Thursday, April 18, 2024

[:gj]ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્...

દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત  પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ ...

[:gj]ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને ...

અમદાવાદ, 17 માર્ચ 2023 ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને...

[:gj]સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત [:en]Cylinders, subsidies and e...

સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત सिलेंडर, सब्सिडी और चुनावी खेल Cylinders, subsidies and election games લેખક : રવિશ કુમાર Ravish Kumar યુપીની ચૂંટણી 2017માં થવાની હતી. તેમની ઉજ્જવલા યોજના શરૂ થઈ ગઈ હતી પરંતુ યુપી ચૂંટણી સમયે 2017-18 દરમિયાન ઉજ્જવલા પર 23,464 કરોડની સબસિડી આપવામાં આવી હતી. જેના કારણે લોકોના ઘરે સિલિન્ડર પહોંચી ગયા અ...

[:gj]અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર ...

અમૂલનું આણંદ દૂધના ઉત્પાદનમાં નંબર 1 નથી, ઇંડાના ઉત્પાદનમાં નંબર વન अमूल का आणंद दुग्ध उत्पादन में नंबर 1 नहीं, अंडा उत्पादन में नंबर 1 Amul's Anand is not No. 1 in milk production, No. 1 in egg production (દિલીપ પટેલ) ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 15900 કરોડ કિલો દૂધ પેદા થાય છે. 300 કરોડ ઇંડા પેદા થાય છે. અમૂલ ડેરીના કારણે વિશ્વમાં...

[:gj]ઇંડાને સેવવા મરઘી નહીં ઇન્ક્યુબેટર, 200 કરોડ ઇંડા ગુજરાતમાં ખવાયા...

ઇંડાને સેવવા મરઘી નહીં ઇન્ક્યુબેટર, 200 કરોડ ઇંડા ગુજરાતમાં ખવાયા अंडे से बच्चे पैदा करने के लिए मुर्गी नहीं, इन्क्यूबेटर - गुजरात में खाए गए 200 करोड़ अंडे Incubator, not chicken to produce babies from eggs - 200 crore eggs eaten in Gujarat દિલીપ પટેલ, 14 મે 2022 છેલ્લા ઘણા વર્ષોથી ઈંડામાંથી બચ્ચા પેદા કરવાની સમસ્યા હતી. જે હવે મિની ઇન્ક...

[:gj]દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી...

દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals આરોગ્ય માટે શ્રેષ્ઠ અનાજ લુપ્ત થઈ ગયા છે દિલીપ પટેલ, અમદાવાદ - 30 જાન્યુઆરી 2022 બાજરી, બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો જેવા પરંપરાગત અનાજ આઝાદી પછી ખાવ...

[:gj]ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી[:en]How is India...

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી દિલીપ પટેલ જાન્યુઆરી 2022 ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે. શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ? બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...

[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેં...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

[:gj]ગુજરાતમાં કેળના થડમાંથી 2 લાખ ટન કાપડ કે કાગળ બની શકે છે, કેળના દ...

દિલીપ પટેલ  ગાંધીનગર, 8 જૂલાઈ 2021 નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતુ...

[:gj]કોરાનાની પહેલી રહેરમાં બે ગણા મકાનો વેચાયા છતાં બિલ્ડરોએ ભાવ વધાર...

ગાંધીનગર, 17 જૂન 2021 ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી.  2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે ...

[:gj]ખેડૂત રામ લોટનના ખેતરમાં 250 થી વધુ ઔષધીય છોડ અને સંગ્રહાલય[:en]M...

13 જૂન 2021 મધ્યપ્રદેશના સતના જિલ્લા, ઉચેહરાના આત્રાવેદિયા ગામના ખેડૂત રામ લોટન કુશવાહા સ્વદેશી બીજ અને શાકભાજી. ઔષધિઓને બચાવી લેવા કામ કરી રહ્યાં છે. તેના બગીચામાં 250 થી વધુ ઔષધીય છોડ છે. તેને પિતાનો આયુર્વેદ પ્રત્યેનો પ્રેમ તેમને આકર્ષિત કરતો હતો. ગામ લોકો તેને 'વૈદ્ય જી' કહેવાયા છે. તેમની ઘરની દિવાલ પર સૂકા, ખાટા ફળો અને શાકભાજીની શીંગો લ...

[:gj]કિરણ ખેરને મલ્ટીપલ માઇલોમા બ્લડ કેન્સર છે, બીજા પતિ અનુપમ[:en]Kir...

કિરણ ખેરને બ્લડ કેન્સર થયું, સારવાર ચાલુ છે. મુંબઈ 2 એપ્રિલ 2021 ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢનાં સાંસદ, પીઢ અભિનેત્રી કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા, પ્લાઝ્મા સેલ્સનું કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સમાચારને 68 વર્ષીય અભિનેત્રીના પતિ અભિનેતા અનુપમ ખેર અને તેમના પુત્ર અભિનેતા સિકંદર ખેર દ્વારા ગુરુવારે એક ટ્વિટમાં શેર કરવામાં આવ્યા છે. ...

[:gj]શહેરી મકાનો બનાવવા કેન્દ્ર સરકારે રૂ.10,121 કરોડ ગુજરાતને આપ્યા [...

The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses માર્ચ 19, 2021 કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જા...

[:gj]ગુજરાતમાં 10 લાખ ઘરમાં પાણીના નળ અપાયા, 17 લાખ જોડાણ 17 મહિનામાં ...

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે. પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં ...

[:gj]ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની...

Cultivation of Sprouted Cereals, Beans, Vegetables, Vegetable Seeds, Super Fast Food ગાંધીનગર, 13 માર્ચ 2021 ખેડૂતો હવે ફણગાવેલા બીની ખેતી કરવા લાગ્યા છે. ખેતર કે ઘરે તે ફણગાવીને શહેરોમાં પેકીંગ કરીને મોકલવાનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી  માટે આ નવો પ્રકાર છે. ફણગાવેલા અનાજ ક...