग्वार के बीज | 1.39 |
| सब्जियां | 2.78 |
| चारा | 2.77 |
| फल, गन्ना, फूल 15 प्रतिशत | |
| कुल भूमि 1.01 करोड़ हेक्टेयर में लगाई गई | |
| मानसून ने 85 लाख हेक्टेयर में रोपण किया है। | |
रोपण पूरा हो गया है लेकिन उत्पादन आधा हो जाएगा
ये आंकड़े उसके हैं। भारी बारिश और फसल खराब होने से हुए नुकसान का कोई ब्योरा नहीं है। यह प्रतिशत उत्पादन की गणना में काम नहीं करता है। ऐसा इसलिए है क्योंकि धान को छोड़कर ज्यादातर फसलों को 50 फीसदी नुकसान हुआ है। अधिक बारिश के कारण इस बार उत्पादन आधा हो जाएगा। यही किसान सोच रहे हैं। गुजरात की 50% कृषि भारी बारिश के कारण बर्बाद हो गई है। किसानों की भरपाई अब नहीं कर सकते। जिसमें तिलहन की खेती इस बार अच्छी तरह से बढ़ी है। अधिकांश क्षति भारी वर्षा के कारण हुई।[:]