[:gj]કોરોનાનો ઈલાજ કરતી દવાની 12 કરોડ ગોળી ગુજરાતની 3 કંપનીએ તૈયાર કરી આપી[:en]12 crore pills were prepared by the Gujarat company[:hn]12 मिलियन गोलियों के लिए गुजरात कंपनी द्वारा 12 करोड़ गोलियां तैयार की गईं[:]

[:gj]કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે hydroxychloroquine દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે હવે ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ એક મહિનામાં 25 ટન hydroxychloroquine દવા બનાવવાનું શરૂં કરી દીધું છે. મોટો જથ્થો તૈયાર થઈ ગયો છે.

ગુજરાતની ત્રણ ફાર્મા કંપનીઓ ઓછા સમયની અંદર 12 કરોડ hydroxychloroquineની ટેબલેટ બનાવવાની ક્ષમતા રાખે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર હેમંત કોશિઆએ જણાવ્યું કે, ગુજરાતની ત્રણ પ્રમુખ કંપનીઓ આ ડ્રગના રૉ-મટિરિયલનું ઉત્પાદન પણ કરે છે અને તેનાથી જ દવાનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રમુખ કંપનીઓ તરીકે કૈડિલા હેલ્થકેર લિમિટેડ અમદાવાદ, મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડ અને વડોદરાની વાઈટલ લેબોરેટરી સામેલ છે. હાલમાં આ કંપીની પાસે 19 લાખ ટેબલેટનો સ્ટોક છે, જેને સરકાર ખરીદી રહી છે.

તો મંગલમ ડ્રગ્સની પાસે આ દવાનો 14થી 15 દિવસની પ્રોડક્શન સાઈકલ છે. 20થી 25 દિવસમાં 1.5 ટન hydroxychloroquine બનાવી શકે તેટલું રૉ-મટિરિયલ પણ તૈયાર છે. અત્યાર સુધીમાં 200 કિલસો દવાની પહેલી ખપત તૈયાર થઈ ચૂકી છે. આ ઉપરાંત કૈડિલા હેલ્થકેરમાં 15 એપ્રિલ સુધી 1000 કિલો દવા બનીને તૈયાર થઈ જશે. જ્યારે વાઈટલમાં પણ દવાનું ઉત્પાદન ચાલી રહ્યું છે.[:en]Gandhinagar: Hydroxychloroquine drug is being used to prevent the transmission of corona virus. Gujarat’s three pharma companies have started making 25 tonnes of hydroxychloroquine a month to combat the corona virus. A large amount is ready.

Gujarat’s three pharma companies have the capacity to manufacture 12 million hydroxychloroquine tablets in a short time. Gujarat’s Food and Drug Commissioner Hemant Koshiya said that the three major companies of Gujarat are also producing raw material of this drug and from this the drug will be produced. The leading companies include Cadila Healthcare Ltd, Ahmedabad, Mangalam Drugs & Organic Limited and Vital Laboratory of Vadodara. At present, the company has stock of 1 million tablets which the government is buying.

So Mangalam Drugs has a 14 to 15 day production cycle of this drug. Raw material is also ready to produce 1.5 tonnes of hydroxychloroquine in 20-25 days. So far, the first consumption of 200 kilos of medicine has been prepared. In addition, 1000 kg of medicine will be ready by April 15 at Cadila Healthcare. While Vital also has drug production going on.[:hn]गांधीनगर: कोरोना वायरस के संचरण को रोकने के लिए हाइड्रोक्सीक्लोरोक्वीन दवा का उपयोग किया जा रहा है। गुजरात की तीन फार्मा कंपनियों ने कोरोना वायरस से निपटने के लिए एक महीने में 25 टन हाइड्रोक्सीक्लोरोक्वीन बनाना शुरू कर दिया है। एक बड़ी राशि तैयार है।

गुजरात की तीन फार्मा कंपनियों में कुछ ही समय में 12 मिलियन हाइड्रॉक्सीक्लोरोक्वीन टैबलेट बनाने की क्षमता है। गुजरात के खाद्य और औषधि आयुक्त हेमंत कोशिया ने कहा कि गुजरात की तीन प्रमुख कंपनियां भी इस दवा का कच्चा माल तैयार कर रही हैं और इससे दवा का उत्पादन किया जाएगा। प्रमुख कंपनियों में कडीला हेल्थकेयर लिमिटेड, अहमदाबाद, मंगलम ड्रग्स एंड ऑर्गेनिक लिमिटेड और वडोदरा वाइटल लेबोरेटरी शामिल हैं। वर्तमान में, कंपनी के पास 1 मिलियन टैबलेट का स्टॉक है जिसे सरकार खरीद रही है।

तो मंगलम ड्रग्स का इस दवा का 14 से 15 दिन का उत्पादन चक्र है। कच्चा माल भी 20-25 दिनों में 1.5 टन हाइड्रोक्सीक्लोरोक्वीन का उत्पादन करने के लिए तैयार है। अब तक, 200 किलो दवा की पहली खपत तैयार की गई है। इसके अलावा, कादिला हेल्थकेयर में 15 अप्रैल तक 1000 किलोग्राम दवा तैयार हो जाएगी। जबकि वाइटल में दवा का उत्पादन भी चल रहा है।[:]