[:gj]ભારતમાં કેળાનું સૌથી વધું ઉત્પાદન કરતું ગુજરાતનું પાણેથા ગામ [:en]Pantha village of Gujarat is the largest banana producer in India [:hn]गुजरात का पाणेथा गांव भारत का सबसे बड़ा केला उत्पादक गांव[:]

[:gj]ગાંધીનગર, 1 નવેમ્બર 2020

APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાંતોના મતે નિકાસની તક 2 લાખ ટનની ગુજરાત માટે છે. તેમ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કે બી કિકાણીએ જણાવ્યું હતું.

ભારતમાં સૌથી વધુ કેળા પકવતું ગામ

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસે આવતા પાણેથા ગામ વિદેશી પદ્ધતિ અને વિદેશી ખાતરથી કેળાનું ઉત્પાદન કરે છે. આસપાસના 4 ગામમાં દેશની સૌથી વધું ઉત્પાદકતાં આ ગામોમાં છે. ધીરેન્દ્રભાઈ દેસાઈ 9428687219 પોતે 22 એકર જમીનમાં ખેતી કરીને 26 મહિનામાં 3  વખત કેળાનો પાક લે છે. દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા એવોર્ડ મળેલા છે. ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી અને ડ્રીપ ઇરીગેશનથી વધું ઉત્પાદન મેળવે છે. ફિલિપિનો ટેકનોલોજીથી બે વર્ષમાં ત્રણ લણણી લઈ શક્યા છે. તેથી  માર્ચ-એપ્રિલમાં સારી કમાણી કરી લે છે.  ટીશ્યુ કલ્ચર અને ટપક સિંચાઈથી 10 વર્ષમાં ઉત્પાદનમાં 125% વધારો થયો છે. અરબી દેશોમાં આ ફળોની નિકાસ વધી છે.

ભારતમાં સૌથી વધું કેળાનું હેક્ટરે ઉત્પાદન લેતા ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે કે, ભારતમાં નાના ખેતરો છે, નાના અને મધ્યમ ખેડૂતો છે. તેથી મોટા પાયે નિકાશ શક્ય નથી. નાના ખેતરોમાં ક્વોલીટી, શોર્ટીંગ, ગ્રેડીંગ કરીને અને ટ્રીટમેન્ટ જાળવી શકાતી નથી. કંપનીઓ લીઝથી ખેતી કરવા તૈયાર થતી નથી.

કેળા ઉત્પાદન

નિકાસ

આંકડા મે.ટન

વર્ષ ભારત ગુજરાત ભારત ગુજરાત નિકાસની તક
2007 23823 3158 17 3 109
2008 26217 3572 30 5 124
2009 26470 3780 54 11 130
2010 29780 3978 61 11 137
2011 28455 4048 41 8 140
2012 26509 4523 54 13 157
2013 29725 4225 28 6 146
2014 30179 4666 50 11 161
2015 30352 4787 46 11 166
2016 30741 4940 39 10 171
2017 30869 5097 37 10 176
2018 31880 5261 39 10 182
2019 32746 5390 36 10 187
2020 0 55270 30 200

90 ટન કેળા એક હેક્ટરે પાકે

કેળાના નિકાસકાર અજીત દેસાઈએ 2007-8માં ભરૂચથી કેળાની નિકાસ શરૂ કરેલી હતી. તેઓ કેળા કેમ પેદા કરવા તેની ટેકનોલોજી લાવેલાં પછી અહીંના ખેડૂતોએ તે અપનાવી હતી. તેમ ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે. તેઓ કહે છે કે, હવે અમે પોતે કૃષિ કન્સલ્ટન્ટ અને એગ્રી ડોક્ટર રાખીએ છીએ. ભારતમાં અમે 5થી 6 વખત એક જ ક્ષુપ પર કેળા પકવીએ છીએ. 15 વર્ષ પહેલાં 15 ટન કેળા એક હેક્ટરે પાકતાં હતા હવે 85થી 90 ટન કેળા અમે પકવીએ છીએ.

15 વર્ષની ઉંમરથી માર્કેટીંગ

નર્મદા કિનારે આ ગામમાં ભારતમાં સૌથી વધું કેળા પકવે છે. અમદાવાદમાં ખમાસા ગેટમાં રોડ ટ્રકોમાં કેળા આવે છે. ગાડી આવે છે. ભારતના તમામ મોટા ફ્રુટ બજારમાં અહીંના કેળા જાય છે. ઝધડીયાના ધારાસભ્ય છોટુવસાવા તેમનો મત વિસ્તાર છે. અહીંથી સિઝનમાં રોજ 70થી 100 ટ્રક કેળા નિકળે છે. આખા ભારમાં કેળા અહીંથી જાય છે. ખેડૂત દેસાઈ કહે છે કે, હું 15 વર્ષનો હતો ત્યારથી કેળાની ખેતી અને તેના માર્કેટીંગ અંગે કામ શરૂ કરી દીધું હતું. ભારતનું એકેય એવું ફ્રુટ માર્કેટ નહીં હોય તે જ્યાં કેળાના માર્કેટીંગ માટે નહીં ગયો હોઉં.

