[:gj]ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ? [:en]Who is in the health team of Gujarat?[:hn]गुजरात की स्वास्थ्य टीम में कौन है?[:]

[:gj]ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષી સેવાઓ આપી રહ્યાં છે. બીજી તરફ રાજ્યના 21 ઓફિસરો એવાં છે કે જેઓને સરકારે કોરોના સબંધિત સેવાઓ સુપરત કરવામાં આવી છે.

ગુજરાતના આરોગ્ય વિભાગ પાસે બહોળો સ્ટાફ છે જેને હાલ કોરોના વાયરસના સંક્રમણ સમયે કામે લગાડવામાં આવ્યો છે. આ વિભાગ પાસે વર્ગ-1ના 5736, વર્ગ-2ના 7890, વર્ગ-3ના 28944, વર્ગ-4ના 15519 મળીને કુલ 58089નો સ્ટાફ છે. સચિવાલય સ્થિત આરોગ્ય વિભાગની કચેકીમાં કુલ 221નો સ્ટાફ છે જ્યારે આરોગ્ય કમિશનર કચેરી પાસે 865નો સ્ટાફ મોજૂદ છે જે સમગ્ર સ્ટાફ ડ્યુટી પર છે. જિલ્લાકક્ષાએ 5376 ડોક્ટરો સહિતનો મેડીકલ સ્ટાફ છે. 7821 જેટલા ટેકનિશિયન રાજ્યના મુખ્ય શહેરો તેમજ જિલ્લાઓમાં દર્દીઓને વિવિધ સેવાઓ આપી રહ્યાં છે. આ કુલ સ્ટાફમાંથી 20 ટકા એટલે કે 12000 જેટલો સ્ટાફ કોરોનાની સારવારમાં રોકાયેલો છે.

મહત્વની બાબત એવી છે કે તબીબી શિક્ષણ સેવાના ડોક્ટરો સહિતના મેડીકલ સ્ટાફની સંખ્યા ગુજરાતમાં 8960 જેટલી છે. બીજા 24289 જેટલો સ્ટાફ વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં રોકાયેલો છે. કોરોનાની સારવાર માટે ગુજરાત સરકારે આયુષ વિભાગના 1131 ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટાફની સેવા પણ લીધી છે. એ ઉપરાંત મેડીકલ સર્વિસના 114 ઓફિસરો અને ખોરાક તેમજ ઔષધ કમિશનર કચેરીના 106 ઓફિસરોની પણ મદદ લેવામાં આવી રહી છે.

કોરોના મહામારીમાં ખડેપગે રહેલા ઓફિસરો….

1. આરોગ્ય અગ્રસચિવ —– ડો. જ્યંતિ રવિ

2. રાજ્યના આરોગ્ય કમિશનર —– જયપ્રકાશ શિવહરે

3. એમડી, મેડીકલ સર્વિસિઝ —– ડો. સુમન રત્નામ

4. મિશન ડાયરેક્ટર —– જેડી દેસાઇ

5. એડિશનલ ડાયરેક્ટર —– ડો. આરએમ મહેતા

6. એડિશનલ ડાયરેક્ટર —– ડો.પ્રકાશ વાઘેલા

7. એડિશનલ ડાયરેક્ટર —– ડો. નિલમ પટેલ

8. એડિશનલ ડાયરેક્ટર —– આરએન ડોડિયા

9. એડિશનલ ડાયરેક્ટર —– આરએન દિક્ષીત

10. સીપીઓ —– ડો. એનકે હાવહને

11. જોઇન્ટ ડાયરેક્ટર —– આરઆર વૈદ્ય

12. ડેપ્યુટી ડાયરેક્ટર —– આરવી પાઠક

13. આસિસ્ટન્ટ ડાયરેક્ટર —– યુબી ગાંધી

14. ડેપ્યુટી ડાયરેક્ટર —– એમએમ વેગડ

15. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. તૃપ્તિ દેસાઇ

16. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. ગિરીશ ઠાકર

17. ડેપ્યુટી ડાયરેક્ટર —– ડો. જેસી પટેલ

18. ડાયરેક્ટર —– ડો. જનકકુમાર માઢક

19. આસિસ્ટન્ટ ડાયરેક્ટર —– ડો. રાકેશ વૈદ્ય

20. જોઇન્ટ ડાયરેક્ટર —– ડો. આરકે કાન્છવ

21. જોઇન્ટ ડાયરેક્ટર —– ડો. એનપી જાની

 

