Thursday, April 18, 2024

[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્...

દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત  પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...

[:gj]થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ ...

થાન બન્યું ધનબાદ - ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ Than became Dhanbad - lignite coal mafia in Gujarat દિલીપ પટેલ જાન્યુઆરી 2022 250 કોલસાના કૂવા છે. જમીન પરની એટલી જ ખાણો હોવાની શક્યતા છે. એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ ચાલે છે. https://youtu.be/QZZHQetkTRY અહીં મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે. બિનસત્તાવાર રીતે વર્ષે...
RASHIK BHADANIYA

[:gj]સૌરાષ્ટ્રના લીંબુના સૌથી મોટા ખેડૂત કહે છે, લીંબુમાં ભાવ સારા પણ ...

ગાંધીનગર, 4 એપ્રિલ 2021 સામાન્ય દિવસોમાં 20થી 75 રૂપિયા એક કિલોના મળે છે. જ્યારે ઉનાળામાં રૂપિયા 70 મળે છે. આ વખતે ગોંડલ ખેત બજાર ઉત્પાદન સમિતિમાં 20 કિલોના રૂપિયા 800થી રૂપિયા 2200 સુધી મળે છે. 2021ની ઋતુમાં 50 ટકા ઉત્પાદન ઘટ છે. તેથી ભાવ સારા મળે છે પણ સરવાળો બરાબર થાય છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે ફ્લાવરીંગ ઓ...
ayushibiotechmh@gmail.com

[:gj]એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

[:gj]લોકડાઉનમાં પાન-મસાલાની બચત રકમનો ઉપયોગ જરૂરિયાત મંદો માટે કર્યો[:...

સુરેન્દ્રનગર, કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા - વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા - ધુમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આવી વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા ક...

[:gj]ગુજરાતમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સુરેન્દ્રનગરમાં શરૂ [:]

અમદાવાદ 4 જાન્યુઆરી, 2020 ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગે (કે.આઇ.સી.) શુક્રવારે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે પહેલો રેશમ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે જે રેશમ યાર્નના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરશે અને સ્થાનિક સ્તરે પટોળાસાડીઓના ઉત્પાદનમાં વપરાતા કાચા માલની ઉપલબ્ધતામાં વધારો કરશે. ગુજરાતની ટ્રેડમાર્ક સાડી, પટોળાને મોંઘી માનવામાં આવે છે કારણ ...

[:gj]પાટડીના અગરિયાઓ પણ વરસાદને કારણે પરત ફર્યાઃ પડતા પર પાટુ જેવો ઘાટ...

સુરેન્દ્રનગર,તા.03  રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ હાલમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો પાયમાલ કર્યા જ છે સાથેસાથેઅ્ય કેટલાંય વ્યવસાયોને અસર કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તબાહી સર્જાઇ છે જેમાં અગરિયાઓને પણ ભારે માર પડી રહ્યો છે.  તેમજ વાવઝોડાની આગાહી ને...

[:gj]ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયાઃ ઉભા પાક...

સુરેન્દ્રનગર,તા.02 સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ  સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા...

[:gj]બે હજાર વર્ષ જીવતા બાઓબાબ વૃક્ષની દિવાલ કચ્છના રણને આગળ વધતી અટકા...

ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ સૌથી મોટું વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું છે. આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. જે 2000થી 6000 વર્ષ જુના છે. આ વૃક્ષને ગુજરાતના કચ્છ, દ્વારકા, ખંભાતના રણને આગળ આવતું અટકાવવાની ક્ષમતા ધરાવે છે. તેનું વ્યાપક વાવેતર કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસ કાંઠા જેવા રણના...

[:gj]કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરા...

સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે.  મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ...

[:gj]સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત [:]

સુરેન્દ્રનગર,તા:૦૯  સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં પણ જૂની અદાવતમાં સાયલામાં આ બંને જૂથ દ્વારા અથડામણ સર્જાઈ હતી, જે...

[:gj]સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત[:]

સુરેન્દ્રનગર,તા:૦૯  સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  

[:gj]અજીતગઢની વાડી માં 23 ખેતમજૂરો અને અગરિયા ફસાતા બચાવકાર્યમાટે એન ડ...

હળવદ,તા.30  સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે.  જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના  અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો...

[:gj]સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વાર...

વઢવાણ તા.25 સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિત...

[:gj]સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને પકડવા માટે જયપુરથી બે ટીમો બોલાવવી પડ...

સુરેન્દ્રનગર,તા.23 સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ધણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને કારણે નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા સમક્ષ નગરજનો દ્વારા વાંરવાર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યા એટલી બધી જટીલ બની ગઇ છેકે ઢોરો રસ્તો રોકીને જ ઉભા રહે છે જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં અનેક મુશ...