[:gj]ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા બચતમાં 5 લાખ મજૂરો બેકાર થશે[:en]Drone spraying nano urea, 5 lakh laborers will unemployed in Gujarat[:hn]ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, गुजरात में 5 लाख मजदूर होंगे बेरोजगार [:]

[:gj]ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार

Drone spraying nano urea, 5 lakh laborers will unemployed

ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ, 40 ટકા ખર્ચ બચશે, 5 લાખ મજૂરો બેકાર થશે

ગાંધીનગર, 7 ઓગસ્ટ 2022
ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયાના પ્રથમ વખત છંટકાવ ગુજરાત આખામાં શરૂ કરાયો છે. 20 મીનીટમાં 1 હેકટરમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે. ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ કરીને ખેડૂતો 40 ટકા ખર્ચ ઘટાડી શકશે. જેમાં રસાયણનો 90% સુધી અસરકારક ઉપયોગ કરી શકાય છે. ઇફકો દ્વારા ગુજરાત રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે.

દવા છાંટવાનું કામ કરતાં 800 મજૂરોનું કામ એક ડ્રોન કરે છે.

ગુજરાતની 90 લાખ હેક્ટર જમીનની ખેતીમાંથી જો 50 લાખ હેક્ટરમાં દવા કે યુરિયાનો છંટકાવવાની ખેતી થાય તો 40 લાખ ખેત મજૂરોમાંથી દવા કે ખાતર નાંખવાનું કામ કરતાં હોય એવા 5 લાખ મજૂરોની રોજગારી છીનવી લેશે.

ટ્રેક્ટર આવતાં 70 લાખ ભળદના સ્થાને અત્યારે 18 લાખ બળદ ખેતીમાં કામ કરે છે. 50 લાખ બળદ ઓછા થઈ ગયા. ટ્રેક્ટર આવતાં 20 લાખ ખેત મજૂરોની રોજી ગઈ છે. સિંચાઈમાં નવા સાધનો આવતાં 10 લાખ મજૂરોનું કામ છીનવાયું છે. નાના સ્વયંસંચાલિત સાધનો – થ્રેશર આવતાં 10 લાખ ખેત મજૂરો છૂટા થયા છે.

ટ્રેક્ટર, નાના સ્વયંસંચાલિત સાધનો,  ડ્રોન પછી રોબોટ આવશે ત્યારે, તે સમયે ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે.

મનરેગા યોજના હેઠળ 4.70 લાખ મજૂરોને રોજગારી આપવામાં આવતી હતી.

2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટરના હતા, જે 10 વર્ષ પછી 12 લાખ થઈ ગયા છે. આજે 20 વર્ષમાં તે 18 લાખ થઈ ગયા છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 3 વીઘા જમીન સાથે મજૂરી કરતાં હોય એવા ખેડૂતો 20 લાખ છે. 17 લાખ ખેત મજૂરોનો વધારો થયો છે.

સબસિડી 100 ટકા

કૃષિ વિમાન એટલે ડ્રોન. કિસાન વિમાન એટલે ડ્રોન. ડ્રોનથી ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો તમામ ખર્ચ સરકાર આપશે. નેનો યુરિયાના ઉપયોગથી રાસાયણિક ખાતરોની આયાત અને સબસિડી ઘટશે. ખર્ચા ઓછા થશે. છંટકાવથી પાણીની પણ બચત થશે. સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે. પાંચ છંટકાવની મર્યાદામાં એક ખેડૂતને રૂ.2500 સહાય આપશે.

મોતથી બચશે

ખેતરમાં સાપના ઝેરથી અને જંતુનાશકોના ઝેરથી હજારો ખેત મજૂરોને બચાવી શકાશે. શ્વાસોચ્છવાસમાં જંતુનાશકો જવાથી આરોગ્ય પર અવળી અસર અટકશે. દેશમાં ખેતી કામથી સર્પદંશના 50 હજાર ખેડૂતોના મરણ થાય છે. તે અટકશે. ગુજરાતમાં 4થી 5 હજાર મોત થતાં હોવાનું અનુમાન તેના પરથી લગાવી શકાય છે.

