[:gj]કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા ૧૯પ૮ ગુજરાતના લોકોને ર૭મી મે બુધવાર સુધીમાં પરત લાવવામાં આવ્યા છે.
તા.૧રમી મે એ યુ.એસ.એ. થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં ૧૩પ ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશ: કુવૈત-૧૪૬, ફિલીપાઇન્સ-૧૫૫, યુ.કે.-૩૦૩, મલેશિયા-૪૮, ઇન્ડોનેશિયા-૩૮, યુ.કે-૧૩૨, યુ.એસ.એ-૭૩, ઓસ્ટ્રેલિયા-૨૧૭, ફિલીપાઇન્સ-૧૭૭, સિંગાપોર-૯૩, બેલ્લારૂસ-૧૦ર, કેનેડા-૧૭૬ અને ફ્રાન્સ-૬૬ મળીને સમગ્રતયા ૧૯પ૮ જેટલા ગુજરાતીઓ વતનભૂમિ પરત ફર્યા છે.
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આવા અન્ય રાષ્ટ્રોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે બીજો તબક્કો તા.૧૬મી મે થી શરૂ કર્યો છે જે તા.૧૩મી જૂન સુધી ચાલુ રહેવાનો છે.
ગુજરાતી યાત્રિકોને લઇને જે ફલાઇટ વિશ્વના દેશોમાંથી આવવાની છે. તેમાં, તા.ર૯મી મે એ અને તા.૩૧મી એ યુ.એ.ઇ.થી, તા.૩૦મી મે એ ઓમાન અને કતારથી, તા.૧ લી જૂને કુવૈતથી તા.૮મી જૂને યુ.કે.થી બે ફલાઇટ તેમજ તા.૯મી જૂને યુ.એસ.એ.થી બે ફલાઇટ ગુજરાત આવશે.
આ વિશેષ ફલાઇટમાં યુ.કે.થી-૪૮૬, યુ.એસ.એ.થી-૬૩૮ તેમજ ગલ્ફ કન્ટ્રીઝના કુલ-૭૪પ એમ સમગ્રતયા ૧૮૬૯ ગુજરાતીઓ પોતાની માતૃભૂમિમાં પરત આવશે તેમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં રહીને તા.રપમી મે સુધીમાં ૧પ૮ વિશેષ ફલાઇટસ દ્વારા ૩૦ હજાર જેટલા ભારતીય મૂળના નાગરિકો-લોકોને વંદેભારત મિશન અન્વયે સ્વદેશ પરિવારજનો પાસે પહોચાડયા છે.[:en]Gandhinagar, 28 May 2020
From 7th May, 2020. A large number of Gujara’s people including students, travellers and many others were stranded amidst the pandemic. The first batch of passengers came on 12th May wherein 135 Gujarat people returned from USA. The flights are managed by Air India and Air India Express. Around 1958 passengers which include 146 passengers from Kuwait, 332 from Philippines, 435 from the U.K, 48 from Malaysia, 38 from Indonesia, 217 from Australia, 73 from USA, 93 from Singapore, 102 from Belarus, 176 from Canada and 66 from France have returned to Gujarat.
From 16th May and will last till 13th June, 2020. Flights from the UAE (29th and 31st May ), one from Oman and Qatar (30th May), one from Kuwait (1st June) , 2 from the U.K (8th June) and 2 from the USA (9th June) will reach Gujarat.
A total of 1869 passengers which includes 486 passengers from the U.K, 638 from USA and 745 from Gulf countries will be brought back to Gujarat.
Around 30 thousand Indians brought back through 158 special flights till 25th May, 2020 by the Ministry of External Affairs, GOI in co-operation with the Ministry of Civil Aviation.
Providing details, Secretary to CM, Mr.Ashwani Kumar said.[:hn]गांधीनगर, 28 मई 2020
7 मई, 2020 से महामारी के कारण छात्रों, यात्रियों और कई अन्य लोग महामारी के बीच फंसे हुए थे। यात्रियों का पहला जत्था 12 मई को आया था, जिसमें 135 गुजरात के लोग यूएसए से लौटे थे। उड़ानों का प्रबंधन एयर इंडिया और एयर इंडिया एक्सप्रेस द्वारा किया जाता है। लगभग 1958 यात्रियों में कुवैत के 146 यात्री, फिलीपींस के 332, यूके के 435, मलेशिया के 48, इंडोनेशिया के 38, ऑस्ट्रेलिया के 217, अमरीका के 73, सिंगापुर के 93, बेलारूस के 102, कनाडा के 176 और फ्रांस के 66 लोग शामिल हैं। गुजरात लौट आए हैं।
16 मई से और 13 जून, 2020 तक चलेगा। संयुक्त अरब अमीरात (29 और 31 मई) की उड़ानें, एक ओमान और कतर (30 मई), एक कुवैत से (1 जून), 2 यूके (8 जून) से 2 यूएसए (9 जून) से गुजरात पहुंचेगा।
कुल 1869 यात्री जिनमें यू.के. से 486 यात्री, यूएसए से 638 और खाड़ी देशों से 745 यात्री वापस गुजरात लाए जाएंगे।
लगभग 30 हजार भारतीयों ने 25 मई, 2020 तक 158 विशेष उड़ानों के माध्यम से विदेश मंत्रालय, नागरिक उड्डयन मंत्रालय के साथ सहयोग में भारत सरकार द्वारा वापस लाया।
विवरण प्रदान करते हुए, सीएम के सचिव, श्री अश्विनी कुमार ने कहा।[:]