ગુજરાતમાં સરકારી ડોક્ટરોની સંખ્યા મહેકમ અને હાલની વસતીની સરખામણીએ ખૂબ ઓછી છે તેમ છતાં સરકારે અત્યારે તમામ ડોક્ટરોને કોરોના વાયરસની સારવારની સેવામાં લગાડી દીધા છે. રાજ્ય મેડીકલ કાઉન્સિલના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ થયેલા ડોક્ટરોની સંખ્યા 66944 છે, જે દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ માત્ર 5.77 ટકા છે. ગુજરાતમાં પ્રતિ 1000ની વસતીએ એક ડોક્ટર હોવો જોઇએ પરંતુ તે પ્રમાણ જળવાયું નથી. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ સ્ટાફની પણ મોટી અછત છે. આરોગ્ય કેન્દ્રોમાં હાલ સુપર સ્પેશ્યાલિસ્ટ નિષ્ણાંતો મળતા નથી. હેલ્થ વર્કરોની પણ કમી છે. રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં 2287 નર્સ પણ ઓછી છે. અત્યારે સરકાર માત્ર 16500 ડોક્ટરોની જ સેવા લઇ રહી છે.

ગુજરાતનું પબ્લિક હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઇએ તો ત્રણ સુપર સ્પેશ્યાલિટી ફેસિલિટી છે. 22 મેડિકલ કોલેજ છે. 22 જિલ્લા હોસ્પિટલો છે. 33 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 117 ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલ છે. રાજ્યમાં 351 સીએચસી અને 1393 પીએચસી છે. 307 અર્બન હેલ્થ સેન્ટર અને 9156 સબ સેન્ટર્સ છે. મહત્વની બાબત એવી છે કે ગુજરાતના આરોગ્ય સેન્ટરો અને હોસ્પિટલોમાં વર્ષ દરમ્યાન સરેરાશ અઢી કરોડ આઉટડોર અને 21 લાખ દર્દીઓને ઇનડોર સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો કે જે મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે તેમાં ડોક્ટરો અને મેડીકલ સ્ટાફની અછત છે પરંતુ અન્ય હોસ્પિટલોમાં સ્ટાફની નિયુક્તિનું ધ્યાન રાખવાં આવે છે. હાલ મોટાભાગની હોસ્પિટલોમાં 2800 જેટલા રૂમ કોરોના માટે રિઝર્વ કરી દેવામાં આવ્યા છે અને 75 ટકા ડોક્ટરોને તેની સેવામાં મૂકવામાં આવ્યા છે.

આ તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો છ ઝોનમાં વહેંચાયેલી છે. આ છ ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. રાજ્યમાં 33 મોબાઇલ હેલ્થ યુનિટ્સ પણ આવેલા છે. આ તમામને કોરોના વાયરસ સામે લડવા માટે ખડેપગે રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ 2 સહિત કુલ 41 આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે ગુજરાત 559 આયુર્વેદિક ડિસ્પેન્સરી, 500 લાયસન્સ્ડ ફાર્મસીઝ, 18 હોમિયોપથી હોસ્પિટલ અને 219 હોમિયોપથી ડિસ્પેન્સરીઝ પણ ધરાવે છે. ગુજરાત પાસે બહોળી આરોગ્ય સુવિધા છે પરંતુ સૌથી મોટી સમસ્યા પુરતા સ્ટાફના અભાવની છે.[:en]Health Department Principal Secretary Dr. Jayanti Ravi has been working for 20 hours, but with him more than 50,000 staff of the health department of Gujarat are also disturbed. Of the team of doctors available to the state government, 25% have been compelled to undergo coronary treatment, ie 16500 doctors are providing coronary services in various hospitals and health centers. On the other hand, there are 21 officers of the state to whom the government has been entrusted with Corona services.