કંપનીને કામ

ગુજરાતના ખેડૂતોને ખાતર નાખવા માટે અને દવાનો છંટકાવ કરવા માટેના ઓછામાં ઓછા ખર્ચના આ પ્રોજેક્ટમ માટેના ટેન્ડર ડૉ. શંકર ગોએન્કા, શીતલ અગ્રવાલ અને પી.આર. કાંકરિયાને આપવામાં આવ્યા છે.

નેનો યુરિયા
નેનો યુરિયાનું સંશોઘન વિશ્વમાં સૌ પ્રથમ ઇફકોએ કર્યું છે. ઇફકોના સંશોઘકોએ પ્રયોગો દ્વારા નેનો યુરિયાનું નિર્માણ કર્યું છે. ડ્રોન થકી નેનો યુરિયાનું કામ ખેડૂતો ઝડપથી કરી શકશે.

યુરિયા ખાતરની એક થેલી રૂ.268માં આપે છે. જેની કેન્દ્ર સરકાર રૂ.3700 ની સબસિડી આપે છે. નેનો યુરિયાની 500 મી.લિ.ની બોટલ રૂ.240 માં મળે છે.

50 કિલોની યુરિયાની બોરીના સ્થાને  500  લીટર નેનો યુરિયા વપરાય છે. 4 હજારની થેલીના સ્થાને રૂ.240નું નેનો યુરિયા વપરાય છે. 

ખેડૂતો આ વર્ષે તેનો ઉપયોગ કરશે. જો તેમને સારું અને સસ્તું લાગશે તો પછી આવતાં વર્ષથી તેની માંગ એટલી વધશે કે સરકારની સબસિડી બચી જશે.

ખાતરનો વપરાશ

ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. એક થેલીની કિંમત 1300 ગણતાં ખેડૂતો રૂપિયા 3 હજાર કરોડનું યુરિયા વાપરી નાંખે છે. તેના પર સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.

નેનો યુરિયાના ખેતરોમાં ઉપયોગ માટે ભારતમાં 6 સિઝન અને 94 પાકો પર 11 હજાર પરીક્ષણો પછી સરકારે માન્યતા આપી છે. અત્યાર સુધીમાં નેનો યુરિયાની 50 લાખથી વધુ બોટલ્સનું ઉત્પાદન કર્યું છે. દરરોજ નેનો યુરિયાની 1 લાખ બોટલ્સનું ઉત્પાદન થાય છે. ટૂંકા સમયગાળામાં, લિક્વિડ નેનો યુરિયા પરંપરાગત યુરિયાના શક્તિશાળી વિકલ્પ તરીકે ઊભર્યું છે. ઈફ્કોને એના અભ્યાસમાં માલમ પડ્યું છે કે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ પાક પર વધારે અસરકારક છે. ઉત્પાદક્તા પર એની સકારાત્મક અસર હશે.

વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ, સરકાર અને ખેડૂતોને કરોડોનો ફાયદો

ક્લસ્ટર
2 કે 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવાશે. 90 ટકા સહાય છે. 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરનો છંટકાવ કરી શકાશે. નાણાંકીય વર્ષમાં 5 એકર સુધી 5 છંટકાવ કરી શકાશે.

ખેતી નિયામક એસ.જે. સોલંકી કહ્યું ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વઘે તે માટે રાજય સરકારે બજેટમાં રૂ.35 કરોડની જોગવાઇ કરી છે. જેમાં 1.40 લાખ એકર ખેતી માટે ગામોના કલસ્ટર બનાવી ખેડૂતોના નામની યાદી તૈયાર કરવામાં આવશે. તેમના ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન થકી કરીને ઇફકો દ્વારા એવેલ્યુશન રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.

વ્યક્તિગત ખેડૂતોએ આઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઇસનપુર મોટા ગામના મહેશભાઇ આર. પટેલના ખેતરમાં ડ્રોનથી નેનો યુરિયાના છંટકાવની કામગીરીનું નિર્દશન નિહાળ્યું હતું.

