[:gj]મોદી અને પટેલ સરકાર દેવાળુ ફૂંકશે, પણ લોકસભાની ચૂંટણી થવા દો પછી [:en]Modi and Patel govt the debt, but then let the Lok Sabha elections be held[:hn]मोदी और पटेल सरकार कर्जदार, लेकिन फिर लोकसभा चुनाव होने दीजिए[:]

[:gj]Modi and Patel govt the debt, but then let the Lok Sabha elections be held,मोदी और पटेल सरकार कर्ज उड़ा देगी, लेकिन फिर लोकसभा चुनाव होने दीजिए

લોક-જંગ

દિલીપ પટેલ

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2023

લોકસભાની ચૂંટણી આવી છે. સાથે ભારતને દેવાદાર બનાવવાની ક્ષણતા પણ લાવી રહી છે. આપણને દરેકને દેવાદાર બનાવીને દેશને દેવામાં ડૂબાડીને લોકસભાની ચૂંટણી આવી છે.

નરેન્દ્ર મોદીએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે તેમના પહેલા દેશના 14 વડાપ્રધાનો કરી શક્યા નથી. 14 વડાપ્રધાનોએ મળીને 67 વર્ષમાં માત્ર 55 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. હંમેશા રેસમાં આગળ રહેવા માંગતા નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતનું દેવું સાડા ત્ર્રણ ગણું વધાર્યું. તેણે માત્ર નવ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી. 2024 સુધીમાં મોદીની લોન 115 લાખ કરોડ થઈ જશે.

માથાદીઠ દેવું

ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર રૂ.60,428નું દેવું હાલ છે. તેમાં જો મોદી સરકારનું દેવું ઉમેરવામાં આવે તો દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી ગુજરાતના દરેક વ્યક્તિ પર રૂ.1 લાખ 60 હજારનું દેવું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું દેવું ઉમેરવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક પર રૂ. 2 લાખનું દેવું છે. ભલે તમે એવું માનતા હો કે લોકસભાની ચૂંટણી આવે છે તેથી આપણે સમૃદ્ધ થયા છીએ, પણ વાસ્તવીકતા એ છે કે મોદી અને ભગવા ભાજપની સરકારોએ લોકોને દેવાદાર બનાવી દીધા છે. પોતે તો દેવાદાર સરકારો બનાવી છે પણ લોકોને પણ દેવાદાર બનાવ્યા છે.

દેવામાં વધારો

દર પાંચ વર્ષે મોદી સરકારના દેવામાં લગભગ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. અર્થતંત્રમાં ઉત્પાદન ન વધે, રોજગારી ન વધે અને આપણા દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા ઓછી ન થાય, તો તમારે લોન લેવી પડશે. આ સરકાર દેવા પર ચાલી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

2022-23 માટે ફિસ્કલ ડેફિસીટ જીડીપીના 6.4 ટકા જેટલી રહેશે. સરકારની જાવક અને આવક વચ્ચે 14 લાખ 95 હજાર કરોડ રૂપિયાની ખાઈ છે. ફિસ્કલ ડેફિસીટ એટલે સરકારની જાવક અને આવક વચ્ચેની ખાઇ છે. ખાઈ સરકાર કેવી રીતે પૂરશે? તેનો જવાબ મળશે કે સરકાર દેવું કરીને આ ખાઈ પૂરે છે. મોદી સરકાર પહેલાં રિઝર્વ બેન્કના માધ્યમથી જ ટ્રેઝરી બોન્ડ વેચતી હતી, પણ હવે મોદીએ પ્રજાને સીધા બોન્ડ વેચવાનું ચાલુ કર્યું છે. પ્રજાને જાણ નથી કે સરકાર જૂના દેવા પરનું વ્યાજ ચૂકવવા નવું દેવું કરે છે. પ્રજાનો જે દિવસે વિશ્વાસ ઊઠી જશે તે દિવસે મોદી સરકાર દેવાળું કાઢશે.

ખર્ચ

2022-23ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકાર કુલ 39 લાખ 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. પણ તેની આવક રૂ.22 લાખ 84 હજાર કરોડ જ હતી. આપણી સરકાર તેવી મૂર્ખાઇ કરી રહી છે, જેની સજા જનતા મોંઘવારીના રૂપમાં ભોગવી રહી છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ સરકાર દ્વારા બેફામ કરવામાં આવતા ખર્ચાઓ જ છે.

કોઈ પણ વ્યક્તિ કે કંપની આવકના પ્રમાણમાં આટલો વધુ ખર્ચો કરે તો તેને દેવાળું કાઢવાનો વખત આવે.

લોન

ભારત સરકારને લોકો તેને જેટલા જોઇએ તેટલા રૂપિયા ઉધાર આપવા તૈયાર છે.