ભારતમાં આ એકમાત્ર ગામ 5 વખત કેળા પકવે

ખેડૂત ધીરેન્દ્રભાઈ દેસાઈ કહે છે કે, પ્રથમ 10 મહિનાના પાકમાં એક એકરે 30 ટનનો ઉતારો મળે છે. ત્યાર પછીના 10 મહિનામાં 20-25 ટન અને  ત્રીજી વખત 26થી 28 ટન કેળા પાકે છે. એક જ કેળ પર એક્સપોર્ટ ક્વોલિટીના ત્રણ વખત કેળાનો પાક લે છે.  એક ખેડૂત કુટુંબ હેક્ટરે 2.50થી 3 લાખની કિંમતના કેળા પેદા કરે છે. 20 કિલો દીઠ 220-240 રૂપિયામાં ભરૂચના કેળા વેચાય છે.  ઈઝરાયલથી ખાતર મંગાવે છે. ખાતર માટે સરકાર રૂ.27 હજાર  સબસિડી આપે છે.

એવોર્ડ

ધીરેન્દ્ર ભાઈને સૌથી વધું ઉત્પાદન મેળવવાનો આઇફા પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ 2017માં આપવામાં આવ્યો હતો. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તરફથી કોન્ફરન્સમાં આમંત્રિત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડ ગુજરાત સરકારે આપ્યો છે. દિલ્હીની અમિતસિંઘ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકેના એવોર્ડ મળેલો છે. તેમને 9 રાષ્ટ્રીય એવોર્ડ અને 7 સ્થાનિક એવોર્ડ મળેલા છે. દેશના 145 ખેડૂતોને ભારત સરકારે દિલ્હી બોલાવેલા તેમાં ધીરેન્દ્રભાઈને પણ બોલાવેલા હતા.

ખોટની ખેતી

લોકડાઉનના કારણે દક્ષિણ ગુજરાતના 15 હજાર હેક્ટરમાં કેળા પકવતાં ખેડૂતો દેવાદાર બની ગયા છે. કેળાનો 20 કિલોનો ભાવ રૂ.60 થઈ ગયો હતો. ખરીદનાર જ કોઈ ન હતું.

વલસાડના બારડોલીમાં ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટીંગ ફેડરેશન ખાતે કેળા ઉત્પાદિત બાગાયત સહકારી મંડળીની બેઠક મળી હતી. જેમાં કેળા પકવતાં ખેડૂતોની ખરાબ આર્થિક હાલ અંગે ચિંતા કરવામાં આવી હતી. સરકાર પાસેથી સહાય માંગી પણ મળી નથી. સહકારી મંડળી પાસે રોજ 1 હજાર ટન કેળા ત્યારે આવતાં હતા પણ વેચાણ માત્ર 400 ટન થતું હતું. લોકડાઉન પહેલા 20 કિલોના રૂ.140 હતો.  જે રૂ.60માં 20 કિલો વેચાતા હતા. કેળાનું 20 કિલોનું ઉત્પાદન ખર્ચ રૂ.80થી 100 આવે છે.

ભારતમાં ગુજરાતની સૌથી વધુ નિકાસ

આજ સુધી ગુજરાત વર્ષોથી સૌથી ઓછી નિકાસ કરતું હતું. 2020માં દેશમાં સૌથી વધુ કેળાની નિકાસ કરી છે.

વિશ્વમાં કેળા પેદા થાય છે તેમાં ભારતનો હિસ્સો 26 ટકા છે. 2019માં 29.72 મિલિયન ટન અને 2020માં 31 મિલિયન ટન કેળા પાકવાનો અંદાજ છે. ગયા વર્ષે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઉત્પાદનમાં આવી ગયું છે. ત્યાર બાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશમાં ક્રમ પ્રમાણે કેળા પાકે છે.

કેળાનો વૈશ્વિક વેપાર 10 હજાર મિલિયન યુએસ ડોલર છે. કેળાના ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે ત્યાર પછી ચીન, ફિલિપાઈન્સ, એક્વાડોર, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા દેશ આવે છે.

વિશ્વમાં કેળાના કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 0.14 ટકા છે. સૌથી વધું કેળાની નિકાસ ઈક્વોડોર, ફિલિપાઈન્સ, ગ્વાટેમાલ, કોસ્ટરિકા છે.

ભારત દ્વારા યુનાઇટેડ આરબ અમીરાતમાં 39%, સાઉદી અરેબિયામાં 13%, ઓમાનમાં 8%, કુવૈતમાં 6%, નેપાળમાં 17% નિકાસ થાય છે.

ગુજરાત સારી નિકાસ કરી શકે છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા 8 ફેબ્રુઆરી 2018માં જાહેરાત કરી હતી કે, 42 લાખ ટન કેળાના ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. 2018-19માં 70 હજાર હેક્ટરમાં 46 લાખ ટન કેળા પાક્યા હતા. છતાં ગુજરાતના 42 બંદરો પરથી કેળાની નિકાસ જોઈએ એવી થતી નથી. 2015ના ભાવ પ્રમાણે ભારતમાં 25-30 હજાર કરોડ રૂપિયાના અને ગુજરાતમાં 10 ટકા એટલે કે 3 હજાર કરોડ રૂપિયાના કેળા પાકતા હતા.