પડકાર

ગુજરાતે દાવો કર્યો છે કે પહેલી વખત આ કામ થયું છે. પણ તમિલનાડુની ધર્મપુરી કો-ઓપરેટિવ શુગર મિલ દ્વારા ખાતરના છંટકાવ માટે 2 ઓગસ્ટ 2022ના રોજ ડ્રોનથી ખેતી કરી હતી. ધર્મપુરી: પાલકોડમાં ધર્મપુરી શુગર મિલ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને શેરડીના ખેતરોમાં ગ્રોથ રેગ્યુલેટરના ઉપયોગ, ખાતર અને જંતુનાશકોનો હવાઈ છંટકાવ પર ખેડૂતો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોત્સાહન આપવા માટે પગલાં લીધાં હતાં. પાલકોડ ખાતે ડ્રોન અને હવાઈ છંટકાવનો ઉપયોગ દર્શાવ્યો હતો. ડ્રોનનો ઉપયોગ હવામાંથી પ્રવાહી યુરિયા અને પોટાશનો છંટકાવ કરવા માટે કરવામાં આવે છે. પૂરક પાંદડા પર ઉતરે છે. ડોઝની માત્રામાં પણ અડધાથી વધુ ઘટાડો થાય છે.

પડકાર 

2021માં ભાવનગર પ્રથમ
1 ઑક્ટોબર, 2021માં કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન દ્વારા છંટકાવનું વ્યવહારિક ક્ષેત્ર પરીક્ષણ ગુજરાતના ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઈફ્કો દ્વારા ડ્રોન વડે લિક્વિડ નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

બેકારી વધારતાં નાના સાધનો

ખેડૂતનું સ્થાન રોબોટ લેશે, ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

ખેડૂતનું સ્થાન રોબોટ લેશે, ગુજરાતના 51 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

પાક લણતાં નાના મશીનો વધવા લાગતાં ગુજરાતમાં 10 લાખ ખેત મજૂરો બેકાર બની જશે

નાના ખેતર, ખેડૂત પાસે સરેરાશ 1 હેક્ટરથી વધુ જમીન ન હોવાના કારણે મોટા કૃષિ સાધનોની માગ વધતી નથી. તેથી નાના ઉદ્યોગોએ બનાવેલા મશીનો વધી રહ્યાં છે.

2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ

https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-2-50-%e0%aa%b2%e0%aa%be%e0%aa%96-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%95%e0%ab%8b-%e0%aa%95%e0%aa%be%e0%aa%b3%e0%ab%80/[:en]Drone spraying nano urea in the field, 40 percent cost will be saved, 5 lakh laborers will be unemployed

Gandhinagar, 7 August 2022
For the first time in entire Gujarat, nano urea spraying has been started in the field by drone. The drug can be sprayed with 25 liters of water in 1 hectare in 20 minutes. Farmers can reduce the cost by up to 40 percent by making maximum use of fertilizers and pesticides. In which up to 90% of the chemical can be used effectively. 35 drones have been brought by IFFCO to the state of Gujarat.

A drone does the work of 800 laborers in front of a spray of medicine.

Out of 90 lakh hectares of Gujarat’s land, if 50 lakh hectares are cultivated for spraying medicine or urea, then it will lead to loss of employment of 5 lakh laborers out of 40 lakh farm laborers engaged in applying medicine or fertilizers.

After the arrival of tractors, now instead of 70 lakh bulls, 18 lakh bulls are working in agriculture. 50 lakh bulls were reduced. With the advent of tractors, the livelihood of 20 lakh agricultural laborers has changed. With the advent of new irrigation equipment, 10 lakh laborers have lost their jobs. 1 million farm workers have been displaced by the advent of the small automated equipment – ​​the thresher.

When tractors, small automatic devices, drones are followed by robots, 51 lakh agricultural laborers will become unemployed in Gujarat.

4.70 lakh laborers got employment under MNREGA scheme.

