[:gj]કોરોનામાં મોદી સરકારની ખરાબ નીતિના કારણે વિદેશ દેવું વધારતી કંપનીઓ[:en]Companies raising foreign debt due to poor policy of Modi government in Corona[:hn]कोरोना में मोदी सरकार की खराब नीति के कारण विदेशी कर्ज बढ़ाने वाली कंपनियां[:]

adani
adani

[:gj]નવી દિલ્હી, 7 મે 2021 : ભારતીય ઉદ્યોગ જગતનું માર્ચમાં વિદેશોથી લેવામાં આવતું કોમર્શિયલ દેવું 24 ટકાથી વધુ વધીને 9.23 અબજ ડોલરે પહોંચી ગયું છે. રિઝર્વ બેન્કના આંકડામાં આ દર્શાવવામાં આવ્યું છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં દેશની કંપનીઓએ ફોરેન માર્કેટમાંથી 7.44 અબજ ડોલર એકઠા કર્યા હતા.

માર્ચ 2021માં લેવામાં આવેલા કુલ ઉધારમાંથી 5.35 અબજ ડોલર ફોરેન કોમર્શિયલ બોરોઈંગ (ઇસીબી) માટે મંજૂરી માર્ગ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 3.88 અબજને આંતરરાષ્ટ્રીય બજારમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન બોન્ડ અથવા મસાલા બોન્ડ દ્વારા રૂપિયામાં કોઈ રકમ ઉઘરાવવામાં આવી ન હતી.

સરકારની મંજૂરી દ્વારા વિદેશમાંથી જે કંપનીઓએ ધિરાણ લીધું છે તેમાં આ ત્રણ કંપનીઓ ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી), ઓએનજીસી વિદેશ રોવુમા અને આરઈસી લિમિટેડ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આઈઆરએફસીએ ત્રણ હપ્તામાં 3.33 અબજ ડોલર એકત્ર કર્યા છે, જ્યારે ઓએનજીસી વિદેશ રોવુમા લિમિટેડે 1.6 અબજ ઉભા કર્યા છે.

આરઈસી – રૂરલ ઈલેક્ટ્રિફીકેશન કોર્પોરેશન લિમિટેડે આગળ લોન આપવા માટે 42.50 કરોડ ડોલરની રકમ એકઠી કરી છે. આરઈસી લિમિટેડ વિજ ક્ષેત્રમાં માળખાગત નાણાકીય સુવિધા આપતી કંપની છે.

આ સિવાય ઓટોમેટિક રૂટથી વિદેશોથી મૂડી એકઠી કરતી અદાણી હાઈબ્રિડ એનર્જી જેસલમેર, ભારતી એરટેલ, પીજીપી ગ્લાસ અને એનટીપીસી ટોચની કંપની રહી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને એમએમઆર સાહા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ કરોડો રૂપિયા મેળવ્યા છે.[:en]New Delhi, 7 of 2021: Commercial debt of Indian business increased by 24 percent to 9.9.23 billion in March. This is evident from the Reserve Bank data. The country’s companies raised 7.44 billion from the foreign market in the same period a year ago.

Of the total borrowings in March 2021, 35 5.35 billion was raised through the approval route for foreign commercial borrowing (ECB), while the remaining 8 3.88 billion was raised from the international market. No amount of rupees was raised by bonds or spice bonds during this time.

The three companies which have taken loans from abroad with the approval of the government are Indian Railway Finance Corporation (IRFC), ONGC Videsh Rowuma and REC Limited. IRFC has raised 3.33 billion in three installments for infrastructure development, while ONGC Videsh Rowma Limited has raised 1. 1.6 billion.

REC – Rural Electrification Corporation Limited has raised ₹ 425 million for further loans. REC Limited is a company that provides infrastructure financing in the power sector.

Apart from this, Adani Hybrid Energy Jaisalmer, Bharti Airtel, PGP Glass and NTPC have been the top companies raising capital from abroad through automated routes. Indian Oil Corporation and MMR Saha Infrastructure have also received crores of rupees.[:hn]नई दिल्ली, 7 मे 2021: भारतीय व्यापार का वाणिज्यिक ऋण मार्च में 24 प्रतिशत से बढ़कर 9. 9.23 अरब हो गया। यह रिजर्व बैंक के आंकड़ों से स्पष्ट होता है। देश की कंपनियों ने एक साल पहले इसी अवधि में विदेशी बाजार से 7.44 बिलियन जुटाए थे।

मार्च 2021 में कुल उधार में से, 35 5.35 बिलियन विदेशी वाणिज्यिक उधार (ईसीबी) के लिए अनुमोदन मार्ग के माध्यम से उठाया गया था, जबकि शेष 8 3.88 बिलियन अंतरराष्ट्रीय बाजार से उठाया गया था। रुपये की कोई राशि इस दौरान बांड या मसाला बॉन्ड द्वारा नहीं जुटाई गई थी।

सरकार की मंजूरी के साथ जिन तीन कंपनियों ने विदेश से कर्ज लिया है, वे हैं इंडियन रेलवे फाइनेंस कॉर्पोरेशन (IRFC), ONGC Videsh Rowuma और REC Limited। आईआरएफसी ने बुनियादी ढांचे के विकास के लिए तीन किस्तों में 3.33 बिलियन की बढ़ोतरी की है, जबकि ओएनजीसी विदेश रोउमा लिमिटेड ने 1. 1.6 बिलियन की वृद्धि की है।

आरईसी – ग्रामीण विद्युतीकरण निगम लिमिटेड ने आगे के ऋण के लिए 42 425 मिलियन जुटाए हैं। आरईसी लिमिटेड एक कंपनी है जो बिजली क्षेत्र में बुनियादी ढांचा वित्तपोषण प्रदान करती है।

इसके अलावा, अदानी हाइब्रिड एनर्जी जैसलमेर, भारती एयरटेल, पीजीपी ग्लास और एनटीपीसी स्वचालित मार्गों के माध्यम से विदेशों से पूंजी जुटाने वाली शीर्ष कंपनियां रही हैं। इंडियन ऑयल कॉर्पोरेशन और MMR साहा इंफ्रास्ट्रक्चर को भी करोड़ों रुपये मिले हैं।[:]