ગુજરાતના કેળા રીટેઈલ ચેઈન વોલમાર્ટમાં ગુજરાતની એક કંપની મેગા સ્ટોર્સ સુધી પહોંચાડતી હતી.

  • ભરૃચ જિલ્લો કેળાના ઉત્પાદનમાં વર્ષોથી મોખરે છે.

કેળાની જાતો

દક્ષિણ ગુજરાતના ભરુચ, નર્મદા, આણંદ વડોદરા, સુરત મળીને ગુજરાતના અડધા કેળા પાકવે છે. ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના હાઈબ્રિડ કેળા વધું પાકે છે.

બીજા વિસ્તારોમાં રોબસ્ટા, રસ્થલી, પુવન, નેન્ડ્રન જાતિના કેળા ઉગાડવામાં આવે છે. દેશી જાત પણ છે. સોમનાથ મંદિરની આસપાસના ખેતરોમાં અને ચોરવાડમાં એલચી કેળા થાય છે.

હાયબ્રિડ ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના કેળા વધું ઉગાડાય છે. મોટા ભાગે ટીસ્યુ કલ્ચર પર ખેડૂતો કેળાના બગીચા તૈયાર કરે છે.

આદિવાસી એક નવી દીશા

ગાંધીનગરના કૃષિ ભવનના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના  કપરાડા તાલુકાના ખૂટલી ગામના 200 ખેડૂતો છે, તેમાં 80 ટકા આદિવાસી મહિલાઓ ટીસ્યુ કલ્ચરથી એક હેક્ટરે 42 ટન કેળા પકવે છે. કપરાડા તાલુકાના આમધા, જીરવલ , ઓઝરડા, વાડધા ગામ મળીને 15 ગામમાં એનાર્ડે ટ્રસ્ટના સહયોગથી ટીસ્યૂ કલ્ચર કેળની ખેતી થાય છે.

ખૂટલી ગામ સાથે એક કંપની સાથે કરાર કરીને તમામ કેળા વિદેશ નિકાસ કરવાનું આયોજન કરાયું છે.

હવામાન પલટાને લીધે કેળાની ખેતી વધી હતી. હવે નેચર ક્લાઇમેટ ચેન્જ નામના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત વાતાવરણમાં પરિવર્તનથી 2050 સુધીમાં કેળાના ઉત્પાદનમાં ઘટાડો થશે. ભારત સહિત 10 દેશોમાં ભારે ઘટાડો થશે.

દેશમાં સૌથી વધું કેળા ગુજરાતમાં ખવાય છે

માથાદીઠ 23 કિલોનું ઉત્પાદન અને હેક્ટરે 35 હજાર કિલો કેળા ભારતમાં સરેરાશ પેદા થાય છે. ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ દીઠ 71 કિલો કેળાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 10 વર્ષમાં વ્યક્તિ દીઠ કેળાના ઉત્પાદનમાં 15 કિલોનો વધારો થયો છે. હેકટરમાં 36200 કિલો કેળાનો પાક. ભારતમાં ગ્રામીણ લોકો દર મહિને 2 કિલો કેળા ખાય છે અને શહેરી લોકો દર મહિને 4.50 કિલો કેળા ખાય છે.

ગુજરાત સરકારે કેળાનું ઉત્પાદન અંગેનો એક અહેવાલ જારી કર્યો છે. ભારતમાં લોકો એક વર્ષમાં 23 કિલો કેળા અને ગુજરાતમાં 71 કિલો કેળા ઉગાડવામાં આવે છે. ગુજરાત પહેલાથી શાકાહારી ક્ષેત્ર છે.

કેટલું ઉત્પાદન

વર્ષ 2008-09માં, ખેડૂતોએ 35.72 લાખ ટન કેળાનું ઉત્પાદન કર્યું હતું, જે 2018-19માં 10 વર્ષમાં વધીને 46 લાખ ટન થયું છે. આ સીધો 1 મિલિયન ટનનો વધારો છે. આશરે 65.63 ટન કેળા પ્રતિ હેક્ટર પાક થાય છે.

કેળના બગીચા

2008 માં 61 હજાર હેક્ટરમાં કેળા ઉગાડવામાં આવી હતી જે 10 વર્ષ પછી 2018-19માં વધીને 70 હજાર હેક્ટરમાં પહોંચી છે. આમ, કેળાના વાવેતરના ક્ષેત્રમાં 14.75 ટકાનો વધારો થયો છે. ભારતમાં 8.58 લાખ હેક્ટરમાં કેળાના બગીચા છે.

કેળની ખેતીનો વિસ્તાર

ભરૂચ, આણંદ, સુરત અને વડોદરામાં કેળાનો મુખ્ય પાક છે. 2008-09માં આ 5 જિલ્લાઓમાં 31.61 લાખ ટન કેળાનું ઉત્પાદન થયું હતું. આ 5 જિલ્લાઓમાં 92% કેળાનું ઉત્પાદન કરવામાં આવતું હતું.

