[:gj]સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.[:en]5 questions to the government – The government has not given any answers.[:hn]सरकार से 5 सवाल – सरकार ने इस सवाल का कोई जवाब नहीं दिया है।[:]

[:gj]ધમણની ધમાલ 9

ગાંધીનગર, 21 મે 2020

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.

1 – ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ?

2 – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના ઊંચો મૃત્યુદર કેમ છે ?

3 – ગુજરાતભરની સરકારી હોસ્પિટલોમાં 900 બનાવટી વેન્ટીલેટર ઈન્સ્ટોલ કરાયા પહેલાં માત્ર એક દર્દી પર આ ઈકિવપમેન્ટની પર્ફોમન્સ ટ્રાયલ લેવામાં આવી હતી કે કેમ ? 900 વેન્ટીલેટર પર કેટલાં મોત થયા તેની વિગતો નીતિન પટેલે કે વિજય રૂપાણીએ જાહેર કરી નથી.

4 – અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈકિવપમેન્ટનો ડેમો આપનારા ફેક વેન્ટીલેર્સના નિર્માતાઓએ સ્વીકાર કર્યો હતો કે ગુજરાત સરકાર તેની અખબારી યાદીઓમાં વેન્ટીલેટર તરીકે પ્રચાર કરી રહી હોવા છતાં તે વેન્ટીલેટર નથી. તો સરકાર કેમ તેને વેન્ટીલેટર તરીકે ગણાવી રહી છે ?

5 – આવા મશીનમાં હ્યુમીડીટીફાયર, ક્ધડેન્સર અને માસ્ક પણ હોવા જોઈતા હતા, તે કેમ નથી ?[:en]Dhaman ki Dhaalam 9

Gandhinagar, 21 May 2020

The government is defending the company of Parakram Singh Jadeja of Jyoti CNC, a friend of Gujarat Chief Minister Vijay Rupani, who lives in Rajkot. The government is defending the sanctioning authorities. If not, the government should answer these questions.

1 – How many people were approved before Dhaman-1 was allowed?

2 – Why is the high mortality rate of corona patients in Ahmedabad Civil Hospital?

3 – Why only one patient was tested before 900 fake ventilators were installed in government hospitals across Gujarat. Why was the device not performed or tested on more patients? Neither Nitin Patel nor Vijay Rupani have revealed the number of deaths on 900 ventilators.

4 – The manufacturers of counterfeit ventilators, who demoed the equipment at the Ahmedabad Civil Hospital, admitted that it was not a ventilator, even though the Gujarat government was promoting it as a ventilator in their press release. So why is the government calling it a ventilator?

5 – Such machine should also have humidifier, condenser and mask, why not?[:hn]धमण का धमाल 9

गांधीनगर, 21 मई 2020

सरकार गुजरात के मुख्यमंत्री विजय रुपाणी के दोस्त ज्योति सीएनसी के पराक्रमसिंह जडेजा की कंपनी का बचाव कर रही है, जो राजकोट में रहते हैं। सरकार मंजूरी देने वाले अधिकारियों का बचाव कर रही है। यदि नहीं, तो सरकार को इन सवालों का जवाब देना चाहिए।

1 – धमण-1 को अनुमति देने से पहले कितने लोगों की मंजूरी ली गई थी?

2 – अहमदाबाद सिविल अस्पताल में कोरोना रोगियों की मृत्यु दर ज्यादा क्यों है?

3 – गुजरात भर के सरकारी अस्पतालों में 900 फर्जी वेंटिलेटर लगाए जाने से पहले, केवल एक मरीज पर परीक्षण क्यूं कीया गया। उपकरण का प्रदर्शन या  परीक्षण ज्यादा मरीजो पर क्यों नहीं था ? न तो नितिन पटेल और न ही विजय रुपाणी ने 900 वेंटिलेटर पर मौतों की संख्या का खुलासा किया है।

4 – अहमदाबाद सिविल अस्पताल में उपकरणों का डेमो देने वाले नकली वेंटिलेटर के निर्माताओं ने स्वीकार किया कि यह वेंटिलेटर नहीं है, भले ही गुजरात सरकार इसे अपनी प्रेस विज्ञप्ति में वेंटिलेटर के रूप में बढ़ावा दे रही है। तो सरकार इसे वेंटिलेटर क्यों कह रही है?

5 – ऐसी मशीन में ह्यूमिडिफायर, कंडेंसर और मास्क भी होना चाहिए, क्यों नहीं है?[:]