The health department of Gujarat has a large number of staff who are currently employed at the time of transmission of corona virus. This department has a staff of 58089 of class-1, 7890 of class-2, 28944 of class-3, 15519 of class-IV together with a total staff of 58089. The Secretariat-based Health Department has a staff of 221 in total, while the Health Commissioner’s Office has a staff of 865 which is on full staff duty. The district has medical staff including 5376 doctors. As many as 7821 technicians are providing various services to the patients in the major cities and districts of the state. About 20% of this total staff, ie 12,000, are engaged in coronary treatment.

The important thing is that the number of medical staff including medical education service doctors is 8960 in Gujarat. Another 24289 staff are engaged in various hospitals and health centers. The Gujarat government has also hired 1131 doctors and medical staff from Ayush Division for the treatment of coronas. In addition 114 medical officers of the Medical Service and 106 officers of the Food and Drug Commissioner’s Office are also being sought.

Corrupt Pandemic Officers …

1. Principal Secretary of Health —– Dr. Jubilee Ravi

2. State Health Commissioner —– Jaiprakash Shivhare

3. MD, Medical Services —– Dr. Suman Ratnam

4. Mission Director —– J D Desai

5. Additional Director —– Dr. RM Mehta

6. Additional Director —– Dr. Prakash Vaghela

7. Additional Director —– Dr. Neelam Patel

8. Additional Director —– RN Dodia

9. Additional Director —– RN Dixit

10. CPO —– Dr. To N. K. Hawahan

11. Joint Director —– RR Vaidya

12. Deputy Director —– RV Pathak

13. Assistant Director —– UB Gandhi

14. Deputy Director —– MM Weighed

15. Deputy Director —– Dr. Satisfaction Desai

16. Deputy Director —– Dr. Girish Thakar

17. Deputy Director —– Dr. Jesse Patel

18. Director —– Dr. Janakumar frog

19. Assistant Director —– Dr. Rakesh Vaidya

20. Joint Director —– Dr. RK Kangav

21. Joint Director —– Dr. NP Jani

 

Although the number of government doctors in Gujarat is very low compared to the existing and current population, the government has now put all the doctors in the service of corona virus treatment. According to the statistics of the State Medical Council, the number of registered doctors is 66944, which is only 5.77% compared to the total number of doctors in the country. There should be one doctor per 1000 population in Gujarat but that proportion is not maintained. There is also a dearth of medical staff in the rural areas of the state. Super specialists are not currently available in health centers. There is also a shortage of health workers. There are also 2287 nurses in the state health centers and hospitals. At present, the government is hiring only 16500 doctors.

Gujarat’s Public Healthcare Infrastructure needs three super specialty facilities. There are 22 medical colleges. There are 22 district hospitals. There are 33 sub-district hospitals and 117 grant-in-aid hospitals. The state has 351 CHC and 1393 PHC. There are 307 Urban Health Centers and 9156 Sub Centers. The important thing is that in the health centers and hospitals of Gujarat, an average of 250 million outdoor and 21 lakh patients are being provided indoor treatment during the year. Health centers in the district, which are mostly in the rural areas, lack doctors and medical staff but other hospitals have to monitor staff appointments. At present, 2800 rooms have been reserved for coronas in most hospitals and 75% of doctors have been put in service.

