[:gj]પશુ ઈમરજન્સી કરૂણા એમ્યુલન્સ પ્રોજેક્ટ 6 વર્ષે પણ ગુજરાતમાં અધુરો, કુતરાઓની સારવાર વધારે કરી [:en]Animal emergency ambulance project incomplete even after 6 years, treatment of dogs more in Gujarat[:hn]पशु आपातकालीन करुणा एम्बुलेंस परियोजना 6 साल बाद भी आधुरा, गुजरात में कुत्तों के इलाज ज्यादा[:]

[:gj]Animal Emergency Compassion Ambulance Project Increases Treatment of Dogs in Gujarat Even After 6 Years, पशु आपातकालीन करुणा एम्बुलेंस परियोजना 6 साल बाद भी आधुरा, गुजरात में कुत्तों के इलाज ज्यादा

ગાંધીનગર, 23 જુન 2023

2017થી બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે શરૂ કરેલી એમ્યુલંસ ગુજરાતના તમામ ગામો સુધી 6 વર્ષમાં પણ પહોંચી શકી નથી. જે કોલ આવે છે તેમાં 40 ટકા પશુને સારવાર આપી શકાતી નથી. મોટાભાગના કોલ તો કુતરાને સારવાર માટે આવે છે. પણ દુધ આપતાં પશુ માટે ઓછા કોલ જણાયા છે.

ગુજરાતમાં 460 એમ્બ્યુલન્સ પશુ ચિકિત્સા માટે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા છે. દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 21મી જૂન 2023 સુધી 3,55,384 ઈમરજન્સીને હેન્ડલ કરી છે. અને 52,06,347 કેસોમાં સારવાર આપી છે.

31, ઓક્ટોબર,2018 સુધીમાં 37 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 25,564 કોલ પરથી પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા હતા.

6 ઓક્ટોબર 2017થી 4 નવેમ્બર 2019 સુધીમાં 1 લાખ 72 હજાર ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાંથી 1 લાખ 10 હજાર  પશુ-પક્ષીઓને સારવાર અપાઇ હતી. 62 હજાર પ્રાણીઓને કે પક્ષીઓને સારવાર આપી શકાય ન હતી.  સૌથી વધુ રોડ પર ડોગને થયેલા અકસ્માત અંગેના કોલ આવ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી વધુ  67 હજાર કુતરાની  સારવાર ઇમરજન્સી કોલના આધારે કરવામાં આવી હતી.

10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનામાં અમદાવાદ જિલ્લાના 113 ગામોમાં કામ કરે છે. અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 1,22,759 જેટલા પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં માલિકી વગરના કૂલ 57,455 પશુ- પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.

Karuna Abhiyan -2023
Sr. No.
Year Number of Birds Treated Released alive Birds died Survival %
1 2017 7301 6597 704 90%
2 2018 10571 9752 819 92%
3 2019 14411 13425 986 93%
4 2020 13768 12779 989 93%
5 2021 9294 8546 748 92%
6 2022 14762 13666 1096 93%
Total 70107 64765 5342 92%

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ
સંપર્ક : 1962
ગુજરાતનાં તમામ શહેરોમાં
ઘવાયેલા,બીમાર પશુ – પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે
સમય : સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી

108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ-પંખીઓ માટે એક ઈમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી, જેને “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” ના નામથી ઓળખાય છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962ને ઓક્ટોબર-2017માં શરૂ થઈ હતી.અમદાવાદ જિલ્લામાં ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ સેવા 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 મદદ કરે છે. 13  એમ્બ્યુલન્સ છે. તે તમામ એમ્બ્યુલન્સ અમદાવાદ જિલ્લાના અબોલા પશુ – પક્ષીઓને સારવાર કરે છે.[:en]Gandhinagar, 23 June 2023

Ambulances started in 2017 to provide immediate treatment to sick or injured animals could not reach all the villages of Gujarat even in 6 years. 40 percent of the calls are not treated. Most of the calls are for treating dogs. But the demand for milch animals is less.

460 ambulance mobile veterinary dispensaries have covered 9921 villages for veterinary treatment in Gujarat. One mobile veterinary clinic per ten villages has handled 3,55,384 emergencies by June 21, 2023. and treated 52,06,347 cases.

Till October 31, 2018, animals and birds were rescued from 25,564 calls by 37 Karuna ambulances.

From 6 October 2017 to 4 November 2019, 1 lakh 72 thousand emergency calls were received. Out of which 1 lakh 10 thousand animals and birds were treated. 62 thousand animals and birds could not be treated. Most of the calls were about accidents involving dogs on the road. Till now maximum 67 thousand dogs have been treated on the basis of emergency call.

