[:gj]મોદીએ વિદેશી ખેડૂતોના કઠોળ વાપરવા છૂટ આપતાં ગુજરાતના ખેડૂતોને રૂ.4550 કરોડનું ભાવફેર નુકસાન[:en]With Modi’s permission to import pulses to foreign farmers, Gujarat loss Rs. 4550 crore [:hn]विदेशी किसानों का दलहन आयात करने की मोदी की अनुमति से गुजरात के किसानों को रू.4550 करोड़ का घाटा[:]

[:gj]ગાંધીનગર, 27 મે 2021

ઉનાળુ કઠોળ ખેતરમાં તૈયાર થઈને બજારમાં આવવા લાગ્યા છે.

ઉનાળુ વાવેતર અને ઉત્પાદન

ગુજરાતમાં ઉનાળામાં કુલ 60590 હેક્ટરમાં કઠોળનું વાવેતર હતું અને તેમાં 72000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. જેમાં ભાવ ઘટી જતાં  રૂપિયા 4550 કરોડનું નુકસાન ભાવફેરમાં થયું છે.

કઠોળની આયાત

કઠોળનાં ભાવમાં ઘટી જવાને કારણે ગુજરાતના ખેડૂતોને વાવાઝોડાની સાથે ભાવ ફેરના રૂપિયા 4550 કરોડનું નુકસાન થયું છે. આમ થવાનું કારણ કેન્દ્ર સરકારે 10 દિવસ પહેલા કઠોળની આયાત કરવાની છૂટ આપતાં વિદેશી માલની આયાત થવા લાગતાં ભાવ તૂટી ગયા હતા. મોંઘવારી ઘટાડવા માટે ખેડૂતોનો ભોગ લીધો છે. પણ પેટ્રોલ અને ડિઝલમાં 40 ટકા મોંઘવારી વધી તેમાં ઘટાડો કરાયો નથી. પણ ખેડૂતોની પેદાશોને નુકસાન કરાયું છે.

મોંઘવારી ઘટાડવા ખેડૂતોનો ભોગ લેવાયો

કઠોળના ભાવ ઘટે તેમાટે રાજ્યોને સૂચના આપી છે કે મોટી ખરીદી કરતાં વેપારીઓ પર કરોડા પાડવામાં આવે. આવું કરવાનું કારણ એ છે કે, મોંઘવારી વધી છે તેથી સરકાર કઠોળના ભાવ નીચે લાવવા માંગે છે. તેથી આયાતની છૂટ આપી છે.

એપ્રિલ 2021માં કઠોળના કારણે તેમાં 10.74 ટકાની મોંઘવારી વધી હતી. જે પેટ્રોલ અને ડિઝલમાં 40 ટકાનો વધારો થયો હોવા છતાં તેના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નહીં પણ ખેડૂતોને મોટા માર પડ્યો છે.

આમ આ બે પગલાંથી ગુજરાતના લગભગ 1 લાખ ખેડૂતોને ફટકો પડ્યો છે.

અડદમાં ખેડૂતોને નુકસાન

અડદનો ભાવ ટને 8000થી 10000 તૂટીને 70000 સુધી આવી ગયા છે.

અડદ 13960 હેક્ટરમાં વાવેતર થયા હતા અને 20970 મેટ્રિક ટન સાથે ઉત્પાદન થયું હતું. હેક્ટરે લગભગ 1502 કિલો ઉત્પાદન મળે છે.

આમ અડદમાં 20 હજાર મેટ્રિક ટન ઉત્પાદન સામે કુલ ટને 10,000 એક ટને ભાવનું નુકસાન આવ્યું છે. તે હિસાબે રૂ.2000 કરોડનું નકસાન થયું છે.

ઉનાળુ મગ

મગના 1000 કિલોના ભાવ રૂ.5000થી ઘટીને 65000 થઈ ગયા છે.

ઉનાળુ મગ 46630 હેક્ટરમાં વાવેતર સાથે 51010 મેટ્રીક ટનનું ઉત્પાદન થયું હતું.