All these health centers and hospitals are divided into six zones. These six zones include Gandhinagar, Ahmedabad, Bhavnagar, Rajkot, Vadodara and Surat. There are also 33 mobile health units in the state. All of these have been set up to fight the corona virus. Besides, there are 41 Ayurvedic hospitals including Grant in Aid 2. Gujarat has 559 Ayurvedic dispensaries, 500 licensed pharmacies, 18 Homeopathy hospitals and 219 Homeopathy dispensaries. Gujarat has wide health facilities but the biggest problem is lack of adequate staff.[:hn]स्वास्थ्य विभाग के प्रधान सचिव डॉ। जयंती रवि 20 घंटे से काम कर रहे हैं. उनके साथ गुजरात के स्वास्थ्य विभाग के 50,000 से अधिक कर्मचारी भी साथ हैं। राज्य सरकार के पास उपलब्ध डॉक्टरों की टीम में से 25% को कोरोना उपचार से गुजरने के लिए मजबूर किया गया है, अर्थात 16500 डॉक्टर विभिन्न अस्पतालों और स्वास्थ्य केंद्रों में कोरोना सेवाएं प्रदान कर रहे हैं। दूसरी ओर, राज्य के 21 अधिकारी हैं, जिन्हें सरकार को कोरोना सेवाएं सौंपी गई हैं।

गुजरात के स्वास्थ्य विभाग में बड़ी संख्या में कर्मचारी हैं जो वर्तमान में कोरोना वायरस के संचरण के समय कार्यरत हैं। इस विभाग में क्लास -1 के 58089, क्लास -2 के 7890, क्लास -3 के 28944, क्लास -4 के 15519 कुल स्टाफ के साथ 58089 का स्टाफ है।

स्वास्थ्य विभाग के सचिवालय स्थित कर्मचारियों का कुल स्टाफ 221 है जबकि स्वास्थ्य आयुक्त के पास 865 का स्टाफ है जो पूर्ण स्टाफ ड्यूटी पर है। जिले में 5376 डॉक्टरों सहित चिकित्सा कर्मचारी हैं। राज्य के प्रमुख शहरों और जिलों में 7821 तकनीशियन मरीजों को विभिन्न सेवाएँ प्रदान कर रहे हैं। इस कुल कर्मचारियों का लगभग 20%, यानी 12,000, कोरोनरी उपचार में लगे हुए हैं।

महत्वपूर्ण बात यह है कि गुजरात में चिकित्सा शिक्षा सेवा चिकित्सकों सहित चिकित्सा कर्मचारियों की संख्या 8960 है। अन्य 24289 कर्मचारी विभिन्न अस्पतालों और स्वास्थ्य केंद्रों में लगे हुए हैं। गुजरात सरकार ने कोरोना के इलाज के लिए आयुष डिवीजन के 1131 डॉक्टरों और मेडिकल स्टाफ को भी नियुक्त किया है। इसके अलावा चिकित्सा सेवा के 114 अधिकारियों और खाद्य एवं औषधि आयुक्त कार्यालय के 106 अधिकारियों की भी मांग है।