દેશ દેવાળાં તરફ ધસમસી રહ્યો છે. 6 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સની આવક, 6 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ, 6.4 લાખ કરોડ રૂપિયા જીએસટી, 2 લાખ કરોડ રૂપિયા કસ્ટમ ડ્યૂટી અને 2.8 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટીની આવક છે. તેની સામે મોદી સરકાર દ્વારા 35 ટકા અથવા કુલ રૂ.15 લાખ કરોડ ઉધાર લેવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ અને જીએસટી મળીને જેટલી આવક છે, તેના કરતાં પણ સરકાર વધુ રૂપિયા ઉધાર લે છે.

ખર્ચ

8 ટકા ખર્ચો સંરક્ષણ પાછળ, 8 ટકા સબસિડી પાછળ, 9 ટકા કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત યોજનાઓ પાછળ, 15 ટકા કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓ પાછળ, 10 ટકા નાણાં પંચ પાછળ, 17 ટકા રાજ્યોના હિસ્સા પાછળ અને 9 ટકા અન્ય ખર્ચાઓ હોય છે.

2023-24માં કુલ 27.2 લાખ કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ મૂક્યો છે, જ્યારે 45 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર 15.4 લાખ કરોડ રૂપિયાની લોન લેશે. આ લોન પર વ્યાજ ચૂકવ્યા બાદ સરકારને ખર્ચ કરવા માટે માત્ર 11.8 લાખ કરોડ રૂપિયા જ મળશે.

વ્યાજ

સરકાર દ્વારા જે દેવું કરવામાં આવ્યું છે, તેનું વ્યાજ ચૂકવવા પાછળ 20 ટકા અથવા તો 8 લાખ રૂપિયા ખર્ચાઇ જાય છે. સરકારની ઇન્કમ ટેક્સની જેટલી આવક છે તેના કરતાં પણ વધુ રકમ વ્યાજ પાછળ ખર્ચાઈ જાય છે. વ્યાજ ચૂકવવા વધુ રૂપિયા ઉધાર લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની જીએસટીની આવક 6.4 લાખ કરોડ રૂપિયા સામે વ્યાજનો ખર્ચો 8 લાખ કરોડ રૂપિયા છે.

પ્રજાની આવક

ભારતનો જીડીપી 234 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. સરકાર પ્રજાના હિસાબે અને જોખમે કેટલી મોટી રમત રમી રહી છે. તેનો ખ્યાલ આવતો નથી.

ફિસ્કલ ડેફિસીટ

3 ટકાના બદલે 2021-22માં તો કોરોનાનું બહાનું આપીને ફિસ્કલ ડેફિસીટ વધારીને જીડીપીના 6.8 ટકા પર પહોંચી ગઇ હતી. હવે કાયદામાં ફેરફાર કરીને 2025-26 સુધીમાં ફિસ્કલ ડેફિસીટ ઘટાડીને 4.5 ટકા પર લાવવાની વાત મોદી સરકાર કરે છે.

રૂપિયા છાપો

સરકારની આવક અને જાવક વચ્ચે જે ખાઈ રહી જાય છે તે સરકાર નોટો છાપીને સરભર કરે છે.

બોન્ડ

પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લઈને પૂરી કરે છે. રોડ બનાવવા માટેના ખર્ચાઓ સરકાર પ્રજા પાસેથી જ રૂપિયા ઉધાર લઈને કરે છે. પ્રજાને ટ્રેઝરી બોન્ડ વેચે છે. જેના પર 7થી 8 ટકા વ્યાજ ચૂકવવું પડતું હોય છે. બોન્ડની પાકતી મુદત 3 વર્ષથી 40 વર્ષ સુધીની છે.

જાહેરાત

બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સરકાર દ્વારા કમાતા દરેક રૂપિયામાંથી હાલમાં મહત્તમ 34 પૈસા લોનમાંથી આવે છે. ડિસેમ્બરના અંતમાં જાહેર કરાયેલા નાણા મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2022ના અંતે સરકારનું કુલ દેવું વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં માહિતી આપી હતી કે સરકારે 27 જાન્યુઆરી 2023 સુધી લગભગ 12.93 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

જીડીપી

જીડીપીમાં વધારો થયો છે કારણ કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓની સંપત્તિનું મૂલ્ય વધ્યું છે અથવા ગરીબી રેખા નીચેની સંપત્તિમાં વધારો થયો છે.  સરકાર જીડીપીની વાત કરે છે પરંતુ આ મુદ્દે મૌન છે.

મોદીજીએ ભારતના દરેક વ્યક્તિને દેવાના બોજમાં ડુબાડી દીધા છે.

વિદેશી દેવું

દસ્તાવેજ અનુસાર, 31 માર્ચ, 2014 સુધીમાં, ભારત સરકાર પર 55.87 લાખ કરોડ રૂપિયાની જવાબદારીઓ હતી. તેમાંથી રૂ. 54.04 લાખ કરોડ આંતરિક દેવું હતું અને રૂ. 1.82 લાખ કરોડ વિદેશી દેવું હતું.

2022-23ના અંત સુધીમાં લોનની રકમ 152.61 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આમાં, આંતરિક દેવું અંદાજે 148 લાખ કરોડ રૂપિયા છે અને બાહ્ય દેવું લગભગ 5 લાખ કરોડ રૂપિયા છે. હવે, વિદેશી દેવું 7.03 લાખ કરોડ રૂપિયા (જીડીપીના 2.6 ટકા) હોવાનો અંદાજ છે.