There is one mobile veterinary clinic for every 10 villages in 113 villages of Ahmedabad district. So far 1,22,759 animals have been treated in rural areas and their lives have been saved. A total of 57,455 stray animals and birds have been rescued in Ahmedabad urban area.

Karuna Abhiyan -2023
Sr. No.
Year Number of Birds Treated Released alive Birds died Survival %
1 2017 7301 6597 704 90%
2 2018 10571 9752 819 92%
3 2019 14411 13425 986 93%
4 2020 13768 12779 989 93%
5 2021 9294 8546 748 92%
6 2022 14762 13666 1096 93%
Total 70107 64765 5342 92%

Compassion Animal Ambulance
Contact : 1962
in all cities of gujarat
For free treatment of injured and sick animals and birds on the spot
Timings: 8 AM to 8 PM

108 began service on 29 August 2007. An emergency service for mute animals and birds was started by the Government of Gujarat, which is known as “Karuna Pashu Ambulance-1962”. Karuna Animal Ambulance-1962 was started in Oct-2017. Animal helpline 1962 helps like Gujarat government ambulance service 108 in Ahmedabad district. There are 13 ambulances. All those ambulances treat abolas animals and birds in Ahmedabad district.[:hn]गांधीनगर, 23 जून 2023

बीमार या घायल जानवरों को तुरंत इलाज मुहैया कराने के लिए 2017 में शुरू की गई एंबुलेंस 6 साल में भी गुजरात के सभी गांवों तक नहीं पहुंच पाईं. 40 फीसदी कॉल्स का इलाज नहीं हो पाता. ज्यादातर कॉल कुत्तों के इलाज के लिए आती हैं। लेकिन दुधारू पशुओं की मांग कम है।

गुजरात में पशु चिकित्सा उपचार के लिए 460 एम्बुलेंस मोबाइल पशु औषधालयों ने 9921 गांवों को कवर किया है। 21 जून 2023 तक प्रति दस गांवों में एक मोबाइल पशु चिकित्सा क्लिनिक ने 3,55,384 आपात स्थितियों को संभाला है। और 52,06,347 मामलों का इलाज किया।

31 अक्टूबर, 2018 तक, 37 करुणा एम्बुलेंस द्वारा 25,564 कॉलों से जानवरों और पक्षियों को बचाया गया।

6 अक्टूबर 2017 से 4 नवंबर 2019 तक 1 लाख 72 हजार इमरजेंसी कॉल आईं. जिसमें से 1 लाख 10 हजार पशु-पक्षियों का इलाज किया गया. 62 हजार पशु-पक्षियों का इलाज नहीं हो सका. अधिकतर कॉलें सड़क पर कुत्तों से होने वाली दुर्घटनाओं के बारे में थीं। अब तक सबसे ज्यादा 67 हजार कुत्तों का इलाज इमरजेंसी कॉल के आधार पर किया गया है.

अहमदाबाद जिले के 113 गांवों में प्रति 10 गांवों पर एक मोबाइल पशु चिकित्सा क्लिनिक काम करता है। अब तक ग्रामीण इलाकों में 1,22,759 जानवरों का इलाज किया गया है और उनकी जान बचाई गई है। अहमदाबाद शहरी क्षेत्र में कुल 57,455 बिना स्वामित्व वाले जानवरों और पक्षियों को बचाया गया है।

Karuna Abhiyan -2023
Sr. No.
Year Number of Birds Treated Released alive Birds died Survival %
1 2017 7301 6597 704 90%
2 2018 10571 9752 819 92%
3 2019 14411 13425 986 93%
4 2020 13768 12779 989 93%
5 2021 9294 8546 748 92%
6 2022 14762 13666 1096 93%
Total 70107 64765 5342 92%

करुणा पशु एम्बुलेंस
संपर्क : 1962
गुजरात के सभी शहरों में
घायल, बीमार पशु-पक्षियों का मौके पर ही निःशुल्क उपचार हेतु
समय: सुबह 8 बजे से रात 8 बजे तक

108 ने 29 अगस्त 2007 को सेवा शुरू की। गुजरात सरकार द्वारा मूक पशु-पक्षियों के लिए एक आपातकालीन सेवा शुरू की गई, जिसे “करुणा पशु एम्बुलेंस-1962” के नाम से जाना जाता है। करुणा पशु एम्बुलेंस-1962 अक्टूबर-2017 में शुरू की गई थी। पशु हेल्पलाइन 1962 अहमदाबाद जिले में गुजरात सरकार एम्बुलेंस सेवा 108 की तरह मदद करती है। 13 एंबुलेंस हैं. वे सभी एम्बुलेंस अहमदाबाद जिले में अबोलास पशु-पक्षियों का इलाज करती हैं।[:]