In 2001, there were 6 lakh farms of half a hectare, which has increased to 12 lakh after 10 years. Today in 20 years it has become 18 lakhs. There are 40 lakh farms on 2 hectares of land. There are 20 lakh farmers who are working as laborers on 3 bighas of land. 17 lakh agricultural laborers have increased.

subsidy 100%

Krishi Vimana means drone. Kisan Vimana means drone. The government will bear all the cost of spraying nano urea in the area through drones. Use of nano urea will reduce the import and subsidy of chemical fertilizers. Expenses will be less. Spraying will also save water. Time energy, environmental protection, diesel, water, electricity saving and labor cost will also be saved. A farmer will be given Rs 2500 within the limit of five sprays.

will escape death

Thousands of farm laborers will be saved from snake venom and pesticide venom in the field. Adverse effects on health from inhalation of pesticides will be prevented. In the country, 50 thousand farmers die due to snakebite due to agricultural work. It will stop. It can be estimated that 4 to 5 thousand deaths occurred in Gujarat.

work for company

Dr. Shankar Goenka, Sheetal Agarwal and P.R. Kankaria has been given.

nano urea
IFFCO Nano is the first company in the world to research urea. IFFCO researchers have made nano urea through experiments. Farmers will be able to do nano urea work faster through drones.

A bag of urea fertilizer is given for Rs 268. For which the central government gives a subsidy of Rs 3700. A 500 ml bottle of Nano Urea is available for Rs 240. Instead of urea of ​​4000, nano urea of ​​240 is used.
After 6 seasons and 11 thousand trials on 94 crops in India, the government has approved Nano Urea for field use. Nano has so far produced more than 50 lakh bottles of urea. One lakh bottles of Nano Urea are produced per day. In a short span of time, liquid nano urea has emerged as a powerful alternative to conventional urea. IFFCO has found in its study that spraying nano urea from drones is more effective on crops. This will have a positive impact on productivity.

cluster
Clusters of 1500 acres of 2 or 3 villages will be formed. 90 percent assistance. Crop protection chemicals, nano urea, FCO approved liquid and organic fertilizers can be sprayed in 1.40 lakh acres. Up to 5 acres can be sprayed 5 times in a financial year.

Agriculture Director S.J. Solanki said that the state government has made a provision of Rs 35 crore in the budget for the use of drone technology. In which 1.40 lakh acres of agriculture will be created and a list of names of farmers will be prepared by forming a group of villages. The evaluation report will be prepared by IFFCO by spraying nano urea in its fields through drones.

Individual farmers will have to apply online on the i portal. Chief Minister of Isanpur Mota village Bhupendra Patel Maheshbhai R. A demonstration of nano urea spraying was observed in Patel’s field.

challenge

Gujarat has claimed that this work has been done for the first time. But Dharmapuri Co-operative Sugar Mill in Tamil Nadu did drone farming for fertilizer spraying on 2nd August 2022. Dharmapuri: Workshop on use of growth regulators, aerial spraying of fertilizers and pesticides in sugarcane fields by drones for farmers was organized by Dharmapuri Sugar Mill in Palkode. Steps were taken to encourage The use of drones and aerial spraying were demonstrated in Palkod. Drones are used to spray liquid urea and potash from the air. The supplement descends on the leaves. The dosage is also reduced by more than half.

challenge

Bhavnagar first in 2021
On October 1, 2021, a practical field trial of nano liquid urea drone spraying was conducted in Bhavnagar, Gujarat in the presence of Union Minister of Chemicals and Fertilizers and Health and Family Welfare Mansukh Mandaviya. Drone spraying of liquid nano urea was demonstrated by IFFCO.

Robots will replace farmers, 51 lakh agricultural laborers of Gujarat will become unemployed
10 lakh agricultural laborers will become unemployed in Gujarat because small machines have started growing at the time of harvesting.
2.50 lakh children work as laborers, the highest is in agriculture.[:hn]ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव, 40 प्रतिशत खर्च बचेगा, 5 लाख मजदूर होंगे बेरोजगार

Drone spraying nano urea, 5 lakh laborers will unemployed

गांधीनगर, 7 अगस्त 2022
पूरे गुजरात में पहली बार ड्रोन से खेत में नैनो यूरिया का छिड़काव शुरू किया गया है। 20 मिनट में 1 हेक्टेयर में 25 लीटर पानी से दवा का छिड़काव किया जा सकता है। किसान उर्वरकों और कीटनाशकों का अधिक से अधिक उपयोग कर लागत को 40 प्रतिशत तक कम कर सकते हैं। जिसमें 90% तक केमिकल का प्रभावी ढंग से उपयोग किया जा सकता है। इफको द्वारा 35 ड्रोन गुजरात राज्य में लाए गए हैं।