વ્યાવસાયિક ઉધાર અને થાપણોને કારણે ભારતનું બાહ્ય દેવું વધીને $558.5 બિલિયન થયું છે. દેશનું કુલ બાહ્ય દેવું માર્ચ 2020 ના અંત સુધીમાં 2.8 ટકા વધીને $558.5 બિલિયન પર પહોંચી ગયું હતું.

ભારતે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી લોન લીધી છે. વિશ્વ બેંકે  US $ 750 મિલિયનની લોનની જાહેરાત કરી છે. તે જ સમયે, ભારતમાં શિક્ષણમાં સુધારણા સંબંધિત કાર્યો માટે લગભગ રૂ. 3,700 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.

એ જ રીતે જો આપણે વિદેશી દેવાની વાત કરીએ તો 2014-15માં ભારતનું વિદેશી દેવું 31 લાખ કરોડ રૂપિયા હતું. હવે 2023માં ભારતનું વિદેશી દેવું વધીને 50 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

2005માં દેશનું વિદેશી દેવું 10 લાખ કરોડ રૂપિયા હતું, જે 2013માં વધીને 31 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે 9 વર્ષમાં વિદેશી દેવું 21 લાખ કરોડ રૂપિયા વધ્યું. 2014થી 2022 સુધીમાં વિદેશી દેવું રૂ. 33 લાખ કરોડથી વધીને રૂ. 50 લાખ કરોડ થયું છે, એટલે કે આ 9 વર્ષમાં વિદેશી દેવું રૂ. 19 લાખ કરોડ વધી ગયું છે.

વિદેશને મદદ

માલદીવને $250 મિલિયનની નાણાકીય સહાય પૂરી પાડી છે. ભારતે 2013-14માં વિવિધ દેશોને 11 અબજ ડૉલરની લોન આપી હતી, જે નાણાકીય વર્ષ 2018-19માં વધીને 7267 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે 2019-20માં આ આંકડો વધીને 9069 કરોડ રૂપિયા થઈ ગયો.

મફતનું અનાજ

સરકાર કહે છે કે અમે 60 કરોડ લોકોને મફતમાં ઘઉં-ચોખા, મફત સિલિન્ડર, કિસાન સન્માન નિધિ આપીએ છીએ, તો લોનના પૈસા આ બધી વસ્તુઓ પર ખર્ચવામાં આવે છે. આ ઉપરાંત નવી સંસદના નિર્માણ માટે સરકારી લોનનો પણ ઉપયોગ કર્યો હતો. તેથી ભારત પર કુલ દેવું 155 લાખ કરોડ રૂપિયા છે.

માથા દીઠ દેવું

20 માર્ચ 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદ નાગેશ્વર રાવના એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો કે ભારત સરકાર પર 31 માર્ચ 2023 સુધી 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જે માર્ચ સુધીમાં તે વધીને 172 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. છેલ્લા 9 વર્ષમાં દેશનું દેવું 181% વધ્યું છે.

2014માં દેશની કુલ વસ્તી 130 કરોડ માનવામાં આવે તો તે સમયે દરેક ભારતીય પર સરેરાશ દેવું 42 હજાર રૂપિયા હતું. 2023માં ભારત સરકાર પર કુલ દેવું વધીને 155 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જો ભારતની કુલ વસ્તી 140 કરોડ ગણવામાં આવે તો આજે દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે.

ગુજરાતનું દેવું

ગુજરાતમાં 1995 થી 2021 સુધીના ભારતીય જનતા પાર્ટીના શાસન દરમ્યાન 2.97 લાખ કરોડનું જાહેર દેવું વધી ગયું છે. 1995માં સ્વ છબીલદાસ મહેતા જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમના શાસનમાં 12,999 કરોડ રૂપિયાનું દેવું હતું ત્યારબાદ સ્વ.કેશુભાઈ પટેલના શાસનમાં તે દેવું વધીને 14800 કરોડ હતું.

2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. ત્યારે ગુજરાતનું જાહેર દેવું 42 હજાર 700 કરોડનું હતું. જે 2014માં વધીને 1 લાખ 63 હજાર 451 કરોડ રૂપિયા થયું હતું. નરેન્દ્ર મોદીના શાસનકાળના 14 વર્ષમાં જ રાજયનું જાહેર દેવું 1 લાખ 20 હજાર 751 કરોડ રૂપિયાનું હતું.

આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીના સાત વર્ષના શાસનમાં ગુજરાતનું જાહેર દેવું વધીને 1 લાખ 46 હજાર 403 કરોડ રૂપિયાનું થયું હતું. હવે ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારનું દેવું રૂ. 4 લાખ કરોડને પાર થઈ ગયું છે. 2023માં ગુજરાતનું દેવું 4.23 લાખ કરોડ પર પહોંચી ગયું છે. જે વર્ષ 2019 માં 2.98 લાખ કરોડ દેવું હતું. એક વર્ષમાં જાહેર દેવું દોઢેક લાખ કરોડથી વધ્યું છે. સરકારના બજેટ કરતાંય જાહેર દેવું દોઢ લાખ કરોડ વધુ  થઈ ગયું છે.