2018-19માં નર્મદા, ભરૂચ, આણંદ, સુરત, વડોદરા, દાહોદ અને છોડા ઉદેપુર જિલ્લામાં 7 જિલ્લામાં કુલ 38 લાખ ટન કેળા હતા. બીજા ક્ષેત્રમાં કુલ ઉત્પાદન 46 લાખ ટનથી 8 લાખ ટન થયું હતું. જે આશરે 10 ટકા છે. આમ આ 7 જિલ્લાઓમાં 90% કેળા ઉગાડવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં લગભગ 43.4343 લાખ ટન કેળાનું ઉત્પાદન થાય છે. એકલા સુરતમાં ખેડૂત જાણે છે કે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી બમણું કેળું ઉગાડવામાં આવે છે.

ભરૂચમાં સૌથી વધુ 9 લાખ ટન કેળા પાકે છે. 8 લાખ ટન કેળા આણંદમાં, 6 લાખ ટન સુરત અને નર્મદામાં ઉગાડવામાં આવે છે.

ભરૂચમાં સૌથી વધુ 9 લાખ ટન કેળા પાકે છે. 8 લાખ ટન કેળા આણંદમાં, 6 લાખ ટન સુરત અને નર્મદામાં ઉગાડવામાં આવે છે.[:en]Gandhinagar, 1 November 2020

APEDA has announced that from October 5 to October 11, 2020, 20.79 metric tonnes of bananas have been exported from Rajpipla Banana Packhouse, Gujarat. Banana exports from Gujarat are not more. In 2007, Gujarat exported 3,000 tonnes of bananas abroad. In 2019, it grew to barely 10,000 metric tons of bananas. But in 2020, 20 metric tons were exported from one center. However, according to experts, the export opportunity for Gujarat is 2 lakh tonnes. This was stated by KB Chancellor, former Chancellor of Agricultural University.

Gujarat’s largest banana growing village in India

Panetha village near Bharuch in South Gujarat produces bananas by foreign technology and foreign fertilizer. These villages have the highest productivity in 4 villages around the country. Dhirendrabhai Desai 9428687219 cultivates banana on 22 acres of land 3 times in 26 months. Dherendrabhai has been awarded by various farmer organizations for highest production in the country.

Tissue culture techniques and drip irrigation carry higher yields. Filipino technology is capable of taking three harvests in two years. Therefore,  get good money in March-April. The production of tissue culture and drip irrigation has increased 125% in 10 years. Export of these fruits to Arab countries has increased.

Dhirendrabhai Desai, the largest producer of bananas per hectare in India, says that there cannot be an exit in India as small farms are small and medium farmers. Hence large scale exports are not possible. Quality, shortening, grading and treatment cannot be maintained in small farms. Companies are not willing to do contract leasing farming.

Bananas Product Export Numbers in MT
Year India Gujarat India Gujarat Export Opportunity
2007 23823 3158 17 3 109
2008 26217 3572 30 5 124
2009 26470 3780 54 11 130
2010 29780 3978 61 11 137
2011 28455 4048 41 8 140
2012 26509 4523 54 13 157
2013 29725 4225 28 6 146
2014 30179 4666 50 11 161
2015 30352 4787 46 11 166
2016 30741 4940 39 10 171
2017 30869 5097 37 10 176
2018 31880 5261 39 10 182
2019 32746 5390 36 10 187
2020 0 55270 30 200

90 tonnes of bananas are harvested per hectare, is highest in India

Banana exporter Ajit Desai started exporting bananas from Bharuch in 2007–8. The farmers here adopted it after introducing the technique of growing banana. This is said by Dhirendrabhai Desai. “We now have agricultural advisors and agricultural practitioners,” he says. In India, we produced bananas 5 to 6 times in a single plant. 15 years ago, 15 tons of bananas were produced per ton, now we cut 85 to 90 tons of bananas. 6 times more production.

Marketing since the age of 15

This village, situated on the banks of Narmada river, grows the most bananas in India. Bananas arrive in trucks at Khamasa Gate in Ahmedabad. Bananas from Panetha village, he visit all the major fruit markets in India. Jadharia MLA Chhotubhai Vasava is Panetha village in his constituency. He protect  all farmers.

There are 70 to 100 truck bananas released every day during the season. Bananas go all over India from here. Farmer Desai says, “I started banana cultivation at the age of 15 and have been marketing them since then. There is not a single fruit market in India where I have not gone to banana marketing.

It is the only village in India that extracts bananas 5 times

Farmer Dhirendrabhai Desai says that the first 10 months of harvest yield 30 tonnes per acre. In the next 10 months, 20-25 tonnes and 26 to 28 tonnes of bananas are harvested for the third time. Export quality bananas grow on the same banana 3 to 6 times.

A farmer family produces bananas ranging from 2.50 lakh to 3 lakh rupees per hectare. Bharuch bananas are being sold for Rs 220-440 per 20 kg. Fertilizers are imported from Israel. The government gives a subsidy of Rs.27,000 for fertilizer.