एक ड्रोन दवा के छिड़काव के सामने 800 मजदूरों का काम करता है।

गुजरात की 90 लाख हेक्टेयर भूमि में से अगर 50 लाख हेक्टेयर में दवा या यूरिया के छिड़काव के लिए खेती की जाती है, तो इससे दवा या उर्वरक लगाने का काम करने वाले 40 लाख खेत मजदूरों में से 5 लाख मजदूरों का रोजगार छिन जाएगा।

ट्रैक्टर आने के बाद अब 70 लाख बैल की जगह 18 लाख बैल खेती में काम कर रहे हैं। 50 लाख बैल कम किए गए। ट्रैक्टरों के आने से 20 लाख खेतिहर मजदूरों की रोजी-रोटी बदल गई है। सिंचाई के नए उपकरण आने से 10 लाख मजदूरों की नौकरी चली गई है। छोटे स्वचालित उपकरण – थ्रेशर के आगमन से 1 मिलियन खेत मजदूर विस्थापित हो गए हैं।

जब ट्रैक्टर, छोटे स्वचालित उपकरण, ड्रोन के बाद रोबोट आएंगे तो गुजरात में 51 लाख खेतिहर मजदूर बेरोजगार हो जाएंगे।

मनरेगा योजना के तहत 4.70 लाख मजदूरों को रोजगार मिला था।

2001 में आधा हेक्टेयर के 6 लाख खेत थे, जो 10 साल बाद बढ़कर 12 लाख हो गए हैं। आज 20 साल में यह 18 लाख हो गई है। 2 हेक्टेयर भूमि पर 40 लाख खेत हैं। 20 लाख किसान ऐसे हैं जो 3 बीघा जमीन पर मजदूरी कर रहे हैं। 17 लाख खेतिहर मजदूर बढ़े हैं।

सब्सिडी 100 प्रतिशत

कृषि विमान का मतलब होता है ड्रोन। किसान विमान का अर्थ है ड्रोन। क्षेत्र में नैनो यूरिया के छिड़काव का सारा खर्च सरकार ड्रोन से उठाएगी। नैनो यूरिया के प्रयोग से रासायनिक उर्वरकों के आयात और सब्सिडी में कमी आएगी। खर्चे कम होंगे। छिड़काव से भी पानी की बचत होगी। समय की ऊर्जा, पर्यावरण संरक्षण, डीजल, पानी, बिजली की बचत और श्रम लागत की भी बचत होगी। एक किसान को पांच स्प्रे की सीमा के भीतर 2500 रुपये दिए जाएंगे।

मौत से बचेंगे

हजारों खेत मजदूरों को खेत में सांप के जहर और कीटनाशक के जहर से बचाया जाएगा। कीटनाशकों के साँस लेने से स्वास्थ्य पर प्रतिकूल प्रभाव को रोका जा सकेगा। देश में कृषि कार्य के कारण सर्पदंश से 50 हजार किसानों की मौत हो जाती है। यह रुक जाएगा। अनुमान लगाया जा सकता है कि गुजरात में 4 से 5 हजार मौतें हुईं।

कंपनी के लिए काम

गुजरात के किसानों को खाद डालने और दवा के छिड़काव के लिए कम से कम लागत वाली इस परियोजना का टेंडर डॉ. शंकर गोयनका, शीतल अग्रवाल और पी.आर. कांकरिया को दिया गया है।

नैनो यूरिया
इफको नैनो यूरिया पर शोध करने वाली दुनिया की पहली कंपनी है। इफको के शोधकर्ताओं ने प्रयोगों के जरिए नैनो यूरिया बनाया है। ड्रोन के जरिए किसान नैनो यूरिया का काम तेजी से कर सकेंगे।