માથાદીઠ દેવું

ગુજરાતના શ્રીમંત કે ગરીબ લોકો પર પ્રત્યેક પર રૂ.60,428નું દેવું હાલ છે. તેમાં જો મોદી સરકારનું દેવું ઉમેરવામાં આવે તો દરેક ભારતીય પર 1 લાખ રૂપિયાથી વધુનું દેવું છે. તેથી ગુજરાતના દરેક વ્યક્તિ પર રૂ.1 લાખ 60 હજારનું દેવું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું દેવું ઉમેરવામાં આવે તો ગુજરાતના દરેક નાગરિક પર રૂ. 2 લાખનું દેવું છે.[:en]people’s war

Dilip Patel

Ahmedabad, 18 September 2023
Lok Sabha elections have come. At the same time, it is also bringing the moment of making India indebted. Lok Sabha elections have come by making everyone a debtor and plunging the country into debt.

Narendra Modi has created a record which 14 Prime Ministers of the country before him could not do. In 67 years, 14 Prime Ministers together took a loan of only Rs 55 lakh crore. Narendra Modi, who always wanted to be ahead in the race, increased India’s debt three and a half times in the last 10 years. He had taken a loan of more than Rs 100 lakh crore in just nine years. By 2024, Modi’s debt will reach Rs 115 lakh crore.

Per capita credit
Every rich and poor person in Gujarat has a debt of Rs 60,428. If the debt of Modi government is added to this, then every Indian has a debt of more than Rs 1 lakh. So everyone in Gujarat has a debt of Rs 1 lakh 60 thousand. If the debt of local self-government institutions is added to this, then every citizen of Gujarat will owe Rs. There is a loan of Rs 2 lakh. You may be thinking that we have become rich because of the Lok Sabha elections, but the reality is that Modi and the saffron BJP government have made people indebted. Not only did they create indebted governments but they also made the public indebted.

Increase in debt
The debt of Modi government has increased by about 70 percent in every five years. If production in the economy does not increase, employment does not increase and the inequality between the rich and the poor does not reduce in our country, then you have to take a loan. It is unfortunate that this government is running on debt.

Fiscal deficit for 2022-23 will be 6.4 percent of GDP. There is a difference of Rs 14 lakh 95 thousand crore between the expenditure and income of the government. Fiscal deficit is the difference between government expenditure and revenue. How will the government fill the gap? The answer would be that the government meets this shortfall by borrowing. Earlier the Modi government used to sell treasury bonds through the Reserve Bank, but now Modi has started selling bonds directly to the public. People do not know that the government takes new loans to pay interest on old loans. The day public confidence will be lost, Modi government will pay off the debt.

Expenditure
In the budget of 2022-23, the central government spent a total of Rs 39 lakh 45 thousand crores. But his income was only Rs 22 lakh 84 thousand crores. Our government is doing such stupidity that the people are having to suffer the punishment in the form of inflation. The main reason for increasing inflation is the indiscriminate expenditure by the government.

Any person or company that spends more than its income will have to pay for it.

Loan
People are ready to lend as much money to the Government of India as it needs.

The country is moving towards debt. 6 lakh crore of corporate tax revenue, 6 lakh crore of income tax, 6.4 lakh crore of GST, 2 lakh crore of customs duty and 2.8 lakh crore of excise duty. In comparison, Modi government took a loan of 35 percent i.e. a total of Rs 15 lakh crore. The government borrows more rupees from the combined income tax and GST proceeds.

Expenditure
8 percent is spent on defence, 8 percent on subsidies, 9 percent on central government sponsored schemes, 15 percent on central government’s own schemes, 10 percent on Finance Commission, 17 percent on state share and 9 percent on expenditure. On other expenses.
The total income in 2023-24 is estimated to be Rs 27.2 lakh crore, while Rs 45 lakh crore will be spent. To compensate for this loss, the government will take a loan of Rs 15.4 lakh crore. After paying interest on this loan, the government will get only Rs 11.8 lakh crore to spend.

Interest
20 percent or Rs 8 lakh is spent in repaying the interest on the loan taken by the government. The government spends more money on interest than its income tax revenue. More money has to be borrowed to pay the interest. The GST revenue of the central government is Rs 6.4 lakh crore, while the interest expenditure is Rs 8 lakh crore.

People’s income
India’s GDP is estimated to be Rs 234 lakh crore. What a big game the government is playing at the cost and risk of the people. Don’t realize it.

Fiscal deficit
On the pretext of Corona, the fiscal deficit in 2021-22 became 6.8 percent of GDP instead of 3 percent. Now the Modi government is talking about bringing the fiscal deficit to 4.5 percent by 2025-26 by changing the law.

print rupees
The government balances the difference between government income and expenditure by printing currency notes.

Deeply concerned
This is accomplished by borrowing money from people. The government borrows money from the public and spends it on road construction. Sells treasury bonds to the public. On which 7 to 8 percent interest has to be paid. The maturity period of the bonds ranges from 3 years to 40 years.