ઉનાળુ મગમાં ભાવ ઘટી જવાના કારણે એક ટને રૂપિયા 5 હજારનો સીધો ફટકો પડ્યો છે. તે હિસાબે 51 હજાર ટન મગમાં રૂપિયા 2550 કરોડનું ભાવ ફેરનું નુકસાન થયું છે.[:en]Gandhinagar, 27 May 2021
Summer pulses are prepared in the field and are coming to the market.
Summer planting and production
In Gujarat, pulses were cultivated over a total area of ​​60590 hectares in summer and produced 72000 metric tons. In which there has been a loss of Rs 4550 crore due to the fall in prices.
Import of pulses
Due to the fall in the prices of pulses, the farmers of Gujarat have suffered a loss of Rs 4,550 crore. This happened because 10 days ago the central government allowed the import of pulses and the prices of foreign goods started to fall. Farmers have had to bear the brunt of reducing inflation. But a 40 per cent rise in the prices of petrol and diesel has not slowed it down. But the yield of farmers has been damaged.
Farmers were sacrificed to reduce inflation
To reduce the price of pulses, states have been instructed to pay crores to traders instead of large purchases. The reason for doing this is that the government wants to reduce the prices of pulses because inflation has increased. Therefore import is allowed.
In April 2021, inflation in pulses increased by 10.74 percent. Despite a 40 per cent increase in the prices of petrol and diesel, no reduction has been made but farmers have suffered heavy losses.
In this way, about 1 lakh farmers of Gujarat have been affected by these two steps.
Loss to farmers in Adadi
The price of Aadad has been reduced from Rs 8,000 to Rs 70,000 from Rs 10,000 per tonne.
Adad was planted in 13960 hectares and produced with 20970 metric tons. The yield is about 1502 kg per hectare.
Thus, there is a total loss of Rs 10,000 per tonne compared to the production of 20,000 metric tonnes at Adad. According to him, there has been a loss of Rs 2,000 crore.
Summer mug
The price of 1000 kg mug has been reduced from Rs 5,000 to Rs 65,000.
The summer mug was planted in 46630 hectares with a production of 51010 MT.
The fall in the price of summer mugs has come straight to Rs 5,000 per tonne. According to him, there has been a loss of Rs 2,550 crore in 51,000 tonne mug.[:hn]गांधीनगर, 27 मई 2021

गर्मियों की दलहन – दालें खेत में तैयार कर बाजार में आ रही हैं।

ग्रीष्मकालीन रोपण और उत्पादन

गुजरात में गर्मियों में कुल 60590 हेक्टेयर क्षेत्र में दलहन की खेती की थी और इससे 72000 मीट्रिक टन का उत्पादन आया है। जिसमें बाजार में मोदी सरकार की किसान विरोधी नीति के कारण कीमतों में गिरावट से 4550 करोड़ रुपये का नुकसान हुआ है।

दालों का आयात

दलहन की कीमतों में गिरावट से गुजरात के किसानों को तूफान से 4,550 करोड़ रुपये का नुकसान हुआ है. ऐसा इसलिए हुआ क्योंकि 10 दिन पहले केंद्र सरकार ने दालों के आयात की अनुमति दी और विदेशी सामानों की कीमतों में गिरावट शुरू हो गई। महंगाई कम करने का खामियाजा किसानों को भुगतना पड़ा है। लेकिन पेट्रोल और डीजल की कीमतों में 40 फीसदी की बढ़ोतरी ने इसे धीमा नहीं किया है। लेकिन किसानों की उपज को नुकसान पहुंचा है।

महंगाई कम करने के लिए किसानों की कुर्बानी दी गई

दालों की कीमत कम करने के लिए राज्यों को बड़ी खरीद के बजाय व्यापारियों को करोड़ों का भुगतान करने का निर्देश दिया गया है। ऐसा करने की वजह यह है कि सरकार दालों के दाम कम करना चाहती है क्योंकि महंगाई बढ़ गई है. इसलिए आयात की अनुमति है।

अप्रैल 2021 में दालों की मुद्रास्फीति में 10.74 प्रतिशत की वृद्धि हुई। पेट्रोल-डीजल की कीमतों में 40 फीसदी की बढ़ोतरी के बावजूद कोई कमी नहीं की गई है लेकिन किसानों को भारी नुकसान हुआ है।

इस तरह इन दो कदमों से गुजरात के करीब 1 लाख किसान प्रभावित हुए हैं।

अदाडी में किसानों को नुकसान

अदाद की कीमत 8,000 रुपये से घटकर 10,000 रुपये प्रति टन से 70,000 रुपये हो गई है।

अदद को 13960 हेक्टेयर में लगाया गया था और 20970 मीट्रिक टन के साथ उत्पादन किया गया था। उपज लगभग 1502 किलोग्राम प्रति हेक्टेयर है।

इस प्रकार, अदद में 20,000 मीट्रिक टन के उत्पादन के मुकाबले कुल 10,000 रुपये प्रति टन का नुकसान हुआ है। उनके मुताबिक 2,000 करोड़ रुपये का नुकसान हुआ है.

ग्रीष्मकालीन मग

1000 किलो मग की कीमत 5,000 रुपये से घटकर 65,000 रुपये हो गई है।

समर मग को 46630 हेक्टेयर में 51010 मीट्रिक टन के उत्पादन के साथ लगाया गया था।

समर मग की कीमत में गिरावट सीधे तौर पर 5,000 रुपये प्रति टन पर आ गई है। उनके मुताबिक 51,000 टन मग में 2,550 करोड़ रुपये का नुकसान हुआ है.[:]