Awards

Dhirendra Bhai was awarded IIFA Progressive Farmer Award 2017 for getting the most output. Were invited to the conference from the Ministry of Agriculture and Farmers Welfare. In addition, the Sardar Patel Agricultural Research Award has been given by the Government of Gujarat. Commended by Amit Singh Memorial Foundation of Delhi.

Regarded as the best farmer in the district. He has received 9 National Awards and 7 Local Awards. The Indian government called 145 farmers of the country, including Dhirendrabhai, to Delhi.

Farming losses

Due to the lockdown, banana-growing farmers in 15,000 hectares of South Gujarat have become indebted. The price of 20 kg banana was Rs.60. There was no buyer.

A meeting of the Banana Horticulture Cooperative Society took place at the Gujarat State Co-operative Fruit and Vegetable Marketing Federation in Bardoli, Valsad. Concern was expressed about the poor economic condition of banana growers. He asked for help from the government but the government did not give.

Cooperatives used to get 1,000 tonnes of bananas a day but sales were only 300-400 tonnes. It was Rs.140 per 20 kg before lockdown. Which were selling for 20 rupees for 20 rupees. The production cost of 20 kg of banana comes from Rs.80 to Rs.100.

Gujarat’s highest exports to India

Till date, Gujarat has been the lowest exporter for years. India accounts for 26 percent of the world’s banana production. It is projected to grow 29.72 million tonnes of bananas in 2019 and 31 million tonnes in 2020. Last year, Gujarat came first in the country in production. Most bananas are grown in Tamil Nadu, Maharashtra, Andhra Pradesh, Karnataka, Bihar and Madhya Pradesh.

The global trade of bananas is US $ 10 million. India leads in banana production after China, Philippines, Ecuador, Brazil and Indonesia.

India accounts for 0.14% of the world’s total banana exports. The largest exporters of bananas are Ecuador, Philippines, Guatemala, and Costa Rica. Small in India It is a farm. The exhaust car is a large farm in the country. India exports 39% to the United Arab Emirates, 13% to Saudi Arabia, 8% to Oman, 6% to Kuwait and 17% to Nepal.

Gujarat can export well

On February 8, 2018, Chief Minister Vijay Rupani announced that Gujarat came first in the country with a production of 42 lakh tonnes of bananas. In 2018-19, 46 lakh tonnes of bananas were harvested on 70 thousand hectares. However, banana exports from 42 ports in Gujarat are not predictable.

The agriculture department reported that as of 2015 prices, the price of bananas in India was Rs.25,000-30,000 crore and in Gujarat it was 10 per cent or Rs.3,000 crore. A Gujarati company used to deliver bananas to the mega stores of Walmart, a retail chain in Gujarat. Bharuch district has been at the forefront of banana production over the years.

Varieties of banana

Bharuch, Narmada, Anand, Vadodara and Surat in South Gujarat grow half of bananas in Gujarat. Dwarf Cavendish hybrid banana varieties are planted more.

In other areas, varieties of Banana, Rastauli, Puvan, Kendran are grown. There is also a native variety. Cardamom bananas are grown around Somnath temple and in Chorwad.

The hybrid dwarf Cavendish varieties of banana are grown more. Farmers cultivate banana orchards mostly on tissue culture.

Tribal a new direction

According to an official of Krishi Bhavan in Gandhinagar, there are 200 farmers in Khotli village in Kaprada taluka of Gujarat, out of which 80 per cent tribal women grow 42 tonnes of bananas per hectare from tissue culture. Teru culture bananas are cultivated in 15 villages in Kaprada taluka including Amadha, Jirwal, Ozarda, Vadha in collaboration with the Erde Trust. There is a plan to export all the bananas under an agreement with a Khotli village company.

Most bananas in the country are eaten in Gujarat

The Gujarat government has released a report on banana production. The per capita production is 23 kg and the average production of bananas in India is 35 thousand kg per hectare. 71 kg of banana is produced per person in Gujarat. In Gujarat, the production of banana per capita has increased by 15 kg in 10 years. 36200 kg banana crop per hectare.

In India, rural people eat 2 kg bananas per month and urban people eat 4.50 kg bananas per month. In India, people grow 23 kg bananas a year and in Gujarat 71 kg bananas are grown. Gujarat is already a vegetarian region.

How much production

In the year 2008-09, farmers produced 35.72 lakh tonnes of bananas, which has increased to 46 lakh tonnes in 10 years in 2018-19. This is a direct increase of 1 million tonnes. Approximately 65 tonnes of bananas are harvested per hectare.

Banana Gardens

Bananas were grown on 61 thousand hectares in 2008 which has increased to 70 thousand hectares in 2018-19 after 10 years. Thus, the area of ​​banana cultivation has increased by 14.75 percent. There are banana orchards on 8.58 lakh hectares in India.

Banana Farming Area

Banana is the main crop in Bharuch, Anand, Surat and Vadodara. In 2008-09, 31.61 lakh tonnes of bananas were produced in these 5 districts. 92% of bananas were produced in these 5 districts.