In the budget, the Union Finance Minister said that out of the current income of the government, maximum 34 paise comes from loans. A Finance Ministry report released in late December said that the total debt of the government increased to Rs 147.19 lakh crore at the end of September 2022. Finance Minister Nirmala Sitharaman said in the budget that the government has raised about Rs 12.93 lakh crore till January 27, 2023.

Gross Domestic Product
GDP has increased because the wealth of some industrialists in the country has increased or the wealth of people below the poverty line has increased. The government talks about GDP but is silent on the issue.

Mr. Modi, this has drowned everyone in India in debt.

Foreign debt
According to the document, as on March 31, 2014, the Government of India owed Rs 55.87 lakh crore.

There were liabilities of Rs. Out of this Rs. 54.04 lakh crore was internal debt and Rs. Foreign debt of Rs 1.82 lakh crore.
By the end of 2022-23, the loan amount was estimated to be Rs 152.61 lakh crore. In this, internal debt is about Rs 148 lakh crore and external debt is about Rs 5 lakh crore. Now the foreign debt is estimated to be Rs 7.03 lakh crore (2.6 percent of GDP).
India’s external debt increased to $558.5 billion due to commercial borrowings and deposits. The country’s total external debt increased by 2.8 percent to $558.5 billion at the end of March 2020.
India has taken loans from the World Bank and Asian Development Bank (ADB). The World Bank has announced a loan of US $ 750 million. At the same time, for works related to education reform in India, approximately Rs. Loans worth Rs 3,700 crore were sanctioned.
Similarly, if we talk about foreign debt, India’s foreign debt in 2014-15 was Rs 31 lakh crore. Now India’s foreign debt will increase to Rs 50 lakh crore in 2023.

In 2005, the country’s foreign debt was Rs 10 lakh crore, which increased to Rs 31 lakh crore in 2013. That means foreign debt increased by Rs 21 lakh crore in 9 years. External debt from 2014 to 2022 will be Rs. 33 lakh crore to Rs. 50 lakh crore i.e. foreign debt in these 9 years is Rs. There has been an increase of Rs 19 lakh crore.

Aid to foreign countries
Provided financial assistance of $250 million to Maldives. India gave a loan of 11 billion dollars to various countries in 2013-14, which increased to Rs 7267 crore in the financial year 2018-19. Whereas in 2019-20 this figure increased to Rs 9069 crore.

Free grain
The government says that we are giving free wheat-rice, free cylinders, Kisan Samman Nidhi to 60 crore people, then the loan money is spent on all these things. Apart from this, government loan was also used in the construction of the new Parliament. So the total debt on India is Rs 155 lakh crore.

Per capita credit
On March 20, 2023, Finance Minister Nirmala Sitharaman gave a written answer to a question by MP Nageshwar Rao that as of March 31, 2023, the Government of India had a debt of Rs 155 lakh crore. By March it may increase to Rs 172 lakh crore. The country’s debt has increased by 181% in the last 9 years.
If the total population of the country is considered to be 130 crore in 2014, then the average loan per Indian was Rs 42 thousand. The total debt of the Government of India has increased to Rs 155 lakh crore in 2023. If the total population of India is considered to be 140 crores, then today every Indian has a debt of more than Rs 1 lakh.

Gujarat’s debt
Public debt in Gujarat has increased by Rs 2.97 lakh crore during the Bharatiya Janata Party rule from 1995 to 2021. In 1995, when Shri Khimbaldas Mehta was the Chief Minister, during his reign the debt was Rs 12,999 crore, then during the reign of Late Keshubhai Patel the debt increased to Rs 14,800 crore.

Narendra Modi was the Chief Minister of Gujarat since 2001. At that time the public debt of Gujarat was Rs 42 thousand 700 crore. Which increased to Rs 1 lakh 63 thousand 451 crore in 2014. During the 14-year rule of Narendra Modi, the public debt of the state was Rs 1 lakh 20 thousand 751 crore.

During the seven-year rule of Anandiben Patel and Vijaybhai Rupani, Gujarat’s public debt increased to Rs 1 lakh 46 thousand 403 crore. Now Bhupendra Patel’s BJP government has a debt of Rs 2 crore. 4 lakh crores crossed. Gujarat’s debt will reach Rs 4.23 lakh crore in 2023. Which was 2.98 lakh crore loan in the year 2019. Public debt has increased by Rs 1.5 lakh crore in one year. The public debt has become 1.5 lakh crore more than the government budget.