अधिकारियों …

1. स्वास्थ्य के प्रमुख सचिव —– डॉ। जुबली रवि

2. राज्य के स्वास्थ्य आयुक्त —– जयप्रकाश शिवहरे

3. एमडी, मेडिकल सर्विसेज —– डॉ। सुमन रत्नम

4. मिशन निदेशक —– जे डी देसाई

5. अतिरिक्त निदेशक —– डॉ। आरएम मेहता

6. अतिरिक्त निदेशक —– डॉ। प्रकाश वाघेला

7. अतिरिक्त निदेशक —– डॉ। नीलम पटेल

8. अतिरिक्त निदेशक —– आरएन दोडिया

9. अतिरिक्त निदेशक —– आरएन दीक्षित

10. सीपीओ —– डॉ। एन। के। हवाहन को

11. संयुक्त निदेशक —– आरआर वैद्य

12. उप निदेशक —– आरवी पाठक

13. सहायक निदेशक —– यूबी गांधी

14. डिप्टी डायरेक्टर —– एमएम वेट

15. उप निदेशक —– डॉ। संतोष देसाई

16. उप निदेशक —– डॉ। गिरीश ठाकर

17. उप निदेशक —– डॉ। जेसी पटेल

18. निदेशक —– डॉ। जनककुमार मेंढक

19. सहायक निदेशक —– डॉ। राकेश वैद्य

20. संयुक्त निदेशक —– डॉ। आरके कंगव

21. संयुक्त निदेशक —– डॉ। एनपी जानी

यद्यपि मौजूदा और वर्तमान आबादी की तुलना में गुजरात में सरकारी डॉक्टरों की संख्या बहुत कम है, लेकिन सरकार ने अब सभी डॉक्टरों को कोरोना वायरस के उपचार की सेवा में डाल दिया है। राज्य चिकित्सा परिषद के आंकड़ों के अनुसार, पंजीकृत डॉक्टरों की संख्या 66,944 है, जो देश में डॉक्टरों की कुल संख्या की तुलना में केवल 5.77% है। गुजरात में प्रति 1000 जनसंख्या पर एक डॉक्टर होना चाहिए लेकिन उस अनुपात को बनाए नहीं रखा जाता है। राज्य के ग्रामीण क्षेत्रों में चिकित्सा कर्मचारियों की भी कमी है। सुपर विशेषज्ञ वर्तमान में स्वास्थ्य केंद्रों में उपलब्ध नहीं हैं। स्वास्थ्यकर्मियों की भी कमी है। राज्य के स्वास्थ्य केंद्रों और अस्पतालों में भी 2287 नर्स हैं। वर्तमान में, सरकार केवल 16500 डॉक्टरों को काम पर रख रही है।

गुजरात के पब्लिक हेल्थकेयर इन्फ्रास्ट्रक्चर को तीन सुपर स्पेशियलिटी सुविधाओं की आवश्यकता है। 22 मेडिकल कॉलेज हैं। 22 जिला अस्पताल हैं। 33 उप-जिला अस्पताल और 117 अनुदान प्राप्त अस्पताल हैं। राज्य में 351 सीएचसी और 1393 पीएचसी हैं। 307 शहरी स्वास्थ्य केंद्र और 9156 उप केंद्र हैं। महत्वपूर्ण बात यह है कि गुजरात के स्वास्थ्य केंद्रों और अस्पतालों में साल के दौरान औसतन 250 मिलियन आउटडोर और 21 लाख रोगियों को इनडोर उपचार दिया जा रहा है। जिले में स्वास्थ्य केंद्र, जो ज्यादातर ग्रामीण क्षेत्रों में हैं, डॉक्टरों और चिकित्सा कर्मचारियों की कमी है, लेकिन अन्य अस्पतालों को कर्मचारियों की नियुक्तियों की निगरानी करनी है। वर्तमान में, अधिकांश अस्पतालों में 2800 कमरे कोरोना के लिए आरक्षित किए गए हैं और 75% डॉक्टरों को सेवा में रखा गया है।

इन सभी स्वास्थ्य केंद्रों और अस्पतालों को छह क्षेत्रों में विभाजित किया गया है। इन छह क्षेत्रों में गांधीनगर, अहमदाबाद, भावनगर, राजकोट, वडोदरा और सूरत शामिल हैं। राज्य में 33 मोबाइल स्वास्थ्य इकाइयाँ भी हैं। इन सभी को कोरोना वायरस से लड़ने के लिए स्थापित किया गया है। इसके अलावा, अनुदान 2 में 41 आयुर्वेदिक अस्पताल भी हैं। गुजरात में 559 आयुर्वेदिक औषधालय, 500 लाइसेंस प्राप्त फार्मेसियों, 18 होम्योपैथी अस्पताल और 219 होम्योपैथी औषधालय भी हैं। गुजरात में व्यापक स्वास्थ्य सुविधाएं हैं लेकिन सबसे बड़ी समस्या पर्याप्त कर्मचारियों की कमी है।[:]