In 2018-19, there were a total of 38 lakh tonnes of bananas in 7 districts in Narmada, Bharuch, Anand, Surat, Vadodara, Dahod and Chhoda Udepur districts. Total production in the second sector ranged from 46 lakh tonnes to 8 lakh tonnes. Which is about 10 percent. Thus 90% of bananas are grown in these 7 districts.

About 43.4343 lakh tonnes of bananas are produced in Saurashtra. In Surat alone, farmers know that bananas are grown twice in 12 districts of Saurashtra.

Bharuch produces 9 lakh tonnes of bananas. 8 lakh tons of bananas are grown in Anand, 6 lakh tons in Surat and Narmada.[:hn]गांधीनगर, 1 नवम्बर 2020

APEDA ने घोषणा की है कि 5 अक्टूबर से 11 अक्टूबर, 2020 तक राजपीपला केले पैकहाउस, गुजरात से 20.79 मीट्रिक टन केले का निर्यात किया गया है। गुजरात से केले निर्यात बहुक कम हो रहा है। 2007 में, गुजरात ने विदेशों में 3,000 टन केले का निर्यात किया। 2019 में, यह मुश्किल से 10,000 मीट्रिक टन केले तक बढ़ गया। लेकिन 2020 में, एक केंद्र से 20 मीट्रिक टन निर्यात किया गया था। हालांकि, विशेषज्ञों के अनुसार, निर्यात का अवसर गुजरात के लिए 2 लाख टन है। यह बात कृषि विश्वविद्यालय के पूर्व चांसलर केबी कीकानी ने कही।

भारत में सबसे ज्यादा केला उगाने वाला गाँव गुजरात का

दक्षिण गुजरात के भरूच के पास पाणेथा गाँव विदेशी विधि और विदेशी उर्वरक द्वारा केले का उत्पादन करता है। इन गांवों में देश के आसपास के 4 गांवों में सबसे ज्यादा उत्पादकता है। धीरेंद्रभाई देसाई 9428687219 खूद 26 महीने में 3 बार 22 एकड़ जमीन पर केले की खेती करते हैं। धेरेन्द्रभाई को देश में सबसे अधिक उत्पादन के लिए विभिन्न किसान संगठनों द्वारा पुरस्कार प्राप्त हैं। टिशू कल्चर तकनीक और ड्रिप सिंचाई से अधिक पैदावार लेतें है। फिलिपिनो प्रौद्योगिकी दो वर्षों में तीन कटाई लेने में सक्षम है। इसलिए मार्च-अप्रैल में अच्छा पैसा मिलता है। 10 वर्षों में ऊतक संवर्धन और ड्रिप सिंचाई के उत्पादन में 125% की वृद्धि हुई है। इन फलों का अरब देशों में निर्यात बढ़ा है।

भारत में प्रति हेक्टेयर केले का सबसे अधिक उत्पादन करने वाले धीरेंद्रभाई देसाई का कहना है कि भारत में निकास नहीं हो सकती है क्युं की छोटे खेत, छोटे और मध्यम किसान हैं। इसलिए बड़े पैमाने पर निर्यात संभव नहीं है। छोटे खेतों में गुणवत्ता, शॉर्टिंग, ग्रेडिंग और उपचार को बनाए नहीं रखा जा सकता है। कंपनियां पट्टे पर खेती करने को तैयार नहीं हैं।

केले उत्पाद निर्यात अंक मे. टन
साल भारत गुजरात भारत गुजरात निर्यात का अवसर
2007 23823 3158 17 3 109
2008 26217 3572 30 5 124
2009 26470 3780 54 11 130
2010 29780 3978 61 11 137
2011 28455 4048 41 8 140
2012 26509 4523 54 13 157
2013 29725 4225 28 6 146
2014 30179 4666 50 11 161
2015 30352 4787 46 11 166
2016 30741 4940 39 10 171
2017 30869 5097 37 10 176
2018 31880 5261 39 10 182
2019 32746 5390 36 10 187
2020 0 55270 30 200

प्रति हेक्टेयर 90 टन केले की कटाई की जाती है

केले के निर्यातक अजीत देसाई ने 2007-8 में भरूच से केले का निर्यात शुरू किया। केले उगाने की तकनीक लाने के बाद यहां के किसानों ने इसे अपनाया। ऐसा धीरेंद्रभाई देसाई का कहना है। “अब हम कृषि सलाहकार और कृषि चिकित्सक रखतें हैं,” वे कहते हैं। भारत में, हम केले को एक ही पौधे  में 5 से 6 बार पकाते हैं। 15 साल पहले प्रति टन 15 टन केले पकते थे अब हम 85 से 90 टन केले को काटते हैं। 6 गुना ज्यादा उत्पादन है।

15 साल की उम्र से मार्केटिंग

नर्मदा के किनारे बसा यह गाँव भारत में सबसे ज्यादा केले उगाता है। केले अहमदाबाद के खमासा गेट पर ट्रकों में आते हैं। पाणेथा गांव के केले भारत के सभी प्रमुख फल बाजारों में जाते हैं। जधड़िया विधायक छोटूवास उनके निर्वाचन क्षेत्र में पाणेथा गांव हैं। यहां सीजन के दौरान हर दिन 70 से 100 ट्रक केले निकलते हैं। केले यहां से पूरे भारत में जाते हैं। किसान देसाई कहते हैं, ” मैंने 15 साल की उम्र में केले की खेती शुरू की थी और उनकी मार्केटिंग तभी से कर रहा हुं । भारत में एक भी फल बाज़ार ऐसा नहीं है की जहाँ मैं केले की मार्केटिंग के लिए नहीं गया हूँ।