Per capita debt
Every rich and poor person in Gujarat has a debt of Rs 60,428. If the debt of Modi government is added to this, then every Indian has a debt of more than Rs 1 lakh. So everyone in Gujarat has a debt of Rs 1 lakh 60 thousand. If the debt of local self-government institutions is added to this, then every citizen of Gujarat will owe Rs. There is a loan of Rs 2 lakh.[:hn]लोकयुद्ध

दिलीप पटेल

अहमदाबाद, 18 सितंबर 2023
लोकसभा चुनाव आ गये. साथ ही यह भारत को कर्जदार बनाने का क्षण भी ला रहा है। लोकसभा चुनाव सबको कर्जदार बनाकर और देश को कर्ज में डुबाकर आया है।

नरेंद्र मोदी ने एक ऐसा रिकॉर्ड बनाया है जो उनसे पहले देश के 14 प्रधानमंत्री नहीं कर सके. 67 साल में 14 प्रधानमंत्रियों ने मिलकर सिर्फ 55 लाख करोड़ रुपए का कर्ज लिया। दौड़ में हमेशा आगे रहने की चाहत रखने वाले नरेंद्र मोदी ने पिछले 10 साल में भारत का कर्ज साढ़े तीन गुना बढ़ा दिया. उन्होंने महज नौ साल में 100 लाख करोड़ रुपये से ज्यादा का कर्ज लिया था. 2024 तक मोदी का कर्ज 115 लाख करोड़ हो जाएगा.

प्रति व्यक्ति ऋण
गुजरात के अमीर और गरीब प्रत्येक व्यक्ति पर 60,428 रुपये का कर्ज है. अगर इसमें मोदी सरकार का कर्ज जोड़ दिया जाए तो हर भारतीय पर 1 लाख रुपये से ज्यादा का कर्ज है. तो गुजरात में हर किसी पर 1 लाख 60 हजार रुपये का कर्ज है. यदि इसमें स्थानीय स्वशासन संस्थाओं का कर्ज़ जोड़ दिया जाए तो गुजरात के प्रत्येक नागरिक पर रु. 2 लाख का कर्ज है. भले ही आप सोच रहे हों कि लोकसभा चुनाव के कारण हम अमीर हो गए हैं, लेकिन हकीकत तो यह है कि मोदी और भगवा भाजपा सरकार ने लोगों को कर्जदार बना दिया है। उन्होंने खुद तो कर्जदार सरकारें बनाई ही लेकिन जनता को भी कर्जदार बना दिया।

कर्ज में वृद्धि
हर पांच साल में मोदी सरकार का कर्ज करीब 70 फीसदी बढ़ गया है. अगर अर्थव्यवस्था में उत्पादन नहीं बढ़ता, रोज़गार नहीं बढ़ता और हमारे देश में अमीर-ग़रीब के बीच असमानता कम नहीं होती, तो आपको कर्ज़ लेना ही पड़ता है. यह दुर्भाग्यपूर्ण है कि यह सरकार कर्ज पर चल रही है।

2022-23 के लिए राजकोषीय घाटा जीडीपी का 6.4 फीसदी रहेगा. सरकार के खर्च और आमदनी के बीच 14 लाख 95 हजार करोड़ रुपये का अंतर है. राजकोषीय घाटा सरकारी व्यय और राजस्व के बीच का अंतर है। सरकार कैसे भरेगी कमी? इसका उत्तर यह होगा कि सरकार उधार लेकर इस कमी को पूरा करती है। पहले मोदी सरकार रिजर्व बैंक के जरिए ट्रेजरी बॉन्ड बेचती थी, लेकिन अब मोदी ने सीधे जनता को बॉन्ड बेचना शुरू कर दिया है. लोग यह नहीं जानते कि सरकार पुराने कर्ज पर ब्याज चुकाने के लिए नया कर्ज लेती है। जिस दिन जनता का विश्वास उठ जायेगा, उस दिन मोदी सरकार कर्ज उतार देगी.

खर्च
2022-23 के बजट में केंद्र सरकार ने कुल 39 लाख 45 हजार करोड़ रुपये खर्च किये. लेकिन उनकी आय सिर्फ 22 लाख 84 हजार करोड़ रुपये थी. हमारी सरकार ऐसी मूर्खता कर रही है, जिसकी सजा जनता को महंगाई के रूप में भुगतनी पड़ रही है. महंगाई बढ़ने का मुख्य कारण सरकार द्वारा किया जा रहा अंधाधुंध खर्च है।

जो भी व्यक्ति या कंपनी अपनी आय के अनुपात में इतना अधिक खर्च करेगी, उसे इसका भुगतान करना ही होगा।

ऋृण
लोग भारत सरकार को उतने रुपये उधार देने को तैयार हैं जितने की उसे जरूरत हो।

देश कर्ज की ओर बढ़ रहा है. कॉर्पोरेट कर राजस्व का 6 लाख करोड़, आयकर का 6 लाख करोड़, जीएसटी का 6.4 लाख करोड़, सीमा शुल्क का 2 लाख करोड़ और उत्पाद शुल्क का 2.8 लाख करोड़। इसके मुकाबले 35 फीसदी यानी कुल 15 लाख करोड़ रुपये का कर्ज मोदी सरकार ने लिया. सरकार आयकर और जीएसटी की संयुक्त आय से अधिक रुपये उधार लेती है।

खर्च
रक्षा पर 8 प्रतिशत, सब्सिडी पर 8 प्रतिशत, केंद्र सरकार प्रायोजित योजनाओं पर 9 प्रतिशत, केंद्र सरकार की अपनी योजनाओं पर 15 प्रतिशत, वित्त आयोग पर 10 प्रतिशत, राज्य हिस्सेदारी पर 17 प्रतिशत और 9 प्रतिशत खर्च होता है। अन्य व्यय पर.
2023-24 में कुल कमाई 27.2 लाख करोड़ रुपये रहने का अनुमान है, जबकि 45 लाख करोड़ रुपये खर्च होंगे. इस नुकसान की भरपाई के लिए सरकार 15.4 लाख करोड़ रुपये का कर्ज लेगी. इस कर्ज पर ब्याज चुकाने के बाद सरकार को खर्च करने के लिए सिर्फ 11.8 लाख करोड़ रुपये मिलेंगे.

