[:gj]કેજરીવાલના પગલે ગુજરાત, મહોલ્લા ક્લિનીક શરૂં કરાયા [:en]Arvind Kejriwal’s Mahola Clinic in Delhi, now started in Gujarat[:hn]दिल्ली में अरविंद केजरीवाल का महोला क्लिनिक, अब गुजरात में शुरू हुआ[:]

[:gj]દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મહોલ્લા ક્લિનીક સફળ જતાં તેનો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે,  આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સાંજના સમયે શહેરના લોકોને નાની-મોટી બિમારીના તાત્કાલીક સારવાર મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા.

કોરોના વાયરસ સાથે સિઝનલ ફ્લુ સહિતની નાની-મોટી બિમારીઓનું ઝડપથી નિદાન થઈ શકે તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરના 12 સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર કે મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. પાટણ શહેરની 10 શાળાઓ અને સિદ્ધપુર શહેરના 2 આંગણવાડી કેન્દ્રો ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી આ મહોલ્લા ક્લિનિક્સ કાર્યરત રહેશે.

COVID-19 થી રક્ષણ મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તકેદારી. આ વાતને સુપેરે સાબિત કરી પાટણની નાણાવટી શાળાના મહોલ્લા ક્લિનિક ખાતે પ્રાથમિક સારવાર માટે આવેલા લોકોએ. મહોલ્લા ક્લિનિક આગળ તપાસ-નિદાન માટે પોતાનો વારો આવે તેની પ્રતિક્ષા કરતાં લોકોએ તકેદારીના ભાગરૂપે એકબીજા વચ્ચે સલામત અંતર રાખી પોતાની સામાજીક જવાબદારી અદા કરી.

પાટણ શહેરમાં ક્યાં શરૂ કરાયા મહોલ્લા ક્લિનિક

ગોપાલ ભુવન પ્રાથમિક શાળા
ધીમટો પ્રાથમિક શાળા
ઠક્કરબાપા પ્રાથમિક શાળા
બી.ડી.હાઈસ્કુલ
ઉદય કુમાર શાળા
નાણાવટી સ્કુલ
શિશુ મંદિર શાળા
શ્રમજીવી પ્રાથમિક શાળા
આદર્શ હાઈસ્કુલ
ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળા
સિદ્ધપુર શહેરમાં ક્યાં શરૂ કરાયા મહોલ્લા ક્લિનિક

માયાનગર આંગણવાડી કેન્દ્ર નં.1
બરફની આંગણવાડી કેન્દ્ર નં.3[:en]With the successful completion of Arvind Kejriwal’s Mahola Clinic in Delhi, it has been used in Gujarat. The Patan district health system has started mahola clinics to control corona virus transmission, as well as health centers, as well as immediate treatment of minor diseases in the city during the evening.

The Urban Health Center or Mahola Clinic has been opened at 12 locations in Patan and Siddhpur city to help diagnose minor diseases, including seasonal flu, with corona virus. The Mohalla Clinics will be operational from 10 pm to 9 pm at 10 schools in Patan and 2 Anganwadi centers in Siddhpur city.

The best way to get rid of COVID-19 is to watch out for it. Supar proved this by the people who came for the primary treatment at the Moholla Clinic of Patanti School. People waiting for their turn to probe diagnoses before the Mahola clinic kept their distance from each other as part of the vigilance and gave their social responsibility.

Where are the mollah clinics started in Patan city?
Gopal Bhuvan Primary School
Slow Elementary School
Thakkarbapa Primary School
BD High School
Uday Kumar School
Finance School
Infant Temple School
Labor Primary School
Ideal high school
Gandhi Sundarlal Primary School
Where started Mahola Clinic in Siddhpur city
Mayanagar Anganwadi Center No.1
Ice Anganwadi Center No.3[:hn]दिल्ली में अरविंद केजरीवाल के महोला क्लिनिक के सफलता  के साथ, इसका उपयोग गुजरात में किया गया है। पाटन जिला स्वास्थ्य प्रणाली ने कोरोना वायरस संचरण, साथ ही साथ स्वास्थ्य केंद्रों, साथ ही शाम के दौरान शहर में छोटी बीमारियों के तत्काल उपचार को नियंत्रित करने के लिए महोला क्लीनिक शुरू किया है।

कोरोना के साथ मौसमी फ्लू सहित छोटी बीमारियों के निदान के लिए शहरी स्वास्थ्य केंद्र या महोला क्लिनिक पाटन और सिद्धपुर शहर में 12 स्थानों पर खोले गए हैं। मोहल्ला क्लीनिक पाटन में 10 स्कूलों और सिद्धपुर शहर के 2 आंगनवाड़ी केंद्रों में रात 10 बजे से रात 9 बजे तक परिचालन किया जाएगा।

COVID-19 से छुटकारा पाने का सबसे अच्छा तरीका यह है कि इसके लिए देखा जाए। पटार स्कूल के मोहल्ला क्लिनिक में प्राथमिक उपचार के लिए आए लोगों द्वारा सुपार ने यह साबित किया। महोला क्लिनिक की निकटता की जांच के लिए अपनी बारी का इंतजार कर रहे लोगों ने सतर्कता के हिस्से के रूप में एक-दूसरे से दूरी बनाए रखी और अपनी सामाजिक जिम्मेदारी रखी।

पाटन शहर में मोल्ला क्लीनिक कहां शुरू किए गए हैं?
गोपाल भुवन प्राथमिक विद्यालय
स्लो एलिमेंटरी स्कूल
ठक्करबापा प्राथमिक विद्यालय
बीडी हाई स्कूल
उदय कुमार स्कूल
वित्त विद्यालय
शिशु मंदिर स्कूल
लेबर प्राइमरी स्कूल
आदर्श हाई स्कूल
गांधी सुंदरलाल प्राथमिक विद्यालय
जहां सिद्धपुर शहर में महोला क्लिनिक शुरू किया
मायानगर आंगनवाड़ी केंद्र नंबर 1
आइस आंगनवाड़ी केंद्र नंबर 3[:]