यह भारत का एकमात्र गाँव है जो 5 बार केले निकालतां है

किसान धीरेंद्रभाई देसाई कहते हैं कि फसल के पहले 10 महीने में प्रति एकड़ 30 टन उपज मिलती है। अगले 10 महीनों में 20-25 टन और तीसरी बार 26 से 28 टन केले की कटाई की जाती है। एक ही केले पर 3 से 6 बार निर्यात गुणवत्ता वाले केले उगता है। एक किसान परिवार प्रति हेक्टेयर 2.50 लाख से 3 लाख रुपये तक के केले का उत्पादन करता है। भरूच केला 220-440 रुपये प्रति 20 किलो बिक रहे हैं। इजरायल से खाद आयात करतें है। सरकार उर्वरक के लिए 27,000 रुपये की सब्सिडी देती है।

पुरस्कार

धीरेंद्र भाई को सबसे अधिक उत्पादन पाने के लिए IIFA प्रगतिशील किसान पुरस्कार 2017 से सम्मानित किया गया। कृषि और किसान कल्याण मंत्रालय से सम्मेलन में आमंत्रित किए थे। इसके अलावा, सरदार पटेल कृषि अनुसंधान पुरस्कार गुजरात सरकार द्वारा दिया गया है। दिल्ली के अमित सिंह मेमोरियल फाउंडेशन द्वारा सराहना की गई। जिले के सर्वश्रेष्ठ किसान के रूप में सम्मानित। उन्हें 9 राष्ट्रीय पुरस्कार और 7 स्थानीय पुरस्कार मिले हैं। भारत सरकार ने धीरेंद्रभाई सहित देश के 145 किसानों को दिल्ली बुलाया था।

खेती में नुकसान

लॉकडाउन के कारण, दक्षिण गुजरात के 15,000 हेक्टेयर में केले उगाने वाले किसान कर्जदार हो गए हैं। 20 किलो केले की कीमत 60 रुपये हो गई थी। कोई खरीदार नहीं था।

वलसाड के बारदोली में गुजरात स्टेट को-ऑपरेटिव फ्रूट एंड वेजिटेबल मार्केटिंग फेडरेशन में बनाना हॉर्टिकल्चर कोऑपरेटिव सोसाइटी की बैठक हुई। केले के उत्पादकों की खराब आर्थिक स्थिति के बारे में चिंता व्यक्त की गई थी। उन्होंने सरकार से मदद मांगी मगर सरकारने नहीं दी। सहकारी समितियों को एक दिन में 1,000 टन केले मिलते थे लेकिन बिक्री केवल 300-400 टन थी। लॉकडाउन से पहले यह 140 रुपये प्रति 20 किलोग्राम था। जो 20 रुपये में 20 रुपये किलो बिक रहे थे। 20 किलोग्राम केले की उत्पादन लागत रु.80 से रु.100 तक आती है।

भारत को गुजरात का सबसे ज्यादा निर्यात

आज तक, गुजरात वर्षों से सबसे कम निर्यातक रहा है। विश्व के केले उत्पादन में भारत की हिस्सेदारी 26 प्रतिशत है। यह 2019 में 29.72 मिलियन टन केले और 2020 में 31 मिलियन टन बढ़ने का अनुमान है। पिछले साल, गुजरात उत्पादन में देश में पहले स्थान पर आया था। ज्यादां केले तमिलनाडु, महाराष्ट्र, आंध्र प्रदेश, कर्नाटक, बिहार और मध्य प्रदेश में उगाए जाते हैं।

केले का वैश्विक व्यापार 10 हजार मिलियन अमेरिकी डॉलर है। चीन, फिलीपींस, इक्वाडोर, ब्राजील और इंडोनेशिया के बाद भारत केले उत्पादन में सबसे आगे है।

दुनिया के कुल केले के निर्यात में भारत की हिस्सेदारी 0.14 फीसदी है। केले के सबसे बड़े निर्यातक इक्वाडोर, फिलीपींस, ग्वाटेमाला, कोस्टा रिका हैं। भारत में छोटे खेत है। निकास कार देशमां बडे खेत है। भारत संयुक्त अरब अमीरात को 39%, सऊदी अरब को 13%, ओमान को 8%, कुवैत को 6% और नेपाल को 17% निर्यात करता है।

गुजरात अच्छा निर्यात कर सकता है।

8 फरवरी, 2018 को, मुख्यमंत्री विजय रूपानी ने घोषणा की कि गुजरात 42 लाख टन केले के उत्पादन के साथ देश में पहले स्थान पर आया है। 2018-19 में, 70 हजार हेक्टेयर में 46 लाख टन केले की फसल हुई टा। हालांकि, गुजरात में 42 बंदरगाहों से केले का निर्यात उम्मीद के मुताबिक नहीं है।