दिलचस्पी
सरकार द्वारा लिए गए कर्ज का ब्याज चुकाने में 20 फीसदी या 8 लाख रुपए खर्च हो जाते हैं. सरकार के आयकर राजस्व से अधिक पैसा ब्याज पर खर्च होता है। ब्याज चुकाने के लिए अधिक रुपये उधार लेने पड़ रहे हैं। केंद्र सरकार का जीएसटी राजस्व 6.4 लाख करोड़ रुपये है, जबकि ब्याज व्यय 8 लाख करोड़ रुपये है।

लोगों की आय
भारत की जीडीपी 234 लाख करोड़ रुपये होने का अनुमान है. सरकार लोगों की कीमत और जोखिम पर कितना बड़ा खेल खेल रही है। इसका एहसास नहीं है.

राजकोषीय घाटा
कोरोना के बहाने 2021-22 में राजकोषीय घाटा 3 फीसदी की बजाय जीडीपी का 6.8 फीसदी हो गया. अब मोदी सरकार कानून में बदलाव कर 2025-26 तक राजकोषीय घाटे को 4.5 फीसदी पर लाने की बात कर रही है.

रुपये प्रिंट करें
सरकार नोट छापकर सरकारी आय और व्यय के बीच के अंतर को संतुलित करती है।

गहरा संबंध
इसे लोगों से पैसे उधार लेकर पूरा किया जाता है। सरकार जनता से पैसा उधार लेकर सड़क निर्माण पर खर्च करती है। जनता को ट्रेजरी बांड बेचता है। जिस पर 7 से 8 फीसदी ब्याज देना पड़ता है. बांड की परिपक्वता अवधि 3 वर्ष से 40 वर्ष तक होती है।

विज्ञापन

बजट में केंद्रीय वित्त मंत्री ने कहा कि सरकार को फिलहाल जो कमाई होती है, उसमें से अधिकतम 34 पैसे कर्ज से आते हैं. दिसंबर के अंत में जारी वित्त मंत्रालय की एक रिपोर्ट में कहा गया है कि सितंबर 2022 के अंत में सरकार का कुल कर्ज बढ़कर 147.19 लाख करोड़ रुपये हो गया। वित्त मंत्री निर्मला सीतारमण ने बजट में बताया कि सरकार ने 27 जनवरी 2023 तक करीब 12.93 लाख करोड़ रुपये जुटाए हैं.

सकल घरेलू उत्पाद
जीडीपी इसलिए बढ़ी है क्योंकि देश में कुछ उद्योगपतियों की संपत्ति बढ़ गई है या गरीबी रेखा से नीचे की संपत्ति बढ़ गई है। सरकार जीडीपी की बात तो करती है लेकिन मुद्दे पर चुप है.

मोदी जी

इसने भारत में सभी को कर्ज में डुबा दिया है।

विदेशी कर्ज
दस्तावेज़ के मुताबिक, 31 मार्च 2014 तक भारत सरकार पर 55.87 लाख करोड़ रुपये की देनदारियां थीं. इसमें से रु. 54.04 लाख करोड़ आंतरिक कर्ज था और रु. 1.82 लाख करोड़ का विदेशी कर्ज.
2022-23 के अंत तक कर्ज की रकम 152.61 लाख करोड़ रुपये होने का अनुमान लगाया गया था. इसमें आंतरिक कर्ज करीब 148 लाख करोड़ रुपये और बाहरी कर्ज करीब 5 लाख करोड़ रुपये है. अब विदेशी कर्ज 7.03 लाख करोड़ रुपये (जीडीपी का 2.6 फीसदी) होने का अनुमान है.
वाणिज्यिक उधार और जमा के कारण भारत का विदेशी ऋण बढ़कर 558.5 बिलियन डॉलर हो गया। मार्च 2020 के अंत में देश का कुल विदेशी ऋण 2.8 प्रतिशत बढ़कर 558.5 बिलियन डॉलर हो गया।
भारत ने विश्व बैंक और एशियाई विकास बैंक (एडीबी) से ऋण लिया है। विश्व बैंक ने 750 मिलियन अमेरिकी डॉलर का ऋण देने की घोषणा की है। वहीं, भारत में शिक्षा सुधार से संबंधित कार्यों के लिए लगभग रु. 3,700 करोड़ के ऋण स्वीकृत किये गये।
इसी तरह अगर विदेशी कर्ज की बात करें तो 2014-15 में भारत का विदेशी कर्ज 31 लाख करोड़ रुपये था. अब 2023 में भारत का विदेशी कर्ज बढ़कर 50 लाख करोड़ रुपये हो जाएगा.