यूरिया उर्वरक का एक बैग 268 रुपये में दिया जाता है। जिसके लिए केंद्र सरकार 3700 रुपये की सब्सिडी देती है। नैनो यूरिया की 500 मिलीलीटर की बोतल 240 रुपये में उपलब्ध है। 4 हजार के यूरिया की जगह 240 का नैनो यूरिया इस्तेमाल किया जाता है।
भारत में 6 मौसमों और 94 फसलों पर 11 हजार परीक्षणों के बाद, सरकार ने नैनो यूरिया को खेतों में उपयोग के लिए मंजूरी दे दी है। नैनो अब तक यूरिया की 50 लाख से अधिक बोतलों का उत्पादन कर चुकी है। प्रतिदिन नैनो यूरिया की एक लाख बोतल का उत्पादन होता है। कम समय में तरल नैनो यूरिया पारंपरिक यूरिया के एक शक्तिशाली विकल्प के रूप में उभरा है। इफको ने अपने अध्ययन में पाया है कि ड्रोन से नैनो यूरिया का छिड़काव फसलों पर ज्यादा असरदार होता है। इसका उत्पादकता पर सकारात्मक प्रभाव पड़ेगा।

झुंड
2 या 3 गांवों के 1500 एकड़ के क्लस्टर बनाए जाएंगे। 90 प्रतिशत सहायता है। 1.40 लाख एकड़ में फसल सुरक्षा रसायनों, नैनो यूरिया, एफसीओ अनुमोदित तरल और जैविक उर्वरकों का छिड़काव किया जा सकता है। एक वित्तीय वर्ष में 5 एकड़ तक 5 बार छिड़काव किया जा सकता है।

कृषि निदेशक एस.जे. सोलंकी ने कहा कि राज्य सरकार ने ड्रोन तकनीक के इस्तेमाल के लिए बजट में 35 करोड़ रुपये की व्यवस्था की है. जिसमें 1.40 लाख एकड़ कृषि का सृजन किया जाएगा और गांवों का समूह बनाकर किसानों के नामों की सूची तैयार की जाएगी। इफको द्वारा ड्रोन के माध्यम से अपने खेतों में नैनो यूरिया का छिड़काव कर मूल्यांकन रिपोर्ट तैयार की जाएगी।

व्यक्तिगत किसानों को आई पोर्टल पर ऑनलाइन आवेदन करना होगा। इसनपुर मोटा गांव के मुख्यमंत्री भूपेंद्र पटेल महेशभाई आर. पटेल के खेत में नैनो यूरिया छिड़काव का प्रदर्शन देखा गया।

चुनौती

गुजरात ने दावा किया है कि यह काम पहली बार किया गया है। लेकिन तमिलनाडु में धर्मपुरी सहकारी चीनी मिल ने 2 अगस्त 2022 को उर्वरक छिड़काव के लिए ड्रोन खेती की। धर्मपुरी : पालकोड में धर्मपुरी चीनी मिल द्वारा किसानों के लिए विकास नियामकों के उपयोग, गन्ने के खेतों में ड्रोन से उर्वरकों और कीटनाशकों के हवाई छिड़काव पर कार्यशाला का आयोजन किया गया. प्रोत्साहित करने के लिए कदम उठाए गए। पलकोड में ड्रोन के इस्तेमाल और हवाई छिड़काव का प्रदर्शन किया गया। हवा से तरल यूरिया और पोटाश का छिड़काव करने के लिए ड्रोन का उपयोग किया जाता है। पूरक पत्तियों पर उतरता है। खुराक भी आधे से ज्यादा कम हो जाती है।

चुनौती

2021 में पहले भावनगर
1 अक्टूबर, 2021 को, केंद्रीय रसायन और उर्वरक और स्वास्थ्य और परिवार कल्याण मंत्री मनसुख मंडाविया की उपस्थिति में गुजरात के भावनगर में नैनो तरल यूरिया ड्रोन छिड़काव का एक व्यावहारिक क्षेत्र परीक्षण किया गया था। इफको द्वारा ड्रोन द्वारा तरल नैनो यूरिया छिड़काव का प्रदर्शन किया गया।

प्रति किसान 40 से 50 हजार रुपये यूरिया बर्बाद

बेरोजगारी बढ़ा रहे छोटे औजार

किसानों की जगह होगी रोबोट, गुजरात के 51 लाख खेतिहर मजदूर हो जाएंगे बेरोजगार
गुजरात में 10 लाख खेतिहर मजदूर बेरोजगार हो जाएंगे क्योंकि फसल कटाई के समय छोटी मशीनें बढ़ने लगी हैं
2.50 लाख बच्चे मजदूरी करते हैं, खेती में सबसे ज्यादा है।[:]