कृषि विभागने बताया की, 2015 की कीमतों के अनुसार, भारत में केले की कीमत 25,000-30,000 करोड़ रुपये और गुजरात में 10 प्रतिशत या 3,000 करोड़ रुपये थी। गुजराती की एक कंपनी गुजरात के एक रिटेल चेन वॉलमार्ट के मेगा स्टोर्स में केला पहुंचाने का काम करती थी। वर्षों से केले के उत्पादन में भरूच जिला सबसे आगे रहा है।

केले की किस्में

दक्षिण गुजरात के भरूच, नर्मदा, आणंद, वड़ोदरा और सूरत मिलकर गुजरात के आधे केले उगाते हैं। बौने कैवेंडिश हाइब्रिड केले की किस्में अधिक लगाई जाती हैं।

अन्य क्षेत्रों में, केला, रस्तौली, पुवन, केन्ड्रन की किस्में उगाई जाती हैं। देशी किस्म भी है। इलायची केलों को सोमनाथ मंदिर के आसपास और चोरवाड़ में उगाया जाता है।

केले की संकर बौनी कैवेंडिश किस्में अधिक उगाई जाती हैं। किसान केले के बागों को ज्यादातर टिशू कल्चर पर तैयार करते हैं।

आदिवासी को एक नई दिशा

गांधीनगर में कृषि भवन के एक अधिकारी के अनुसार, गुजरात के कपराडा तालुका में खोतली गाँव में 200 किसान हैं, जिनमें से 80 प्रतिशत आदिवासी महिलाएँ टिशू कल्चर से प्रति हेक्टेयर 42 टन केले उगाती हैं। टेरू कल्चर केलों की खेती एंर्दे ट्रस्ट के सहयोग से अमधा, जिरवाल, ओजर्डा, वधा सहित कपराडा तालुका के 15 गांवों में की जाती है। खोतली गाँव की एक कंपनी के साथ एक समझौते के तहत सभी केले निर्यात करने की योजना है।

देश में सबसे ज्यादा केले गुजरात में खाए जाते हैं

गुजरात सरकार ने केले के उत्पादन पर एक रिपोर्ट जारी की है। प्रति व्यक्ति उत्पादन 23 किलो है और भारत में केले का औसत उत्पादन 35 हजार किलोग्राम प्रति हेक्टेयर है। गुजरात में प्रति व्यक्ति 71 किलोग्राम केले का उत्पादन होता है। गुजरात में, 10 वर्षों में प्रति व्यक्ति केले के उत्पादन में 15 किलो की वृद्धि हुई है। प्रति हेक्टेयर 36200 किलोग्राम केले की फसल। भारत में, ग्रामीण लोग प्रति माह 2 किलोग्राम केले खाते हैं और शहरी लोग प्रति माह 4.50 किलोग्राम केले खाते हैं। भारत में, लोग एक साल में 23 किलो केले उगाते हैं और गुजरात में 71 किलोग्राम केले उगाए जाते हैं। गुजरात पहले से ही एक शाकाहारी क्षेत्र है।

कितना उत्पादन

वर्ष 2008-09 में, किसानों ने 35.72 लाख टन केले का उत्पादन किया, जो कि 2018-19 में 10 वर्षों में बढ़कर 46 लाख टन हो गया है। यह 1 मिलियन टन की प्रत्यक्ष वृद्धि है। प्रति हेक्टेयर लगभग 65 टन केले की कटाई की जाती है।

केले के बाग

2008 में केले 61 हजार हेक्टेयर में उगाए गए थे जो कि 10 साल बाद 2018-19 में बढ़कर 70 हजार हेक्टेयर हो गए हैं। इस प्रकार, केले की खेती के क्षेत्र में 14.75 प्रतिशत की वृद्धि हुई है। भारत में 8.58 लाख हेक्टेयर में केले के बाग हैं।

केले की खेती का क्षेत्र

भरूच, आणंद, सूरत और वड़ोदरा में केला मुख्य फसल है। 2008-09 में, इन 5 जिलों में 31.61 लाख टन केले का उत्पादन किया गया था। इन 5 जिलों में 92% केले का उत्पादन किया गया।

2018-19 में, नर्मदा, भरूच, आणंद, सूरत, वड़ोदरा, दाहोद और छोडा उदेपुर जिलों में 7 जिलों में कुल 38 लाख टन केले थे। दूसरे क्षेत्र में कुल उत्पादन 46 लाख टन से 8 लाख टन तक था। जो लगभग 10 प्रतिशत है। इस प्रकार इन 7 जिलों में 90% केले उगाए जाते हैं।

सौराष्ट्र में लगभग 43.4343 लाख टन केले का उत्पादन होता है। अकेले सूरत में, किसानों को पता है कि सौराष्ट्र के 12 जिलों में केले दो बार उगाए जाते हैं।

भरूच में सबसे अधिक 9 लाख टन केले का उत्पादन होता है। 8 लाख टन केले आनंद में, 6 लाख टन सूरत और नर्मदा में उगाए जाते हैं।[:]