2005 में देश पर विदेशी कर्ज 10 लाख करोड़ रुपये था, जो 2013 में बढ़कर 31 लाख करोड़ रुपये हो गया. यानी 9 साल में विदेशी कर्ज 21 लाख करोड़ रुपये बढ़ गया. 2014 से 2022 तक विदेशी कर्ज रु. 33 लाख करोड़ से रु. 50 लाख करोड़ यानि इन 9 सालों में विदेशी कर्ज रु. 19 लाख करोड़ की बढ़ोतरी हुई है.

विदेशों को सहायता
मालदीव को 250 मिलियन डॉलर की वित्तीय सहायता प्रदान की। भारत ने 2013-14 में विभिन्न देशों को 11 अरब डॉलर का कर्ज दिया, जो वित्त वर्ष 2018-19 में बढ़कर 7267 करोड़ रुपये हो गया. जबकि 2019-20 में यह आंकड़ा बढ़कर 9069 करोड़ रुपये हो गया.

मुफ़्त अनाज
सरकार कहती है कि हम 60 करोड़ लोगों को मुफ्त गेहूं-चावल, मुफ्त सिलेंडर, किसान सम्मान निधि दे रहे हैं, फिर कर्ज का पैसा इन सब चीजों पर खर्च होता है। इसके अलावा नई संसद के निर्माण में भी सरकारी कर्ज का इस्तेमाल किया गया. तो भारत पर कुल कर्ज 155 लाख करोड़ रुपये है.

प्रति व्यक्ति ऋण
20 मार्च 2023 को वित्त मंत्री निर्मला सीतारमण ने सांसद नागेश्वर राव के एक सवाल का लिखित जवाब दिया कि 31 मार्च 2023 तक भारत सरकार पर 155 लाख करोड़ रुपये का कर्ज था. मार्च तक यह बढ़कर 172 लाख करोड़ रुपये हो सकता है. पिछले 9 सालों में देश का कर्ज 181% बढ़ गया है।
अगर 2014 में देश की कुल आबादी 130 करोड़ मानी जाए तो प्रति भारतीय पर औसत कर्ज 42 हजार रुपये था. 2023 में भारत सरकार का कुल कर्ज बढ़कर 155 लाख करोड़ रुपये हो गया है. अगर भारत की कुल आबादी 140 करोड़ मानी जाए तो आज हर भारतीय पर 1 लाख रुपए से ज्यादा का कर्ज है।

गुजरात का कर्ज
गुजरात में 1995 से 2021 तक भारतीय जनता पार्टी के शासन के दौरान सार्वजनिक कर्ज 2.97 लाख करोड़ बढ़ गया है। 1995 में जब श्री खिम्बलदास मेहता मुख्यमंत्री थे, तब उनके शासनकाल में 12,999 करोड़ का कर्ज था, फिर स्वर्गीय केशुभाई पटेल के शासनकाल में कर्ज बढ़कर 14,800 करोड़ हो गया।

नरेंद्र मोदी 2001 से गुजरात के मुख्यमंत्री थे. उस वक्त गुजरात का सार्वजनिक कर्ज 42 हजार 700 करोड़ रुपये था. जो 2014 में बढ़कर 1 लाख 63 हजार 451 करोड़ रुपये हो गया. नरेंद्र मोदी के 14 साल के शासनकाल में राज्य का सार्वजनिक कर्ज 1 लाख 20 हजार 751 करोड़ रुपये था.

आनंदीबेन पटेल और विजयभाई रूपाणी के सात साल के शासन के दौरान गुजरात का सार्वजनिक कर्ज बढ़कर 1 लाख 46 हजार 403 करोड़ रुपये हो गया. अब भूपेन्द्र पटेल की बीजेपी सरकार पर 2 करोड़ रुपये का कर्ज है. 4 लाख करोड़ पार हो गया. 2023 में गुजरात का कर्ज 4.23 लाख करोड़ तक पहुंच गया है. जो साल 2019 में 2.98 लाख करोड़ कर्ज था. एक साल में सार्वजनिक कर्ज डेढ़ लाख करोड़ बढ़ गया है. जनता का कर्ज सरकार के बजट से डेढ़ लाख करोड़ ज्यादा हो गया है.

प्रति व्यक्ति ऋण
गुजरात के अमीर और गरीब प्रत्येक व्यक्ति पर 60,428 रुपये का कर्ज है. अगर इसमें मोदी सरकार का कर्ज जोड़ दिया जाए तो हर भारतीय पर 1 लाख रुपये से ज्यादा का कर्ज है. तो गुजरात में हर किसी पर 1 लाख 60 हजार रुपये का कर्ज है. यदि इसमें स्थानीय स्वशासन संस्थाओं का कर्ज़ जोड़ दिया जाए तो गुजरात के प्रत्येक नागरिक पर रु. 2 लाख का कर्ज है.[:]