[:gj]1 લાખ મજૂરો કામ કરતાં થયા, હજું 39 લાખ બેકાર છે[:en]1 lakh laborers have gone to work, there are still 39 lakh unemployed[:hn]1 लाख मजदूर काम कर रहे हैं, फिर भी 39 लाख बेरोजगार हैं[:]

[:gj]જાન્યુઆરી 2020 સુધીમાં નોંધાયેલા 7.32 લાખ લઘુ, નાના, અને મધ્યમ કદના ઉદ્યોગો છે. 26 હજાર ફેક્ટરી છે,જેમાં 18 લાખ લોકો કામ કરે છે. આમ 40 લાખ કામદારો બેકારીના ખપ્પરમાં ગુજરાતમાં હોમાયા છે. મોટા એકમોને મંજૂરી આપવામાં આવે છે પણ નાના એકમોને કોઈ મંજૂરી આપી નથી. આવા 7 લાખ એકમો છે જ્યાં 20 લાખ લોકો કામ કરતાં હોવાનો અંદાજ છે.

20 એપ્રિલ 2020થી ઊદ્યોગ પૂન: શરૂ કરવાના પ્રથમ દિવસે 6 હજાર ઊદ્યોગો શરૂં થયા છે જેમાં 45 હજાર કામદારો-શ્રમિકોએ કામ શરૂ કર્યુ છે. 21મી તારીખે એટલાં જ શરૂં થયા છે. આમ કુલ 1 લાખ લોકો કામ કરતાં થયા છે. પણ હજું 39 લાખ લોકો જો રોજગારી વગર ભટકી રહ્યાં છે.

ઊદ્યોગ એકમો વિવિધ જિલ્લાઓમાં પૂન: શરૂ થયા છે તેમાં અમદાવાદ 1000 રાજકોટ 350 વડોદરા 600, સુરત 250, ભરૂચ 450, વલસાડ 600, મોરબી 400, ગાંધીનગર 400, કચ્છ 750 અને બાકીના જિલ્લાઓમાં અંદાજે 850 જેટલા એકમો શરૂ થયા છે.



એકમોમાં કેમિકલ્સ, સિરામીક ટાઇલ્સ, સિમેન્ટ અને લઘુ ઊદ્યોગોનો સમાવેશ થાય છે. ભાવનગરના અલંગ શીપબ્રેકીંગ યાર્ડને પૂન: શરૂ કરાશે.

બે દિવસમાં 15 હજાર એકમો શરું થશે.  ઊદ્યોગ એકમો કાર્યરત કરવા જિલ્લાકક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિની રચના કરેલી છે.

જેટ્રો-જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ઊદ્યોગ ફરી શરૂ કરવા આપેલી છૂટ અંગે આભાર માન્યો છે.

પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઉદ્યોગો સરળતાથી ઉત્પાદન કરી શકે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તે માટે સંકલન હેતુથી ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે એ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે- ટેલીફોન નંબર ૦૭૯ ૨૩૨૫૨૫૩૫[:en]As of January 2020, there are 7.32 lakh small, medium and medium enterprises registered. There are 26 thousand factories in which 18 million people work. Thus, 40 lakh workers have gone to Gujarat in the guise of unemployment. Larger units are allowed but smaller units are not allowed. There are 7 lakh units where 2 million people are estimated to be working. On the first day of resumption of industry from 20th April 2020, 6 thousand industries have been started in which 45 thousand workers have started work. The 21st has just begun. Thus, 1 lakh people are working. But still 39 lakh people are wandering without employment.

Industry units have been restarted in various districts including Ahmedabad 1000 Rajkot 350 Vadodara 600, Surat 250, Bharuch 450, Valsad 600, Morbi 400, Gandhinagar 400, Kutch 750 and approximately 850 units in the rest of the districts.



The units include chemicals, ceramic tiles, cement and small scale industries. Alang Shipbreaking Yard of Bhavnagar will be reopened. 15 thousand units will be started in two days. The District has constituted a six-member committee to preside over the Collector to operate the industrial units. Jetro-Japan has thanked the External Trade Organization for allowing the industry to resume. In the event of the current lockdown, the control room has been opened at the Commissioner of Industries, Gandhinagar, for the purpose of coordinating the industries so that they can easily produce and if there is any problem.[:hn]जनवरी 2020 तक, 7.32 लाख लघु, मध्यम और मध्यम उद्यम पंजीकृत हैं। 26 हजार कारखाने हैं, जिसमें 18 लाख लोग काम करते हैं। इस प्रकार, बेरोजगारी के कारण 40 लाख श्रमिक गुजरात में हैं। बड़ी इकाइयों की अनुमति है लेकिन छोटी इकाइयां नहीं हैं। ऐसी 7 लाख इकाइयाँ हैं जहाँ 20 लाख लोगों के काम करने का अनुमान है। 20 अप्रैल 2020 से उद्योग को फिर से शुरू करने के पहले दिन, 6 हजार उद्योग शुरू किए गए हैं, जिसमें 45 हजार श्रमिकों ने काम शुरू कर दिया है। 21 वीं बस शुरू हो गई है। इस प्रकार, कुल 1 लाख लोग काम कर रहे हैं। लेकिन अभी भी 39 लाख लोग रोजगार के बिना भटक रहे हैं।

अहमदाबाद जिलों में अहमदाबाद 1000 राजकोट 350 वडोदरा 600, सूरत 250, भरूच 450, वलसाड 600, मोरबी 400, गांधीनगर 400, कच्छ 750 और बाकी जिलों में लगभग 850 इकाइयों सहित विभिन्न जिलों में उद्योग इकाइयों को फिर से शुरू किया गया है। इकाइयों में रसायन, सिरेमिक टाइलें, सीमेंट और लघु उद्योग शामिल हैं। भावनगर में अलंग शिपब्रेकिंग यार्ड फिर से खोला जाएगा।

15,000 यूनिट दो दिनों में शुरू हो जाएंगी। जिला स्तर ने औद्योगिक इकाइयों के संचालन के लिए कलेक्टर की अध्यक्षता में 6 सदस्यों की एक समिति का गठन किया है। जेट्रो-जापान ने उद्योग को फिर से शुरू करने की अनुमति देने के लिए विदेश व्यापार संगठन को धन्यवाद दिया है। वर्तमान लॉकडाउन की स्थिति में, उद्योगों को समन्वित करने के उद्देश्य से, गांधीनगर के आयुक्त पर नियंत्रण कक्ष खोला गया है, ताकि वे आसानी से उत्पादन कर सकें और यदि कोई समस्या है ।[:]